કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

Updated: Nov 08, 2019, 14:28 IST | Falguni Lakhani
  • આરોહીનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હંંમેશા સિમ્પલ અને સોબર હોય છે. સાંજે ક્યારેક તમારે બહાર જવું હોય તો તમે પણ સિમ્પલ ફ્લેર વાળો ડ્રેસ અને હિલ્સ ટ્રાય કરી શકો છો.

    આરોહીનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હંંમેશા સિમ્પલ અને સોબર હોય છે. સાંજે ક્યારેક તમારે બહાર જવું હોય તો તમે પણ સિમ્પલ ફ્લેર વાળો ડ્રેસ અને હિલ્સ ટ્રાય કરી શકો છો.

    1/12
  • બહાર ફરવા જાઓ તો ઐશ્વર્યાની જેમ કોલ્ડ શોલ્ડર ટોપ અને જીન્સ સાથે સિમ્પલ હેરસ્ટાઈલ કૅરી કરી શકો છો.

    બહાર ફરવા જાઓ તો ઐશ્વર્યાની જેમ કોલ્ડ શોલ્ડર ટોપ અને જીન્સ સાથે સિમ્પલ હેરસ્ટાઈલ કૅરી કરી શકો છો.

    2/12
  • જો તમે વિદેશ ફરવા ગયા હોવ, જ્યાં ઠંડીની મોસમ હોય તો ભક્તિની જેમ ટોપ, સ્કર્ટ, સ્ટૉકિંગ્સની સાથે કોટ પહેરી શકો છો. જેમાં તમે સ્ટાઈલિશ પણ લાગશો અને ઠંડી પણ નહીં લાગે!

    જો તમે વિદેશ ફરવા ગયા હોવ, જ્યાં ઠંડીની મોસમ હોય તો ભક્તિની જેમ ટોપ, સ્કર્ટ, સ્ટૉકિંગ્સની સાથે કોટ પહેરી શકો છો. જેમાં તમે સ્ટાઈલિશ પણ લાગશો અને ઠંડી પણ નહીં લાગે!

    3/12
  • બીચ માટે ભૂૂમિનો લોંગ ટોપ, શોર્ટસ્ અને સ્લિપર્સ સાથેનો અવતાર એકદમ કૂલ છે.

    બીચ માટે ભૂૂમિનો લોંગ ટોપ, શોર્ટસ્ અને સ્લિપર્સ સાથેનો અવતાર એકદમ કૂલ છે.

    4/12
  • કેઝ્યુઅલ આઉટિંગ કે નાનાકડી પાર્ટી હોય તો દીક્ષાની જેમ તમે ડ્રેસ સાથે હિલ્સ અને સ્ટૉલ ટ્રાય કરી શકો છો.

    કેઝ્યુઅલ આઉટિંગ કે નાનાકડી પાર્ટી હોય તો દીક્ષાની જેમ તમે ડ્રેસ સાથે હિલ્સ અને સ્ટૉલ ટ્રાય કરી શકો છો.

    5/12
  • બ્લેક ક્રોપ ટોપ અને જીન્સ ઑલ ટાઈમ હિટ છે. તમે તેને કોઈ પણ આઉટિંગ માટે પ્રીફર કરી શકો છો.

    બ્લેક ક્રોપ ટોપ અને જીન્સ ઑલ ટાઈમ હિટ છે. તમે તેને કોઈ પણ આઉટિંગ માટે પ્રીફર કરી શકો છો.

    6/12
  • ક્યારેય સાડી ટ્રાય કરવાની ઈચ્છા થાય તો એશાની સિમ્પલ અને એલિગન્ટ સ્ટાઈલને કોપી કરી શકો છો.

    ક્યારેય સાડી ટ્રાય કરવાની ઈચ્છા થાય તો એશાની સિમ્પલ અને એલિગન્ટ સ્ટાઈલને કોપી કરી શકો છો.

    7/12
  • જો તમે એવી જગ્યાએ જતા હોય જ્યાં થોડું ટ્રેકિંગ હોય કે ચાલવું પડે એમ હોય તો તમે જાનકીની જેમ શોર્ટસ, બ્લેક ટી અને શર્ટ સાથે શૂઝ પહેલી શકો છો.

    જો તમે એવી જગ્યાએ જતા હોય જ્યાં થોડું ટ્રેકિંગ હોય કે ચાલવું પડે એમ હોય તો તમે જાનકીની જેમ શોર્ટસ, બ્લેક ટી અને શર્ટ સાથે શૂઝ પહેલી શકો છો.

    8/12
  • બહાર ફરવા જવા માટે કિંજલનો આ લૂક બેસ્ટ છે.

    બહાર ફરવા જવા માટે કિંજલનો આ લૂક બેસ્ટ છે.

    9/12
  • જો તમારે બહુ એફર્ટ્સ ન કરવા હોય તો મહેક ભટ્ટની જેમ બ્લેક ડ્રેસ પહેરો, લિપસ્ટિક લગાવો અને વાળ મુકી દો ખુલ્લા...થઈ ગયા તમે તૈયાર.

    જો તમારે બહુ એફર્ટ્સ ન કરવા હોય તો મહેક ભટ્ટની જેમ બ્લેક ડ્રેસ પહેરો, લિપસ્ટિક લગાવો અને વાળ મુકી દો ખુલ્લા...થઈ ગયા તમે તૈયાર.

    10/12
  • જો તમે બાઈક રાઈડિંગ માટે જતો હો તો રાજલની જેમ જીન્સ, ટીશર્ટ અને કૂલ જેકેટ પહેરી શકો છો.એકદમ અલગ લૂક આવશે.

    જો તમે બાઈક રાઈડિંગ માટે જતો હો તો રાજલની જેમ જીન્સ, ટીશર્ટ અને કૂલ જેકેટ પહેરી શકો છો.એકદમ અલગ લૂક આવશે.

    11/12
  • નાના એવા ફેમિલી ફંક્શન કે ધાર્મિક સ્થળોએ જવાનું હોય તો હેલ્લારો ફેમ શ્રદ્ધાં ડાંગરનો આ લૂક ટ્રાય કરી શકો છો.

    નાના એવા ફેમિલી ફંક્શન કે ધાર્મિક સ્થળોએ જવાનું હોય તો હેલ્લારો ફેમ શ્રદ્ધાં ડાંગરનો આ લૂક ટ્રાય કરી શકો છો.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

શું તમને ક્યારે બહાર જતા પહેલા એમ થાય છે કે કેવા કપડાં પહેરું? કેવી એસેસરીઝ સારી લાગશે? આજકાલ શું ફેશનમાં છે? તો ચાલો આ સવાલનો જવાબ મેળવીએ આપણી સુંદર સુંદર ગુજરાતી અભિનેત્રીઓ પાસેથી....
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK