Pics: નિયા શર્માના આ હૉટ અને બિકિની ફોટોઝે લગાવી સોશિયલ મીડિયા પર આગ

Updated: 1st January, 2021 19:24 IST | Sheetal Patel
  • એક વાર ફરીથી નિયા શર્મા પોતાની સુંદરતાના લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

    એક વાર ફરીથી નિયા શર્મા પોતાની સુંદરતાના લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

    1/20
  • પોતાના તેજસ્વી અભિનયથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવનારી એક્ટ્રેસ હાલ ગોવામાં વેકેશનની મજા માણી રહી છે.

    પોતાના તેજસ્વી અભિનયથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવનારી એક્ટ્રેસ હાલ ગોવામાં વેકેશનની મજા માણી રહી છે.

    2/20
  • ગોવાથી તેણે પોતાની હૉટ અને સેક્સી તસવીરો શૅર કરી છે. જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

    ગોવાથી તેણે પોતાની હૉટ અને સેક્સી તસવીરો શૅર કરી છે. જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

    3/20
  • આ તસવીરોમાં પણ નિયા શર્મા હંમેશાની જેમ એકદમ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે.

    આ તસવીરોમાં પણ નિયા શર્મા હંમેશાની જેમ એકદમ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે.

    4/20
  • આ તસવીરો પરથી અંદાજો લગાવી શકાય છે કે એક્ટ્રેસ ગોવામાં ખૂબ એન્જોય કરી રહી છે.

    આ તસવીરો પરથી અંદાજો લગાવી શકાય છે કે એક્ટ્રેસ ગોવામાં ખૂબ એન્જોય કરી રહી છે.

    5/20
  • નિયાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગોવા ટ્રિપનો ફોટો શૅર કર્યો છે. 

    નિયાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગોવા ટ્રિપનો ફોટો શૅર કર્યો છે. 

    6/20
  • આ તસવીરોમાં અભિનેત્રી જુદા જુદા પોઝ આપતી જોવા મળી રહી છે. 

    આ તસવીરોમાં અભિનેત્રી જુદા જુદા પોઝ આપતી જોવા મળી રહી છે. 

    7/20
  • 2010માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનારી એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવી લીધું છે અને હવે તે ખૂબ પ્રખ્યાત છે.

    2010માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનારી એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવી લીધું છે અને હવે તે ખૂબ પ્રખ્યાત છે.

    8/20
  • નિયા શર્માને 2016માં એશિયાની ટોપ 50 સેક્સીએસ્ટ મહિલાઓની યાદીમાં ત્રીજા ક્રમે સ્થાન મળ્યું હતું.

    નિયા શર્માને 2016માં એશિયાની ટોપ 50 સેક્સીએસ્ટ મહિલાઓની યાદીમાં ત્રીજા ક્રમે સ્થાન મળ્યું હતું.

    9/20
  • નિયા શર્માએ જે તસવીર શૅર કરી છે, એમાં કેટલીક તસવીરોમાં એક્ટ્રેસ બાથ ગાઉન પહેરેલી નજર આવી રહી છે અને બીજા ફોટોઝમાં બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે.

    નિયા શર્માએ જે તસવીર શૅર કરી છે, એમાં કેટલીક તસવીરોમાં એક્ટ્રેસ બાથ ગાઉન પહેરેલી નજર આવી રહી છે અને બીજા ફોટોઝમાં બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે.

    10/20
  • આની પહેલા પણ નિયા શર્માએ ઘણી ગ્લેમરસ અને હૉટ તસવીરો શૅર કરી હતી અને તે તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી હતી.

    આની પહેલા પણ નિયા શર્માએ ઘણી ગ્લેમરસ અને હૉટ તસવીરો શૅર કરી હતી અને તે તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી હતી.

    11/20
  • એક્ટ્રેસ નિયા શર્મા પોતાના જન્મદિવસ પર પોતાના એડલ્ટ કેકને લઈને સતત સમાચારમાં છવાયેલી હતી.

    એક્ટ્રેસ નિયા શર્મા પોતાના જન્મદિવસ પર પોતાના એડલ્ટ કેકને લઈને સતત સમાચારમાં છવાયેલી હતી.

    12/20
  • ટીવીની પ્રખ્યાત હોટ અને સુંદર અભિનેત્રી નિયા શર્મા હંમેશા તેની બોલ્ડ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. 

    ટીવીની પ્રખ્યાત હોટ અને સુંદર અભિનેત્રી નિયા શર્મા હંમેશા તેની બોલ્ડ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. 

    13/20
  • હાલમાં જ નિયા શર્માનો એક હોટ ફોટો સોશિયલ મીડિયા પર એકદમ વાઈરલ થઈ રહ્યો છે

    હાલમાં જ નિયા શર્માનો એક હોટ ફોટો સોશિયલ મીડિયા પર એકદમ વાઈરલ થઈ રહ્યો છે

    14/20
  • આ ફોટામાં નિયા રસ્તા પર ચિલ કરતી જોવા મળી રહી છે.

    આ ફોટામાં નિયા રસ્તા પર ચિલ કરતી જોવા મળી રહી છે.

    15/20
  • આ બિકિનીમાં નિયાનો ફોટો સોશ્યલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

    આ બિકિનીમાં નિયાનો ફોટો સોશ્યલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

    16/20
  • આ પહેલા નિયાની રવિ દુબે સાથે પણ કેટલીક હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ હતી.

    આ પહેલા નિયાની રવિ દુબે સાથે પણ કેટલીક હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ હતી.

    17/20
  • નિયા શર્મા અને રવિ દુબે ટૂંક સમયમાં 'જમાઇ રાજા 2.0' માં જોવા મળશે.

    નિયા શર્મા અને રવિ દુબે ટૂંક સમયમાં 'જમાઇ રાજા 2.0' માં જોવા મળશે.

    18/20
  • આ હૉટ કપલને ફરી એકવાર ફરીથી એકસાથે ટીવી પર જોવા માટે ફૅન્સ ઘણા ઉત્સાહી છે.

    આ હૉટ કપલને ફરી એકવાર ફરીથી એકસાથે ટીવી પર જોવા માટે ફૅન્સ ઘણા ઉત્સાહી છે.

    19/20
  • તમને જણાવી દઈએ કે નિયા શર્મા હંમેશાં તેના હૉટ અને સેક્સી ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરે છે.

    તમને જણાવી દઈએ કે નિયા શર્મા હંમેશાં તેના હૉટ અને સેક્સી ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરે છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

જો ટીવી જગતની એ અભિનેત્રીઓની લિસ્ટ બનાવવામાં આવે, જે પોતાના કરિયરથી વધારે પોતાની ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. તો એમાં સૌથી પહેલા નામ કદાચ નિયા શર્માનું જ રહેશે. એક્ટ્રેસ હંમેશા પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરોના લીધે ચર્ચામાં રહે છે અને ખાસ વાત એ છે કે એનો ગ્લેમર અને બૉલ્ડ લૂક એના ફૅન્સને ઘણો પસંદ પણ આવે છે. એનો અંદાજો તમે એના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લગાવી શકો છો. તસવીર સૌજન્ય - નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ

First Published: 1st January, 2021 18:22 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK