'તારક મહેતા...'ની રિટા રિપોર્ટરના આ ક્યૂટ સમાચારને થયું એક વર્ષ, જુઓ મસ્ત તસવીરો

Published: 27th November, 2020 09:42 IST | Sheetal Patel
 • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રિટા રિપોર્ટરનો રોલ ભજવનારી પ્રિયા આહૂજા રાજડા આજે પોતાના દીકરાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રિટા રિપોર્ટરનો રોલ ભજવનારી પ્રિયા આહૂજા રાજડા આજે પોતાના દીકરાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે.

  1/25
 • પ્રિયા આહૂજાએ તારક મહેતા... શૉના ચીફ ડાયરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે.

  પ્રિયા આહૂજાએ તારક મહેતા... શૉના ચીફ ડાયરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે.

  2/25
 • તારક મહેતાના સેટ પર પ્રિયા અને માલવ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

  તારક મહેતાના સેટ પર પ્રિયા અને માલવ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

  3/25
 • પ્રિયા આહૂજા અને માલવ રાજડાએ 19 નવેમ્બરે 2011માં લગ્ન કર્યા હતા.

  પ્રિયા આહૂજા અને માલવ રાજડાએ 19 નવેમ્બરે 2011માં લગ્ન કર્યા હતા.

  4/25
 • બન્ને વચ્ચે સારી બૉન્ડિંગ છે અને એકબીજા પ્રત્યે ઘણે પ્રેમ પણ છે. 

  બન્ને વચ્ચે સારી બૉન્ડિંગ છે અને એકબીજા પ્રત્યે ઘણે પ્રેમ પણ છે. 

  5/25
 • પ્રિયા આહૂજા લગ્નના 8 વર્ષ બાદ માતા બની છે.

  પ્રિયા આહૂજા લગ્નના 8 વર્ષ બાદ માતા બની છે.

  6/25
 • પુત્ર અરદાસ સાથે પ્રિયાની સારી બૉન્ડિંગ છે. 

  પુત્ર અરદાસ સાથે પ્રિયાની સારી બૉન્ડિંગ છે. 

  7/25
 • દીકરાના જન્મ બાદ ક્યૂટ દીકરા સાથે એમણે ફોટોશૂટ કરાવ્યું હતું.

  દીકરાના જન્મ બાદ ક્યૂટ દીકરા સાથે એમણે ફોટોશૂટ કરાવ્યું હતું.

  8/25
 • પ્રિયા એક ક્ષણ માટે પણ પુત્રને તેની નજરથી દૂર રાખી શકતી નથી.

  પ્રિયા એક ક્ષણ માટે પણ પુત્રને તેની નજરથી દૂર રાખી શકતી નથી.

  9/25
 • માતા અને પુત્રના પ્રેમની ઝલક તમે પ્રિયા આહૂજાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોઈ શકો છો.

  માતા અને પુત્રના પ્રેમની ઝલક તમે પ્રિયા આહૂજાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોઈ શકો છો.

  10/25
 • જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર જ પ્રિયા અને માલવ રાજડાની મુલાકાત થઈ હતી.

  જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર જ પ્રિયા અને માલવ રાજડાની મુલાકાત થઈ હતી.

  11/25
 • માલવને પહેલી જ નજરમાં પ્રિયા બહુ ગમી ગઈ હતી.

  માલવને પહેલી જ નજરમાં પ્રિયા બહુ ગમી ગઈ હતી.

  12/25
 • ધીરે-ધીરે બન્નેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

  ધીરે-ધીરે બન્નેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

  13/25
 • પ્રિયા અને માલવ દીકરા સાથેની ઘણી સુંદર અને ક્યૂટ તસવીરો ફૅન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે.

  પ્રિયા અને માલવ દીકરા સાથેની ઘણી સુંદર અને ક્યૂટ તસવીરો ફૅન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે.

  14/25
 • પ્રિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

  પ્રિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

  15/25
 • પ્રિયા અને માલવ બન્નેની કેમિસ્ટ્રી ફૅન્સને ઘણી પસંદ આવે છે.

  પ્રિયા અને માલવ બન્નેની કેમિસ્ટ્રી ફૅન્સને ઘણી પસંદ આવે છે.

  16/25
 • પ્રિયા આહૂજાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ તમે એના ઈન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ પર જોઈ શકો છે કે તે અરદાસને કેટલો પ્રેમ કરે છે.

  પ્રિયા આહૂજાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ તમે એના ઈન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ પર જોઈ શકો છે કે તે અરદાસને કેટલો પ્રેમ કરે છે.

  17/25
 • તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બરના રોજ પ્રિયા આહૂજાનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.

  તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બરના રોજ પ્રિયા આહૂજાનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.

  18/25
 • પ્રિયા આહૂજા રાજડા અને પતિ માલવે દીકરાના જન્મ ઘરે બાદ જોરદાર ઉજવણી કરી હતી.

  પ્રિયા આહૂજા રાજડા અને પતિ માલવે દીકરાના જન્મ ઘરે બાદ જોરદાર ઉજવણી કરી હતી.

  19/25
 • પ્રિયાની ખુશીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૉના સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

  પ્રિયાની ખુશીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૉના સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

  20/25
 • જ્યારે અરદાસ 8 મહિનાનો થયો હતો ત્યારે પ્રિયાએ ઘરે ઉજવણી કરી હતી. 

  જ્યારે અરદાસ 8 મહિનાનો થયો હતો ત્યારે પ્રિયાએ ઘરે ઉજવણી કરી હતી. 

  21/25
 • શૉમાં ગોલીનો રોલ પ્લે કરનાર કુશ શાહ અને નિધિ ભાનુશાળી પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા.

  શૉમાં ગોલીનો રોલ પ્લે કરનાર કુશ શાહ અને નિધિ ભાનુશાળી પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા.

  22/25
 • 27 નવેમ્બર 2019ના રોજ પ્રિયાએ દીકરાના જન્મની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

  27 નવેમ્બર 2019ના રોજ પ્રિયાએ દીકરાના જન્મની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

  23/25
 • દીકરાની તસવીર શૅર કરતા લખ્યું હતું- અમારા ઘરે એક સદસ્યનું આગમન થયું છે. દીકરો થયો છે. અમે ઘણા ખુશ છીએ.

  દીકરાની તસવીર શૅર કરતા લખ્યું હતું- અમારા ઘરે એક સદસ્યનું આગમન થયું છે. દીકરો થયો છે. અમે ઘણા ખુશ છીએ.

  24/25
 • અમારા તરફથી ક્યૂટ અને નટખટ અરદાસને જન્મદિવસને હાર્દિક શુભેચ્છાઓ..!!!

  અમારા તરફથી ક્યૂટ અને નટખટ અરદાસને જન્મદિવસને હાર્દિક શુભેચ્છાઓ..!!!

  25/25
 • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ સીરિયલ ખૂબ જ ઉત્સાહથી જુએ છે. શૉના દરેક પાત્રએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શૉની કલ તક ન્યૂઝ ચૅનલની રીટા રિપોર્ટરનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા રાજડા આજે પોતાના દીકરાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે. અરદાસનો જન્મ 27 નવેમ્બર 2019ના રોજ મુંબઈમાં થયો છે. ત્યારે ચાલો આપણે પ્રિયા આહૂજાના દીકરાના ક્યૂટ તસવીરો પર કરીએ એક નજર..

તસવીર સૌજન્ય - પ્રિયા આહૂજા રાજડા ઈન્સ્ટાગ્રામ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK