ટાઈગર શ્રોફ અને બહેન ક્રિષ્ના જોવા મળ્યા રિક્શામાં, જુઓ તસવીરો

Published: Mar 01, 2019, 09:44 IST | Falguni Lakhani
  • ટાઈગર શ્રોફ બહેન ક્રિષ્ના ગુરુવારે રાત્રે બાંદ્રામાં રિક્શાની સવારી માણતા જોવા મળ્યા. ટાઈગરે ખુશી ખુશી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા.

    ટાઈગર શ્રોફ બહેન ક્રિષ્ના ગુરુવારે રાત્રે બાંદ્રામાં રિક્શાની સવારી માણતા જોવા મળ્યા. ટાઈગરે ખુશી ખુશી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા.

    1/7
  • ટાઈગરની બહેન ક્રિષ્ના પણ રિક્શાની સવારીની મજા માણતી જોવા મળી. ઑફ શોલ્ડર ટોપ અને વ્હાઈટ પેન્ટમાં ક્રિષ્ના ગોર્જિયસ લાગી રહી હતી.

    ટાઈગરની બહેન ક્રિષ્ના પણ રિક્શાની સવારીની મજા માણતી જોવા મળી. ઑફ શોલ્ડર ટોપ અને વ્હાઈટ પેન્ટમાં ક્રિષ્ના ગોર્જિયસ લાગી રહી હતી.

    2/7
  • ટાઈગર અને ક્રિષ્નાની સાથે તેમના મિત્રો પણ જોવા મળ્યા. ટાઈગર અને ક્રિષ્ના ફ્રેન્ડ્સ સાથે ડિનર લીધા બાદ હળવા મૂડમાં જોવા મળ્યા.

    ટાઈગર અને ક્રિષ્નાની સાથે તેમના મિત્રો પણ જોવા મળ્યા. ટાઈગર અને ક્રિષ્ના ફ્રેન્ડ્સ સાથે ડિનર લીધા બાદ હળવા મૂડમાં જોવા મળ્યા.

    3/7
  • ટાઈગર બ્લ્યૂ ટી-શર્ટ અને ડેનિમ સાથે કૂલ અને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો.

    ટાઈગર બ્લ્યૂ ટી-શર્ટ અને ડેનિમ સાથે કૂલ અને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો.

    4/7
  • મોડી રાત્રે ડિનર બાદ ઘરે જતા શ્રોફ ભાઈ-બહેન કેમેરામાં કેદ થઈ ગયા.

    મોડી રાત્રે ડિનર બાદ ઘરે જતા શ્રોફ ભાઈ-બહેન કેમેરામાં કેદ થઈ ગયા.

    5/7
  • ટાઈગર હવે કરણ જોહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર-2માં જોવા મળશે. જેમાં તેની સાથે અનન્યા પાંડે અને તારા સુતરિયા પણ છે.

    ટાઈગર હવે કરણ જોહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર-2માં જોવા મળશે. જેમાં તેની સાથે અનન્યા પાંડે અને તારા સુતરિયા પણ છે.

    6/7
  • ટાઈગરની બહેન ક્રિષ્નાને સ્પોર્ટ્સમાં રૂચિ છે. જો કે ટાઈગર કરતા ક્રિષ્ના બહાર ઓછી જોવા મળે છે.

    ટાઈગરની બહેન ક્રિષ્નાને સ્પોર્ટ્સમાં રૂચિ છે. જો કે ટાઈગર કરતા ક્રિષ્ના બહાર ઓછી જોવા મળે છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

શ્રોફ ભાઈ-બહેન ટાઈગર અને ક્રિષ્નાએ ગુરુવારે રાત્રે બાંદ્રામાં ડિનરની મજા માણી અને બાદમાં રિક્શાની સવારી કરી. જુઓ તસવીરો.(તસવીર સૈજન્યઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK