Diwali 2019: તમારા માનીતા સિતારાઓએ આવી રીતે ઉજવી દિવાળી, જુઓ તસવીરો

Updated: Oct 28, 2019, 14:24 IST | Falguni Lakhani
  • ઐશ્વર્યા મજુમદારે એકદમ ખુશ મિજાજમાં દિવાળીની ઉજવણી કરી સાથે ચાહકોને શુભકામનાઓ પણ આપી.

    ઐશ્વર્યા મજુમદારે એકદમ ખુશ મિજાજમાં દિવાળીની ઉજવણી કરી સાથે ચાહકોને શુભકામનાઓ પણ આપી.

    1/13
  • ભક્તિ કુબાવતે પણ દિવાળીની ઉજવણી કરી. તેણે દિવાળી માટે ખાસ ફોટો શૂટ પણ કરાવ્યું છે.

    ભક્તિ કુબાવતે પણ દિવાળીની ઉજવણી કરી. તેણે દિવાળી માટે ખાસ ફોટો શૂટ પણ કરાવ્યું છે.

    2/13
  • ભક્તિએ આ તસવીર પોસ્ટ કરીને ચાહકોને દિવાળીની શુભકામાનાઓ આપી.

    ભક્તિએ આ તસવીર પોસ્ટ કરીને ચાહકોને દિવાળીની શુભકામાનાઓ આપી.

    3/13
  • આ છે એશા કંસારાનો દિવાળી લૂક..છે ને એકદમ સ્ટનિંગ

    આ છે એશા કંસારાનો દિવાળી લૂક..છે ને એકદમ સ્ટનિંગ

    4/13
  • ગોર્જિયસ જયકા યાજ્ઞિક આમ તો મુંબઈમાં રહે છે. પરંતુ તેણે દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરી.

    ગોર્જિયસ જયકા યાજ્ઞિક આમ તો મુંબઈમાં રહે છે. પરંતુ તેણે દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરી.

    5/13
  • દિવાળી પહેલા જયકાએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. વિશાલ મહંતે લીધેલા આ ફોટોસમાં જયકા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

    દિવાળી પહેલા જયકાએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. વિશાલ મહંતે લીધેલા આ ફોટોસમાં જયકા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

    6/13
  • જીમિત ત્રિવેદીની દિવાળી ખૂબ જ સરસ રહી કારણ કે તેમણે દિવાળીની ઉજવણી સદીના મહાનાયક સાથે કરી.

    જીમિત ત્રિવેદીની દિવાળી ખૂબ જ સરસ રહી કારણ કે તેમણે દિવાળીની ઉજવણી સદીના મહાનાયક સાથે કરી.

    7/13
  • કૌશાંબી ખાસ મુંબઈથી કામમાંથી બ્રેક લઈને માતા અને પરિવાર સાથે દિવાળી ઉજવવા પહોંચી હતી.

    કૌશાંબી ખાસ મુંબઈથી કામમાંથી બ્રેક લઈને માતા અને પરિવાર સાથે દિવાળી ઉજવવા પહોંચી હતી.

    8/13
  • જરા જુઓ કિંજલ દવેનો અંદાજ. લહેંગા ચોલી અને સોબર લૂકમાં કિંજલ સરસ લાગી રહી છે.

    જરા જુઓ કિંજલ દવેનો અંદાજ. લહેંગા ચોલી અને સોબર લૂકમાં કિંજલ સરસ લાગી રહી છે.

    9/13
  • માનસી પારેખે પણ પરિવાર સાથે દિવાળી ઉજવી. તેમની સ્માઈલનો તો જવાબ જ નથી..

    માનસી પારેખે પણ પરિવાર સાથે દિવાળી ઉજવી. તેમની સ્માઈલનો તો જવાબ જ નથી..

    10/13
  • મિત્ર ગઢવીએ લંડનમાં દિવાળી કરી. તેઓ હાલ નમસ્તે લંડન ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.

    મિત્ર ગઢવીએ લંડનમાં દિવાળી કરી. તેઓ હાલ નમસ્તે લંડન ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.

    11/13
  • ઓજસ રાવલે પોતાના ઘરે દિવાળીની ઉજવણી કરી. સાથે ચાહકોને દિવાળીની શુભકામના પણ આપી.

    ઓજસ રાવલે પોતાના ઘરે દિવાળીની ઉજવણી કરી. સાથે ચાહકોને દિવાળીની શુભકામના પણ આપી.

    12/13
  • પ્રતિક ગાંધીએ પત્ની ભામિની સાથેનો આ ખાસ ફોટો દિવાળી પર પોસ્ટ કર્યો. જેમા બંનેમ મેઈડ ફોર ઈચ-અધર લાગી રહ્યા છે.

    પ્રતિક ગાંધીએ પત્ની ભામિની સાથેનો આ ખાસ ફોટો દિવાળી પર પોસ્ટ કર્યો. જેમા બંનેમ મેઈડ ફોર ઈચ-અધર લાગી રહ્યા છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. જેની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે જુઓ આપણા સેલેબ્સે કેવી રીતે ઉજવણી કરી.

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK