Jannat Zubair: 19 વર્ષની આ એક્ટ્રેસના છે 1 કરોડથી વધારે ફૅન્સ, લૂકમાં છે ગ્લેમરસ

Updated: Aug 29, 2020, 20:15 IST | Sheetal Patel
  • જન્નતનો જન્મ 29 ઑગસ્ટ 2001માં મુંબઈમાં થયો હતો અને મુંબઈના ઑક્સફર્ડ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

    જન્નતનો જન્મ 29 ઑગસ્ટ 2001માં મુંબઈમાં થયો હતો અને મુંબઈના ઑક્સફર્ડ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

    1/26
  • બાદ એમણે ફુલવા, હાર જીત, એક થી નાયિકા, મિટ્ટી કી બન્નુ, કાશી: અબ ના રહે તેરા કાગજ કોરા, ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ, સિયાસત ઔર તૂ આશિકી જેવી સીરિયલ્સમાં પોતાની કુશળતા દેખાડી.

    બાદ એમણે ફુલવા, હાર જીત, એક થી નાયિકા, મિટ્ટી કી બન્નુ, કાશી: અબ ના રહે તેરા કાગજ કોરા, ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ, સિયાસત ઔર તૂ આશિકી જેવી સીરિયલ્સમાં પોતાની કુશળતા દેખાડી.

    2/26
  • હાલ જન્નત ઝુબેર કલર્સ ટીવીના શૉમાં 'આપકે આ જાને સે'માં કામ કરી રહી છે.

    હાલ જન્નત ઝુબેર કલર્સ ટીવીના શૉમાં 'આપકે આ જાને સે'માં કામ કરી રહી છે.

    3/26
  • જન્નત ઝુબેર ત્યારે ચર્ચામાં રહી હતી જ્યારે તેણે 'તૂ આશિકી'માં કિસિંગ સીન કરવા માટે ના પાડી દીધી હતી.

    જન્નત ઝુબેર ત્યારે ચર્ચામાં રહી હતી જ્યારે તેણે 'તૂ આશિકી'માં કિસિંગ સીન કરવા માટે ના પાડી દીધી હતી.

    4/26
  • જન્નતે કહ્યું હતું કે આ પ્રકારની સીન હું ક્યારે પણ નહીં કરીશ, ભલે મારી સામે કોઈ સુપરસ્ટાર જ કેમ ન હોય.

    જન્નતે કહ્યું હતું કે આ પ્રકારની સીન હું ક્યારે પણ નહીં કરીશ, ભલે મારી સામે કોઈ સુપરસ્ટાર જ કેમ ન હોય.

    5/26
  • ટીવી સીરિયલ્સ સાથે જ જન્નત ટિક-ટૉક પર પણ ઘણી એક્ટિવ હતી. તે પોતાના ભાઈ સાથે વીડિયોઝ બનાવીને પોસ્ટ કરતી હતી.

    ટીવી સીરિયલ્સ સાથે જ જન્નત ટિક-ટૉક પર પણ ઘણી એક્ટિવ હતી. તે પોતાના ભાઈ સાથે વીડિયોઝ બનાવીને પોસ્ટ કરતી હતી.

    6/26
  • જન્નત ઝુબેરના લગભગ બધા વીડિયોઝ જોરદાર વાઈરલ થતા હોય છે.

    જન્નત ઝુબેરના લગભગ બધા વીડિયોઝ જોરદાર વાઈરલ થતા હોય છે.

    7/26
  • એના પોસ્ટ કરેલા વીડિયોઝ પર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળે છે.

    એના પોસ્ટ કરેલા વીડિયોઝ પર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળે છે.

    8/26
  • હંમેશા જન્નતનું નામ ટિક-ટૉક સ્ટાર ફૈસલ શેખ ઉર્ફે ફૈસૂ સાથે જોડાઈ જાય છે. બન્નેએ ઘણી વાર સાથે પણ કામ કર્યું છે.

    હંમેશા જન્નતનું નામ ટિક-ટૉક સ્ટાર ફૈસલ શેખ ઉર્ફે ફૈસૂ સાથે જોડાઈ જાય છે. બન્નેએ ઘણી વાર સાથે પણ કામ કર્યું છે.

    9/26
  • ટિક-ટૉક સ્ટાર જન્નત ઝુબેરે કહ્યું કે તે ટિક-ટૉક પર વીડિયોઝ ફક્ત ફન માટે બનાવતી હતી.

    ટિક-ટૉક સ્ટાર જન્નત ઝુબેરે કહ્યું કે તે ટિક-ટૉક પર વીડિયોઝ ફક્ત ફન માટે બનાવતી હતી.

    10/26
  • એનું માનવું છે કે જે લોકો ફક્ત ટિક-ટૉક પર નિર્ભર હતા હવે તેઓ કોઈ બીજા પ્લેટફૉર્મ દ્વારા લોકોને એન્ટરટેન કરશે અને પોતનું કરિયર બનાવશે.

    એનું માનવું છે કે જે લોકો ફક્ત ટિક-ટૉક પર નિર્ભર હતા હવે તેઓ કોઈ બીજા પ્લેટફૉર્મ દ્વારા લોકોને એન્ટરટેન કરશે અને પોતનું કરિયર બનાવશે.

    11/26
  • જન્નત ઝુબેર પાસે 1 મિલિયન ડૉલર જેટલી સંપત્તિ છે. ઑનલાઈન સ્ત્રોત અનુસાર દોઢ લાખ રૂપિયા કમાય છે.

    જન્નત ઝુબેર પાસે 1 મિલિયન ડૉલર જેટલી સંપત્તિ છે. ઑનલાઈન સ્ત્રોત અનુસાર દોઢ લાખ રૂપિયા કમાય છે.

    12/26
  • ટિક-ટૉક પર જેટલી ફૅમસ એક્ટ્રેસ જન્નત ઝુબેર રહેમાની છે, એટલો જ ફૅમસ એનો ભાઈ અયાન પણ છે.

    ટિક-ટૉક પર જેટલી ફૅમસ એક્ટ્રેસ જન્નત ઝુબેર રહેમાની છે, એટલો જ ફૅમસ એનો ભાઈ અયાન પણ છે.

    13/26
  • જન્નત ઝુબેરનો ભાઈ અયાન ઝુબેર રહેમાનીની ઉંમર ફક્ત 11 વર્ષ છે. આટલી નાની ઉંમરમાં એના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે ફૉલોઅર્સ છે.

    જન્નત ઝુબેરનો ભાઈ અયાન ઝુબેર રહેમાનીની ઉંમર ફક્ત 11 વર્ષ છે. આટલી નાની ઉંમરમાં એના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે ફૉલોઅર્સ છે.

    14/26
  • જન્નત ઝુબેરે વર્ષ 2010માં દિલ મિલ ગયેથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ એને સાચી ઓળખ ટીવી શૉ ફુલવામાં લીડ રોલ ભજવ્યા બાદ મળી.

    જન્નત ઝુબેરે વર્ષ 2010માં દિલ મિલ ગયેથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ એને સાચી ઓળખ ટીવી શૉ ફુલવામાં લીડ રોલ ભજવ્યા બાદ મળી.

    15/26
  • જન્નતે ઘણા ટીવી શૉઝ કર્યા પણ અસલી સ્ટારડમ સોશિયલ મીડિયા દ્વારા મળી.

    જન્નતે ઘણા ટીવી શૉઝ કર્યા પણ અસલી સ્ટારડમ સોશિયલ મીડિયા દ્વારા મળી.

    16/26
  • જન્નતના પિતાનું નામ ઝુબેર અહમદ રહેમાની અને માતાનું નામ નાઝનીન રહેમાની છે.

    જન્નતના પિતાનું નામ ઝુબેર અહમદ રહેમાની અને માતાનું નામ નાઝનીન રહેમાની છે.

    17/26
  • જન્નતને સલમાન ખાન અને શાહિદ કપૂર પસંદ છે અને એક્ટ્રેસમાં કેટરિના કૈફ અને કરીના કપૂર પસંદ છે.

    જન્નતને સલમાન ખાન અને શાહિદ કપૂર પસંદ છે અને એક્ટ્રેસમાં કેટરિના કૈફ અને કરીના કપૂર પસંદ છે.

    18/26
  • ફૅશનની વાત કરીએ તો જન્નત પર બધા પ્રકારના આઉટફિટ્સમાં ઘણી સુંદર દેખાય છે.

    ફૅશનની વાત કરીએ તો જન્નત પર બધા પ્રકારના આઉટફિટ્સમાં ઘણી સુંદર દેખાય છે.

    19/26
  • જીન્સ, ડ્રેસ અને ટ્રેડિશનલ પ્રકારના બધા આઉટફિટ્સમાં ગ્લેમરસ દેખાય છે. 

    જીન્સ, ડ્રેસ અને ટ્રેડિશનલ પ્રકારના બધા આઉટફિટ્સમાં ગ્લેમરસ દેખાય છે. 

    20/26
  • આ યંગ સોશ્યલ મીડિયા સ્ટારને જીન્સ અને ટોપ્સ પહેરવાનું ઘણું પસંદ છે. તેમાં મોટાભાગે સ્કિન ફીટ જિન્સ હોય છે, જેમાં રિપ્ડ, પ્લેન અને વૉશ્ડ પેટર્નમાં વધારે જોવા મળી છે.

    આ યંગ સોશ્યલ મીડિયા સ્ટારને જીન્સ અને ટોપ્સ પહેરવાનું ઘણું પસંદ છે. તેમાં મોટાભાગે સ્કિન ફીટ જિન્સ હોય છે, જેમાં રિપ્ડ, પ્લેન અને વૉશ્ડ પેટર્નમાં વધારે જોવા મળી છે.

    21/26
  • આ સાથે જન્નત ટેન્ક ટૉપ્સ, સ્લીવલેસ, ક્રૉપ્ડ અને અલગ-અલગ સ્ટાઈલના ફેન્સી ટૉપ્સ પહેરવાનું પસંદ કરે છે.

    આ સાથે જન્નત ટેન્ક ટૉપ્સ, સ્લીવલેસ, ક્રૉપ્ડ અને અલગ-અલગ સ્ટાઈલના ફેન્સી ટૉપ્સ પહેરવાનું પસંદ કરે છે.

    22/26
  • જન્નત ઝુબેર પાસે શૉર્ટ ડ્રેસનું પણ સારું એવું કલેક્શન છે. એના પાસે પ્લીટ્સ પેટર્ન, ફ્રૉક પેટર્ન, બૉડીકૉન ડ્રેસિસ, સ્પેગેટી સ્લીવ્સ, થ્રી-ફોર્થ અને ફૂલ સ્લીવ્સની ની-લેન્થ ડ્રેસિઝ સુધી સામેલ છે. 

    જન્નત ઝુબેર પાસે શૉર્ટ ડ્રેસનું પણ સારું એવું કલેક્શન છે. એના પાસે પ્લીટ્સ પેટર્ન, ફ્રૉક પેટર્ન, બૉડીકૉન ડ્રેસિસ, સ્પેગેટી સ્લીવ્સ, થ્રી-ફોર્થ અને ફૂલ સ્લીવ્સની ની-લેન્થ ડ્રેસિઝ સુધી સામેલ છે. 

    23/26
  • જન્નતને વધારે સ્નીકર અથવા હીલ્સ પહેરવાનું પસંદ છે.

    જન્નતને વધારે સ્નીકર અથવા હીલ્સ પહેરવાનું પસંદ છે.

    24/26
  • ડ્રેસની સાથે તે પોતાના વાળ મોટાભાગે ખુલ્લા જ રાખે છે, પછી તે સ્ટ્રેટ અથવા વેવી લૂક પણ આપે છે.

    ડ્રેસની સાથે તે પોતાના વાળ મોટાભાગે ખુલ્લા જ રાખે છે, પછી તે સ્ટ્રેટ અથવા વેવી લૂક પણ આપે છે.

    25/26
  • જન્નત પાસે ઘણા સુંદર ટ્રેડિશનલનું પણ કલેક્શન છે, ડ્રેસ, સૂટ અને લહેંગો પહેરીને તે હંમેશા પોતાની સુંદર તસવીરો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.

    જન્નત પાસે ઘણા સુંદર ટ્રેડિશનલનું પણ કલેક્શન છે, ડ્રેસ, સૂટ અને લહેંગો પહેરીને તે હંમેશા પોતાની સુંદર તસવીરો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

ફક્ત 7 વર્ષની ઉંમરમાં ટીવીમાં ડેબ્યૂ કરનારી જન્નત ઝુબેરે 10 વર્ષમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી લીધી છે, જે દરેકના નસીબમાં નથી હોતી. 19 વર્ષની આ જન્નતને કોઈ ઓળખાણની જરૂર નથી. છેલ્લા 10 વર્ષોમાં તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ટીવી સીરિયલ્સ કરી છે. ટીવીની દુનિયા સિવાય જન્નતે સોશિયલ મીડિયામાં પણ પોતાની એક અલગ ફૅન ફૉલોઈંગ બનાવી લીધી છે. ટિક-ટૉકની તો જન્નત ક્વીન છે. ફક્ત ટિક-ટૉક પર જ જન્નતને 1 કરોડ 30 લાખથી વધારે લોકો ફૉલો કરતા હતા. તેમ જ ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો એક કરોડથી વધારે એના ફૅન્સ છે. આવો કરીએ જન્નત ઝુબેરની કરિયર પર એક નજર.

તસવીર સૌજન્ય- જન્નત ઝુબેર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK