કેમ એક્ટર બનવા માટે 'કિયારા અડવાણી'એ પોતાનું નામ બદલી નાખ્યું?, જાણો

Updated: 31st July, 2020 12:44 IST | Sheetal Patel
 • કિયારા અડવાણીનું અસલી નામ આલિયા અડવાણી છે, પરંતુ કિયારાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી ત્યાં સુધીમાં આલિયા ભટ્ટ એક મોટી સ્ટાર બની ગઈ હતી, જો કોઈ અન્ય હિરોઈનનું નામ આલિયા હોત તો લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હોત. આ વિચારીને કિયારાએ પોતાનું નામ બદલી નાંખ્યું.

  કિયારા અડવાણીનું અસલી નામ આલિયા અડવાણી છે, પરંતુ કિયારાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી ત્યાં સુધીમાં આલિયા ભટ્ટ એક મોટી સ્ટાર બની ગઈ હતી, જો કોઈ અન્ય હિરોઈનનું નામ આલિયા હોત તો લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હોત. આ વિચારીને કિયારાએ પોતાનું નામ બદલી નાંખ્યું.

  1/30
 • કિયારા અડવાણીના પિતા લખનઉ મુસ્લિમ અને માતા ક્રિશ્ચિયન છે.

  કિયારા અડવાણીના પિતા લખનઉ મુસ્લિમ અને માતા ક્રિશ્ચિયન છે.

  2/30
 • તેણે તેલુગુ રાજકીય ડ્રામા ફિલ્મ ભારત એની નેનુ'માં પણ કામ કર્યું છે, જે સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ બની છે.

  તેણે તેલુગુ રાજકીય ડ્રામા ફિલ્મ ભારત એની નેનુ'માં પણ કામ કર્યું છે, જે સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ બની છે.

  3/30
 • કિયારા અડવાણીએ સલમાન ખાન નિર્મિત 'ફગલી' ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી મારી હતી.

  કિયારા અડવાણીએ સલમાન ખાન નિર્મિત 'ફગલી' ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી મારી હતી.

  4/30
 • બાદ 2016માં ધોનીની બાયોપિક ફિલ્મ 'એમ.એસ.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી'માં જોવા મળી હતી.

  બાદ 2016માં ધોનીની બાયોપિક ફિલ્મ 'એમ.એસ.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી'માં જોવા મળી હતી.

  5/30
 • 2019માં તે રોમાન્ટિક ડ્રામા ફિલ્મ 'કબીર સિંહ'માં મુખ્ય અભિનેત્રીના રૂપમાં શાહિદ કપૂર સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

  2019માં તે રોમાન્ટિક ડ્રામા ફિલ્મ 'કબીર સિંહ'માં મુખ્ય અભિનેત્રીના રૂપમાં શાહિદ કપૂર સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

  6/30
 • કિયારાનું નામ આલિયા અડવાણી છે. કિયારાના પિતા જગદીપ અડવાણી ઉદ્યોગપતિ છે અને માતા ગેનેવિવે જાફ્રરી શિક્ષિકા છે.

  કિયારાનું નામ આલિયા અડવાણી છે. કિયારાના પિતા જગદીપ અડવાણી ઉદ્યોગપતિ છે અને માતા ગેનેવિવે જાફ્રરી શિક્ષિકા છે.

  7/30
 • કિયારા અડવાણીનો એક નાનો ભાઈ છે, એનું નામ મિસાલ અડવાણી છે.

  કિયારા અડવાણીનો એક નાનો ભાઈ છે, એનું નામ મિસાલ અડવાણી છે.

  8/30
 • કિયારા અડવાણી અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી નાનપણથી મિત્ર છે.

  કિયારા અડવાણી અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી નાનપણથી મિત્ર છે.

  9/30
 • કિયારા અડવાણીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી પૂર્ણ કર્યો છે. તે અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલમાંથી અભિનય શીખી છે.

  કિયારા અડવાણીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી પૂર્ણ કર્યો છે. તે અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલમાંથી અભિનય શીખી છે.

  10/30
 • કિયારાએ કહ્યું, પ્રિયંકા ચોપડાની ફિલ્મ 'અંજાના-અંજાની'માં મેં પહેલીવાર કિયારા નામ સાંભળ્યું અને મને આ નામ એટલું ગમ્યું કે મને લાગ્યું કે જ્યારે મારી એક પુત્રી થશે ત્યારે હું તેનું નામ કિયારા રાખીશ.

  કિયારાએ કહ્યું, પ્રિયંકા ચોપડાની ફિલ્મ 'અંજાના-અંજાની'માં મેં પહેલીવાર કિયારા નામ સાંભળ્યું અને મને આ નામ એટલું ગમ્યું કે મને લાગ્યું કે જ્યારે મારી એક પુત્રી થશે ત્યારે હું તેનું નામ કિયારા રાખીશ.

  11/30
 • બાદ તે ઈચ્છતી હતી કે જ્યારે લોકો કિયારા નામ લે તો એમાં સરને લગાવવાની જરૂર ના પડે અને તેઓ સમજી જાય કે કિયારા એક જ છે. એટલે પછી મેં મારૂ નામ કિયારા રાખી દીધું.

  બાદ તે ઈચ્છતી હતી કે જ્યારે લોકો કિયારા નામ લે તો એમાં સરને લગાવવાની જરૂર ના પડે અને તેઓ સમજી જાય કે કિયારા એક જ છે. એટલે પછી મેં મારૂ નામ કિયારા રાખી દીધું.

  12/30
 • કિયારા છેલ્લે અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંજ સાથે કૉમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી.

  કિયારા છેલ્લે અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંજ સાથે કૉમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી.

  13/30
 • આગામી કિયારા 'લક્ષ્મી બૉમ્બ', 'ઈન્દુ કી જવાની' અને 'ભૂલ ભૂલૈયા-2'માં જોવા મળશે.

  આગામી કિયારા 'લક્ષ્મી બૉમ્બ', 'ઈન્દુ કી જવાની' અને 'ભૂલ ભૂલૈયા-2'માં જોવા મળશે.

  14/30
 • કિયારા અડવાણી ભારતીય દિગ્ગજ અભિનેતા સ્વર્ગસ્થ અશોક કુમારની પૌત્રી છે.

  કિયારા અડવાણી ભારતીય દિગ્ગજ અભિનેતા સ્વર્ગસ્થ અશોક કુમારની પૌત્રી છે.

  15/30
 • કિયારાને નાનપણથી જ અભિનેત્રી બનવાની ઇચ્છા હતી અને તેના પિતાએ 3 ઇડિયટ્સ ફિલ્મ્સ જોયા પછી કિયારાને બૉલીવુડમાં કરિયર બનાવવાની મંજૂરી આપી હતી.

  કિયારાને નાનપણથી જ અભિનેત્રી બનવાની ઇચ્છા હતી અને તેના પિતાએ 3 ઇડિયટ્સ ફિલ્મ્સ જોયા પછી કિયારાને બૉલીવુડમાં કરિયર બનાવવાની મંજૂરી આપી હતી.

  16/30
 • કિયારા અડવાણીને 2019માં ઝી સિને એવોર્ડ્સમાં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ ફિલ્મ ઓફ ધ યર ફિલ્મ 'ભારત એની નેનુ' માટે સન્માનિત કરાઈ હતી.

  કિયારા અડવાણીને 2019માં ઝી સિને એવોર્ડ્સમાં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ ફિલ્મ ઓફ ધ યર ફિલ્મ 'ભારત એની નેનુ' માટે સન્માનિત કરાઈ હતી.

  17/30
 • વર્ષ 2019માં તેમને રાઇઝિંગ સ્ટાર માટે એશિયા વિઝન એવોર્ડ પણ મળ્યો હતો.

  વર્ષ 2019માં તેમને રાઇઝિંગ સ્ટાર માટે એશિયા વિઝન એવોર્ડ પણ મળ્યો હતો.

  18/30
 • કિયારાએ કહ્યું, જે લોકો મને ઑડિશનના દિવસમાં મને મળવા પણ ઈચ્છતા નથી, આજે લોકો મને ફિલ્મો ઑફર કરી રહ્યા છે.

  કિયારાએ કહ્યું, જે લોકો મને ઑડિશનના દિવસમાં મને મળવા પણ ઈચ્છતા નથી, આજે લોકો મને ફિલ્મો ઑફર કરી રહ્યા છે.

  19/30
 • કિયારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

  કિયારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

  20/30
 • કિયારા નિયમિત કસરત અને યોગા કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે અને સોશિયલ મીડિયા દ્વારા ફૅન્સને બ્યૂટી સીક્રેટ્સ પણ આપતી હોય છે.

  કિયારા નિયમિત કસરત અને યોગા કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે અને સોશિયલ મીડિયા દ્વારા ફૅન્સને બ્યૂટી સીક્રેટ્સ પણ આપતી હોય છે.

  21/30
 • કિયારા નેટફ્લિક્સ ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ'માં પણ જોવા મળી હતી. 

  કિયારા નેટફ્લિક્સ ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ'માં પણ જોવા મળી હતી. 

  22/30
 • બૉલીવુડ અભિનેત્રી જુહી ચાવલા કિયારાની કાકી છે.

  બૉલીવુડ અભિનેત્રી જુહી ચાવલા કિયારાની કાકી છે.

  23/30
 • કિયારા અડવાણીના મનપંસદ બૉલીવુડ એક્ટર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને રણબીર કપૂર છે.

  કિયારા અડવાણીના મનપંસદ બૉલીવુડ એક્ટર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને રણબીર કપૂર છે.

  24/30
 • કિયારાને કૉફી પીવાનું પસંદ છે અને સફેદ કલર એનો ફેવરેટ કલર છે. ન્યૂ-યૉર્ક એનો ફેવરેટ હોલીડે ડેસ્ટિનેશન છે.

  કિયારાને કૉફી પીવાનું પસંદ છે અને સફેદ કલર એનો ફેવરેટ કલર છે. ન્યૂ-યૉર્ક એનો ફેવરેટ હોલીડે ડેસ્ટિનેશન છે.

  25/30
 • ભવિષ્યમાં, કિયારા રણબીર કપૂર સાથે કામ કરવા માંગે છે.

  ભવિષ્યમાં, કિયારા રણબીર કપૂર સાથે કામ કરવા માંગે છે.

  26/30
 • અભિનેત્રીનું માનવું છે કે તેણે તેનું નામ ફક્ત એટલા માટે બદલ્યું કે તે તેની મહેનતના આધારે પોતાની ઓળખ બનાવી શકે. અને છેવટે આલિયા એટલે કે કિયારા પણ સફળ રહી.

  અભિનેત્રીનું માનવું છે કે તેણે તેનું નામ ફક્ત એટલા માટે બદલ્યું કે તે તેની મહેનતના આધારે પોતાની ઓળખ બનાવી શકે. અને છેવટે આલિયા એટલે કે કિયારા પણ સફળ રહી.

  27/30
 • ફિલ્મોમાં આવવા પહેલા કિયારા અડવાણી પ્રી-સ્કૂલમાં બાળકોની સંભાળ રાખતી હતી અને જાત-જાતની વસ્તુઓ પણ શીખવાડતી હતી.

  ફિલ્મોમાં આવવા પહેલા કિયારા અડવાણી પ્રી-સ્કૂલમાં બાળકોની સંભાળ રાખતી હતી અને જાત-જાતની વસ્તુઓ પણ શીખવાડતી હતી.

  28/30
 • કિયારાએ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે અને આજે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ્સ સાથે બૉલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે.

  કિયારાએ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે અને આજે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ્સ સાથે બૉલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે.

  29/30
 • હવે આગામી તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'શેરશાહ' માં પણ જોવા મળશે.

  હવે આગામી તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'શેરશાહ' માં પણ જોવા મળશે.

  30/30
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. કિયારા બૉલીવુડ સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. કિયારા અડવાણીનો જન્મ 31 જૂલાઈ 1992ના રોજ મુંબઈમાં થયો હતો. કિયારાનું અસલી નામ આલિયા અડવાણી છે. ચાલો આજે આપણે વાત કરીએ કિયાર અડવાણી વિશે અને જાણીએ એમના વિશેની રસપ્રદ વાતો

તસવીર સૌજન્ય - કિયારા અડવાણી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 31st July, 2020 12:32 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK