Reem Shaikh: 8 વર્ષની ઉંમરમાં જ કામ શરૂ કર્યું, બૉલીવુડની આ ફિલ્મમાં આવી છે નજર

Published: Sep 08, 2020, 17:20 IST | Sheetal Patel
  • આ એક્ટ્રેસનું પુરું નામ રીમ સમીર શેખ છે.

    આ એક્ટ્રેસનું પુરું નામ રીમ સમીર શેખ છે.

    1/20
  • રીમ શેખનો જન્મ 8 સપ્ટેમ્બર 2002માં થયો હતો.

    રીમ શેખનો જન્મ 8 સપ્ટેમ્બર 2002માં થયો હતો.

    2/20
  • ટીવી એક્ટ્રેસ રીમનો જન્મ ઓમાનમાં થયો હતો.

    ટીવી એક્ટ્રેસ રીમનો જન્મ ઓમાનમાં થયો હતો.

    3/20
  • ડાન્સિંગ અને એક્ટિંગમાં રીમને બાળપણથી જ ઘણો શોખ હતો.

    ડાન્સિંગ અને એક્ટિંગમાં રીમને બાળપણથી જ ઘણો શોખ હતો.

    4/20
  • એણે ઘણી નાની ઉંમરમાં ડાન્સ અને એક્ટિંગના ક્લાસ પણ લેવાના શરૂ કરી દીધા હતા.

    એણે ઘણી નાની ઉંમરમાં ડાન્સ અને એક્ટિંગના ક્લાસ પણ લેવાના શરૂ કરી દીધા હતા.

    5/20
  • ઓમાનમાં જન્મેલી રીમ શેખના પિતા એને મુંબાઈ લઈ આવ્યા બાજ મુંબઈની સ્કૂલમાં એણે અભ્યાસ પૂરો કર્યો.

    ઓમાનમાં જન્મેલી રીમ શેખના પિતા એને મુંબાઈ લઈ આવ્યા બાજ મુંબઈની સ્કૂલમાં એણે અભ્યાસ પૂરો કર્યો.

    6/20
  • રીમ શેખના પિતાનું નામ સમીર શેખ છે અને એમની એક પ્રેન્ટિંગ પ્રેસની કંપની છે.

    રીમ શેખના પિતાનું નામ સમીર શેખ છે અને એમની એક પ્રેન્ટિંગ પ્રેસની કંપની છે.

    7/20
  • રીમની માતાનું નામ શીતલ શેખ છે અને તે એક હાઉસ-વાઈફ છે.

    રીમની માતાનું નામ શીતલ શેખ છે અને તે એક હાઉસ-વાઈફ છે.

    8/20
  • નાના પડદા પર રીમ શેખે પોતાની સારી ઓળખાણ બનાવી લીધી છે.

    નાના પડદા પર રીમ શેખે પોતાની સારી ઓળખાણ બનાવી લીધી છે.

    9/20
  • એણે ઘણા ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. 

    એણે ઘણા ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. 

    10/20
  • ઘણી નાની ઉંમરમાં એણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનમાં કામ કરવાનું શરૂ કરૂ દીધું હતું.

    ઘણી નાની ઉંમરમાં એણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનમાં કામ કરવાનું શરૂ કરૂ દીધું હતું.

    11/20
  • થોડા સમય બાદ જ રીમને સીરિયલમાં લોકો ઓળખવા લાગ્યા હતા અને આજે તેણે ટીવીના સૌથી જાણીતી એક્ટ્રેસના લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

    થોડા સમય બાદ જ રીમને સીરિયલમાં લોકો ઓળખવા લાગ્યા હતા અને આજે તેણે ટીવીના સૌથી જાણીતી એક્ટ્રેસના લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

    12/20
  • એટલું જ નહીં તે ટિક-ટૉક પર પોતાના વીડિયોઝ બનાવીને હંમેશા ચર્ચામાં રહી હતી.  

    એટલું જ નહીં તે ટિક-ટૉક પર પોતાના વીડિયોઝ બનાવીને હંમેશા ચર્ચામાં રહી હતી.  

    13/20
  • રીમે ટીવી શૉ 'નીર ભરે તેરે નૈના દેવી'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

    રીમે ટીવી શૉ 'નીર ભરે તેરે નૈના દેવી'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

    14/20
  • 'નીર ભરે તેરે નૈના દેવી' સીરિયલમાં રીમ મુખ્ય ભૂમિકામાં નજર આવી હતી.

    'નીર ભરે તેરે નૈના દેવી' સીરિયલમાં રીમ મુખ્ય ભૂમિકામાં નજર આવી હતી.

    15/20
  • તેમ જ પોપ્યુલર શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પણ નજર આવી ચૂકી છે.

    તેમ જ પોપ્યુલર શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પણ નજર આવી ચૂકી છે.

    16/20
  • બાદ 'તુઝસે હૈ રાબતા', 'દીયા ઔર બાતી હમ' જેવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે.

    બાદ 'તુઝસે હૈ રાબતા', 'દીયા ઔર બાતી હમ' જેવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે.

    17/20
  • વર્ષ 2016માં રીમે બૉલીવુડ ફિલ્મ 'વઝિર'માં ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

    વર્ષ 2016માં રીમે બૉલીવુડ ફિલ્મ 'વઝિર'માં ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

    18/20
  • રીમના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન્સથી વધારે ફૉલોઅર્સ છે અને તે ઘણી એક્ટિવ પણ રહે છે.

    રીમના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન્સથી વધારે ફૉલોઅર્સ છે અને તે ઘણી એક્ટિવ પણ રહે છે.

    19/20
  • તેના સુંદર અને ગ્લેમરસ ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે અને લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

    તેના સુંદર અને ગ્લેમરસ ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે અને લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

નાના અને મોટા પડદા પર નાની ઉંમરમાં જ ધમાલ મચાવનારી રીમ શેખ આજે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી ચૂકી છે. એમણે લગભગ 8 વર્ષની ઉંમરમાં જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમ જ 2016માં બૉલીવુડ ફિલ્મ વઝિર (Wazir)માં પણ તે કામ અને પોતાની કળાનું પ્રદર્શન કરી ચૂકી છે. ચલો જાણીએ રીમ શેખ વિશે અને કરીએ સુંદર તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - રીમ શેખ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK