જુઓ સ્વરા ભાસ્કરના આ 3 બોલ્ડ અવતાર

Updated: Jan 15, 2019, 15:43 IST | Sheetal Patel
 • વીરે દી વેડિંગ - વર્ષ 2018માં આવેલી આ ફિલ્મ 4 મહિલા સહેલીઓની સ્ટોરી દર્શાવે છે. ચાર સહેલીઓમાં દરેકના જીવનની એક અલગ જ સ્ટોરી છે. આ ફિલ્મમાં એનું નામ સાક્ષી છે. સાક્ષીના લાઈફની સ્ટોરી એ છે કે તે પરિણીત છે અને પતિથી ડિવોર્સ લેવા ઈચ્છે છે. સોક્ષી પોતાના પતિથી સેક્સુઅલ રિલેશનને લઈને ખુશ નથી થતી અને પોતાને સંતોષવા તે સેક્સ ટૉયનો ઉપયોગ કરે છે. સ્વરાના ફિલ્મમાં મેસ્ટરબેશન સીને વર્ષ 2018માં ઘણી ધૂમ મચાવી હતી. આ સીનના કારણથી તે ઘણી ટ્રોલ થઈ હતી. સ્વરાએ ટ્રોલનો સણસણતો જવાબ આપ્યો હતો.

  વીરે દી વેડિંગ - વર્ષ 2018માં આવેલી આ ફિલ્મ 4 મહિલા સહેલીઓની સ્ટોરી દર્શાવે છે. ચાર સહેલીઓમાં દરેકના જીવનની એક અલગ જ સ્ટોરી છે. આ ફિલ્મમાં એનું નામ સાક્ષી છે. સાક્ષીના લાઈફની સ્ટોરી એ છે કે તે પરિણીત છે અને પતિથી ડિવોર્સ લેવા ઈચ્છે છે. સોક્ષી પોતાના પતિથી સેક્સુઅલ રિલેશનને લઈને ખુશ નથી થતી અને પોતાને સંતોષવા તે સેક્સ ટૉયનો ઉપયોગ કરે છે. સ્વરાના ફિલ્મમાં મેસ્ટરબેશન સીને વર્ષ 2018માં ઘણી ધૂમ મચાવી હતી. આ સીનના કારણથી તે ઘણી ટ્રોલ થઈ હતી. સ્વરાએ ટ્રોલનો સણસણતો જવાબ આપ્યો હતો.

  1/3
 • અનારકલી ઑફ આરાહ - આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ભલે જ બહુ નથી ચાલી અને હોટની લિસ્ટમાં સામેલ નથી થઈ, પણ ફિલ્મમાં સ્વરાના રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સ્વરા એક લોક કલાકાર છે, જે ભોજપુરમાં ગીત બનાવે છે અને સ્ટેજ શૉમાં ગીત ગાય છે અને ડાન્સ કરે છે. આ ફિલ્મના ગીત બિહાર અને ભોજપુર ભાષામાં છે અને બહુ જ બોલ્ડ છે. ગીતોની સાથે-સાથે ફિલ્મમાં ઘણા સીન છે જે ઘણા બોલ્ડ છે અને સ્વરાએ ઘણી સારી રીતે રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં એના બોલ્ડ લુક્સ જોઈને બધાએ એની એક્ટિંગની ઘણી પ્રશંસા કરી હતી.

  અનારકલી ઑફ આરાહ - આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ભલે જ બહુ નથી ચાલી અને હોટની લિસ્ટમાં સામેલ નથી થઈ, પણ ફિલ્મમાં સ્વરાના રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સ્વરા એક લોક કલાકાર છે, જે ભોજપુરમાં ગીત બનાવે છે અને સ્ટેજ શૉમાં ગીત ગાય છે અને ડાન્સ કરે છે. આ ફિલ્મના ગીત બિહાર અને ભોજપુર ભાષામાં છે અને બહુ જ બોલ્ડ છે. ગીતોની સાથે-સાથે ફિલ્મમાં ઘણા સીન છે જે ઘણા બોલ્ડ છે અને સ્વરાએ ઘણી સારી રીતે રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં એના બોલ્ડ લુક્સ જોઈને બધાએ એની એક્ટિંગની ઘણી પ્રશંસા કરી હતી.

  2/3
 • ઈટ્સ નોટ ધેટ સિમ્પલ - આજકલ સ્વરા ભાસ્કરને લેટેસ્ટ વેબ સિરીઝ, 'ઈટ્સ નોટ ધેટ સિમ્પલ'માં એના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને બોલ્ડ સીન આપવા માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. સ્વરા સીરીઝમાં મીરા વર્માનો પાત્ર ભજવી રહી છે. મીરા પતિથી ડિવોર્સ લેવા માંગે છે. એની આઠ વર્ષની દીકરી પણ છે. પોતાના બિઝનેસ પાર્ટનરથી એનું અફેર અને સેક્સુઅલ રિલેશન હોય છે અને એનો બેસ્ટ ફ્રેન્ડ રાજીવ એનાથી લગ્ન કરવા માંગે છે. મીરા બધાની સાથે દોસ્ત બનીને રહે છે અને સમય સાથે બધાનો ઉપયોગ કરતી રહી છે.

  ઈટ્સ નોટ ધેટ સિમ્પલ - આજકલ સ્વરા ભાસ્કરને લેટેસ્ટ વેબ સિરીઝ, 'ઈટ્સ નોટ ધેટ સિમ્પલ'માં એના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને બોલ્ડ સીન આપવા માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. સ્વરા સીરીઝમાં મીરા વર્માનો પાત્ર ભજવી રહી છે. મીરા પતિથી ડિવોર્સ લેવા માંગે છે. એની આઠ વર્ષની દીકરી પણ છે. પોતાના બિઝનેસ પાર્ટનરથી એનું અફેર અને સેક્સુઅલ રિલેશન હોય છે અને એનો બેસ્ટ ફ્રેન્ડ રાજીવ એનાથી લગ્ન કરવા માંગે છે. મીરા બધાની સાથે દોસ્ત બનીને રહે છે અને સમય સાથે બધાનો ઉપયોગ કરતી રહી છે.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર કેટલી સફળ છે એ તેણે બહુ જ ઓછા સમયમાં સાબિત કરી દીધું છે. સ્વરા ભાસ્કર બોલીવુડની એક એવી એક્ટ્રેસ છે, જે રોમાન્ટિક, કૉમેડી અને બોલ્ડ બધા પ્રકારના રોલમાં ફિટ બેસી જાય છે. ખાસ કરીને જ્યારે વાત બોલ્ડ કેરેક્ટર્સ રોલ પ્લે કરવાની વાત આવે છે તો સ્વરાનું નામ સૌથી પહેલા નંબર પર આવે છે. સ્વરા ભાસ્કરે વધારે ફિલ્મોમાં સાઈડ રોલ જ કર્યા છે પણ, એની એક્ટિંગની હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. સ્વરાના અભિનયની પ્રશંસા કર્યા વિના ટીકાકારો જીવી શકતા નથી. સ્વરાએ અત્યાર સુધી લગભગ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે એના કેરેક્ટરમાં બોલ્ડનેસ રહી છે, જેણે બહુ જ એલિગન્સ સાથે રોલ ભજવી રહી છે. આજે આપણે સ્વરાના એવા જ બોલ્ડ કેરેક્ટર્સના વાત કરીશું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK