Happy Birthday: જુઓ હિના ખાનનો જમ્પશૂટમાં સ્ટાઈલિશ અંદાજ

Oct 02, 2019, 16:11 IST
  • હિનાનો જન્મ 2 ઑક્ટોબર શ્રીનગરમાં થયો હતો. હિનાની પહાડી વિસ્તારની બ્યૂટી એટલે જ ઘણી આકર્ષિત છે.

    હિનાનો જન્મ 2 ઑક્ટોબર શ્રીનગરમાં થયો હતો. હિનાની પહાડી વિસ્તારની બ્યૂટી એટલે જ ઘણી આકર્ષિત છે.

    1/10
  • હિના ખાન એક્ટિંગની સાથે મધૂર અવાજમાં ગીત પણ ગાય છે. તે ઘણી વાર રિયાલિટી શૉ (ખતરો ક ખિલાડી અને બિગ બૉસ)માં પોતાનો સિંગિંગ ટેલેન્ડ દર્શાવી ચૂકી છે.

    હિના ખાન એક્ટિંગની સાથે મધૂર અવાજમાં ગીત પણ ગાય છે. તે ઘણી વાર રિયાલિટી શૉ (ખતરો ક ખિલાડી અને બિગ બૉસ)માં પોતાનો સિંગિંગ ટેલેન્ડ દર્શાવી ચૂકી છે.

    2/10
  • 10 વર્ષ બાદ હિના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. 72 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'લાઈન્સ'નુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

    10 વર્ષ બાદ હિના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. 72 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'લાઈન્સ'નુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

    3/10
  • હિના ખાને પોતાના કરિયરની શરૂઆત 2009માં એક ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.

    હિના ખાને પોતાના કરિયરની શરૂઆત 2009માં એક ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.

    4/10
  • હિના ખાને 2017માં 'બિગ બૉસ 11'માં ભાગ લીધો હતો, જેમાં તે રનરઅપ રહી હતી.

    હિના ખાને 2017માં 'બિગ બૉસ 11'માં ભાગ લીધો હતો, જેમાં તે રનરઅપ રહી હતી.

    5/10
  • હિના ખાન ભલે જ અત્યાર સુધી મોટી સ્ક્રીન પર નજર નથી આવી પરંતુ એના ફૅન ફૉલોઈંગ કોઈ બૉલીવુડ સ્ટારથી ઓછા નથી.

    હિના ખાન ભલે જ અત્યાર સુધી મોટી સ્ક્રીન પર નજર નથી આવી પરંતુ એના ફૅન ફૉલોઈંગ કોઈ બૉલીવુડ સ્ટારથી ઓછા નથી.

    6/10
  • હિનાના આ લૂકને જોઈને ફૅન્સ એના દીવાના થઈ ગયા છે.

    હિનાના આ લૂકને જોઈને ફૅન્સ એના દીવાના થઈ ગયા છે.

    7/10
  • હિના ખાન એવી અભિનેત્રી છે જે એક્ટિંગ સાથે પોતાની સ્ટાઈલ, લૂક અને ફિટનેસના લીધે પણ ફૅન્સને વધારે પસંદ આવે છે.

    હિના ખાન એવી અભિનેત્રી છે જે એક્ટિંગ સાથે પોતાની સ્ટાઈલ, લૂક અને ફિટનેસના લીધે પણ ફૅન્સને વધારે પસંદ આવે છે.

    8/10
  • આ ફોટોશૂટમાં હિના ખાનનો દેખાયો સ્ટાઈલિશ અંદાજ

    આ ફોટોશૂટમાં હિના ખાનનો દેખાયો સ્ટાઈલિશ અંદાજ

    9/10
  • હિના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે.

    હિના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

નાના પડદાની મોટી સ્ટાર હિના ખાન આજે પોતાનો બર્થ-ડે ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તે ફરી એક વાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. હિના ખાન હંમેશા પોતાનો બોલ્ડ લૂક અને નવા અંદાજના માટે જાણીતી છે. આજે હિનાનો 32માં જન્મદિવસ છે. હિના ખાને 2009માં ટીવી સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હિના ખાન એક્ટિંગ સિવાય સિંગિગનો પણ શોખ રાખે છે. આવો જોઈએ એના જન્મદિવસ પર એનો જમ્પશૂટવાળો સુંદર ફોટોશૂટ. 

તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK