ભારતની લોકપ્રિય હસ્તીઓ જેમણે નથી કર્યા લગ્ન

Published: 22nd April, 2019 15:04 IST | Vikas Kalal
 • રતન ટાટા: 81 વર્ષના રતન ટાટા આજ સુધી લગ્ન કર્યા નથી. રતન ટાટા, ટાટા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન છે. જમશેદજી ટાટાના પુત્ર રતન ટાટાએ ટાટા ગ્રુપને એક અલગ ઉચાઈએ પહોચાડ્યું છે. પિતા પછી રતન ટાટા બિઝનેસમાં એટલા ખોવાઈ ગયા કે આજ સુધી લગ્ન કર્યા નથી.

  રતન ટાટા: 81 વર્ષના રતન ટાટા આજ સુધી લગ્ન કર્યા નથી. રતન ટાટા, ટાટા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન છે. જમશેદજી ટાટાના પુત્ર રતન ટાટાએ ટાટા ગ્રુપને એક અલગ ઉચાઈએ પહોચાડ્યું છે. પિતા પછી રતન ટાટા બિઝનેસમાં એટલા ખોવાઈ ગયા કે આજ સુધી લગ્ન કર્યા નથી.

  1/12
 • તબુ: બોલીવૂડની લોકપ્રિય સ્ટાર તબુ તેની અદાઓને કારણે તેનો ચાહક વર્ગ મોટો છે. 47 વર્ષિય તબુ બોલીવૂડની ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. 2 દાયકા સુધી બોલીવૂડ પર રાજ કરનારી તબૂ 47 વર્ષે પણ એટલી જ સુંદર લાગે છે પરંતુ આજ સુધી તબુએ લગ્ન કર્યા નથી.

  તબુ: બોલીવૂડની લોકપ્રિય સ્ટાર તબુ તેની અદાઓને કારણે તેનો ચાહક વર્ગ મોટો છે. 47 વર્ષિય તબુ બોલીવૂડની ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. 2 દાયકા સુધી બોલીવૂડ પર રાજ કરનારી તબૂ 47 વર્ષે પણ એટલી જ સુંદર લાગે છે પરંતુ આજ સુધી તબુએ લગ્ન કર્યા નથી.

  2/12
 • અન્ના હજારે: સોશિયલ એક્ટિવિસ્ટ કિસાન બાબુરાઓ હજારે કે જેમને આપણે અન્ના હજારે તરીકે ઓળખિયે છીએ. તેમણે પણે આજ સુધી લગ્ન કર્યા નથી. 81 વર્ષિય અન્ના હજારે તેમનુ સંપૂર્ણ જીવન સામાજિક કાર્યોમાં કાઢ્યું છે. લોકપાલ બીલ જેવા મોટા આંદોલનનો શ્રેય પણ અન્ના હજારેને જાય છે. અન્ના હજારે: સોશિયલ એક્ટિવિસ્ટ કિસાન બાબુરાઓ હજારે કે જેમને આપણે અન્ના હજારે તરીકે ઓળખિયે છીએ. તેમણે પણે આજ સુધી લગ્ન કર્યા નથી. 81 વર્ષિય અન્ના હજારે તેમનુ સંપૂર્ણ જીવન સામાજિક કાર્યોમાં કાઢ્યું છે. લોકપાલ બીલ જેવા મોટા આંદોલનનો શ્રેય પણ અન્ના હજારેને જાય છે.

  અન્ના હજારે: સોશિયલ એક્ટિવિસ્ટ કિસાન બાબુરાઓ હજારે કે જેમને આપણે અન્ના હજારે તરીકે ઓળખિયે છીએ. તેમણે પણે આજ સુધી લગ્ન કર્યા નથી. 81 વર્ષિય અન્ના હજારે તેમનુ સંપૂર્ણ જીવન સામાજિક કાર્યોમાં કાઢ્યું છે. લોકપાલ બીલ જેવા મોટા આંદોલનનો શ્રેય પણ અન્ના હજારેને જાય છે.

  અન્ના હજારે: સોશિયલ એક્ટિવિસ્ટ કિસાન બાબુરાઓ હજારે કે જેમને આપણે અન્ના હજારે તરીકે ઓળખિયે છીએ. તેમણે પણે આજ સુધી લગ્ન કર્યા નથી. 81 વર્ષિય અન્ના હજારે તેમનુ સંપૂર્ણ જીવન સામાજિક કાર્યોમાં કાઢ્યું છે. લોકપાલ બીલ જેવા મોટા આંદોલનનો શ્રેય પણ અન્ના હજારેને જાય છે.

  3/12
 • સુશ્મિતા સેન: મિસ યુનિવર્સ સુશ્મિતા સેન બે બાળકોની માતા છે. પરંતુ તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. 42 વર્ષિય સુશ્મિતા સેન અત્યારે રોહમન શૉલને ડેટ કરી રહી છે. આ પહેલા પણ તેમના રિલેશનશિપની ચર્ચાઓ બહાર આવી છે જો કે તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. 

  સુશ્મિતા સેન: મિસ યુનિવર્સ સુશ્મિતા સેન બે બાળકોની માતા છે. પરંતુ તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. 42 વર્ષિય સુશ્મિતા સેન અત્યારે રોહમન શૉલને ડેટ કરી રહી છે. આ પહેલા પણ તેમના રિલેશનશિપની ચર્ચાઓ બહાર આવી છે જો કે તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. 

  4/12
 • સલમાન ખાન: બોલીવૂડની સૌથી મોટી ચર્ચાઓ માંથી એક એટલે કે સલમાન ખાનના લગ્ન. 53 વર્ષિય સ્ટાર સલમાન ખાન ક્યારે લગ્ન કરશે તેની બધા જ રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનના નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયા છે પરંતુ આજ સુધી તેમણે લગ્ન કર્યા નથી.

  સલમાન ખાન: બોલીવૂડની સૌથી મોટી ચર્ચાઓ માંથી એક એટલે કે સલમાન ખાનના લગ્ન. 53 વર્ષિય સ્ટાર સલમાન ખાન ક્યારે લગ્ન કરશે તેની બધા જ રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનના નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયા છે પરંતુ આજ સુધી તેમણે લગ્ન કર્યા નથી.

  5/12
 • કરણ જોહર: ફિલ્મ મેકર કરણ જોહર આમ તો ફિલ્મોમાં ઘણાના લગ્ન કરાવે છે. પરંતુ રીયલ લાઇફમાં તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. કરણ જોહરને રોમાન્સના એક્સપર્ટ તરીકે ઓળખવામાં આવે છે અને એક થી એક સારી બોલીવૂડ ફિલ્મો આપી છે. સલમાન ખાન બાદ કરણ જોહર પણ કયારે લગ્ન કરશે તે એક મોટો સવાલ છે

  કરણ જોહર: ફિલ્મ મેકર કરણ જોહર આમ તો ફિલ્મોમાં ઘણાના લગ્ન કરાવે છે. પરંતુ રીયલ લાઇફમાં તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. કરણ જોહરને રોમાન્સના એક્સપર્ટ તરીકે ઓળખવામાં આવે છે અને એક થી એક સારી બોલીવૂડ ફિલ્મો આપી છે. સલમાન ખાન બાદ કરણ જોહર પણ કયારે લગ્ન કરશે તે એક મોટો સવાલ છે

  6/12
 • લતા મંગેશ્કર: સૂરોની રાણી અને એક માત્ર ભારતીય સિગર કે જેમણે 30 ભાષાઓમાં ગીતો ગાયા છે તે એટલે લતા મંગેશ્કર. 89 વર્ષિય લતા મંગેશ્કરે પણ આજ સુધી લગ્ન કર્યા નથી. આજે પણ લતા મંગેશ્કરનો અવાજ એટલો સુરીલો છે જાણે તે તેમના શરુઆતી સમયમાં ગાતા હતા તેમના અવાજને ઉમરની કોઈ અસર થઈ નથી.

  લતા મંગેશ્કર: સૂરોની રાણી અને એક માત્ર ભારતીય સિગર કે જેમણે 30 ભાષાઓમાં ગીતો ગાયા છે તે એટલે લતા મંગેશ્કર. 89 વર્ષિય લતા મંગેશ્કરે પણ આજ સુધી લગ્ન કર્યા નથી. આજે પણ લતા મંગેશ્કરનો અવાજ એટલો સુરીલો છે જાણે તે તેમના શરુઆતી સમયમાં ગાતા હતા તેમના અવાજને ઉમરની કોઈ અસર થઈ નથી.

  7/12
 • એપીજે અબ્દુલ કલામ: મિસાઈલ મેન તરીકે જાણીતા આપણા એપીજે અબ્દુલ કલામ 2015માં આપણો સાથ છોડી મૃત્યુ પામ્યા હતા. અબ્દુલ કલામે તેમનું સંપૂર્ણ જીવન દેશના નામે કર્યું હતું અને લગ્ન કર્યા હતા નહી. કલામ સાહેબ ભારતના 11માં રાષ્ટ્રપતિ હતા.

  એપીજે અબ્દુલ કલામ: મિસાઈલ મેન તરીકે જાણીતા આપણા એપીજે અબ્દુલ કલામ 2015માં આપણો સાથ છોડી મૃત્યુ પામ્યા હતા. અબ્દુલ કલામે તેમનું સંપૂર્ણ જીવન દેશના નામે કર્યું હતું અને લગ્ન કર્યા હતા નહી. કલામ સાહેબ ભારતના 11માં રાષ્ટ્રપતિ હતા.

  8/12
 • રાહુલ ગાંધી: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સંપૂર્ણ પક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. 48 વર્ષિય રાહુલ ગાંધીએ 2 વર્ષ પહેલા અધ્યક્ષ પદ સંભાળ્યું હતું જો કે આજ સુધી લગ્ન જીવની જવાબદારી સંભાળી નથી. 48 વર્ષીય રાહુલ ગાંધીએ પણ હજુ સુધી લગ્ન કર્યા નથી

  રાહુલ ગાંધી: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સંપૂર્ણ પક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. 48 વર્ષિય રાહુલ ગાંધીએ 2 વર્ષ પહેલા અધ્યક્ષ પદ સંભાળ્યું હતું જો કે આજ સુધી લગ્ન જીવની જવાબદારી સંભાળી નથી. 48 વર્ષીય રાહુલ ગાંધીએ પણ હજુ સુધી લગ્ન કર્યા નથી

  9/12
 • માયાવતી: બહુજન સમાજ પાર્ટીના લીડર અને ઉત્તર પ્રદેશની 4 વાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલી માયાવતીનો જન્મ 15 જાન્યુઆરી 1956માં થયો હતો. 63 વર્ષિય માયાવતીએ આજ સુધી લગ્ન કર્યા નથી

  માયાવતી: બહુજન સમાજ પાર્ટીના લીડર અને ઉત્તર પ્રદેશની 4 વાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલી માયાવતીનો જન્મ 15 જાન્યુઆરી 1956માં થયો હતો. 63 વર્ષિય માયાવતીએ આજ સુધી લગ્ન કર્યા નથી

  10/12
 • હોમી જહાંગીર ભાભા: ન્યુક્લિયર એનર્જીમાં મહત્વનો ફાળો ધરાવનાર ભાભા સાહેબની મૃત્યુ 56 વર્ષે પ્લેન ક્રેશમાં થઈ હતી. હોમી જંહાગીર ભાભા ન્યુક્લિયર વૈજ્ઞાનિક હતા અને પ્રોફેસર પણ હતા. ફોટો: જવાહર લાલ નહેરુ સાથે હોમી જંહાગીર ભાભા

  હોમી જહાંગીર ભાભા: ન્યુક્લિયર એનર્જીમાં મહત્વનો ફાળો ધરાવનાર ભાભા સાહેબની મૃત્યુ 56 વર્ષે પ્લેન ક્રેશમાં થઈ હતી. હોમી જંહાગીર ભાભા ન્યુક્લિયર વૈજ્ઞાનિક હતા અને પ્રોફેસર પણ હતા.

  ફોટો: જવાહર લાલ નહેરુ સાથે હોમી જંહાગીર ભાભા

  11/12
 • અટલ બિહારી વાજપેયી: તેમની બોલવાની અદાથી દુશ્મનો પણ તેમના મિત્ર હતા. ભાજપને ઉભુ કરવામાં અટલ બિહારી વાજપેયીનો હાથ મહત્વનો રહ્યો છે. વડાપ્રધાન તરીકે વાજપેયી સાહેબ 3 વાર ચૂંટાયા હતા જો કે એક જ વાર 5 વર્ષ સરકાર ચલાવવામાં સફળ રહ્યા હતા. વાજપેયી સાહેબ નેતાની સાથે સાથે કવિ, લેખક પણ હતા. તેમની કવિતા દેશ નહી મિટને દુંગા આજે ઘણા લોકોના મોઢા પર છે. ઓગસ્ટ 2018માં તેમનું 93 વર્ષે નિધન થયું હતું.

  અટલ બિહારી વાજપેયી: તેમની બોલવાની અદાથી દુશ્મનો પણ તેમના મિત્ર હતા. ભાજપને ઉભુ કરવામાં અટલ બિહારી વાજપેયીનો હાથ મહત્વનો રહ્યો છે. વડાપ્રધાન તરીકે વાજપેયી સાહેબ 3 વાર ચૂંટાયા હતા જો કે એક જ વાર 5 વર્ષ સરકાર ચલાવવામાં સફળ રહ્યા હતા. વાજપેયી સાહેબ નેતાની સાથે સાથે કવિ, લેખક પણ હતા. તેમની કવિતા દેશ નહી મિટને દુંગા આજે ઘણા લોકોના મોઢા પર છે. ઓગસ્ટ 2018માં તેમનું 93 વર્ષે નિધન થયું હતું.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

આ છે ભારતની એવી હસ્તીઓ જેમને આજે ઓળખાણની જરુરત નથી. તેમના ક્ષેત્રમાં તે સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આ હસ્તીઓએ તેમના કામને જ પાર્ટનર બનાવી લીધા છે અને આજ સુધી લગ્ન નથી કર્યા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK