27 વર્ષ પછી આવી દેખાય છે 90ના દાયકાની આ અભિનેત્રી, જાણો વધુ

Published: 20th November, 2020 14:07 IST | Shilpa Bhanushali
 • 51 વર્ષીય અભિનેત્રી શિલ્પા શિરોડકરનો જન્મ 20 નવેમ્બર 1969ના રોજ મુંબઇમાં થયો.

  51 વર્ષીય અભિનેત્રી શિલ્પા શિરોડકરનો જન્મ 20 નવેમ્બર 1969ના રોજ મુંબઇમાં થયો.

  1/20
 • 2010માં મોટા પડદાને અલવિદા કહી ચૂકેલી અભિનેત્રી 2014માં આવેલી ટેલીવિઝન સીરિયલ 'એક મુઠ્ઠી આસમાન'માં જોવા મળી હતી, પણ તેણે ફિલ્મોમાં હજી પણ કમબૅક કર્યું નથી.

  2010માં મોટા પડદાને અલવિદા કહી ચૂકેલી અભિનેત્રી 2014માં આવેલી ટેલીવિઝન સીરિયલ 'એક મુઠ્ઠી આસમાન'માં જોવા મળી હતી, પણ તેણે ફિલ્મોમાં હજી પણ કમબૅક કર્યું નથી.

  2/20
 • શિલ્પા શિરોડકર 1993માં આવેલી સુપરહિટ ફિલ્મ 'આંખે'માં ગોવિંદા સાથે જોવા મળી હતી.

  શિલ્પા શિરોડકર 1993માં આવેલી સુપરહિટ ફિલ્મ 'આંખે'માં ગોવિંદા સાથે જોવા મળી હતી.

  3/20
 • આ ફિલ્મમાં શિલ્પાએ ચંદ્રમુખીનું યાદગાર પાત્ર ભજવ્યું હતું.

  આ ફિલ્મમાં શિલ્પાએ ચંદ્રમુખીનું યાદગાર પાત્ર ભજવ્યું હતું.

  4/20
 • હાલ અભિનેત્રી ફિલ્મોની ઝાકઝમાળથી દૂર પોતાની ફેમિલી લાઇફમાં વ્યસ્ત છે.

  હાલ અભિનેત્રી ફિલ્મોની ઝાકઝમાળથી દૂર પોતાની ફેમિલી લાઇફમાં વ્યસ્ત છે.

  5/20
 • આજે એક્ટ્રેસના જન્મદિવસે જાણો 90ના દાયકાની અભિનેત્રી વિશે કેટલીક અજાણી વાતો

  આજે એક્ટ્રેસના જન્મદિવસે જાણો 90ના દાયકાની અભિનેત્રી વિશે કેટલીક અજાણી વાતો

  6/20
 • આજથી 30 વર્ષ પહેલા 1990માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિશન કન્હૈયા'માં બોલ્ડ અવતારમાં જોવા મળેલી અભિનેત્રીનો લૂક હાલ ખૂબ જ બદલાઇ ગયો છે.

  આજથી 30 વર્ષ પહેલા 1990માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિશન કન્હૈયા'માં બોલ્ડ અવતારમાં જોવા મળેલી અભિનેત્રીનો લૂક હાલ ખૂબ જ બદલાઇ ગયો છે.

  7/20
 • આમ તો અભિનેત્રીએ 1989માં આવેલી ફિલ્મ 'ભ્રષ્ટાચાર' દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. 

  આમ તો અભિનેત્રીએ 1989માં આવેલી ફિલ્મ 'ભ્રષ્ટાચાર' દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. 

  8/20
 • ભ્રષ્ટાચાર ફિલ્મમાં અભિનેત્રીએ અંધ છોકરી ગોપીનું પાત્ર ભજવ્યું હતું જેમાં તેની સામે મિથુન ચક્રવર્તી અપોઝિટ રોલમાં હતા.

  ભ્રષ્ટાચાર ફિલ્મમાં અભિનેત્રીએ અંધ છોકરી ગોપીનું પાત્ર ભજવ્યું હતું જેમાં તેની સામે મિથુન ચક્રવર્તી અપોઝિટ રોલમાં હતા.

  9/20
 • શિલ્પા શિરોડકરે એક પછી અનેક નામી સ્ટાર્સ સાથે કામ કર્યું, પણ તેની જોડી સૌથી વધારે મિથુન ચક્રવર્તી સાથે વખણાઇ અને લોકપ્રિય થઈ.

  શિલ્પા શિરોડકરે એક પછી અનેક નામી સ્ટાર્સ સાથે કામ કર્યું, પણ તેની જોડી સૌથી વધારે મિથુન ચક્રવર્તી સાથે વખણાઇ અને લોકપ્રિય થઈ.

  10/20
 • મિથુન સાથે શિલ્પા શિરોડકરે 9 ફિલ્મોમાં કામ કર્યું અને દરેક ફિલ્મમાં મિથુન અને શિલ્પા શિરોડકરની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ.

  મિથુન સાથે શિલ્પા શિરોડકરે 9 ફિલ્મોમાં કામ કર્યું અને દરેક ફિલ્મમાં મિથુન અને શિલ્પા શિરોડકરની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ.

  11/20
 • એક બાજુ શિલ્પાને સારી સારી ફિલ્મો મળતી હતી તો બીજી તરફ તેના વજનમાં પણ સતત વધારો થતો હતો.

  એક બાજુ શિલ્પાને સારી સારી ફિલ્મો મળતી હતી તો બીજી તરફ તેના વજનમાં પણ સતત વધારો થતો હતો.

  12/20
 • ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાન અને મનીષા કોઇરાલા સ્ટારર ફિલ્મ 'દિલ સે'ના હિટ ગીત 'છૈંયા છૈંયા' માટે પહેલા શિલ્પા શિરોડકરને સાઇન કરવામાં આવી હતી.

  ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાન અને મનીષા કોઇરાલા સ્ટારર ફિલ્મ 'દિલ સે'ના હિટ ગીત 'છૈંયા છૈંયા' માટે પહેલા શિલ્પા શિરોડકરને સાઇન કરવામાં આવી હતી.

  13/20
 • જો કે, પછી શિલ્પાના વજનમાં થતાં સતત વધારાને જોઇને ફિલ્મ જિરેક્ટરે શિલ્પાને ગીતમાં લેવાની ના પાડી દીધી.

  જો કે, પછી શિલ્પાના વજનમાં થતાં સતત વધારાને જોઇને ફિલ્મ જિરેક્ટરે શિલ્પાને ગીતમાં લેવાની ના પાડી દીધી.

  14/20
 • પછી મલાઇકા અરોરાને આ ગીત માટે સાઇન કરવામાં આવી.

  પછી મલાઇકા અરોરાને આ ગીત માટે સાઇન કરવામાં આવી.

  15/20
 • 11 જુલાઇ, 2000ના શિલ્પાએ યૂકે બેઝ્ડ બેન્કર અપરેશ રંજીત સાથે લગ્ન કરી લીધા. લગ્નના 3 વર્ષ પછી 2003માં તેણે દીકરી અનુષ્કાને જન્મ આપ્યો. 17 વર્ષની દીકરી અનુષ્કા હાલ ફિલ્મી જાકઝમાળથી દૂર છે.

  11 જુલાઇ, 2000ના શિલ્પાએ યૂકે બેઝ્ડ બેન્કર અપરેશ રંજીત સાથે લગ્ન કરી લીધા. લગ્નના 3 વર્ષ પછી 2003માં તેણે દીકરી અનુષ્કાને જન્મ આપ્યો. 17 વર્ષની દીકરી અનુષ્કા હાલ ફિલ્મી જાકઝમાળથી દૂર છે.

  16/20
 • શિલ્પા પ્રમાણે, પતિ બેન્કર છે. તે જ્યારે વિદેશમાં હતી તો એને થતું કે જો તે ભણેલી-ગણેલી હોત તો તે ત્યાં જૉબ કરી શકી હોત. તે કદાચ એક્ટિંગ સિવાય બીજું કંઇ નથી કરી શકતી.

  શિલ્પા પ્રમાણે, પતિ બેન્કર છે. તે જ્યારે વિદેશમાં હતી તો એને થતું કે જો તે ભણેલી-ગણેલી હોત તો તે ત્યાં જૉબ કરી શકી હોત. તે કદાચ એક્ટિંગ સિવાય બીજું કંઇ નથી કરી શકતી.

  17/20
 • જ્યારે અભિનેત્રીએ 'ચંદ્રમુખી'નું પાત્ર ભજવ્યું તો તેને ઘણી પૉપ્યુલારિટી મળી. ત્યાર બાદ ગોપી કિશન, બોલો-બોલો, ટેલ-ટેલ, ડાયલૉગ પણ ઘણો લોકપ્રિય થયો હતો. ફિલ્મના શૂટ દરમિયાન કોઇએ વિચાર્યું પણ નહોતું કે આ ડાયલૉગ આટલો ફેમસ થઈ જશે.

  જ્યારે અભિનેત્રીએ 'ચંદ્રમુખી'નું પાત્ર ભજવ્યું તો તેને ઘણી પૉપ્યુલારિટી મળી. ત્યાર બાદ ગોપી કિશન, બોલો-બોલો, ટેલ-ટેલ, ડાયલૉગ પણ ઘણો લોકપ્રિય થયો હતો. ફિલ્મના શૂટ દરમિયાન કોઇએ વિચાર્યું પણ નહોતું કે આ ડાયલૉગ આટલો ફેમસ થઈ જશે.

  18/20
 • શિલ્પા શિરોડકરે વર્ષ 2000 સુધી ફિલ્મોમાં કામ કર્યું ત્યાર બાદ એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો. ત્યાર પછી તેણે લગભગ 13 વર્ષના બ્રેક પછી 2013માં ટેલીવિઝન સીરિયલ દ્વારા કમબૅક કર્યું.

  શિલ્પા શિરોડકરે વર્ષ 2000 સુધી ફિલ્મોમાં કામ કર્યું ત્યાર બાદ એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો. ત્યાર પછી તેણે લગભગ 13 વર્ષના બ્રેક પછી 2013માં ટેલીવિઝન સીરિયલ દ્વારા કમબૅક કર્યું.

  19/20
 • સીરિયલ 'એક મુઠ્ઠી આસમાન'માં શિલ્પા શિરોડકરની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા, પણ મોટા પડદે તેણે કમબૅક નથી કર્યું. આજે પણ 90ના દાયકાની અભિનેત્રીની એક્ટિંગ માટે તેને યાદ કરવામાં આવે છે.

  સીરિયલ 'એક મુઠ્ઠી આસમાન'માં શિલ્પા શિરોડકરની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા, પણ મોટા પડદે તેણે કમબૅક નથી કર્યું. આજે પણ 90ના દાયકાની અભિનેત્રીની એક્ટિંગ માટે તેને યાદ કરવામાં આવે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

90ના દાયકાની પૉપ્યુલર એક્ટ્રેસ શિલ્પા શિરોડકર (Shilpa Shirodkar) 51 વર્ષની થઇ ગઈ છે. 20 નવેમ્બર, 1969ના રોજ મુંબઇમાં જન્મેલી શિલ્પા છેલ્લે 10 વર્ષ પહેલા 2010માં આવેલી ફિલ્મ 'બારૂદ'માં જોવા મળી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK