ટીવી અભિનેત્રી જિયા માણેકે કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ, જુઓ દિલકશ તસવીરો

Feb 02, 2019, 20:32 IST
 • ગોપી વહૂના કિરદારથી જાણીતી બનેલી ગુજરાતી ગર્લ જિયા માણેક આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધ નામ છે. મૂળ અમદાવાદની જિયાએ હવે મુંબઈને પોતાનું ઘર બનાવી લીધું છે. તસવીરમાં: જાણીતા ફેશન ફોટોગ્રાફર અમિત ખન્નાના કેલેન્ડર શૂટમાં જિયા પોતાના જલવા વિખેરતી જોવા મળી. રેડ ડ્રેસ અને મિનિમલ જ્વેલરીમાં પોઝ આપી રહેલી જિયા ખૂબસુરત લાગી રહી છે.

  ગોપી વહૂના કિરદારથી જાણીતી બનેલી ગુજરાતી ગર્લ જિયા માણેક આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધ નામ છે. મૂળ અમદાવાદની જિયાએ હવે મુંબઈને પોતાનું ઘર બનાવી લીધું છે.

  તસવીરમાં: જાણીતા ફેશન ફોટોગ્રાફર અમિત ખન્નાના કેલેન્ડર શૂટમાં જિયા પોતાના જલવા વિખેરતી જોવા મળી. રેડ ડ્રેસ અને મિનિમલ જ્વેલરીમાં પોઝ આપી રહેલી જિયા ખૂબસુરત લાગી રહી છે.

  1/6
 • પોતાની અભિનય ક્ષમતા અને કાંઈક અલગ કરવાની જીદના કારણે જિયા પોતાનું ઘર છોડી માયાનગરીમાં આવી અને મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી. તસવીરમાં: ગ્લેમઓન માટે કરાવેલા ફોટો શૂટમાં રેડ લિપસ્ટિક અને ગોલ્ડન ઈયરરિંગ સાથે જિયાનો આ નેચરલ લૂક મન મોહી લે તેવો છે.

  પોતાની અભિનય ક્ષમતા અને કાંઈક અલગ કરવાની જીદના કારણે જિયા પોતાનું ઘર છોડી માયાનગરીમાં આવી અને મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી.

  તસવીરમાં: ગ્લેમઓન માટે કરાવેલા ફોટો શૂટમાં રેડ લિપસ્ટિક અને ગોલ્ડન ઈયરરિંગ સાથે જિયાનો આ નેચરલ લૂક મન મોહી લે તેવો છે.

  2/6
 • સીધી સાદી ગુજરાતી પરિવારની વહુનો કિરદાર હોય કે જીની ઔર જુજૂની નટખટ જીની, જિયાએ દરેક કિરદાર બખૂબી નિભાવ્યો છે અને દર્શકોના દિલ જીતી લીધા છે. તસવીરમાં: બ્લેક અને મરૂન હોટ ડ્રેસમાં જિયાનો આ અંદાજ ખૂબ જ સિઝલિંગ છે. એસેસરિઝ અને હેવી મેકઅપ વગર પણ જિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

  સીધી સાદી ગુજરાતી પરિવારની વહુનો કિરદાર હોય કે જીની ઔર જુજૂની નટખટ જીની, જિયાએ દરેક કિરદાર બખૂબી નિભાવ્યો છે અને દર્શકોના દિલ જીતી લીધા છે.

  તસવીરમાં: બ્લેક અને મરૂન હોટ ડ્રેસમાં જિયાનો આ અંદાજ ખૂબ જ સિઝલિંગ છે. એસેસરિઝ અને હેવી મેકઅપ વગર પણ જિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

  3/6
 • પોતાના અભિનય માટે જિયા માણેકે અનેક અવૉર્ડ પણ જીત્યા છે. સાથે જિયાએ ડાંસિગ રિઆલિટી શો ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો. તસવીરમાં: જિયાના ફોટોશૂટ માટે અમિત ખન્નાએ સૌથી આકર્ષક ફોટોમાંથી એક ફોટો. હાથમાં માત્ર રિંગ અને કાનમાં સ્ટાઈલિશ ઈયરરિંગ્સની સાથે જિયાના એક્સપ્રેશન્સ તેના લુકને કોમ્પ્લિમેન્ટ કરે છે.

  પોતાના અભિનય માટે જિયા માણેકે અનેક અવૉર્ડ પણ જીત્યા છે. સાથે જિયાએ ડાંસિગ રિઆલિટી શો ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો.

  તસવીરમાં: જિયાના ફોટોશૂટ માટે અમિત ખન્નાએ સૌથી આકર્ષક ફોટોમાંથી એક ફોટો. હાથમાં માત્ર રિંગ અને કાનમાં સ્ટાઈલિશ ઈયરરિંગ્સની સાથે જિયાના એક્સપ્રેશન્સ તેના લુકને કોમ્પ્લિમેન્ટ કરે છે.

  4/6
 • જિયા માણેક પોતે ગુજરાતની હોવાના કારણે તેને ગુજરાતી જમવાનું અને ખાસ કરીને ગુજરાતના ગરબા ખૂબ જ પસંદ છે. તસવીરમાં: ક્યૂટ સ્માઈલથી બધાના દિલ જીતી લેતા જિયાની અદાઓ આ તસવીરમાં કાતિલ છે.

  જિયા માણેક પોતે ગુજરાતની હોવાના કારણે તેને ગુજરાતી જમવાનું અને ખાસ કરીને ગુજરાતના ગરબા ખૂબ જ પસંદ છે.

  તસવીરમાં: ક્યૂટ સ્માઈલથી બધાના દિલ જીતી લેતા જિયાની અદાઓ આ તસવીરમાં કાતિલ છે.

  5/6
 • જિયાનું જન્મસ્થળ અમદાવાદ છે. અને એટલે જ તેને અમદાવાદથી ખૂબ જ લગાવ છે. મુંબઈમાં રહીને જિયા અમદાવાદને ખૂબ જ મિસ કરે છે. તસવીરમાં: અરીસામાં પોતાની જાતને નિહાળી રહેલી જિયા આ તસવીરમાં ખુબ જ હોટ લાગી રહી છે અને કેલેન્ડર ફોટોશૂટના માધ્યમથી છવાઈ જવા માટે તૈયાર છે.

  જિયાનું જન્મસ્થળ અમદાવાદ છે. અને એટલે જ તેને અમદાવાદથી ખૂબ જ લગાવ છે. મુંબઈમાં રહીને જિયા અમદાવાદને ખૂબ જ મિસ કરે છે.

  તસવીરમાં: અરીસામાં પોતાની જાતને નિહાળી રહેલી જિયા આ તસવીરમાં ખુબ જ હોટ લાગી રહી છે અને કેલેન્ડર ફોટોશૂટના માધ્યમથી છવાઈ જવા માટે તૈયાર છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

આમ તો પોતાના સીધા-સાદા અંદાજ માટે જાણીતા જિયા માણેકે કરાવ્યું છે એક કેલેન્ડર માટે સિઝલિંગ ફોટોશૂટ. Glamonn માટે કરેલા આ ફોટો શૂટમાં રેડ ડ્રેસ જિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. જુઓ તેની ખૂબસુરત તસવીરો. જિયાની આ દિલકશ અદાઓને કેમેરામાં કેદ કરી છે જાણીતા ફેશન ફોટોગ્રાફર અમિત ખન્નાએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK