PHOTOS: લીઝા હેડનના પ્રેમમાં પાગલ હતો આ એક્ટર, જાણો કોણ છે

Updated: Jun 18, 2020, 08:07 IST | Sheetal Patel
  • લીઝા હેડનની માતા ઑસ્ટ્રેલિયન અને પિતા હિન્દુસ્તાની છે.

    લીઝા હેડનની માતા ઑસ્ટ્રેલિયન અને પિતા હિન્દુસ્તાની છે.

    1/20
  • લીઝા સૌથી વધારે અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં જ રહી છે. બાદ 2007માં તે ઈન્ડિયા આવી હતી.

    લીઝા સૌથી વધારે અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં જ રહી છે. બાદ 2007માં તે ઈન્ડિયા આવી હતી.

    2/20
  • લીઝાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 2010માં આવેલી સોનમ કપૂરની ફિલ્મ 'આયેશા'થી કરી હતી.

    લીઝાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 2010માં આવેલી સોનમ કપૂરની ફિલ્મ 'આયેશા'થી કરી હતી.

    3/20
  • એક કૉફી શૉપે લીઝા હેડનની કિસ્મત બદલી નાખી હતી. 

    એક કૉફી શૉપે લીઝા હેડનની કિસ્મત બદલી નાખી હતી. 

    4/20
  • હકીકતમાં અનિલ કપૂરે એક કૉફી શૉપમાં લીઝા હેડનને જોઈ હતી અને એમણે ફિલ્મ 'આયેશા' માટે એને સાઈન કરી હતી. 

    હકીકતમાં અનિલ કપૂરે એક કૉફી શૉપમાં લીઝા હેડનને જોઈ હતી અને એમણે ફિલ્મ 'આયેશા' માટે એને સાઈન કરી હતી. 

    5/20
  • લીઝાએ અત્યાર સુધીના કરિયરમાં એ દિલ હૈ મુશ્કિલ, ક્વીન જેવી ફિલ્મોમાં સપોર્ટિગ રોલ્સ કર્યા છે.

    લીઝાએ અત્યાર સુધીના કરિયરમાં એ દિલ હૈ મુશ્કિલ, ક્વીન જેવી ફિલ્મોમાં સપોર્ટિગ રોલ્સ કર્યા છે.

    6/20
  • ફિટનેસના મામલામાં પણ લીઝા ઘણી આગળ રહે છે. 

    ફિટનેસના મામલામાં પણ લીઝા ઘણી આગળ રહે છે. 

    7/20
  • તે સતત સોશિયલ મીડિયા પર વર્કઆઉટ કરતા ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.

    તે સતત સોશિયલ મીડિયા પર વર્કઆઉટ કરતા ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.

    8/20
  • બૉલીવુડની આ એક્ટ્રેસ 18 વર્ષે યોગા ટીચર બનવા માંગતી હતી. પરંતુ એના મિત્રએ એને મૉડલ બનવાની સલાહ આપી હતી.

    બૉલીવુડની આ એક્ટ્રેસ 18 વર્ષે યોગા ટીચર બનવા માંગતી હતી. પરંતુ એના મિત્રએ એને મૉડલ બનવાની સલાહ આપી હતી.

    9/20
  • લીઝાના લવ લાઈફ વિશે વાત કરીએ તો બૉલીવુડ સ્ટાર વરૂણ ધવનને લીઝા હેડન સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારે તે ફક્ત 17 વર્ષની હતી.

    લીઝાના લવ લાઈફ વિશે વાત કરીએ તો બૉલીવુડ સ્ટાર વરૂણ ધવનને લીઝા હેડન સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારે તે ફક્ત 17 વર્ષની હતી.

    10/20
  • એક સૂત્ર અનુસાર વરૂણ ધવને આ વાતને મીડિયા સાથે શૅર કરી હતી.

    એક સૂત્ર અનુસાર વરૂણ ધવને આ વાતને મીડિયા સાથે શૅર કરી હતી.

    11/20
  • લીઝા હેડને 2016માં પોતાના બૉયફ્રેનડ ડીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. 

    લીઝા હેડને 2016માં પોતાના બૉયફ્રેનડ ડીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. 

    12/20
  • બાદ લીઝાએ 2017માં એક દિકરાને જન્મ આપ્યો અને એનું નામ જેક પાડ્યું.

    બાદ લીઝાએ 2017માં એક દિકરાને જન્મ આપ્યો અને એનું નામ જેક પાડ્યું.

    13/20
  • લીઝાના બે બાળકો છે. એકનો જન્મ હાલમાં જ થયો છે.

    લીઝાના બે બાળકો છે. એકનો જન્મ હાલમાં જ થયો છે.

    14/20
  • લીઝા ઘણી પ્રતિષ્ઠિત બ્રાન્ડની જાહેરાતોમાં દેખાઈ હતી. તે સમય દરમિયાન તે અનેક ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ જોવા મળી હતી. લીઝા કિંગફિશર ગર્લ રહી ચૂકી છે.

    લીઝા ઘણી પ્રતિષ્ઠિત બ્રાન્ડની જાહેરાતોમાં દેખાઈ હતી. તે સમય દરમિયાન તે અનેક ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ જોવા મળી હતી. લીઝા કિંગફિશર ગર્લ રહી ચૂકી છે.

    15/20
  • પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોથી લીઝા હેડન ફૅન્સને ઘાયલ કરી દે છે.

    પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોથી લીઝા હેડન ફૅન્સને ઘાયલ કરી દે છે.

    16/20
  • લીઝા બૉલીવુડ ફિલ્મ રાસ્કલ્સ, ધ શૌકિન્સ, સંતા બંતા અને હાઉસફુલ 3માં નજર આવી ચૂકી છે.

    લીઝા બૉલીવુડ ફિલ્મ રાસ્કલ્સ, ધ શૌકિન્સ, સંતા બંતા અને હાઉસફુલ 3માં નજર આવી ચૂકી છે.

    17/20
  • લીઝા હેડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    લીઝા હેડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    18/20
  • લીઝાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ઘણા સેક્સી અને બોલ્ડ તસવીરોથી ભરેલું તમને જોવા મળશે.

    લીઝાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ઘણા સેક્સી અને બોલ્ડ તસવીરોથી ભરેલું તમને જોવા મળશે.

    19/20
  • લીઝા હેલ્થ અને ફિટનેસ માટે યોગાની સાથે સ્વિમિંગ અને રનિંગ પણ કરે છે. 

    લીઝા હેલ્થ અને ફિટનેસ માટે યોગાની સાથે સ્વિમિંગ અને રનિંગ પણ કરે છે. 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

પોતાની અદાઓ અને સ્ટાઈલથી બધા લોકોનું દિલ જીતનારી લીઝા હેડનનો આજે જન્મદિવસ છે. લીઝાનો જન્મ 17 જૂન 1986એ ચેન્નઈમાં થયો હતો. લીઝા એક્ટ્રેસ સાથે એક મૉડલ પણ છે. આજે લીઝા પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. લીઝાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવતી હોય છે. ત્યારે ચાલો આપણે નજર કરીએ એની સુંદર અને ગ્લેમરસ તસવીરો પર એક નજર

(તસવીર સૌજન્ય- લીઝા હેડન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK