PHOTOS: આ 10 ફીમેલ 'Rockstars'નો ટિક-ટૉક પર હતો ઠાઠ, આ છે આખું લિસ્ટ

Updated: Jul 02, 2020, 18:09 IST | Sheetal Patel
  • જન્નત ઝુબેર રહેમાની- જન્નત એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. એણે વર્ષ 2009માં પોતાના કરિયર શરૂઆત કરી હતી. પરંતુ વર્ષ 2011માં કલર્સ ટીવી સીરિયલ 'ફુલ્વા'થી એને સફળતા મળી હતી.

    જન્નત ઝુબેર રહેમાની- જન્નત એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. એણે વર્ષ 2009માં પોતાના કરિયર શરૂઆત કરી હતી. પરંતુ વર્ષ 2011માં કલર્સ ટીવી સીરિયલ 'ફુલ્વા'થી એને સફળતા મળી હતી.

    1/10
  • ગરિમા ચૌરસિયા- ગરિમા એક ટિક-ટૉક પર હાઈ ગર્લના નામે ઓળખાતી હતી. ટિક-ટૉક એને લગભગ 1.6 કરોડથી વધારે લોકો ફૉલો કરે છે.

    ગરિમા ચૌરસિયા- ગરિમા એક ટિક-ટૉક પર હાઈ ગર્લના નામે ઓળખાતી હતી. ટિક-ટૉક એને લગભગ 1.6 કરોડથી વધારે લોકો ફૉલો કરે છે.

    2/10
  • અર્શિફા ખાન- અર્શિફા એક મૉડલ, ફેશન બ્લોગર, યૂ-ટ્યૂબર અને ટિક-ટૉક સ્ટાર છે. તે ઘણી ટીવી સીરિયલમાં અને એડમાં કામ કરે છે. એણે સ્ટાર પ્લસનો શૉ 'એક વીર કી અરદાસ વીરા' 2012માં ગુંજનની ભૂમિકા ભજવી હતી. સાથે જ 'જિની ઔર જુજૂ' સીરિયલમાં ઝુનઝુનનો રોલ પ્લે કરતી હતી. 

    અર્શિફા ખાન- અર્શિફા એક મૉડલ, ફેશન બ્લોગર, યૂ-ટ્યૂબર અને ટિક-ટૉક સ્ટાર છે. તે ઘણી ટીવી સીરિયલમાં અને એડમાં કામ કરે છે. એણે સ્ટાર પ્લસનો શૉ 'એક વીર કી અરદાસ વીરા' 2012માં ગુંજનની ભૂમિકા ભજવી હતી. સાથે જ 'જિની ઔર જુજૂ' સીરિયલમાં ઝુનઝુનનો રોલ પ્લે કરતી હતી. 

    3/10
  • અવનીત કૌર- રિયાલિટી શૉથી ટીવી સીરિયલ્સનો પ્રવાસ કરનારી અવનીત કૌર આજે ટિક-ટૉકની મોટી સુપરસ્ટાર છે. તે 'અલાદીન'માં 'યાસ્મીન'ના નામથી ઘણી પ્રખ્યાત છે,

    અવનીત કૌર- રિયાલિટી શૉથી ટીવી સીરિયલ્સનો પ્રવાસ કરનારી અવનીત કૌર આજે ટિક-ટૉકની મોટી સુપરસ્ટાર છે. તે 'અલાદીન'માં 'યાસ્મીન'ના નામથી ઘણી પ્રખ્યાત છે,

    4/10
  • સમીક્ષા સૂદ- સમીક્ષા હંમેશા એના ફ્રેન્ડ્સ વિશાલ પાન્ડે અને ભાવિન ભાનુશાળી સાથે ટિક-ટૉક વીડિયો બનાવતી નજર આવી છે. ટિક-ટૉક પર એના 2 કરોડ 43 લાખ ફૉલોઅર્સ હતા.

    સમીક્ષા સૂદ- સમીક્ષા હંમેશા એના ફ્રેન્ડ્સ વિશાલ પાન્ડે અને ભાવિન ભાનુશાળી સાથે ટિક-ટૉક વીડિયો બનાવતી નજર આવી છે. ટિક-ટૉક પર એના 2 કરોડ 43 લાખ ફૉલોઅર્સ હતા.

    5/10
  • આશિકા ભાટિયા- આશિકા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. ટિક-ટૉક પર પણ તેના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં છે. તે ‘પરવરીશ’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ અને ‘શૃંગાર એક સ્વાભિમાન’ જેવા ઘણા શો માં જોવા મળી હતી. પરંતુ તે મીરાબાઈ સિરીયલથી ફેમસ થઈ હતી. સાથે જ 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મમાં પણ તે જોવા મળી હતી. 

    આશિકા ભાટિયા- આશિકા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. ટિક-ટૉક પર પણ તેના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં છે. તે ‘પરવરીશ’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ અને ‘શૃંગાર એક સ્વાભિમાન’ જેવા ઘણા શો માં જોવા મળી હતી. પરંતુ તે મીરાબાઈ સિરીયલથી ફેમસ થઈ હતી. સાથે જ 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મમાં પણ તે જોવા મળી હતી. 

    6/10
  • નગમા મિરાજકર- ટિક-ટૉક હંમેશા નગમાને તમે ટિક-ટૉકના મોટા સ્ટાર આવેઝ દરબાર સાથે જોઈ હશે. નગમાના વીડિયોને મિલિયન્સમાં લાઈક્સ આવતી હતી અને એના 2 કરોડ ફૉલોઅર્સ હતા.

    નગમા મિરાજકર- ટિક-ટૉક હંમેશા નગમાને તમે ટિક-ટૉકના મોટા સ્ટાર આવેઝ દરબાર સાથે જોઈ હશે. નગમાના વીડિયોને મિલિયન્સમાં લાઈક્સ આવતી હતી અને એના 2 કરોડ ફૉલોઅર્સ હતા.

    7/10
  • નિશા ગુરગૈન- નિશા ગુરગૈનના ટિક-ટૉક પર 27.9 મિલિયન એટલે 2 કરોડ 79 લાખ ફૉલોઅર્સ હતા. સાથે જ એના પર લગભગ 75 કરોડ લાઈક્સ હતા.

    નિશા ગુરગૈન- નિશા ગુરગૈનના ટિક-ટૉક પર 27.9 મિલિયન એટલે 2 કરોડ 79 લાખ ફૉલોઅર્સ હતા. સાથે જ એના પર લગભગ 75 કરોડ લાઈક્સ હતા.

    8/10
  • દિશા મેડન- આ એક મૉડલ અને યૂ-ટ્યૂબર છે અને ટિક-ટૉક પર એને લાખોની સંખ્યામાં ફૅન ફૉલોઈંગ હતી.

    દિશા મેડન- આ એક મૉડલ અને યૂ-ટ્યૂબર છે અને ટિક-ટૉક પર એને લાખોની સંખ્યામાં ફૅન ફૉલોઈંગ હતી.

    9/10
  • રૂગિસ વિનિ- ટિક-ટૉક પર ગરિમા ચૌરસિયા અને રૂગિસ વિનિ બન્નેના સાથે વીડિયો લોકોને ઘણા પસંદ આવતા હતા. લાખોની સંખ્યામાં એમના વીડિયોને લાઈક્સ મળતી હતી.

    રૂગિસ વિનિ- ટિક-ટૉક પર ગરિમા ચૌરસિયા અને રૂગિસ વિનિ બન્નેના સાથે વીડિયો લોકોને ઘણા પસંદ આવતા હતા. લાખોની સંખ્યામાં એમના વીડિયોને લાઈક્સ મળતી હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

વીતેલા થોડા દિવસથી ટિક-ટૉક વીડિયો કન્ટેન્ટ બેઝ્ડ એપ્લીકેશનને બંધ કરવાની માંગ થઈ રહી હતી. હાલ ટિક-ટૉક પર ભારત સરકારે બેન લગાવી દીધો છે. ભારત સરકારે 59 ચાઈનીઝ એપ પર ભારતમાં બેન લગાવી દીધો છે. ભારત અને ચીન સીમા પર થયેલા યુદ્ધ બાદ હવે એનો વિરોધ થઈ રહ્યો હતો. સાથે જ એની રેટિંગ્સ પણ ઘટી ગઈ હતી. એવામાં લોકોએ એપ ડિલીટ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આ એક એવો એપ હતો જેના દ્વારા ટિક-ટૉક સ્ટાર્સ ઘણા પૈસા કમાતા હતા. આજે આપણે ભારતની એવી ટૉપ 10 ફીમેલ ટિક-ટૉક સ્ટાર્સ વિશે વાત કરીશું. જુઓ તસવીરો

તસવીર સૌજન્ય- ટિક-ટૉક સ્ટાર્સના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK