દિલીપ કુમાર અને સાયરા બાનુના આ 16 ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

Published: Aug 23, 2019, 16:44 IST | Falguni Lakhani
  • સાયરા બાનુ અને દિલીપ કુમારના 11 ઓક્ટોબર 1966ના દિવસે લગ્ન થયા હતા. એ સમયે સાયરા બાનુ 22 વર્ષના અને દિલીપ કુમાર 44 વર્ષના હતા.

    સાયરા બાનુ અને દિલીપ કુમારના 11 ઓક્ટોબર 1966ના દિવસે લગ્ન થયા હતા. એ સમયે સાયરા બાનુ 22 વર્ષના અને દિલીપ કુમાર 44 વર્ષના હતા.

    1/16
  • ઘણા લોકોને લાગતુ હતું કે ઉંમરના તફાવતના કારણે તેમનો સંબંધ લાંબો નહીં ટકે. પરંતુ 50 વર્ષ કરતા વધુ સમયથી તેઓ સાથે છે.

    ઘણા લોકોને લાગતુ હતું કે ઉંમરના તફાવતના કારણે તેમનો સંબંધ લાંબો નહીં ટકે. પરંતુ 50 વર્ષ કરતા વધુ સમયથી તેઓ સાથે છે.

    2/16
  • દિલીપ કુમારનું સાચું નામ યુસુફ ખાન છે. 6 દાયકા સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કાર્ય બાદ 1998માં તેમણે બોલીવુડને અલવિદા કહ્યું.

    દિલીપ કુમારનું સાચું નામ યુસુફ ખાન છે. 6 દાયકા સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કાર્ય બાદ 1998માં તેમણે બોલીવુડને અલવિદા કહ્યું.

    3/16
  • દિલીપ કુમારને દાદા સાહેબ ફાળકે અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારો મળી ચુક્યા છે.

    દિલીપ કુમારને દાદા સાહેબ ફાળકે અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારો મળી ચુક્યા છે.

    4/16
  • દિલીપ કુમાર ડિસેમ્બર 2108માં 96 વર્ષના થયા. તેમણે અનેક પરેશાનીઓનો સામનો કર્યો છે. પરંતુ સાયરાબાનુ હંમેશા તેમની સાથે રહ્યા.

    દિલીપ કુમાર ડિસેમ્બર 2108માં 96 વર્ષના થયા. તેમણે અનેક પરેશાનીઓનો સામનો કર્યો છે. પરંતુ સાયરાબાનુ હંમેશા તેમની સાથે રહ્યા.

    5/16
  • દિલીપ કુમારના 95માં જન્મદિવસ પર સાયરાબાનુએ કહ્યું હતું કે તેમના લગ્ન એક સ્વપ્ન સમાન હતા.

    દિલીપ કુમારના 95માં જન્મદિવસ પર સાયરાબાનુએ કહ્યું હતું કે તેમના લગ્ન એક સ્વપ્ન સમાન હતા.

    6/16
  • દિલીપ કુમાર જેવા જીવનસાથી મળવા બદલ સાયરાબાનુ પોતાની જાતને ભાગ્યશાળી માને છે.

    દિલીપ કુમાર જેવા જીવનસાથી મળવા બદલ સાયરાબાનુ પોતાની જાતને ભાગ્યશાળી માને છે.

    7/16
  • દિલીપ કુમાર અને સાયરાબાનુની જોડી 50 અને 60ના દાયકામાં અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

    દિલીપ કુમાર અને સાયરાબાનુની જોડી 50 અને 60ના દાયકામાં અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

    8/16
  • હાલ સાયરાબાનુ દિલીપ કુમારની સારવારમાં લાગેલા છે.

    હાલ સાયરાબાનુ દિલીપ કુમારની સારવારમાં લાગેલા છે.

    9/16
  • દિલીપ કુમારનું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે સાયરાબાનુ તેમનું ખૂબ જ ધ્યાન રાખે છે.

    દિલીપ કુમારનું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે સાયરાબાનુ તેમનું ખૂબ જ ધ્યાન રાખે છે.

    10/16
  • ગયા વર્ષે દિલીપ કુમારને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી પાછા ફર્યા તે સમયની આ તસવીર છે.

    ગયા વર્ષે દિલીપ કુમારને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી પાછા ફર્યા તે સમયની આ તસવીર છે.

    11/16
  • દિલીપ કુમારની આત્મકથા સાથે સાયરા બાનુ અને દિલીપ કુમાર.

    દિલીપ કુમારની આત્મકથા સાથે સાયરા બાનુ અને દિલીપ કુમાર.

    12/16
  • દિલીપ કુમારને સ્નેહીઓથી ઘેરાયેલા રહેવું ગમે છે.

    દિલીપ કુમારને સ્નેહીઓથી ઘેરાયેલા રહેવું ગમે છે.

    13/16
  • સાયરા બાનુ કહે છે કે, તેમના ચાહકોનો પ્રેમ તેમના માટે ખૂબ જ મહત્વનો છે.

    સાયરા બાનુ કહે છે કે, તેમના ચાહકોનો પ્રેમ તેમના માટે ખૂબ જ મહત્વનો છે.

    14/16
  • દિલીપ કુમાર અને સાયરાબાનુને કોઈ સંતાન નથી.

    દિલીપ કુમાર અને સાયરાબાનુને કોઈ સંતાન નથી.

    15/16
  • આ વર્ષે ઓક્ટોરમાં બંને પોતાના લગ્નના 53 વર્ષ પુરા કરશે.

    આ વર્ષે ઓક્ટોરમાં બંને પોતાના લગ્નના 53 વર્ષ પુરા કરશે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

સાયરાબાનુ અને દિલીપ કુમાર...એક એવી જોડી જેણે લોકોને આદર્શ જોડી કેવી હોય તે બતાવ્યું છે. જુઓ તેમના આવા જ કેટલાક ફોટોસ.
(તસવીર સૌજન્યઃ દિલીપ કુમારનું ટ્વિટ્ટર અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK