સોશિયલ મીડિયા પર હિટ છે આ ગુજરાતીઓ, તમે પણ કરો Follow

Published: May 27, 2019, 12:21 IST | Falguni Lakhani
 • મનન દેસાઈ આમને કોણ ન ઓળખે? આ એ જ..જતી રહેજે વાળા મનનભાઈ..મનન દેસાઈની કોમિક ટાઈમિંગ અને સેન્સ ઑફ હ્યુમર જોરદાર છે. ગુજરાતીઓને માતૃભાષામાં સ્ટેન્ડ-અપ કોમેડીનો ચસકો લગાડનાર એટલે મનન દેસાઈ. તેમની યુટ્યૂબ ચેનલ છે Comedy Factory કરીને. સાથે તેમને ફેસબુક અને ઈન્સ્ટા પેજ પણ ફૉલો કરવા જેવા છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  મનન દેસાઈ
  આમને કોણ ન ઓળખે? આ એ જ..જતી રહેજે વાળા મનનભાઈ..મનન દેસાઈની કોમિક ટાઈમિંગ અને સેન્સ ઑફ હ્યુમર જોરદાર છે. ગુજરાતીઓને માતૃભાષામાં સ્ટેન્ડ-અપ કોમેડીનો ચસકો લગાડનાર એટલે મનન દેસાઈ. તેમની યુટ્યૂબ ચેનલ છે Comedy Factory કરીને. સાથે તેમને ફેસબુક અને ઈન્સ્ટા પેજ પણ ફૉલો કરવા જેવા છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  1/10
 • ઓજસ રાવલ ડૉક્ટર ટર્ન્ડ કોમેડિયન એન્ડ એક્ટર એટલે ઓજસ રાવલ. હાલ તે લેડીઝ સ્પેશિયલ શૉમાં જોવા મળી રહ્યા છે. કોમેડીમાં પણ ઓજસ રાવલ ઓજસ પાથરી રહ્યા છે. ઓજસની સોશિયલ મીડિયા પોસ્ટ અને યુટ્યુબ પર Comedy Factoryના વીડિયોઝ જોજો, મજા આવી જશે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

  ઓજસ રાવલ
  ડૉક્ટર ટર્ન્ડ કોમેડિયન એન્ડ એક્ટર એટલે ઓજસ રાવલ. હાલ તે લેડીઝ સ્પેશિયલ શૉમાં જોવા મળી રહ્યા છે. કોમેડીમાં પણ ઓજસ રાવલ ઓજસ પાથરી રહ્યા છે. ઓજસની સોશિયલ મીડિયા પોસ્ટ અને યુટ્યુબ પર Comedy Factoryના વીડિયોઝ જોજો, મજા આવી જશે.

  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

  2/10
 • સ્મિત પંડ્યા આ છે આપણા પોતાના કિશોર કાકા..એટલે કે સ્મિત પંડ્યા..રેડિયો સિટીનું આ પાત્ર ખૂબ જ ફેમસ થયું છે. અને હવે તો તેઓ હિન્દીમાં પણ લોકોને હસાવી રહ્યા છે. તમે એમના ફેસબુક પેજને ફોલો કરી શકો છો. તમને મજા આવી જશે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  સ્મિત પંડ્યા
  આ છે આપણા પોતાના કિશોર કાકા..એટલે કે સ્મિત પંડ્યા..રેડિયો સિટીનું આ પાત્ર ખૂબ જ ફેમસ થયું છે. અને હવે તો તેઓ હિન્દીમાં પણ લોકોને હસાવી રહ્યા છે. તમે એમના ફેસબુક પેજને ફોલો કરી શકો છો. તમને મજા આવી જશે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  3/10
 • ચિરાયુ મિસ્ત્રી કોમેડી ફેક્ટરી વાળા આ ભાઈને એકવાર સાંભળજો. બહુ જ મજા આવશે. તેમનો લહેકો તેમની સ્ટાઈલ અલગ જ છે. અને છોગામાં સેન્સ ઑફ હ્યુમર તો ખરી જ. તો તમે પણ પડો એની પાછળ(આઈ મીન ફોલો કરો, સોશિયલ મીડિયા પર) (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  ચિરાયુ મિસ્ત્રી
  કોમેડી ફેક્ટરી વાળા આ ભાઈને એકવાર સાંભળજો. બહુ જ મજા આવશે. તેમનો લહેકો તેમની સ્ટાઈલ અલગ જ છે. અને છોગામાં સેન્સ ઑફ હ્યુમર તો ખરી જ. તો તમે પણ પડો એની પાછળ(આઈ મીન ફોલો કરો, સોશિયલ મીડિયા પર)

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  4/10
 • આરીઝ સૈયદ કોમેડી ફેક્ટરીનો વધુ એક તારલો એટલે આરીઝ સૈયદ. આરીઝ મલ્ટી ટેલેન્ટેડ છે. ખૂબ જ સારો ગાયક છે અને ફિલ્મ-મેકિંગ પણ ગમે છે. આરીઝના એકદમ ક્રેઝી શોર્ટ વીડિયોઝ જોવા માટે તમે તેને ફેસબુક પર ફોલો કરો. (તસવીર સૌજન્યઃ ફેસબુક)


  આરીઝ સૈયદ
  કોમેડી ફેક્ટરીનો વધુ એક તારલો એટલે આરીઝ સૈયદ. આરીઝ મલ્ટી ટેલેન્ટેડ છે. ખૂબ જ સારો ગાયક છે અને ફિલ્મ-મેકિંગ પણ ગમે છે. આરીઝના એકદમ ક્રેઝી શોર્ટ વીડિયોઝ જોવા માટે તમે તેને ફેસબુક પર ફોલો કરો.
  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  5/10
 • તથાગત શુક્લ તથાગતે સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવીને મુકવાની શરૂઆત કરી હતી. અને તે બાદ તે સેન્સેશન બની ગયો છે. તથાગત વાઈન પરના ટોપ ઈન્ફ્લૂઅન્સર્સમાંથી એક છે. જેના ઈન્સ્ટગ્રામ પર પણ એક લાખથી વધુ ફોલોઅર્સ છે. એક વાર તેની પ્રોફાઈલ જોવા જેવી ખરી હો. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  તથાગત શુક્લ
  તથાગતે સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવીને મુકવાની શરૂઆત કરી હતી. અને તે બાદ તે સેન્સેશન બની ગયો છે. તથાગત વાઈન પરના ટોપ ઈન્ફ્લૂઅન્સર્સમાંથી એક છે. જેના ઈન્સ્ટગ્રામ પર પણ એક લાખથી વધુ ફોલોઅર્સ છે. એક વાર તેની પ્રોફાઈલ જોવા જેવી ખરી હો.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  6/10
 • પારલે પટેલ આ ડેશિંગ NRI મૂળ ગુજરાતી છે. જેની Planet Parle કરીને યૂટ્યુબ ચેનલ છે. જેના વ્યુઅર્સ લાખોમાં છે.એક વાર તેના વીડિયોઝ જોજો. તમને એમાં કાંઈક અલગ જ ફ્લેવર્સ માણવા મળશે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  પારલે પટેલ
  આ ડેશિંગ NRI મૂળ ગુજરાતી છે. જેની Planet Parle કરીને યૂટ્યુબ ચેનલ છે. જેના વ્યુઅર્સ લાખોમાં છે.એક વાર તેના વીડિયોઝ જોજો. તમને એમાં કાંઈક અલગ જ ફ્લેવર્સ માણવા મળશે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  7/10
 • પ્રીતિ દાસ ગુજરાતના એકમાત્ર ફીમેલ કોમેડિયન એટલે પ્રીતિ દાસ. તમામ બેરિયર્સ તોડીને પ્રીતિએ આ પ્રોફેશન ચૂઝ કર્યો છે. અને તેમાં તે માહેર છે. પ્રીતિની સાથે ખડખડાટ હસવા માટે તેનું ફેસબુક પેજ જરૂરથી ફૉલો કરજો. ન

  પ્રીતિ દાસ
  ગુજરાતના એકમાત્ર ફીમેલ કોમેડિયન એટલે પ્રીતિ દાસ. તમામ બેરિયર્સ તોડીને પ્રીતિએ આ પ્રોફેશન ચૂઝ કર્યો છે. અને તેમાં તે માહેર છે. પ્રીતિની સાથે ખડખડાટ હસવા માટે તેનું ફેસબુક પેજ જરૂરથી ફૉલો કરજો.  8/10
 • જય દરજી આપણી રોજ-રોજની લાઈફમાં આપણે કેવી સિચ્યુશેનનો સામનો કરતા હોઈએ છે, અને આપણી કેવી હાલત થતી હોય છે. એ તમને જય દરજીની પોસ્ટ વાંચીને યાદ આવશે. એકવાર તેનું ઈન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પ્રોફાઈલ જોજો, તમને લાગશે જાણે આપણો જ માણસ છે આ! (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  જય દરજી
  આપણી રોજ-રોજની લાઈફમાં આપણે કેવી સિચ્યુશેનનો સામનો કરતા હોઈએ છે, અને આપણી કેવી હાલત થતી હોય છે. એ તમને જય દરજીની પોસ્ટ વાંચીને યાદ આવશે. એકવાર તેનું ઈન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પ્રોફાઈલ જોજો, તમને લાગશે જાણે આપણો જ માણસ છે આ!

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  9/10
 • અદિતી રાવલ સોશિયલ મીડિયાની સેલ્ફી ક્વીન એટલે RJ માંથી એન્ટરપ્રિન્યોર બનેલી અદિતી રાવલ. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. તે મુવી રિવ્યૂ, સેલેબ્સના ઈન્ટરવ્યૂ કરે છે. અદિતીનું સોશિયલ મીડિયા ચેક કરજો. રીફ્રેશ થઈ જશો. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  અદિતી રાવલ
  સોશિયલ મીડિયાની સેલ્ફી ક્વીન એટલે RJ માંથી એન્ટરપ્રિન્યોર બનેલી અદિતી રાવલ. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. તે મુવી રિવ્યૂ, સેલેબ્સના ઈન્ટરવ્યૂ કરે છે. અદિતીનું સોશિયલ મીડિયા ચેક કરજો. રીફ્રેશ થઈ જશો.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  10/10
 • loading...

ફોટોઝ વિશે


આજનો જમાનો છે સોશિયલ મીડિયાનો. યૂટ્યૂબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો. ત્યારે મળો આ ગુજરાતીઓને જેઓ સોશિયલ મીડિયા પર હિટ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK