બોલીવૂડની અભિનેત્રીઓ જે ઓનસ્ક્રિન કિસ કરવા કરે છે ઈનકાર

Published: Mar 29, 2019, 21:23 IST | Vikas Kalal
 • સોનાક્ષી ફિલ્મની દુનિયામાં 9 વર્ષ જેટલો સમય ગાળ્યો છે પણ તેઓએ હજી સુધી કોઈ સ્ટાર સાથે ઓનસ્ક્રિન કિસ સીન નથી કર્યો. સોનાક્ષી કહે છે કે તેને ઓનસ્ક્રીન પર કિસ સીન આપવો જરા પણ પસંદ નથી.

  સોનાક્ષી ફિલ્મની દુનિયામાં 9 વર્ષ જેટલો સમય ગાળ્યો છે પણ તેઓએ હજી સુધી કોઈ સ્ટાર સાથે ઓનસ્ક્રિન કિસ સીન નથી કર્યો. સોનાક્ષી કહે છે કે તેને ઓનસ્ક્રીન પર કિસ સીન આપવો જરા પણ પસંદ નથી.

  1/6
 • સોનાક્ષી સિન્હાએ તેની કરિઅરની શરુઆતથી જ  ઓનસ્ક્રિન કિસ કરવા મનાઈ કરી હતી. સલમાન ખાન સાથેની દબંગમાં જ સોનાક્ષીએ કિસ માટે ઈનકાર કર્યો હતો.

  સોનાક્ષી સિન્હાએ તેની કરિઅરની શરુઆતથી જ  ઓનસ્ક્રિન કિસ કરવા મનાઈ કરી હતી. સલમાન ખાન સાથેની દબંગમાં જ સોનાક્ષીએ કિસ માટે ઈનકાર કર્યો હતો.

  2/6
 • સાઉથ સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું આગવુ સ્થાન ધરાવનારી આસીન પણ ઓનસ્ક્રિન કિસ કરવાનું ટાળે છે. આસિનની ગજની સાથે જ બોલીવૂડમાં એન્ટ્રી જોરદાર થઈ હતી   

  સાઉથ સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું આગવુ સ્થાન ધરાવનારી આસીન પણ ઓનસ્ક્રિન કિસ કરવાનું ટાળે છે. આસિનની ગજની સાથે જ બોલીવૂડમાં એન્ટ્રી જોરદાર થઈ હતી 

   

  3/6
 • આસીનના આધારે તે એક રુઢિચુસ્ત પરિવારમાંથી આવે છે અને તેમના માટે ઓનસ્ક્રિન કિસ કરવી એટલી સરળ બાબત નથી.

  આસીનના આધારે તે એક રુઢિચુસ્ત પરિવારમાંથી આવે છે અને તેમના માટે ઓનસ્ક્રિન કિસ કરવી એટલી સરળ બાબત નથી.

  4/6
 • શિલ્પા શેટ્ટીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. શિલ્પા શેટ્ટી ઘણા સમયથી બોલિવૂડ દુનિયાથી દૂર છે પણ તે તેની ઓનસક્રિન કિસ ન કરવાને લઈને ચુસ્ત છે.

  શિલ્પા શેટ્ટીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. શિલ્પા શેટ્ટી ઘણા સમયથી બોલિવૂડ દુનિયાથી દૂર છે પણ તે તેની ઓનસક્રિન કિસ ન કરવાને લઈને ચુસ્ત છે.

  5/6
 •  શિલ્પા અને રિચાર્ડ ગેરીની ઑફસ્ક્રીન કીસ સીન સારી રીતે જાણીતો થયો હતો, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામા આવી હતી અને ત્યારબાદથી શિલ્પા શેટ્ટી કોઈ દિવસ સ્ક્રિન પર કિસ જોવા મળી નથી.      

   શિલ્પા અને રિચાર્ડ ગેરીની ઑફસ્ક્રીન કીસ સીન સારી રીતે જાણીતો થયો હતો, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામા આવી હતી અને ત્યારબાદથી શિલ્પા શેટ્ટી કોઈ દિવસ સ્ક્રિન પર કિસ જોવા મળી નથી.

   

   

   

  6/6
 • loading...

ફોટોઝ વિશે

અત્યારે યુવાનો દ્વારા પ્રપોઝ ડે, રોઝ ડે અને ચોકોલેટ ડે ઉજવણી કર્યા પછી કિસ ડે પણ ઉજવવામાં આવી રહ્યો છે. યુવાનો અને બધા પ્રેમીઓ કિસ ડે માટે ખાસ તૈયારી પણ કરે છે. ખાસ મોકાઓ પર પણ પ્રેમીઓ તેમના પાર્ટનર્સને જાહેરમાં પણ કિસ કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આજે પણ બોલીવૂડની અભિનેત્રીઓ છે જે ઓનસ્કિન તેમના હિરોને કિસ કરવાની ના પાડી દે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK