માલદીવ્સના સમુદ્ર કિનારે કૂલ અંદાજમાં દેખાઈ હિના ખાન, જુઓ તસવીરો

Updated: Dec 22, 2019, 16:27 IST | Sheetal Patel
  • હિના ખાન હાલ માલદીવ્સમાં પોતાનો ક્વાલિટી ટાઈમ પસાર કરી છે. 

    હિના ખાન હાલ માલદીવ્સમાં પોતાનો ક્વાલિટી ટાઈમ પસાર કરી છે. 

    1/15
  • આ તસવીરોમાં હિના અલગ-અલગ પોઝ આપતી નજર આવી રહી છે.

    આ તસવીરોમાં હિના અલગ-અલગ પોઝ આપતી નજર આવી રહી છે.

    2/15
  • હાલ હિનાએ માલદીવ્સના સમુદ્ર કિનારા પરથી પોતાના ગ્લેમરસ ફોટોઝ શૅર કર્યા છે.

    હાલ હિનાએ માલદીવ્સના સમુદ્ર કિનારા પરથી પોતાના ગ્લેમરસ ફોટોઝ શૅર કર્યા છે.

    3/15
  • આ તસવીરોમાં હિના ખાને સુંદર વાદળોથી ઘેરાયેલા આકાશનો નજારો પણ દેખાડ્યો છે.

    આ તસવીરોમાં હિના ખાને સુંદર વાદળોથી ઘેરાયેલા આકાશનો નજારો પણ દેખાડ્યો છે.

    4/15
  • આ ફોટોઝમાં હિના એક ઑફ શૉલ્ડર ડ્રેસમાં સમુદ્ર કિનારે કડક તડકામાં બેસેલી નજરે ચડે છે.

    આ ફોટોઝમાં હિના એક ઑફ શૉલ્ડર ડ્રેસમાં સમુદ્ર કિનારે કડક તડકામાં બેસેલી નજરે ચડે છે.

    5/15
  • હિના આ મલ્ટીકલર ડ્રેસમાં તડકાનો આનંદ લેતી ઘણી સુંદર નજર આવી રહી છે.

    હિના આ મલ્ટીકલર ડ્રેસમાં તડકાનો આનંદ લેતી ઘણી સુંદર નજર આવી રહી છે.

    6/15
  • ઝૂલામાં ઝૂલી રહી છે હિના ખાન

    ઝૂલામાં ઝૂલી રહી છે હિના ખાન

    7/15
  • આ બધી તસવીરોમાં હિનાનો ક્યૂટ અંદાજ લોકોના દિલ જીતી રહ્યા છે.

    આ બધી તસવીરોમાં હિનાનો ક્યૂટ અંદાજ લોકોના દિલ જીતી રહ્યા છે.

    8/15
  • હિના ખાને અહીંયા ઠંડા વાતાવરણનો આનંદ લેતાની સાથે સુંદર અંદાજમાં પોઝ પણ આપ્યા છે.

    હિના ખાને અહીંયા ઠંડા વાતાવરણનો આનંદ લેતાની સાથે સુંદર અંદાજમાં પોઝ પણ આપ્યા છે.

    9/15
  • હિના ખાનની તસવીરો વાયરલ થતાની સાથે જ લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવી જાય છે.

    હિના ખાનની તસવીરો વાયરલ થતાની સાથે જ લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવી જાય છે.

    10/15
  • હાલ હિના પોતાના વ્યસ્ત શેડ્યૂલથી સમય કાઢીને માલદીવ્સમાં હૉલીડે એન્જૉય કરી રહી છે.

    હાલ હિના પોતાના વ્યસ્ત શેડ્યૂલથી સમય કાઢીને માલદીવ્સમાં હૉલીડે એન્જૉય કરી રહી છે.

    11/15
  • હિના ખાને માલદીવ્સ વેકેશનથી પોતાની સિઝલિંગ તસવીરો ફૅન્સ માટે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

    હિના ખાને માલદીવ્સ વેકેશનથી પોતાની સિઝલિંગ તસવીરો ફૅન્સ માટે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

    12/15
  • હિના ખાનની બોલ્ડ તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે અને ચાહકો એના વખાણ કરતા પણ થાકતા નથી.

    હિના ખાનની બોલ્ડ તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે અને ચાહકો એના વખાણ કરતા પણ થાકતા નથી.

    13/15
  • હાલમાં જ હિના ખાનનું રોમાન્ટિક ગીત રાંઝણા રિલીઝ થયું છે. હિનાના આ ગીતને પણ ફૅન્સ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં પ્રિયાંક શર્મા સાથે હિનાની કેમિસ્ટ્રી ચાહકોને ગમી રહી છે.

    હાલમાં જ હિના ખાનનું રોમાન્ટિક ગીત રાંઝણા રિલીઝ થયું છે. હિનાના આ ગીતને પણ ફૅન્સ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં પ્રિયાંક શર્મા સાથે હિનાની કેમિસ્ટ્રી ચાહકોને ગમી રહી છે.

    14/15
  • ટીવી બાદ હિના હવે સિલ્વર સ્ક્રીન પર પણ પોતાનો જાદૂ વિખેરવા તૈયાર છે. હિના પાસે ઘણી ફિલ્મો છે. હવે જોવાનું રહેશે કે દર્શકો એની ફિલ્મોમાં એટલો જ પ્રેમ આપશે, જેટલો એને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મળ્યો છે.

    ટીવી બાદ હિના હવે સિલ્વર સ્ક્રીન પર પણ પોતાનો જાદૂ વિખેરવા તૈયાર છે. હિના પાસે ઘણી ફિલ્મો છે. હવે જોવાનું રહેશે કે દર્શકો એની ફિલ્મોમાં એટલો જ પ્રેમ આપશે, જેટલો એને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મળ્યો છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ટીવી સ્ટારથી બૉલીવુડ એક્ટ્રેસ બની ગયેલી હિના ખાન સોશિયલ મીડિયા પર સતત ફૅન્સ સાથે એક્ટિવ રહે છે. તે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાં પણ ચાહકો માટે સતત સોશિયલ મીડિયા પર પોતાના સુંદર અને ગ્લેમરસ ફોટોઝ અપડેટ કરતી રહે છે. હાલ તે પોતાના અવનવા ફોટોશૂટના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરીને ધૂમ મચાવે છે. હાલ એનો ફોટોશૂટ વાયરલ થયો છે એમાં તેણે ઑફ શૉલ્ડર ડ્રેસમાં સમુદ્ર કિનારે વેકેશનનો આનંદ માણતી નજર આવી રહી છે. હાલ હિના ખાન માલદીવ્સમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે. જુઓ એની સેક્સી અને બોલ્ડ તસવીરો

(તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK