આ છે બોલીવુડના નિષ્ફળ "ખાન" અભિનેતાઓ

Published: Apr 14, 2019, 14:37 IST | Vikas Kalal
 • ફૈઝલ ખાન: આમીર ખાનના ભાઈ ફૈઝલ ખાને તેમના બોલીવૂડ કરીઅરની શરુઆત 1994માં મદહોશ ફિલ્મ સાથે કરી હતી. મદહોશ ફિલ્મી પડદે ખાસ ચાલી હતી નહી સાથે ફૈઝલ ખાન પણ. મદહોશ પછી ફૈઝલ ખાન આમિર ખાન સાથે ફિલ્મ મેલામાં જોવા મળ્યો હતો. આ સિવાય ફૈઝલ ખાને કેટલીક બી-ગ્રેડ ફિલ્મો કરી છે.

  ફૈઝલ ખાન: આમીર ખાનના ભાઈ ફૈઝલ ખાને તેમના બોલીવૂડ કરીઅરની શરુઆત 1994માં મદહોશ ફિલ્મ સાથે કરી હતી. મદહોશ ફિલ્મી પડદે ખાસ ચાલી હતી નહી સાથે ફૈઝલ ખાન પણ. મદહોશ પછી ફૈઝલ ખાન આમિર ખાન સાથે ફિલ્મ મેલામાં જોવા મળ્યો હતો. આ સિવાય ફૈઝલ ખાને કેટલીક બી-ગ્રેડ ફિલ્મો કરી છે.

  1/10
 • શાદાબ ખાન: અમઝદ ખાનના પુત્ર શાદાબ ખાને 1997માં આવેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત સાથે શરુઆત કરી હતી. જો કે આ ફિલ્મની વાહ વાહી રાની મુખરજીના નામે રહી હતી અને શાદાબ ખાનને ખાસ નામ મળ્યું હતુ નહી.

  શાદાબ ખાન: અમઝદ ખાનના પુત્ર શાદાબ ખાને 1997માં આવેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત સાથે શરુઆત કરી હતી. જો કે આ ફિલ્મની વાહ વાહી રાની મુખરજીના નામે રહી હતી અને શાદાબ ખાનને ખાસ નામ મળ્યું હતુ નહી.

  2/10
 • ઝાયેદ ખાન: ઝાયેદ ખાનના પિતા સંજય ખાન બોલીવૂડ એક્ટર રહી ચૂક્યા છે. સંજય ખાનને બોલીવૂડમાં એટલી નામના મળી હતી નહી. ઝાયેદ ખાનને તેના પિતા કરતા અડધી નામના પણ મળી હતી નહી. ઝાયેદ ખાને 2004માં ચુરા લિયા હૈ તુમનેથી ફિલ્મી કરીઅરની શરુઆત કરી હતી. આ સિવાય ઝાયેદ ખાન મે હુ ના, શાદી નં 1, ફાઈટ ક્લબ, યુવરાજ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

  ઝાયેદ ખાન: ઝાયેદ ખાનના પિતા સંજય ખાન બોલીવૂડ એક્ટર રહી ચૂક્યા છે. સંજય ખાનને બોલીવૂડમાં એટલી નામના મળી હતી નહી. ઝાયેદ ખાનને તેના પિતા કરતા અડધી નામના પણ મળી હતી નહી. ઝાયેદ ખાને 2004માં ચુરા લિયા હૈ તુમનેથી ફિલ્મી કરીઅરની શરુઆત કરી હતી. આ સિવાય ઝાયેદ ખાન મે હુ ના, શાદી નં 1, ફાઈટ ક્લબ, યુવરાજ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

  3/10
 • ફરાઝ ખાન: 1996માં વિક્રમ ભટ્ટની ફિલ્મ ફરેબ સાથે ફરાઝ ખાને ડેબ્યૂ કર્યુ હતું. ફરાઝ ખાન એક્ટર યુસુફ ખાન જે અમર અકબર એન્થોનીમાં જોવા મળ્યા હતા તેમના પુત્ર છે. ફરેબ પછી ફરાઝ ખાન મહેંદીમાં જોવા મળ્યા હતા.

  ફરાઝ ખાન: 1996માં વિક્રમ ભટ્ટની ફિલ્મ ફરેબ સાથે ફરાઝ ખાને ડેબ્યૂ કર્યુ હતું. ફરાઝ ખાન એક્ટર યુસુફ ખાન જે અમર અકબર એન્થોનીમાં જોવા મળ્યા હતા તેમના પુત્ર છે. ફરેબ પછી ફરાઝ ખાન મહેંદીમાં જોવા મળ્યા હતા.

  4/10
 • આયુબ ખાન:  દિલિપ કુમારના ભત્રીજા આયુબ ખાન માટે બોલીવૂડમાં એન્ટ્રી મેળવવી ખુબ આસાન છે. તેના સારા લૂકને તેની એક્ટિંગનો સાથ મળ્યો હતો નહી જેના કારણે ફિલ્મી કરીઅર ખાસ રહ્યું ન હતુ. આયુબ ખાન માશુક, સલામ અને ખિલોનામાં પણ જોવા મળ્યો હતો.

  આયુબ ખાન:  દિલિપ કુમારના ભત્રીજા આયુબ ખાન માટે બોલીવૂડમાં એન્ટ્રી મેળવવી ખુબ આસાન છે. તેના સારા લૂકને તેની એક્ટિંગનો સાથ મળ્યો હતો નહી જેના કારણે ફિલ્મી કરીઅર ખાસ રહ્યું ન હતુ. આયુબ ખાન માશુક, સલામ અને ખિલોનામાં પણ જોવા મળ્યો હતો.

  5/10
 • મોહસિન ખાન: પાકિસ્તાની ભૂતપૂર્વ ક્રિકેટરે પણ બોલીવૂડમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. મોહસિન ખાન એક માત્ર ફિલ્મ મેડમ એક્સ ઈન 1994માં જોવા મળ્યો હતો.

  મોહસિન ખાન: પાકિસ્તાની ભૂતપૂર્વ ક્રિકેટરે પણ બોલીવૂડમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. મોહસિન ખાન એક માત્ર ફિલ્મ મેડમ એક્સ ઈન 1994માં જોવા મળ્યો હતો.

  6/10
 • સલીલ ખાન: સલીલ ખાને 2001માં કોમેડી ફિલ્મ સ્ટાઈલ સાથે બોલીવૂડમાં શરુઆત કરી હતી. સલીલ ખાન સ્ટાઈલ પછી એક ધોકા નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. સલીલ ખાનને તેના વેલ મેન્ટેન્ડ બોડી માટે જાણીતો છે.

  સલીલ ખાન: સલીલ ખાને 2001માં કોમેડી ફિલ્મ સ્ટાઈલ સાથે બોલીવૂડમાં શરુઆત કરી હતી. સલીલ ખાન સ્ટાઈલ પછી એક ધોકા નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. સલીલ ખાનને તેના વેલ મેન્ટેન્ડ બોડી માટે જાણીતો છે.

  7/10
 • ફરદીન ખાન: ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને પ્રેમ અગાન સાથે ડેબ્યૂ કર્યુ હતું. ફરદીન ખાન 2000માં જંગલ અને 2001માં પ્યાર તુને ક્યા કિયા જેવી ફિલ્મો આપી હતી. આ સિવાય ફરદીન ખાન જનશીન,પ્યારે મોહન, એસિડ ફેક્ટરી ફિલ્મોમાં જોવા મળ્યો હતો

  ફરદીન ખાન: ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને પ્રેમ અગાન સાથે ડેબ્યૂ કર્યુ હતું. ફરદીન ખાન 2000માં જંગલ અને 2001માં પ્યાર તુને ક્યા કિયા જેવી ફિલ્મો આપી હતી. આ સિવાય ફરદીન ખાન જનશીન,પ્યારે મોહન, એસિડ ફેક્ટરી ફિલ્મોમાં જોવા મળ્યો હતો

  8/10
 • અરબાઝ ખાન: સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની શરુઆત 1996માં બનેલી દરાર સાથે સારી થઈ હતી. ત્યારબાદ તે હેલો બ્રધર, માં તુઝે સલામ જેવી સારી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. અરબાઝ ખાન કેમિયો અપિરિયન્સ કરવાની જગ્યા ફિલ્મમેકિંગ પર વધારે ધ્યાન આપવાનું પસંદ કર્યું હતું.

  અરબાઝ ખાન: સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની શરુઆત 1996માં બનેલી દરાર સાથે સારી થઈ હતી. ત્યારબાદ તે હેલો બ્રધર, માં તુઝે સલામ જેવી સારી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. અરબાઝ ખાન કેમિયો અપિરિયન્સ કરવાની જગ્યા ફિલ્મમેકિંગ પર વધારે ધ્યાન આપવાનું પસંદ કર્યું હતું.

  9/10
 • સોહેલ ખાન: સલમાન ખાનના બીજા ભાઈ સોહેલ ખાને લવર બોય તરીકે મેને દિલ તુઝકો દિયા સાથે શરુઆત કરી હતી.  આ સિવાય સોહેલ ખાન વીરમાં પણ જોવા મળ્યો હતો જો કે સોહેલ અને અરબાઝ ખાન બન્ને સલમાન ખાનની જેમ પોતાને બોલીવૂડમાં સ્થાન અપાવી શક્યા ન હતા.

  સોહેલ ખાન: સલમાન ખાનના બીજા ભાઈ સોહેલ ખાને લવર બોય તરીકે મેને દિલ તુઝકો દિયા સાથે શરુઆત કરી હતી.  આ સિવાય સોહેલ ખાન વીરમાં પણ જોવા મળ્યો હતો જો કે સોહેલ અને અરબાઝ ખાન બન્ને સલમાન ખાનની જેમ પોતાને બોલીવૂડમાં સ્થાન અપાવી શક્યા ન હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

હાલ બોલીવૂડમાં સલમાન આમીર અને શાહરુખ એેમ ખાનની આ ત્રિપૂટીએ બોલીવૂડને હીટ ફિલ્મો આપી છે. જો કે બોલીવૂડમાં  એવા ખાન સ્ટાર્સ છે જેમને ફિલ્મી પડદે સ્થાન તો આસાનીથી મળ્યું પણ લાંબા સમય સુધી તે દેખાઈ ન શક્યા. જુઓ બોલીવૂડના ખાસ 10 ખાન એક્ટર્સ કે જે રહ્યા નિષ્ફળ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK