આ 5 ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારો મૂડ બનાવી દેશે

Published: Apr 05, 2019, 15:37 IST | Bhavin
 • ધ કોમેડી ફેક્ટરી આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી યંગસ્ટર્સ અજાણ્યા હશે. ધ કોમેડી ફેક્ટરી લગભગ દર સપ્તાહે એક વીડિયો પોસ્ટ કરે છે. આ ચેનલ પર તમને સ્ટેન્ડ અપ કોમેડીની સાથે સાથે કોમેડી વીડિયોઝ, પેરોડી સોંગ્સ, મેશઅપ્સ, કોમેડી સ્કીટ્સ પણ જોવા મળશે. ધ કોમેડી ફેક્ટરીની શરૂઆત મનન દેસાઈએ કરી હતી. મનન દેસાઈ સાત વર્ષ સુધી ગુજરાતી એફએમ ચેનલના આરજે રહી ચૂક્યા છે. મનનની સાથે આ ચેનલ પર જાણીતા એક્ટર ઓજસ રાવલ, ઉપરાંત મીત વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી, આરિઝ સૈયદ અને પ્રીતિ દાસની ટીમ છે.

  ધ કોમેડી ફેક્ટરી

  આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી યંગસ્ટર્સ અજાણ્યા હશે. ધ કોમેડી ફેક્ટરી લગભગ દર સપ્તાહે એક વીડિયો પોસ્ટ કરે છે. આ ચેનલ પર તમને સ્ટેન્ડ અપ કોમેડીની સાથે સાથે કોમેડી વીડિયોઝ, પેરોડી સોંગ્સ, મેશઅપ્સ, કોમેડી સ્કીટ્સ પણ જોવા મળશે. ધ કોમેડી ફેક્ટરીની શરૂઆત મનન દેસાઈએ કરી હતી. મનન દેસાઈ સાત વર્ષ સુધી ગુજરાતી એફએમ ચેનલના આરજે રહી ચૂક્યા છે. મનનની સાથે આ ચેનલ પર જાણીતા એક્ટર ઓજસ રાવલ, ઉપરાંત મીત વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી, આરિઝ સૈયદ અને પ્રીતિ દાસની ટીમ છે.

  1/10
 • કોમેડી ફેક્ટરીના વીડિયોઝ યુટ્યુબ પર આવતાની સાથે જ વાઈરલ થવા લાગે છે. જો તમે હજી સુધી આ ચેનલના વીડિયોઝ નથી જોયા તો ફટાફટ ટ્રાય કરી લો. કારણ કે તમારો મૂડ ગમે તેટલો ખરાબ કેમ ન હોય, કોમેડી ફેક્ટરીના વીડિયોઝ તમને ખડખડાટ હસાવશે. ધ કોમેડી ફેક્ટરીના 4,92,201 સબસ્ક્રાઈબર્સ છે.

  કોમેડી ફેક્ટરીના વીડિયોઝ યુટ્યુબ પર આવતાની સાથે જ વાઈરલ થવા લાગે છે. જો તમે હજી સુધી આ ચેનલના વીડિયોઝ નથી જોયા તો ફટાફટ ટ્રાય કરી લો. કારણ કે તમારો મૂડ ગમે તેટલો ખરાબ કેમ ન હોય, કોમેડી ફેક્ટરીના વીડિયોઝ તમને ખડખડાટ હસાવશે. ધ કોમેડી ફેક્ટરીના 4,92,201 સબસ્ક્રાઈબર્સ છે.

  2/10
 • ખજૂરભાઈ કાઠિયાવાડમાં ખજૂરભાઈનું પોતાનું ઓડિયન્સ છે. ખજૂરભાઈના ઘણા વીડિયોઝ તમારા વ્હોટ્સ એપમાં પણ આવ્યા જ હશે. અને તમને ગમ્યા પણ હશે. ખજૂરભાઈ આ ચેનલ નીતિન જાની અને તેમની ટીમ ચલાવે છે. નીતિન જાની IIT ગ્રેજ્યુએટ છે.

  ખજૂરભાઈ

  કાઠિયાવાડમાં ખજૂરભાઈનું પોતાનું ઓડિયન્સ છે. ખજૂરભાઈના ઘણા વીડિયોઝ તમારા વ્હોટ્સ એપમાં પણ આવ્યા જ હશે. અને તમને ગમ્યા પણ હશે. ખજૂરભાઈ આ ચેનલ નીતિન જાની અને તેમની ટીમ ચલાવે છે. નીતિન જાની IIT ગ્રેજ્યુએટ છે.

  3/10
 •  નીતિન જાની પોતાના વીડિયોઝની સ્ક્રીપ્ટ લખવાની સાથે તે એક્ટિંગ પણ કરે છે. જુદા જુદા મુદ્દે કટાક્ષ કરતા તેમના વીડિયોઝ લાખો વ્યુઝ મેળવે છે અને લોકોને પેટ પકડીને હસાવે છે. યુટ્યુબ પર ખજૂરભાઈ ચેનલના 4,51,684 સબસ્ક્રાઈબર્સ છે. 

   નીતિન જાની પોતાના વીડિયોઝની સ્ક્રીપ્ટ લખવાની સાથે તે એક્ટિંગ પણ કરે છે. જુદા જુદા મુદ્દે કટાક્ષ કરતા તેમના વીડિયોઝ લાખો વ્યુઝ મેળવે છે અને લોકોને પેટ પકડીને હસાવે છે. યુટ્યુબ પર ખજૂરભાઈ ચેનલના 4,51,684 સબસ્ક્રાઈબર્સ છે. 

  4/10
 • ધ યાની ટ્યુબ એક નાનકડી ક્યુટ ક્યુટ છોકરીના વીડિયોઝ જોયા છે ને ? ક્યારેક સાસુ તો ક્યારેક વહુના રોલમાં દેખાતી ધ્યાની માત્ર 5 જ વર્ષની પરાણે વહાલી લાગે એવી છે . તેની ખાસિયત છે કે આખા વીડિયોમાં ધ્યાની પોતે જ જુદા જુદા કેરેક્ટર પ્લે કરે છે. 

  ધ યાની ટ્યુબ

  એક નાનકડી ક્યુટ ક્યુટ છોકરીના વીડિયોઝ જોયા છે ને ? ક્યારેક સાસુ તો ક્યારેક વહુના રોલમાં દેખાતી ધ્યાની માત્ર 5 જ વર્ષની પરાણે વહાલી લાગે એવી છે . તેની ખાસિયત છે કે આખા વીડિયોમાં ધ્યાની પોતે જ જુદા જુદા કેરેક્ટર પ્લે કરે છે. 

  5/10
 •  ધ્યાનીનો કાઠિયાવાડી લહેકો અને તેની નિર્દોષતા તમને ગમી જશે. ધ્યાનીની યુટ્યુબ ચેનલ ધ યાની ટ્યુબના પણ 4,59,613  સબસ્ક્રાઈબર છે. આ ચેનલ તેને પેરેન્ટસ હેન્ડલ કરે છે. 

   ધ્યાનીનો કાઠિયાવાડી લહેકો અને તેની નિર્દોષતા તમને ગમી જશે. ધ્યાનીની યુટ્યુબ ચેનલ ધ યાની ટ્યુબના પણ 4,59,613  સબસ્ક્રાઈબર છે. આ ચેનલ તેને પેરેન્ટસ હેન્ડલ કરે છે. 

  6/10
 • ડ્યુડ સિરીયસલી ઈફ યુ આર સુરતી તો તો તમને આ ચેનલ વિશે ખબર જ હશે. સુરતના યંગસ્ટર્સ પ્રજય નાયક, મૌલિક દેસાઈ અને સ્મિત નાયક આ યુટ્યુબ ચેનલ ચલાવે છે. સુરતી એસેન્ટમાં તેમન ડાઈલોગ્સ ગુજરાતીઓને હસાવવા માટે પૂરતા છે. 

  ડ્યુડ સિરીયસલી

  ઈફ યુ આર સુરતી તો તો તમને આ ચેનલ વિશે ખબર જ હશે. સુરતના યંગસ્ટર્સ પ્રજય નાયક, મૌલિક દેસાઈ અને સ્મિત નાયક આ યુટ્યુબ ચેનલ ચલાવે છે. સુરતી એસેન્ટમાં તેમન ડાઈલોગ્સ ગુજરાતીઓને હસાવવા માટે પૂરતા છે. 

  7/10
 • ખાસ વાત એ છે કે આ યુટ્યુબ ચેનલનું મોટા ભાગનું કોન્ટેન્ટ યંગસ્ટર્સને ગમે તેવું હોય છે. ડ્યુડ સિરીયસલીનું ચુચુનું કેરક્ટર ફેન્સનું ફેવરિટ છે. ડ્યુડ સિરીયસલીના યુટ્યુબ પર 2,61,473 સબસ્કરાઈબર્સ છે. 

  ખાસ વાત એ છે કે આ યુટ્યુબ ચેનલનું મોટા ભાગનું કોન્ટેન્ટ યંગસ્ટર્સને ગમે તેવું હોય છે. ડ્યુડ સિરીયસલીનું ચુચુનું કેરક્ટર ફેન્સનું ફેવરિટ છે. ડ્યુડ સિરીયસલીના યુટ્યુબ પર 2,61,473 સબસ્કરાઈબર્સ છે. 

  8/10
 • ધવલ ડોમાડિયા ધવલ ડોમાડિયા ઢગલાબંધ વીડિયોઝ ગુજ્જુ કોમેડી તરીકે વાઈરલ થતા હોય છે. ધવલ ડોમાડિયા અને નીતિન જાની પહેલા સાથે વીડિયો બનાવતા હતા. જો કે પાછળથી બંને છૂટા પડ્યા અને ધવલ ડોમાડિયાની પોતાની ચેનલ છે. 

  ધવલ ડોમાડિયા

  ધવલ ડોમાડિયા ઢગલાબંધ વીડિયોઝ ગુજ્જુ કોમેડી તરીકે વાઈરલ થતા હોય છે. ધવલ ડોમાડિયા અને નીતિન જાની પહેલા સાથે વીડિયો બનાવતા હતા. જો કે પાછળથી બંને છૂટા પડ્યા અને ધવલ ડોમાડિયાની પોતાની ચેનલ છે. 

  9/10
 • જેનું નામ પણ ધવલ ડોમાડિયા જ છે. ધવલ ડોમાડિયાની યુ ટ્યુબ ચેનલના 11,79,911 સબસ્ક્રાઈબર છે. જે બાકીની તમામ ગુજરાતી કોમેડી ચેનલ્સ કરતા વધુ છે. 

  જેનું નામ પણ ધવલ ડોમાડિયા જ છે. ધવલ ડોમાડિયાની યુ ટ્યુબ ચેનલના 11,79,911 સબસ્ક્રાઈબર છે. જે બાકીની તમામ ગુજરાતી કોમેડી ચેનલ્સ કરતા વધુ છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

યુટ્યુબ હવે એન્ટરટેઈનમેન્ટનું સૌથી હાથવગું માધ્યમ બની ચૂક્યુ છે. ક્યાંય પણ હો, ગમે તેવી સ્થિતિમાં હો, યુ ટ્યુબ તમારી સામે બધા જ પ્રકારની માહિતી હાજર કરી દે છે. રેસિપી શીખવી છે કે ટેક ટિપ્સ જોઈએ છે કે પછી દુનિયા વિશે જાણવું છે, આ બધું જ યુટ્યુબના ખજાનામાં ભરપૂર પડેલું છે. પરંતુ યુટ્યુબ એન્ટરટેઈનમેન્ટ માટે સૌથી ઉપયોગી એપ છે. અને ગુજરાતીઓ પણ તેનો જબરજસ્ત ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક ગુજરાતી યુટ્યુબર્સ આ એપથી લોકપ્રિય બની ચૂક્યા છે. જાણો કોણ છે આ યુટ્યુબર્સ અને કઈ છે એમની ચેનલ જે તમને ખડખડાટ હસાવશે. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK