જુઓ શ્વેતા તિવારીનો કાતિલ અંદાજ, સેક્સી તસવીરોએ બધાના હોશ ઉડાવી દીધા

Updated: 18th November, 2020 19:25 IST | Sheetal Patel
  • સ્વિમિંગ પૂલમાં શ્વેતા તિવારી જોરદાર કાતિલ પોઝ આપતી નજર આવી રહી છે. શ્વેતા તિવારીની તસવીરો પર ફૅન્સ સતત કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. 

    સ્વિમિંગ પૂલમાં શ્વેતા તિવારી જોરદાર કાતિલ પોઝ આપતી નજર આવી રહી છે. શ્વેતા તિવારીની તસવીરો પર ફૅન્સ સતત કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. 

    1/5
  • સ્વિમિંગ પૂલની અંદર શ્વેતા તિવારી ઘણી સેક્સી નજર આવી રહી છે. શ્વેતા તિવારીની તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે એની દીકરી પલક તિવારી પણ એટલી જ સેક્સી અને બોલ્ડ છે.

    સ્વિમિંગ પૂલની અંદર શ્વેતા તિવારી ઘણી સેક્સી નજર આવી રહી છે. શ્વેતા તિવારીની તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે એની દીકરી પલક તિવારી પણ એટલી જ સેક્સી અને બોલ્ડ છે.

    2/5
  • શ્વેતા તિવારી સ્વિમિંગ પૂલના કિનારે સનબાથ લેતી નજર આવી રહી છે. આ સમય દરમિયાન તેની પુત્રી પલક તિવારીએ એની ઘણી તસવીરો લીધી છે.

    શ્વેતા તિવારી સ્વિમિંગ પૂલના કિનારે સનબાથ લેતી નજર આવી રહી છે. આ સમય દરમિયાન તેની પુત્રી પલક તિવારીએ એની ઘણી તસવીરો લીધી છે.

    3/5
  • બિકિની સાથે કાળા ચશ્મા પહેરીને શ્વેતા તિવારીએ બધાને દિવાના બનાવી દીધા છે.

    બિકિની સાથે કાળા ચશ્મા પહેરીને શ્વેતા તિવારીએ બધાને દિવાના બનાવી દીધા છે.

    4/5
  • ટીવીની સંસ્કારી વહુઓમાંથી એક શ્વેતા તિવારીએ તો બિકિની પહેરીને બધાના હોંશ ઉડાવી દીધાં છે. 

    ટીવીની સંસ્કારી વહુઓમાંથી એક શ્વેતા તિવારીએ તો બિકિની પહેરીને બધાના હોંશ ઉડાવી દીધાં છે. 

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ટીવી સીરિયલ 'મેરે ડેડ કી દુલ્હન'માં નજર આવી રહેલી એક્ટ્રેસ શ્વેતા તિવારીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. શ્વેતા તિવારીએ બિકિનીમાં ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. શ્વેતા આ તસવીરોમાં ઘણી હૉટ લાગી રહી છે. જુઓ એની તસવીરો

First Published: 18th November, 2020 16:54 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK