મૉનસૂનની મજા માણતા દેખાયા આ બૉલીવુડ સેલેબ્સ, જુઓ તસવીરો

Updated: Sep 05, 2019, 12:46 IST | Sheetal Patel
 • વરસાદમાં ટ્વિન્કલ ખન્ના આવા અંદાજમાં જોવા મળી હતી, તે સફેદ ફ્લોરલ ડ્રેસ અને સફેદ સેન્ડલ પહેરી આઉટિંગ પર નીકળી હતી.

  વરસાદમાં ટ્વિન્કલ ખન્ના આવા અંદાજમાં જોવા મળી હતી, તે સફેદ ફ્લોરલ ડ્રેસ અને સફેદ સેન્ડલ પહેરી આઉટિંગ પર નીકળી હતી.

  1/12
 • એક એક્ટ્રેસ તરીકે ટ્વિન્કલ ખન્નાની છેલ્લી ફિલ્મ Love Ke Liye Kuch Bhi Karega હતી. 

  એક એક્ટ્રેસ તરીકે ટ્વિન્કલ ખન્નાની છેલ્લી ફિલ્મ Love Ke Liye Kuch Bhi Karega હતી. 

  2/12
 • ટ્વિન્કલ ખન્નાના પ્રોડક્શનમાં બનેલી છેલ્લી ફિલ્મ 'પેડમેન' હતી જેમાં અક્ષયકુમાર અને રાધિકા આપ્ટેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

  ટ્વિન્કલ ખન્નાના પ્રોડક્શનમાં બનેલી છેલ્લી ફિલ્મ 'પેડમેન' હતી જેમાં અક્ષયકુમાર અને રાધિકા આપ્ટેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

  3/12
 • સની દેઓલનો પુત્ર કરણ દેઓલ અને શેહર બામ્બા કેઝ્યુઅલ અવતારમાં જોવા મળ્યા હતા.

  સની દેઓલનો પુત્ર કરણ દેઓલ અને શેહર બામ્બા કેઝ્યુઅલ અવતારમાં જોવા મળ્યા હતા.

  4/12
 • કરણ અને શેહર આગામી 'Pal Pal Dil Ke Paas' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાના છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર સની દેઓલ છે.

  કરણ અને શેહર આગામી 'Pal Pal Dil Ke Paas' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાના છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર સની દેઓલ છે.

  5/12
 • શેહર બામ્બા બ્લેક ટૉપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી હતી. 

  શેહર બામ્બા બ્લેક ટૉપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી હતી. 

  6/12
 • સોનમ કપૂર યેલો ડ્રેસ સાથે રેડ બ્લેઝરમાં ઘણી સુંદર દેખાઈ રહી હતી અને તે પોતાના સુંદર ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

  સોનમ કપૂર યેલો ડ્રેસ સાથે રેડ બ્લેઝરમાં ઘણી સુંદર દેખાઈ રહી હતી અને તે પોતાના સુંદર ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

  7/12
 • આગામી સોનમ કપૂર 'The Zoya Factor'માં જોવા મળશે અને આ ફિલ્મમાં તે લકી ચાર્મની ભૂમિકા ભજવશે, જે ભારતીય ક્રિકેટ ટીમને મેચ જીતાવવામાં મદદ કરશે.

  આગામી સોનમ કપૂર 'The Zoya Factor'માં જોવા મળશે અને આ ફિલ્મમાં તે લકી ચાર્મની ભૂમિકા ભજવશે, જે ભારતીય ક્રિકેટ ટીમને મેચ જીતાવવામાં મદદ કરશે.

  8/12
 • આ ફિલ્મમાં સોનમ કપૂર રેડ વસ્ત્રમાં જોવા મળશે. તો જોવું રહેશે કે શું રેડ કલર સોનમ કપૂર માટે લકી સાબિત થાય છે?

  આ ફિલ્મમાં સોનમ કપૂર રેડ વસ્ત્રમાં જોવા મળશે. તો જોવું રહેશે કે શું રેડ કલર સોનમ કપૂર માટે લકી સાબિત થાય છે?

  9/12
 • બૉલીવુડ ફિલ્મમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ તારા સુતરિયાએ પીચ કલરના ડ્રેસ સાથે પલાઝો પહેરી કૅમેરામાં સ્પૉટ થઈ હતી.

  બૉલીવુડ ફિલ્મમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ તારા સુતરિયાએ પીચ કલરના ડ્રેસ સાથે પલાઝો પહેરી કૅમેરામાં સ્પૉટ થઈ હતી.

  10/12
 • વર્કફ્રન્ટની વાત કરીએ તો આગામી તારા સુતરિયા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે Marjaavaanમાં જોવા મળશે. 

  વર્કફ્રન્ટની વાત કરીએ તો આગામી તારા સુતરિયા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે Marjaavaanમાં જોવા મળશે. 

  11/12
 • વિજય દેવરાકોન્ડા સાથે રશ્મિકા મંદાના એકસાથે જોવા મળ્યા હતા. બન્ને છેલ્લે 'Dear Comrade'માં જોવા મળ્યા હતા.

  વિજય દેવરાકોન્ડા સાથે રશ્મિકા મંદાના એકસાથે જોવા મળ્યા હતા. બન્ને છેલ્લે 'Dear Comrade'માં જોવા મળ્યા હતા.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈ માયાનગરી હાલ ભારે વરસાદથી હાલ બેહાલ થઈ ગઈ છે. ત્યારે બૉલી સેલિબ્રિટીઝ પોતાની મસ્તીમાં મગ્ન દેખાયા હતા અને વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા, જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK