નિયતિ ફતનાની: શું તમે જાણો છો આ 'નઝર' સીરિયલની એક્ટ્રેસ અમદાવાદી છે?

Updated: Jul 24, 2019, 09:39 IST | Sheetal Patel
 • લોકપ્રિય ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સાથે ગુજ્જુ એકટ્રેસ નિયતિ ફતનાની

  લોકપ્રિય ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સાથે ગુજ્જુ એકટ્રેસ નિયતિ ફતનાની

  1/25
 • સોની ટીવી પર તાજેતરમાં જ શરૂ થયેલી નવી સિરિયલ 'યે મોહ મોહ કે ધાગે'એ તેની યુનિક સ્ટોરી લાઈન બદલ ખાસ્સી ચર્ચા જગાવની છે.

  સોની ટીવી પર તાજેતરમાં જ શરૂ થયેલી નવી સિરિયલ 'યે મોહ મોહ કે ધાગે'એ તેની યુનિક સ્ટોરી લાઈન બદલ ખાસ્સી ચર્ચા જગાવની છે.

  2/25
 • મોહ મોહ કે ધાગેમાં અરૂનું પાત્ર ભજવનારી આ ગુજ્જુ ગર્લ તેની બ્યુટીથી આજકાલ દર્શકોના દિલ જીતી રહી છે.

  મોહ મોહ કે ધાગેમાં અરૂનું પાત્ર ભજવનારી આ ગુજ્જુ ગર્લ તેની બ્યુટીથી આજકાલ દર્શકોના દિલ જીતી રહી છે.

  3/25
 • તેણ BBAના અભ્યાસની સાથે સાથે કથ્થકની તાલીમ પણ લીધી હતી. 

  તેણ BBAના અભ્યાસની સાથે સાથે કથ્થકની તાલીમ પણ લીધી હતી. 

  4/25
 • નિયતિ સ્મોલ સ્ક્રીન પર જાત-જાતના પાત્ર ભજવવા માંગે છે. 

  નિયતિ સ્મોલ સ્ક્રીન પર જાત-જાતના પાત્ર ભજવવા માંગે છે. 

  5/25
 • પિન્ક ડ્રેસમાં પર્લનો નેકલેસ નિયતિના લૂકને અદ્દભૂત બનાવે છે.

  પિન્ક ડ્રેસમાં પર્લનો નેકલેસ નિયતિના લૂકને અદ્દભૂત બનાવે છે.

  6/25
 • નિયતિ ફતનાની એક ઈન્ડિયન ટેલિવિઝન એક્ટ્રેસ અને ડાન્સર છે.

  નિયતિ ફતનાની એક ઈન્ડિયન ટેલિવિઝન એક્ટ્રેસ અને ડાન્સર છે.

  7/25
 • નિયતિ ફતનાનીનું માનવું છે કે 'નઝર' શૉનો રોમાંચ, મસાલો અને ગ્લેમર તેની મજબૂત કથાનકમાં ઉમેરો કરે છે અને તેને ભારતીય ટેલિવિઝન પરનો સૌથી અલગ અને અદભૂત અલૌકિક ડ્રામા બનાવે છે.

  નિયતિ ફતનાનીનું માનવું છે કે 'નઝર' શૉનો રોમાંચ, મસાલો અને ગ્લેમર તેની મજબૂત કથાનકમાં ઉમેરો કરે છે અને તેને ભારતીય ટેલિવિઝન પરનો સૌથી અલગ અને અદભૂત અલૌકિક ડ્રામા બનાવે છે.

  8/25
 • હાલમાં 23 વર્ષની નિયતિ ફતનાની મોહ મોહ કે ધાગે પહેલા ચેનલ Vનો એક ડાન્સ ફિક્શન શૉ D4માં પણ દેખાઈ ચૂકી છે.

  હાલમાં 23 વર્ષની નિયતિ ફતનાની મોહ મોહ કે ધાગે પહેલા ચેનલ Vનો એક ડાન્સ ફિક્શન શૉ D4માં પણ દેખાઈ ચૂકી છે.

  9/25
 • 'યે મોહ મોહ કે ધાગે' સીરિયલમાં નિયતિ 21 વર્ષની છોકરીનું પાત્ર ભજવનારી નિયતિ ફતનાની ગુજ્જુ ગર્લ છે. 

  'યે મોહ મોહ કે ધાગે' સીરિયલમાં નિયતિ 21 વર્ષની છોકરીનું પાત્ર ભજવનારી નિયતિ ફતનાની ગુજ્જુ ગર્લ છે. 

  10/25
 • નિયતિ ડાન્સર બનવાા માંગતી હતી પરંતુ એક્ટ્રેસ બનવાનો વિચાર તેને ક્યારે નહોતો આવ્યો.

  નિયતિ ડાન્સર બનવાા માંગતી હતી પરંતુ એક્ટ્રેસ બનવાનો વિચાર તેને ક્યારે નહોતો આવ્યો.

  11/25
 • કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસની એકેડમીમાંથી વેસ્ટર્ન ડાન્સ શીખવા તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.

  કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસની એકેડમીમાંથી વેસ્ટર્ન ડાન્સ શીખવા તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.

  12/25
 • બાદ તેના ડાન્સ ટીચરે જ તેને V ચેનલના ઑડિશન વિશે જાણ કરી હતી. તેણે  ઑડિશન આપ્યું અને સૌને એટલા ઈમ્પ્રેસ કરી દીધા કે તેને તરત જ લીડ રોલમાં લઈ લેવામાં આવી.

  બાદ તેના ડાન્સ ટીચરે જ તેને V ચેનલના ઑડિશન વિશે જાણ કરી હતી. તેણે  ઑડિશન આપ્યું અને સૌને એટલા ઈમ્પ્રેસ કરી દીધા કે તેને તરત જ લીડ રોલમાં લઈ લેવામાં આવી.

  13/25
 • નિયતિ જણાવે છે કે કથક ડાન્સર હોવાને કારણે ચહેરા પર એક્સપ્રેશન લાવવામાં તેને ઘણી સરળતા પડે છે.

  નિયતિ જણાવે છે કે કથક ડાન્સર હોવાને કારણે ચહેરા પર એક્સપ્રેશન લાવવામાં તેને ઘણી સરળતા પડે છે.

  14/25
 • નિયતિ માને છે કે ટીવી શૉ પર ઘણા પ્રયોગો થઈ રહ્યા છે અને આનાથી જ એક કલાકાર માટે સ્કોપ વધી ગયો છે.

  નિયતિ માને છે કે ટીવી શૉ પર ઘણા પ્રયોગો થઈ રહ્યા છે અને આનાથી જ એક કલાકાર માટે સ્કોપ વધી ગયો છે.

  15/25
 • નિયતિ જણાવે છે કે શૉની સ્ટોરી રસપ્રદ હોય તેને ઑડિયન્સનો સારો પ્રતિભાવ મળે છે.

  નિયતિ જણાવે છે કે શૉની સ્ટોરી રસપ્રદ હોય તેને ઑડિયન્સનો સારો પ્રતિભાવ મળે છે.

  16/25
 • નિયતિનું માનવું છે કે ઑડિયન્સ હવે કઈ હટ-કે જોવાથી ખચકાતી નથી.

  નિયતિનું માનવું છે કે ઑડિયન્સ હવે કઈ હટ-કે જોવાથી ખચકાતી નથી.

  17/25
 • એક્ટ્રેસ નિયતિને એ વાતની ખુશી છે કે હું આવા પ્રયોગશીલ સમયમાં ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની છું.

  એક્ટ્રેસ નિયતિને એ વાતની ખુશી છે કે હું આવા પ્રયોગશીલ સમયમાં ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની છું.

  18/25
 • પોતે સિરિયલમાં જે રોલ ભજવી રહી છે તે બીજા કેરેક્ટર્સ કરતા અલગ હોવાનું જણાવતા નિયતિએ કહ્યું, હું આ પાત્રને પડદા પર ભજવું તે પહેલાા હું મારી જાતને આ પાત્ર સાથે સાંકળી શકું તે ખૂબ જ જરૂરી છે.

  પોતે સિરિયલમાં જે રોલ ભજવી રહી છે તે બીજા કેરેક્ટર્સ કરતા અલગ હોવાનું જણાવતા નિયતિએ કહ્યું, હું આ પાત્રને પડદા પર ભજવું તે પહેલાા હું મારી જાતને આ પાત્ર સાથે સાંકળી શકું તે ખૂબ જ જરૂરી છે.

  19/25
 • હું એ પાત્રમાં એવું કંઈક ઉમેરવાની કોશિશ કરું છું જેનાથી ઑડિયન્સ પણ પાત્ર સાથે સંકળાઈ શકે.

  હું એ પાત્રમાં એવું કંઈક ઉમેરવાની કોશિશ કરું છું જેનાથી ઑડિયન્સ પણ પાત્ર સાથે સંકળાઈ શકે.

  20/25
 • તેના પહેલા શો D4થી જ લોકપ્રિયતા મેળવનાર નિયતિ જણાવે છે કે તેણે આ શૉ દરમિયાન હિપ-હોપ, કન્ટેમ્પરરી, બેલે અને કથક જેવા ડાન્સ ફોર્મ્સની ટ્રેનિંગ મેળવવાનો પણ મોકો મળ્યો.

  તેના પહેલા શો D4થી જ લોકપ્રિયતા મેળવનાર નિયતિ જણાવે છે કે તેણે આ શૉ દરમિયાન હિપ-હોપ, કન્ટેમ્પરરી, બેલે અને કથક જેવા ડાન્સ ફોર્મ્સની ટ્રેનિંગ મેળવવાનો પણ મોકો મળ્યો.

  21/25
 • નિયતિ ફતનાનીનો ક્લોઝ-અપ અંદાજ

  નિયતિ ફતનાનીનો ક્લોઝ-અપ અંદાજ

  22/25
 • સિલ્વર ડ્રેસમાં નિયતિનો ગ્લેમરસ અંદાજ

  સિલ્વર ડ્રેસમાં નિયતિનો ગ્લેમરસ અંદાજ

  23/25
 • 'નઝર' સીરિયલમાં નિયતિ ફતનાનીએ પિયા શર્માનો રોલ ભજવ્યો છે.

  'નઝર' સીરિયલમાં નિયતિ ફતનાનીએ પિયા શર્માનો રોલ ભજવ્યો છે.

  24/25
 • થોડા સમય પહેલા હુકઅપ સોન્ગ પર એક્ટ્રેસ મોનાલિસા સાથે અભિનેત્રી નિયતિ ફતનાની જોરદાર ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી હતી. વીડિયોમાં મોનાલિસા સાથે અભિનેત્રી નિયતિ ફતનાની પણ ઠુમકા લગાવ્યા હતા. આ બન્ને એક્ટ્રેસ ટીવી સીરિયલ ‘નઝર’માં સાથે કામ કરે છે. 

  થોડા સમય પહેલા હુકઅપ સોન્ગ પર એક્ટ્રેસ મોનાલિસા સાથે અભિનેત્રી નિયતિ ફતનાની જોરદાર ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી હતી. વીડિયોમાં મોનાલિસા સાથે અભિનેત્રી નિયતિ ફતનાની પણ ઠુમકા લગાવ્યા હતા. આ બન્ને એક્ટ્રેસ ટીવી સીરિયલ ‘નઝર’માં સાથે કામ કરે છે. 

  25/25
 • loading...

ફોટોઝ વિશે

હાલમાં સુપર નેચરલ પાવર ધરાવતી થીમ પર વિવિધ ચેનલો પર શો પ્રસારિત થઈ રહ્યા છે ત્યારે સ્ટાર પ્લસ પર શરૂ થયેલી 'નઝર' સીરિયલ દર્શકોમાં ખાસી લોકપ્રિય થઈ છે એમા પણ એકદમ ડરેલી રહેતી પિયાની ભૂમિકામાં નિયતિ ફતનાની દર્શકોમાં લોકપ્રિય બની છે. 'યે મોહ મોહ કે ધાગે'મા ગુજરાતી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી નિયતિએ પોતાના શોના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી અને શોના પોતાના અનુભવો જણાવ્યા હતા. તો આજે આપણે જાણીશું આ અમદાવાદી ગર્લ વિશે.

તસવીર સૌજન્ય- Niyati Fatnani Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK