આ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં

Updated: 29th September, 2020 17:57 IST | Rachana Joshi
 • રોનિત રૉય રોનિત રૉયના અભિનયની વાત કરીએ તો તેણે 'ક્યોંકિ સાસ ભી બહુ થી', 'કસમ સે', 'કયામત', 'અદાલત' જેવી સિરિયલ્સ અને 'ખતરો કે ખિલાડી', 'બોસ' જેવા રિયાલીટી શો અને '2 સ્ટેટ્સ', 'અગ્લી', 'સ્ટુડન્ટ ઓફ ધ યર', 'સરકાર 3' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  રોનિત રૉય

  રોનિત રૉયના અભિનયની વાત કરીએ તો તેણે 'ક્યોંકિ સાસ ભી બહુ થી', 'કસમ સે', 'કયામત', 'અદાલત' જેવી સિરિયલ્સ અને 'ખતરો કે ખિલાડી', 'બોસ' જેવા રિયાલીટી શો અને '2 સ્ટેટ્સ', 'અગ્લી', 'સ્ટુડન્ટ ઓફ ધ યર', 'સરકાર 3' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  1/24
 • જો તેના બિઝનેસની વાત કરીએ તો, રોનિય રૉયની એક સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન એજન્સી છે. જેનું નામ છે 'Ace સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન એજન્સી'. આ એજન્સી બૉલીવુડના સ્ટાર્સ અમિતાભ બચ્ચન, સલમાન, શાહરુખ, આમિર ખાન સહિત ઘણા સેલેબ્સને તેની સર્વિસ આપી ચૂકી છે.

  જો તેના બિઝનેસની વાત કરીએ તો, રોનિય રૉયની એક સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન એજન્સી છે. જેનું નામ છે 'Ace સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન એજન્સી'. આ એજન્સી બૉલીવુડના સ્ટાર્સ અમિતાભ બચ્ચન, સલમાન, શાહરુખ, આમિર ખાન સહિત ઘણા સેલેબ્સને તેની સર્વિસ આપી ચૂકી છે.

  2/24
 • આશકા ગોરડિયા અભિનયની વાત કરીએ તો આશકા ગોરડિયાએ 'ભાભી', 'કયામત', 'કુસુમ', 'ક્યોંકિ સાસ ભી બહુ થી', 'કહી તો હોગા', 'ફિયર ફેક્ટર', 'ખતરો કે ખિલાડી 4', 'બિગ બૉસ 6', 'નાગિન', 'નાગિન 2' જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો છે.

  આશકા ગોરડિયા

  અભિનયની વાત કરીએ તો આશકા ગોરડિયાએ 'ભાભી', 'કયામત', 'કુસુમ', 'ક્યોંકિ સાસ ભી બહુ થી', 'કહી તો હોગા', 'ફિયર ફેક્ટર', 'ખતરો કે ખિલાડી 4', 'બિગ બૉસ 6', 'નાગિન', 'નાગિન 2' જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો છે.

  3/24
 • અભિનેત્રી આશકા ગોરડિયા બિઝનેસ વુમન છે. તેની પોતાની બ્યુટી પ્રોડક્ટ્સની રેન્જ છે. જેનું નામ છે 'રીની કોસ્મેટિક્સ'. તે સિવાય આશકા ગોરડિયા પતિ બ્રેન્ટ સાથે મળીને ગોવામાં યોગ સ્ટુડિયો ચલાવે છે. જેનું નામ છે 'પીસ ઓફ બ્લુ યોગ'.

  અભિનેત્રી આશકા ગોરડિયા બિઝનેસ વુમન છે. તેની પોતાની બ્યુટી પ્રોડક્ટ્સની રેન્જ છે. જેનું નામ છે 'રીની કોસ્મેટિક્સ'. તે સિવાય આશકા ગોરડિયા પતિ બ્રેન્ટ સાથે મળીને ગોવામાં યોગ સ્ટુડિયો ચલાવે છે. જેનું નામ છે 'પીસ ઓફ બ્લુ યોગ'.

  4/24
 • શબીર અહલૂવાલિયા શબીર અહલૂવાલિયાએ 'ક્યોંકિ સાસ ભી બહુ થી', 'કહાની ઘર ઘર કી', 'કાવ્યાંજલી', 'કસૌટી જીંદગી કી', 'કયામત', 'કુમકુમ ભાગ્ય', 'કુંડલી ભાગ્ય' જેવી અનેક લોકપ્રિય સિરિયલો અને 'શુટઆઉટ એટ લોખંડવાલા', 'મિશન ઈસ્તાનબુલ' ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  શબીર અહલૂવાલિયા

  શબીર અહલૂવાલિયાએ 'ક્યોંકિ સાસ ભી બહુ થી', 'કહાની ઘર ઘર કી', 'કાવ્યાંજલી', 'કસૌટી જીંદગી કી', 'કયામત', 'કુમકુમ ભાગ્ય', 'કુંડલી ભાગ્ય' જેવી અનેક લોકપ્રિય સિરિયલો અને 'શુટઆઉટ એટ લોખંડવાલા', 'મિશન ઈસ્તાનબુલ' ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  5/24
 • શબીર અહલૂવાલિયાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. જેનું નામ છે 'ફ્લાઈંગ ટર્ટલ્સ'. આ પ્રોડક્શન હાઉસે 'ગંગા કી ધીજ' અને 'સાવિત્રી' જેવી ટેલિવિઝન સિરિયલ પ્રોડયુસ કરી છે.

  શબીર અહલૂવાલિયાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. જેનું નામ છે 'ફ્લાઈંગ ટર્ટલ્સ'. આ પ્રોડક્શન હાઉસે 'ગંગા કી ધીજ' અને 'સાવિત્રી' જેવી ટેલિવિઝન સિરિયલ પ્રોડયુસ કરી છે.

  6/24
 • સંજીદા શેખ સંજીદા શેખે સિરિયલો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે 'કયામત', 'હાઈ! પડોસી કૌન હૈ દોષી', 'બિગ બૉસ 6', 'એક હસીના થી', 'ઈશ્ક કા રંગ સફેદ' જેવી અનેક સિરયલોમાં અભિનય કર્યો છે.

  સંજીદા શેખ

  સંજીદા શેખે સિરિયલો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે 'કયામત', 'હાઈ! પડોસી કૌન હૈ દોષી', 'બિગ બૉસ 6', 'એક હસીના થી', 'ઈશ્ક કા રંગ સફેદ' જેવી અનેક સિરયલોમાં અભિનય કર્યો છે.

  7/24
 • સંજીદા શેખનું મુંબઈમાં એક બ્યુટી સલૂન છે. જેનું નામ 'સંજીદા બ્યુટી પાર્લર' છે.

  સંજીદા શેખનું મુંબઈમાં એક બ્યુટી સલૂન છે. જેનું નામ 'સંજીદા બ્યુટી પાર્લર' છે.

  8/24
 • કરણ કુન્દ્રા એકતા કપૂરના ટીવી શો 'કિતની મોહબ્બત'થી ટીવી ડેબ્યુ કરનાર કરણ કુન્દ્રાએ અનેક સિરિયલોમાં અભિનય કર્યો છે. તે અભિનેતા હોવાની સાથે એક સારો હોસ્ટ પણ છે. સાથે જ તે ઘણા રિયાલિટી શોમાં પણ દેખાયો છે.

  કરણ કુન્દ્રા

  એકતા કપૂરના ટીવી શો 'કિતની મોહબ્બત'થી ટીવી ડેબ્યુ કરનાર કરણ કુન્દ્રાએ અનેક સિરિયલોમાં અભિનય કર્યો છે. તે અભિનેતા હોવાની સાથે એક સારો હોસ્ટ પણ છે. સાથે જ તે ઘણા રિયાલિટી શોમાં પણ દેખાયો છે.

  9/24
 • કરણ કુન્દ્રાના બિઝનેસની વાત કરીએ તો તે જલંધરમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવે છે. આ સિવાય તે પિતાના સક્સેસફુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસને પણ મેનેજ કરે છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવાની પણ તૈયારીમાં છે.

  કરણ કુન્દ્રાના બિઝનેસની વાત કરીએ તો તે જલંધરમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવે છે. આ સિવાય તે પિતાના સક્સેસફુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસને પણ મેનેજ કરે છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવાની પણ તૈયારીમાં છે.

  10/24
 • હિતેન તેજવાની હિતેન તેજવાની ટીવી સ્ક્રિન પર જાણીતું નામ છે. તેણે ઘર એક મંદિર, કહી કિસી રોઝ, કુટુંબ, 'ક્યોંકિ સાસ ભી બહુ થી' કાવ્યાંજલી, 'કસૌટી જીંદગી કી', 'કુમુકમ-એક પ્યારા સા બંધન', 'બિગ બૉસ', 'નચ બલિયે' જેવી અનેક સિરિયલોમાં અભિનય કર્યો છે.

  હિતેન તેજવાની

  હિતેન તેજવાની ટીવી સ્ક્રિન પર જાણીતું નામ છે. તેણે ઘર એક મંદિર, કહી કિસી રોઝ, કુટુંબ, 'ક્યોંકિ સાસ ભી બહુ થી' કાવ્યાંજલી, 'કસૌટી જીંદગી કી', 'કુમુકમ-એક પ્યારા સા બંધન', 'બિગ બૉસ', 'નચ બલિયે' જેવી અનેક સિરિયલોમાં અભિનય કર્યો છે.

  11/24
 • હિતેન તેજવાનીની મુંબઈમાં એક રેસ્ટોરાં છે. જેનું નામ છે, 'બારકોડ 053'.

  હિતેન તેજવાનીની મુંબઈમાં એક રેસ્ટોરાં છે. જેનું નામ છે, 'બારકોડ 053'.

  12/24
 • રક્ષંદા ખાન 'ક્યોંકિ સાસ ભી બહુ થી'માં નેગેટિવ પાત્ર ભજવીને ઘરઘરમાં લોકપ્રિય થનાર અભિનેત્રી રક્ષંદા ખાને 'જસ્સી જૈસી કોઈ નહીં', 'કસમ સે', 'કિતની મોહોબત હૈ', 'ફુલવા', 'દેવો કે દેવ...મહાદેવ', 'બડે અચ્છે લગતે હૈ', 'નાગિન 3' જેવી અનેક લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો છે.

  રક્ષંદા ખાન

  'ક્યોંકિ સાસ ભી બહુ થી'માં નેગેટિવ પાત્ર ભજવીને ઘરઘરમાં લોકપ્રિય થનાર અભિનેત્રી રક્ષંદા ખાને 'જસ્સી જૈસી કોઈ નહીં', 'કસમ સે', 'કિતની મોહોબત હૈ', 'ફુલવા', 'દેવો કે દેવ...મહાદેવ', 'બડે અચ્છે લગતે હૈ', 'નાગિન 3' જેવી અનેક લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો છે.

  13/24
 • રક્ષંદા ખાનના સાઈડ બિઝનેસની વાત કરીએ તો તે એક સેલિબ્રિટી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જેનું નામ છે 'સેલિબ્રિટી લોકર'.

  રક્ષંદા ખાનના સાઈડ બિઝનેસની વાત કરીએ તો તે એક સેલિબ્રિટી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જેનું નામ છે 'સેલિબ્રિટી લોકર'.

  14/24
 • ગૌતમ ગુલાટી 'કસમ સે', 'તુજ સંગ પ્રિત લગાઈ સજના', 'દિયા ઔર બાતી હમ', 'બિગ બૉસ 8', 'બિગ બૉસ 13' જેવી અનેક લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

  ગૌતમ ગુલાટી

  'કસમ સે', 'તુજ સંગ પ્રિત લગાઈ સજના', 'દિયા ઔર બાતી હમ', 'બિગ બૉસ 8', 'બિગ બૉસ 13' જેવી અનેક લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

  15/24
 • બિઝનેસની વાત કરીએ તો, ગૌતમ ગુલાટી એક નાઈટ ક્લબનો માલિક છે. આ ક્લબ દિલ્હીમાં આવેલું છે. જેનું નામ છે 'RSVP'.

  બિઝનેસની વાત કરીએ તો, ગૌતમ ગુલાટી એક નાઈટ ક્લબનો માલિક છે. આ ક્લબ દિલ્હીમાં આવેલું છે. જેનું નામ છે 'RSVP'.

  16/24
 • મોહિત મલિક મોહિત મલિકે 'પરી હું મૈ', 'ફુલવા', 'ડોલી અરમાનો કી', 'કુલ્ફી કુમાર બાજેવાલા', 'લૉકડાઉન કી લવસ્ટોરી' જેવી લોકપ્રિય સિરયલોમાં અભિનય કર્યો છે.

  મોહિત મલિક

  મોહિત મલિકે 'પરી હું મૈ', 'ફુલવા', 'ડોલી અરમાનો કી', 'કુલ્ફી કુમાર બાજેવાલા', 'લૉકડાઉન કી લવસ્ટોરી' જેવી લોકપ્રિય સિરયલોમાં અભિનય કર્યો છે.

  17/24
 • મોહિત મલિકને ખાવાનો બહુ જ શોખ છે અને આ જ કારણે તેણે હોટેલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. મુંબઈમાં મોહિત મલિકની બે રેસ્ટોરાં છે. જેમાંથી એકનું નામ છે, '1BHK'.

  મોહિત મલિકને ખાવાનો બહુ જ શોખ છે અને આ જ કારણે તેણે હોટેલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. મુંબઈમાં મોહિત મલિકની બે રેસ્ટોરાં છે. જેમાંથી એકનું નામ છે, '1BHK'.

  18/24
 • અર્જુન બિજલાની રિમિક્સ, લેફ્ટ રાઈટ લેફ્ટ, મિલે જબ હમ તુમ, કાલી-એક પુનર અવતાર, મેરી આશિકી તુમ સે હી, પરદેશ મેં હૈ મેરા દિલ, નાગિન 2, ઈશ્ક મેં મરજાવા જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કરનાર અર્જુન બિજલાની એક સારો હોસ્ટ પણ છે.

  અર્જુન બિજલાની

  રિમિક્સ, લેફ્ટ રાઈટ લેફ્ટ, મિલે જબ હમ તુમ, કાલી-એક પુનર અવતાર, મેરી આશિકી તુમ સે હી, પરદેશ મેં હૈ મેરા દિલ, નાગિન 2, ઈશ્ક મેં મરજાવા જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કરનાર અર્જુન બિજલાની એક સારો હોસ્ટ પણ છે.

  19/24
 • અર્જુન બિજલાનીના બિઝનેસની વાત કરીએ તો તેનો મુંબઈમાં ફૅમસ લિકર સ્ટોર છે. આ સિવાય તેણે બોક્સ ક્રિકેટ લીગની ટીમ મુંબઈ ટાઇગર્સમાં પણ પૈસા લગાવ્યા છે.

  અર્જુન બિજલાનીના બિઝનેસની વાત કરીએ તો તેનો મુંબઈમાં ફૅમસ લિકર સ્ટોર છે. આ સિવાય તેણે બોક્સ ક્રિકેટ લીગની ટીમ મુંબઈ ટાઇગર્સમાં પણ પૈસા લગાવ્યા છે.

  20/24
 • રૂપાલી ગાંગુલી 'સંજીવની', 'ભાભી', 'કહાની ઘર ઘર કી', 'એક પૅકેટ ઉમ્મીદ', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કરનાર રૂપાલી ગાંગુલી અત્યારે સ્ટાર પ્લસની સિરિયલ 'અનુપમા'માં જોવા મળે છે.

  રૂપાલી ગાંગુલી

  'સંજીવની', 'ભાભી', 'કહાની ઘર ઘર કી', 'એક પૅકેટ ઉમ્મીદ', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કરનાર રૂપાલી ગાંગુલી અત્યારે સ્ટાર પ્લસની સિરિયલ 'અનુપમા'માં જોવા મળે છે.

  21/24
 • રૂપાલી ગાંગુલીના બિઝનેસની વાત કરીએ તો તે એક એડવર્ટાઈઝિંગ એજન્સી ચલાવે છે. આ એજન્સી તેના પિતા અનિલ ગાંગુલીની દેખરેખમાં એડ ફિલ્મ્સ બનાવે છે.

  રૂપાલી ગાંગુલીના બિઝનેસની વાત કરીએ તો તે એક એડવર્ટાઈઝિંગ એજન્સી ચલાવે છે. આ એજન્સી તેના પિતા અનિલ ગાંગુલીની દેખરેખમાં એડ ફિલ્મ્સ બનાવે છે.

  22/24
 • આમિર અલી 'કહાની ઘર ઘર કી', 'વો રહેને વાલી મહેલો કી', 'કિસ દેશ મેં હૈ મેરા દિલ', 'એક હસીના થી', 'બિગ બૉસ 10' જેવી અનેક લોકપ્રિય ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે આમીર અલીએ.

  આમિર અલી

  'કહાની ઘર ઘર કી', 'વો રહેને વાલી મહેલો કી', 'કિસ દેશ મેં હૈ મેરા દિલ', 'એક હસીના થી', 'બિગ બૉસ 10' જેવી અનેક લોકપ્રિય ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે આમીર અલીએ.

  23/24
 • આમિર અલી પણ હોટેલ બિઝનેસમાં જ છે. મુંબઈમાં તેની 'બસંતી' નામની રેસ્ટોરાં છે. જે શોલેની થીમ પર બનાવવામાં આવી છે.

  આમિર અલી પણ હોટેલ બિઝનેસમાં જ છે. મુંબઈમાં તેની 'બસંતી' નામની રેસ્ટોરાં છે. જે શોલેની થીમ પર બનાવવામાં આવી છે.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

આજનો મોર્ડન જમાનો મલ્ટીટાસ્કિંગનો છે. લોકો પ્રોફેશનની સાથે સાથે સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે. ફક્ત સામાન્ય માણસો જ નહીં સેલેબ્ઝ પણ આમાંથી બાકાત નથી. દરરોજ ટીવી સ્ક્રિન પર દેખાતા ટીવી સેલેબ્ઝ માત્ર અભિનય જ કરે છે એવું નથી. કેટલાંક ટીવી સેલેબ્ઝ છે જેને પોતાના બિઝનેસ પણ છે. ટીવીમાં અભિનય કરીને તો તેઓ લાખો રૂપિયા કમાય છે. સાથે-સાથે તેઓ અન્ય બિઝનેસ પણ કરે છે અને તેમાંથી પણ લાખોની કમાણી કરે છે. કોઈ સેલેબ્ઝ હોટેલના માલિક છે તો કોઈ રેસ્ટોરાંના માલિક છે, કોઈકનો તો ગોવામાં યોગ સ્ટુડિયો છે. આવો આજે આપણે ટીવી સેલેબ્ઝના સાઈડ બિઝનેસ પર નજર કરીએ...

(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

First Published: 29th September, 2020 17:29 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK