કરીના, મલાઈકા, આલિયાના હોટ લૂક્સ પાછળનું આ છે સીક્રેટ

Updated: Jun 01, 2019, 20:43 IST | Falguni Lakhani
 • ફ્લાયફિટની ઈન્સ્ટ્રક્ટર અને અનુષ્કા યોગાની સ્થાપર અનુષ્કા પારવાનીએ એરિયલ યોગા, એરિયલ પાઈલેટ્સ અને એરિયલ ફિટનેસને કમ્બાઈન કરીએ એક કલાકનું વર્કઆઉટ બનાવ્યું છે.  અને કરીના કપૂર ખાન ગમે તેનું શેડ્યુલ હોય વર્કઆઉટ જરૂર છે. કરીના બોલીવુડના એવા લોકોમાંથી છે જેણે માતૃત્વ ધારણ કર્યા બાદ તેનું વજન ખૂબ જ ઓછા ટાઈમમાં ઘટાડ્યું હતું.

  ફ્લાયફિટની ઈન્સ્ટ્રક્ટર અને અનુષ્કા યોગાની સ્થાપર અનુષ્કા પારવાનીએ એરિયલ યોગા, એરિયલ પાઈલેટ્સ અને એરિયલ ફિટનેસને કમ્બાઈન કરીએ એક કલાકનું વર્કઆઉટ બનાવ્યું છે.  અને કરીના કપૂર ખાન ગમે તેનું શેડ્યુલ હોય વર્કઆઉટ જરૂર છે. કરીના બોલીવુડના એવા લોકોમાંથી છે જેણે માતૃત્વ ધારણ કર્યા બાદ તેનું વજન ખૂબ જ ઓછા ટાઈમમાં ઘટાડ્યું હતું.

  1/15
 • અનુષ્કા મલાઈકાને પણ ટ્રેઈન કરે છે. અનુષ્કા કહે છે કે, "ફિટનેસ મારા માટે જીવન જીવવાની એક રીત છે. મારા માટે ઓક્સિજન સમાન છે. દરેકે રોજની 30 મિનિટ સ્વસ્થ રહેવા માટે ફાળવવી જોઈએ."

  અનુષ્કા મલાઈકાને પણ ટ્રેઈન કરે છે. અનુષ્કા કહે છે કે, "ફિટનેસ મારા માટે જીવન જીવવાની એક રીત છે. મારા માટે ઓક્સિજન સમાન છે. દરેકે રોજની 30 મિનિટ સ્વસ્થ રહેવા માટે ફાળવવી જોઈએ."

  2/15
 • સિન્ડી જોર્ડિઅન એક સેલિબ્રિટી ટ્રેઈનર છે. તે ફેશન ઈન્ડસ્ટ્રી અને બોલીવુડના સેલેબ્સને ટ્રેઈન કરે છે. જેમાં જેક્લિન ફર્નાંડિઝ, કેટરીના કૈફ, આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન સહિતના લોકોનો સમાવેશ થાય છે.

  સિન્ડી જોર્ડિઅન એક સેલિબ્રિટી ટ્રેઈનર છે. તે ફેશન ઈન્ડસ્ટ્રી અને બોલીવુડના સેલેબ્સને ટ્રેઈન કરે છે. જેમાં જેક્લિન ફર્નાંડિઝ, કેટરીના કૈફ, આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન સહિતના લોકોનો સમાવેશ થાય છે.

  3/15
 • વૉગ સાથેના ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હું ભારતમાં બૂટકેમ્પ ટ્રેઈનિંગ શરૂ કરનાર પહેલી વ્યક્તિ છું.

  વૉગ સાથેના ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હું ભારતમાં બૂટકેમ્પ ટ્રેઈનિંગ શરૂ કરનાર પહેલી વ્યક્તિ છું.

  4/15
 • ડીઆન પાંડે બિપાશા બાસુ, લારા દત્તા, કુણાલ કપૂર જેવા સેલેબ્સને ટ્રેઈન કરે છે. તેણે બે બુક્સ પણ લખી છે.

  ડીઆન પાંડે બિપાશા બાસુ, લારા દત્તા, કુણાલ કપૂર જેવા સેલેબ્સને ટ્રેઈન કરે છે. તેણે બે બુક્સ પણ લખી છે.

  5/15
 • 15 વર્ષ કરતા વધુ અનુભવ ધરાવતા રાધિકા કાર્લે બેલેન્સ્ડ બોડી સ્ટુડિયાનો સ્થાપક છે. દિયા મિર્ઝા, સોનમ કપૂર, રીયા કપૂર તેના ક્લાયન્ટ છે.

  15 વર્ષ કરતા વધુ અનુભવ ધરાવતા રાધિકા કાર્લે બેલેન્સ્ડ બોડી સ્ટુડિયાનો સ્થાપક છે. દિયા મિર્ઝા, સોનમ કપૂર, રીયા કપૂર તેના ક્લાયન્ટ છે.

  6/15
 • રાધિકા ત્યારે લાઈમલાઈટમાં આવી જ્યારે જેક્લિને તેના ફોટોસ પોસ્ટ કર્યા હતા.

  રાધિકા ત્યારે લાઈમલાઈટમાં આવી જ્યારે જેક્લિને તેના ફોટોસ પોસ્ટ કર્યા હતા.

  7/15
 • નમ્રતા પુરોહિત ઈન્ડિયન પાઈલેટ્સના ઈન્સ્ટ્રક્ટર છે. તેણે વરૂણ ધવન, જેક્લિન ફર્નાંડિઝ, કંગના સહિતના બોલીવુડ સ્ટાર્સને તાલિમ આપી છે.

  નમ્રતા પુરોહિત ઈન્ડિયન પાઈલેટ્સના ઈન્સ્ટ્રક્ટર છે. તેણે વરૂણ ધવન, જેક્લિન ફર્નાંડિઝ, કંગના સહિતના બોલીવુડ સ્ટાર્સને તાલિમ આપી છે.

  8/15
 • નમ્રતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કરીના તૈમુરના જન્મ પછી મારી પાસે આવી હતી. તેને મારા પહેલા જ ક્લાસમાં ખૂબ મજા આવી હતી અને પછી તો તે મારી પાસે જ આવતી હતી.

  નમ્રતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કરીના તૈમુરના જન્મ પછી મારી પાસે આવી હતી. તેને મારા પહેલા જ ક્લાસમાં ખૂબ મજા આવી હતી અને પછી તો તે મારી પાસે જ આવતી હતી.

  9/15
 • પાયલ ગીદવાણી સર્ટિફાઈડ યોગા ઈન્સ્ટ્રક્ટર છે. જેનું મુંબઈમાં વેલનેસ સ્ટુડિયો છે. તેણે સૈફ, કરીના અને સોનાક્ષીને તાલિમ આપી છે.

  પાયલ ગીદવાણી સર્ટિફાઈડ યોગા ઈન્સ્ટ્રક્ટર છે. જેનું મુંબઈમાં વેલનેસ સ્ટુડિયો છે. તેણે સૈફ, કરીના અને સોનાક્ષીને તાલિમ આપી છે.

  10/15
 • સોનાક્ષીએ છેલ્લા કેટલાક સમયમાં વજન ઘટાડ્યું છે. જે પાઈલેટ્સને આભારી છે.

  સોનાક્ષીએ છેલ્લા કેટલાક સમયમાં વજન ઘટાડ્યું છે. જે પાઈલેટ્સને આભારી છે.

  11/15
 • પ્રદીપ ભાટિયાએ દીપિકા, કેટીના,મલાઈકા અને અમૃતા અરોરા, અર્જુન રામપાલ જેવા સ્ટાર્સને ટ્રેઈન કર્યા છે.

  પ્રદીપ ભાટિયાએ દીપિકા, કેટીના,મલાઈકા અને અમૃતા અરોરા, અર્જુન રામપાલ જેવા સ્ટાર્સને ટ્રેઈન કર્યા છે.

  12/15
 • પ્રદીપ અજબ પ્રેમ કી ગજબ કહાની અને રાજનીતિ વખતે કેટરીના સાથે ટ્રાવેલ કરતો હતો.

  પ્રદીપ અજબ પ્રેમ કી ગજબ કહાની અને રાજનીતિ વખતે કેટરીના સાથે ટ્રાવેલ કરતો હતો.

  13/15
 • પ્રશાંત સાવંતના ક્લાયન્ટ્સ પણ હાઈ પ્રોફાઈલ છે. જેમાં શાહરૂખ ખાનનો પણ સમાવેશ થાય છે.

  પ્રશાંત સાવંતના ક્લાયન્ટ્સ પણ હાઈ પ્રોફાઈલ છે. જેમાં શાહરૂખ ખાનનો પણ સમાવેશ થાય છે.

  14/15
 • શાહરૂખ ખાન સિવાય પ્રશાંત હેમંત ત્રિવેદી, આફતાબ, વિપુલ શાહ, શર્મન જોશી જેવા સ્ટાર્સને પણ ટ્રેઈન કરે છે.

  શાહરૂખ ખાન સિવાય પ્રશાંત હેમંત ત્રિવેદી, આફતાબ, વિપુલ શાહ, શર્મન જોશી જેવા સ્ટાર્સને પણ ટ્રેઈન કરે છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કરીના કપૂરથી લઈને મલાઈકા અરોરા અને આલિયા ભટ્ટ છે બોલીવુડના સૌથી ફિટ સ્ટાર્સમાંથી એક છે. આ અભિનેત્રીઓ ઘણી જ વ્યસ્ત હોય છે. તો તમને થતું હશે કે તે પોતાને આટલી મેઈનટેઈન કઈ રહી કરે છે. ચાલો અમે તમને જણાવીએ તેનું સીક્રેટ.
તમામ તસવીરોઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK