ફોટોઝમાં જુઓ ટ્રાન્સમીડિયા એવોર્ડ્ઝની ઝલક, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

Published: Mar 14, 2019, 12:58 IST | Bhavin
 • કચ્છની કોયલ અને રોણા શેરમા ગીતથી ફેમસ થયેલા ગીતા રબારીને ટ્રાન્સમીડિયા એવોર્ડમાં વિશેષ એવોર્ડઝની કેટેગરીમાં સન્માનવામાં આવ્યા.

  કચ્છની કોયલ અને રોણા શેરમા ગીતથી ફેમસ થયેલા ગીતા રબારીને ટ્રાન્સમીડિયા એવોર્ડમાં વિશેષ એવોર્ડઝની કેટેગરીમાં સન્માનવામાં આવ્યા.

  1/9
 • યુવા દિલો પર પોતાના સૂર અને અવાજથી રાજ કરતા જીગરદાન ગઢવીને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો. 2018માં રિલીઝ થયેલી કૈલાશ શાહદાદપુરી સ્ટારર ફિલ્મ ધાકડના ગીત બદલ જીગરદાન ગઢવીને એવોર્ડ અપાયો છે.

  યુવા દિલો પર પોતાના સૂર અને અવાજથી રાજ કરતા જીગરદાન ગઢવીને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો. 2018માં રિલીઝ થયેલી કૈલાશ શાહદાદપુરી સ્ટારર ફિલ્મ ધાકડના ગીત બદલ જીગરદાન ગઢવીને એવોર્ડ અપાયો છે.

  2/9
 • ગુજરાતી સિંગર કમ્પોઝર અને બોલીવુડમાં પણ જેની ધાક છે, તે સચિન જીગરને મહેશ નરેશ વિશેષ એવોર્ડ્ઝી ટ્રાન્સમીડિયા એવોર્ડમાં સન્માનવામાં આવ્યા

  ગુજરાતી સિંગર કમ્પોઝર અને બોલીવુડમાં પણ જેની ધાક છે, તે સચિન જીગરને મહેશ નરેશ વિશેષ એવોર્ડ્ઝી ટ્રાન્સમીડિયા એવોર્ડમાં સન્માનવામાં આવ્યા

  3/9
 • તો આઈ એમ એ ગુજ્જુ ગુજરાતી ફિલ્મના સ્ટાર સન્ની પંચોલની પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. સન્નીને ગુજરાતી ટીવી સિરીયલ સાવજ- એક પ્રેમ ગર્જના માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે

  તો આઈ એમ એ ગુજ્જુ ગુજરાતી ફિલ્મના સ્ટાર સન્ની પંચોલની પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. સન્નીને ગુજરાતી ટીવી સિરીયલ સાવજ- એક પ્રેમ ગર્જના માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે

  4/9
 • બોલીવુડ સિંગર જસલીન રોયલને પણ ટ્રાન્સમીડિયા એવોર્ડથી સન્માનવામાં આવી છે. જસલીન રૉયલને મલ્હાર ઠાકર-દીક્ષા જોશીની ફિલ્મ શરતો લાગુના ગીત માટે બેસ્ટ ફીમેલ સિંગરનો એવોર્ડ મળ્યો છે.

  બોલીવુડ સિંગર જસલીન રોયલને પણ ટ્રાન્સમીડિયા એવોર્ડથી સન્માનવામાં આવી છે. જસલીન રૉયલને મલ્હાર ઠાકર-દીક્ષા જોશીની ફિલ્મ શરતો લાગુના ગીત માટે બેસ્ટ ફીમેલ સિંગરનો એવોર્ડ મળ્યો છે.

  5/9
 • તો ટીવી સિરીયલ એવોર્ડમાં ખ્યાતિ વાઘેલા બન્યા છે બેસ્ટ એક્ટ્રેસ. ખ્યાતિ વાઘેલાને ગુજરાતી સિરીયલ દીકરી વ્હાલનો દરિયો માટે બેસ્ટ એક્ટ્રેસના ટ્રાન્સમીડિયા એવોર્ડથી સન્માનવામાં આવ્યા. 

  તો ટીવી સિરીયલ એવોર્ડમાં ખ્યાતિ વાઘેલા બન્યા છે બેસ્ટ એક્ટ્રેસ. ખ્યાતિ વાઘેલાને ગુજરાતી સિરીયલ દીકરી વ્હાલનો દરિયો માટે બેસ્ટ એક્ટ્રેસના ટ્રાન્સમીડિયા એવોર્ડથી સન્માનવામાં આવ્યા. 

  6/9
 • તો સાવજ એક પ્રેમ ગર્જના ટીમમાં જ એક બીજો એવોર્ડ પણ મળ્યો. ટીવી સિરીયલ એવોર્ડ કેટેગરીમાં નાદિયા હિમાનીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. 

  તો સાવજ એક પ્રેમ ગર્જના ટીમમાં જ એક બીજો એવોર્ડ પણ મળ્યો. ટીવી સિરીયલ એવોર્ડ કેટેગરીમાં નાદિયા હિમાનીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. 

  7/9
 • શરતો લાગુના મ્યુઝિક માટે કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરને બેસ્ટ કમ્પોઝરનો ટ્રાન્સમીડિયા એવોર્ડ મળ્યો છે. પાર્થ ઠક્કરે ઈન્સ્ટાગ્રામ પર ટ્રોફીનો ફોટો શૅર કરી ખુશી વ્યક્ત કરી હતી.  

  શરતો લાગુના મ્યુઝિક માટે કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરને બેસ્ટ કમ્પોઝરનો ટ્રાન્સમીડિયા એવોર્ડ મળ્યો છે. પાર્થ ઠક્કરે ઈન્સ્ટાગ્રામ પર ટ્રોફીનો ફોટો શૅર કરી ખુશી વ્યક્ત કરી હતી.

   

  8/9
 • તો ગુજરાતી ફિલ્મ રેવાની ટીમને કુલ 4 એવોર્ડ મળ્યા છે. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ રાઈટર અને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ રેવાને ફાળે ગયો છે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલેએ તમામ ટ્રોફીનો ફોટો ફેસબુક પર શૅર કર્યો હતો. 

  તો ગુજરાતી ફિલ્મ રેવાની ટીમને કુલ 4 એવોર્ડ મળ્યા છે. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ રાઈટર અને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ રેવાને ફાળે ગયો છે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલેએ તમામ ટ્રોફીનો ફોટો ફેસબુક પર શૅર કર્યો હતો. 

  9/9
 • loading...

ફોટોઝ વિશે

9 માર્ચે મુંબઈમાં ટ્રાન્સમીડિયા એવોર્ડ સમારોહ યોજાઈ ચૂક્યો છે. આ સમારોહમાં ગુજરાતી નાટકો, ફિલ્મો, ટીવી સિરિયલના કલાકારો સહિત સામાજિક કાર્યકરોને પણ સન્માનવામાં આવ્યા. ફોટોઝમાં જુઓ કોને કયો એવોર્ડ મળ્યો છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK