જુઓ ઈશિમાની 'રૂહી'નો ગ્લેમરસ અને નટખટ અંદાજ

Updated: Jun 15, 2019, 14:14 IST | Sheetal Patel
 • પરેશ રાવલ, બોમન ઈરાની અને સલમાન ખાન તેના પ્રિય અભિનેતા છે. તસવીરમાં- સ્વિમિંગ પૂલમાં અદિતીનો બોલ્ડ લૂક 

  પરેશ રાવલ, બોમન ઈરાની અને સલમાન ખાન તેના પ્રિય અભિનેતા છે. તસવીરમાં- સ્વિમિંગ પૂલમાં અદિતીનો બોલ્ડ લૂક 

  1/16
 • અદિતીનો જન્મ મુંબઈમાં કાંદિવલીમાં થયો છે. અદિતીની માતા બીના ભાટિયા ટિચર છે. અદિતી પોતાની માતાને દરેક વાત શેર કરતી હોય છે અને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયના વિશે તે પોતાની માતાની સલાહ લે છે. 

  અદિતીનો જન્મ મુંબઈમાં કાંદિવલીમાં થયો છે. અદિતીની માતા બીના ભાટિયા ટિચર છે. અદિતી પોતાની માતાને દરેક વાત શેર કરતી હોય છે અને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયના વિશે તે પોતાની માતાની સલાહ લે છે. 

  2/16
 • 'યે હૈં મહોબ્બતે'માં રૂહીના પાત્રએ લોકોનું મન જીતી લીધું હતું. ત્યાર બાદ તે આ સીરિયલમાં ઘણી ફૅમસ થઈ ગઈ. 

  'યે હૈં મહોબ્બતે'માં રૂહીના પાત્રએ લોકોનું મન જીતી લીધું હતું. ત્યાર બાદ તે આ સીરિયલમાં ઘણી ફૅમસ થઈ ગઈ. 

  3/16
 • અદિતી ભાટિયા પોતાના લૂક અને સારા અભિનય માટે જાણીતી છે. તસવીરમાં અદિતીનો બિકિનીમાં સેક્સી લૂક

  અદિતી ભાટિયા પોતાના લૂક અને સારા અભિનય માટે જાણીતી છે. તસવીરમાં અદિતીનો બિકિનીમાં સેક્સી લૂક

  4/16
 • અદિતી ભાટિયાએ ચાઈલ્ડ એક્ટર તરીકે સૌ પહેલાં 'વિવાહ' ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ 'ધ ટ્રેન', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'ચાન્સ પે ડાન્સ'માં કામ કર્યું હતું.

  અદિતી ભાટિયાએ ચાઈલ્ડ એક્ટર તરીકે સૌ પહેલાં 'વિવાહ' ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ 'ધ ટ્રેન', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'ચાન્સ પે ડાન્સ'માં કામ કર્યું હતું.

  5/16
 • આટલું જ નહીં અદિતીએ અનેક ટીવી સીરિયલ્સ તથા જાહેરાતોમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે. અદિતા ભાટિયા એક્ટિંગ કરતાં ભણવાને વધુ મહત્વ આપે છે. તે ભણવાને ભોગે સીરિયલ્સમાં કામ કરતી નથી. અદિતી ભાટિયા 'યે હૈં મહોબ્બતે'માં આદિત્ય બનતા અભિષેક વર્માની સાથે અફેર હોવાની ચર્ચા છે.

  આટલું જ નહીં અદિતીએ અનેક ટીવી સીરિયલ્સ તથા જાહેરાતોમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે. અદિતા ભાટિયા એક્ટિંગ કરતાં ભણવાને વધુ મહત્વ આપે છે. તે ભણવાને ભોગે સીરિયલ્સમાં કામ કરતી નથી. અદિતી ભાટિયા 'યે હૈં મહોબ્બતે'માં આદિત્ય બનતા અભિષેક વર્માની સાથે અફેર હોવાની ચર્ચા છે.

  6/16
 • અદિતી ભાટિયા બાળપણમાં બોલીવુડની ઘણી ફિલ્મોમાં બાળ કલાકારના પાત્ર નિભાવ્યા છે. બાળ કલાકાર તરીકે તેને ઘણી પસંદ કરવામાં આવી હતી. પરંતુ પછી પણ અદિતી પોતાની એક અલગ ઓળખ બનાવવા માગતી હતી. જેને લઈને તેમણે એકતા કપૂરની સીરીયલમાં મોટી રૂહીનું પાત્ર નિભાવવાનું યોગ્ય સમજ્યું. 

  અદિતી ભાટિયા બાળપણમાં બોલીવુડની ઘણી ફિલ્મોમાં બાળ કલાકારના પાત્ર નિભાવ્યા છે. બાળ કલાકાર તરીકે તેને ઘણી પસંદ કરવામાં આવી હતી. પરંતુ પછી પણ અદિતી પોતાની એક અલગ ઓળખ બનાવવા માગતી હતી. જેને લઈને તેમણે એકતા કપૂરની સીરીયલમાં મોટી રૂહીનું પાત્ર નિભાવવાનું યોગ્ય સમજ્યું. 

  7/16
 • રૂહીના પાત્રથી અદિતીને એક અલગ જ ઓળખ મળી છે. અદિતી વાસ્તવમાં રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 19 વર્ષની અદિતી ભાટિયા પ્રતિ એપિસોડ માટે 50,000 રૂપિયા લે છે. 

  રૂહીના પાત્રથી અદિતીને એક અલગ જ ઓળખ મળી છે. અદિતી વાસ્તવમાં રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 19 વર્ષની અદિતી ભાટિયા પ્રતિ એપિસોડ માટે 50,000 રૂપિયા લે છે. 

  8/16
 • આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ એની ફેવરિટ એક્ટ્રેસ છે. તસવીરમાં- યેલો ડ્રેસમાં ફન્કી કૅપમાં અદિતીનો બ્યૂટિફૂલ લૂક

  આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ એની ફેવરિટ એક્ટ્રેસ છે. તસવીરમાં- યેલો ડ્રેસમાં ફન્કી કૅપમાં અદિતીનો બ્યૂટિફૂલ લૂક

  9/16
 • અદિતીએ પોતાના કરિયરની શરૂઆત એડવર્ટાઈઝથી કરી હતી અને ત્યારે તે ફક્ત એક વર્ષની હતી. 

  અદિતીએ પોતાના કરિયરની શરૂઆત એડવર્ટાઈઝથી કરી હતી અને ત્યારે તે ફક્ત એક વર્ષની હતી. 

  10/16
 • તેણે પોતાના કરિયરની શરૂઆત ઝી ટીવીની સીરિયલ “Tashn-E-Ishq”માં કરી હતી. તેમાં તેણે બબલીની ભૂમિકા ભજવી હતી. 

  તેણે પોતાના કરિયરની શરૂઆત ઝી ટીવીની સીરિયલ “Tashn-E-Ishq”માં કરી હતી. તેમાં તેણે બબલીની ભૂમિકા ભજવી હતી. 

  11/16
 • અદિતીએ અમૂલ, સર્ફ એક્સેલ, આઈસીઆઈસીઆઈ, સેન્ટ્રલ અને બજાજ આલિયાન્ઝ જેવી બ્રાન્ડના એડનો હિસ્સો રહી છે.

  અદિતીએ અમૂલ, સર્ફ એક્સેલ, આઈસીઆઈસીઆઈ, સેન્ટ્રલ અને બજાજ આલિયાન્ઝ જેવી બ્રાન્ડના એડનો હિસ્સો રહી છે.

  12/16
 • ફક્ત અભિનયમાં જ નહીં અદિતી કૉમેડી શૉનો પણ હિસ્સો રહી ચૂકી છે. 

  ફક્ત અભિનયમાં જ નહીં અદિતી કૉમેડી શૉનો પણ હિસ્સો રહી ચૂકી છે. 

  13/16
 • સેટ પર અદિતી તથા અભિષેક વર્મા સાથે ને સાથે જ જોવા મળે છે. આટલું જ નહીં શૂટિંગ દરમિયાન બ્રેક હોય તો બંને સાથે જ વેનિટી વાનમાં જોવા મળે છે.

  સેટ પર અદિતી તથા અભિષેક વર્મા સાથે ને સાથે જ જોવા મળે છે. આટલું જ નહીં શૂટિંગ દરમિયાન બ્રેક હોય તો બંને સાથે જ વેનિટી વાનમાં જોવા મળે છે.

  14/16
 • અદિતીએ કહ્યું હતું કે અભિષેક વર્મા અને તે માત્ર 20 વર્ષની છે. તે હાલમાં કોઈને ડેટ કરવા માંગતી નથી. તે માત્ર એક્ટિંગ કરિયર પર ફોક્સ કરવા ઈચ્છે છે.

  અદિતીએ કહ્યું હતું કે અભિષેક વર્મા અને તે માત્ર 20 વર્ષની છે. તે હાલમાં કોઈને ડેટ કરવા માંગતી નથી. તે માત્ર એક્ટિંગ કરિયર પર ફોક્સ કરવા ઈચ્છે છે.

  15/16
 • અદિતી ભાટિયા ઘણી સ્ટાઈલિશ અને ફૅશનેબલ છે. અદિતી ભાટિયા 'યે હૈં મહોબ્બતે' સીરિયલમાં રૂહાન કરીને ટોમબોયની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ તે ઈશિમાની રૂહી તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવી હતી. જુઓ રૂહાનની એક ઝલક

  અદિતી ભાટિયા ઘણી સ્ટાઈલિશ અને ફૅશનેબલ છે. અદિતી ભાટિયા 'યે હૈં મહોબ્બતે' સીરિયલમાં રૂહાન કરીને ટોમબોયની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ તે ઈશિમાની રૂહી તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવી હતી. જુઓ રૂહાનની એક ઝલક

  16/16
 • loading...

ફોટોઝ વિશે

સ્મોલ સ્ક્રીનની ઘણી એક્ટ્રેસિસ એવી છે, જેની ઉંમર 20 વર્ષ કરતાં પણ ઓછી છે. જોકે, તેઓ એક એપિસોડ દીઠ હજારોની કમાણી કરી રહી છે. આજે આપણે વાત કરીએ છીએ 'યે હૈં મહોબ્બતે'ની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીની દીકરી રૂહી ભલ્લા (અદિતી ભાટિયા)ની તે એક ટેલિવિઝન એક્ટ્રસ છે. તેણીને મૂવીઝ, ટીવી કર્મશિયલ અને હાલમાં તે સીરિયલમાં એક ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. તેનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો છે. કરો એના ગ્લેમરસ ફોટોઝ પર ેક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK