Sangeeta Chauhan: જુઓ વાપીમાં રહેતી આ ટીવી એક્ટ્રેસનો ગ્લેમરસ લૂક

Updated: Aug 08, 2019, 15:48 IST | Sheetal Patel
  • સંગીતા ચૌહાણના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તમે એના ગ્લેમરસ ફોટોઝ જોઈ શકો છો.

    સંગીતા ચૌહાણના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તમે એના ગ્લેમરસ ફોટોઝ જોઈ શકો છો.

    1/15
  • વાપીમાં રહેતી આ ગર્લનો આવો છે ગ્લેમરસ અંદાજ

    વાપીમાં રહેતી આ ગર્લનો આવો છે ગ્લેમરસ અંદાજ

    2/15
  • સૌ પ્રથમ સંગીતાએ મોડેલિંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું.

    સૌ પ્રથમ સંગીતાએ મોડેલિંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું.

    3/15
  • પેહલેથી બોલીવુડ અને ટેલિવુડમાં જવાનું લક્ષ્ય રાખતી સંગીતાનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

    પેહલેથી બોલીવુડ અને ટેલિવુડમાં જવાનું લક્ષ્ય રાખતી સંગીતાનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

    4/15
  • બાદ તે રાજશ્રી પ્રોડક્શનના સુરજ બડજાત્યાએ તૈયાર કરેલી 'એક શિંગાર સ્વાભિમાન' નામની સીરિયલમાં જોવા મળી હતી.

    બાદ તે રાજશ્રી પ્રોડક્શનના સુરજ બડજાત્યાએ તૈયાર કરેલી 'એક શિંગાર સ્વાભિમાન' નામની સીરિયલમાં જોવા મળી હતી.

    5/15
  • વાપીની એલજી હરિયા સ્કુલમાં અભ્યાસ કરી ચુકેલી સંગીતા ચૌહાણને પહેલેથી ફિલ્મ ઉદ્યોગમાં જવાની ઇચ્છા હતી. 

    વાપીની એલજી હરિયા સ્કુલમાં અભ્યાસ કરી ચુકેલી સંગીતા ચૌહાણને પહેલેથી ફિલ્મ ઉદ્યોગમાં જવાની ઇચ્છા હતી. 

    6/15
  • દુબઇ ફેશન ફીએસ્ટા, લાઇફ સ્ટાઇલ ઇન્ડિયા, ફેશનવીક વગેરેમાં પણ ભાગ લઇ ચુકી છે. 

    દુબઇ ફેશન ફીએસ્ટા, લાઇફ સ્ટાઇલ ઇન્ડિયા, ફેશનવીક વગેરેમાં પણ ભાગ લઇ ચુકી છે. 

    7/15
  • સંગીતા સાઉથની બે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    સંગીતા સાઉથની બે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    8/15
  • વાપી નજીક ચણોદ કોલોનીમાં રહેતી સંગીતા ચૌહાણ મુળ રાજસ્થાનના રાજપુત સમાજની દિકરી છે.

    વાપી નજીક ચણોદ કોલોનીમાં રહેતી સંગીતા ચૌહાણ મુળ રાજસ્થાનના રાજપુત સમાજની દિકરી છે.

    9/15
  • પરંતુ સંગીતાને નાનપણથી બોલીવુડમાં જવાની ઇચ્છા હતી. 

    પરંતુ સંગીતાને નાનપણથી બોલીવુડમાં જવાની ઇચ્છા હતી. 

    10/15
  • મિસ ઇન્ડિયા 2008 અને મિસ બ્યુટિફુલ સ્માઇલ 2008માં સંગીતા ટોપ 5 રહી હતી.

    મિસ ઇન્ડિયા 2008 અને મિસ બ્યુટિફુલ સ્માઇલ 2008માં સંગીતા ટોપ 5 રહી હતી.

    11/15
  • મોડેલિંગ ક્ષેત્ર અથાગ પ્રયાસોના કારણે આખરે સંગીતાને દક્ષિણ ભારતની બે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.

    મોડેલિંગ ક્ષેત્ર અથાગ પ્રયાસોના કારણે આખરે સંગીતાને દક્ષિણ ભારતની બે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.

    12/15
  • સંગીતાએ સાઉથની ઐશ્વર્ય અને શાર્પશુટર બે જાણીતા ફિલ્મોમાં તેમણે અભિયાન કર્યો હતો.

    સંગીતાએ સાઉથની ઐશ્વર્ય અને શાર્પશુટર બે જાણીતા ફિલ્મોમાં તેમણે અભિયાન કર્યો હતો.

    13/15
  • પેહલેથી બોલીવુડ અને ટેલિવુડમાં જવાનું લક્ષ્ય રાખતી સંગીતાનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

    પેહલેથી બોલીવુડ અને ટેલિવુડમાં જવાનું લક્ષ્ય રાખતી સંગીતાનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

    14/15
  • સંગીતા ચૌહાણ એક ભારતીય અભિનેત્રી છે. તેણે સાઉથની ફિલ્મ 'લુવ યુ આલિયા'માં પણ કામ કર્યું છે.

    સંગીતા ચૌહાણ એક ભારતીય અભિનેત્રી છે. તેણે સાઉથની ફિલ્મ 'લુવ યુ આલિયા'માં પણ કામ કર્યું છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

વાપી નજીક ચણોદ કોલોનીમાં રહેતી અને વાપીની એલજી હરિયા સ્કૂલમાં અભ્યાસ કરી ચુકેલી સંગીતા ચૌહાણને પહેલેથી ફિલ્મ ઉદ્યોગમાં જવાની ઇચ્છા હતી. મોડેલિંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યાં બાદ હાલ સંગીતા ટેલિવુડ સુધી પહોંચી ગઇ છે. દક્ષિણ ભારતની બે ફિલ્મમાં પણ અભિનય પણ કરી ચુકી છે. બાદ તે રાજશ્રી પ્રોડક્શનના સુરજ બડજાત્યાએ તૈયાર કરેલી 'એક શિંગાર સ્વાભિમાન' નામની સીરિયલમાં સંગીતા ચૌહાણમાં જોવા મળી હતી. જાણો આ એક્ટ્રેસ વિશેની અજાણી વાતો તસવીરો દ્વારા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK