‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોતી’ એ વાત ટીવીની આ અભિનેત્રીઓએ કરી છે પુરવાર

Updated: 28th November, 2020 11:03 IST | Rachana Joshi
 • કશ્મિરા શાહ અને કૃષ્ણા અભિષેક કશ્મિરા શાહ તેના પતિ કૃષ્ણા અભિષેક કરતા 11 વર્ષ મોટી છે.

  કશ્મિરા શાહ અને કૃષ્ણા અભિષેક

  કશ્મિરા શાહ તેના પતિ કૃષ્ણા અભિષેક કરતા 11 વર્ષ મોટી છે.

  1/20
 • કશ્મિરા શાહના કૃષ્ણા અભિષેક સાથે બીજા લગ્ન છે. બન્ને એક ફિલ્મના સેટ પર મળ્યા હતા અને વન નાઈટ સટેન્ડથી તેમની દોસ્તી શરૂઆત થઈ હતી. પછી બન્ને એકબીજા તરફ આકર્ષાયા અને સંબંધ પ્રેમમાં પરિણમ્યો. બન્નેએ 24 જુલાઈ 2013ના રોજ લગ્ન કર્યા હતા. તેમને બે દીકરાઓ છે.

  કશ્મિરા શાહના કૃષ્ણા અભિષેક સાથે બીજા લગ્ન છે. બન્ને એક ફિલ્મના સેટ પર મળ્યા હતા અને વન નાઈટ સટેન્ડથી તેમની દોસ્તી શરૂઆત થઈ હતી. પછી બન્ને એકબીજા તરફ આકર્ષાયા અને સંબંધ પ્રેમમાં પરિણમ્યો. બન્નેએ 24 જુલાઈ 2013ના રોજ લગ્ન કર્યા હતા. તેમને બે દીકરાઓ છે.

  2/20
 • કિશ્વર મર્ચન્ટ અને સુય્યશ રાય કિશ્વર મર્ચન્ટ તેના પતિ સુય્યશ રાય કરતા આઠ વર્ષ મોટી છે.

  કિશ્વર મર્ચન્ટ અને સુય્યશ રાય

  કિશ્વર મર્ચન્ટ તેના પતિ સુય્યશ રાય કરતા આઠ વર્ષ મોટી છે.

  3/20
 • કિશ્વર મર્ચન્ટ અને સુય્યશ રાયની મુલાકાત સીરિયલ ‘પ્યાર કી એક કહાની’ ના સેટ પર થઈ હતી. બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ 16 ડિસેમ્બર 2016ના રોજ લગ્ન કર્યા હતા.

  કિશ્વર મર્ચન્ટ અને સુય્યશ રાયની મુલાકાત સીરિયલ ‘પ્યાર કી એક કહાની’ ના સેટ પર થઈ હતી. બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ 16 ડિસેમ્બર 2016ના રોજ લગ્ન કર્યા હતા.

  4/20
 • યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા યુવિકા ચૌધરી તેના પતિ પ્રિન્સ નરુલા કરતા સાત વર્ષ મોટી છે.

  યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા

  યુવિકા ચૌધરી તેના પતિ પ્રિન્સ નરુલા કરતા સાત વર્ષ મોટી છે.

  5/20
 • યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાની મુલાકાત રિયાલીટી શો ‘બિગ બૉસ’ના ઘરમાં થઈ હતી. ત્યારબાદ બન્નેએ એકબીજાને જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું હતું. બન્નેએ 12 ઓક્ટોબર 2018ના રોજ લગ્ન કર્યા હતા.

  યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાની મુલાકાત રિયાલીટી શો ‘બિગ બૉસ’ના ઘરમાં થઈ હતી. ત્યારબાદ બન્નેએ એકબીજાને જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું હતું. બન્નેએ 12 ઓક્ટોબર 2018ના રોજ લગ્ન કર્યા હતા.

  6/20
 • મહી વિજ અને જય ભાનુશાળી મહી વિજ તેના પતિ જય ભાનુશાળી કરતા ત્રણ વર્ષ મોટી છે.

  મહી વિજ અને જય ભાનુશાળી

  મહી વિજ તેના પતિ જય ભાનુશાળી કરતા ત્રણ વર્ષ મોટી છે.

  7/20
 • મહી વિજ અને જય ભાનુશાળીની મુલાકાત ઈન્ડસ્ટ્રીમાં જ થઈ હતી. માહીએ જયને પહેલા જ કહી દીધું હતું કે, જો લગ્ન કરવા તૈયાર હશે તો જ રિલેશનશિપમાં રહેશે. પછી બન્નેએ 11 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યા હતા. મહી અને જે બે બાળખો દત્તક લીધા છે અને તેમને એક વર્ષની દીકરી તારા પણ છે.

  મહી વિજ અને જય ભાનુશાળીની મુલાકાત ઈન્ડસ્ટ્રીમાં જ થઈ હતી. માહીએ જયને પહેલા જ કહી દીધું હતું કે, જો લગ્ન કરવા તૈયાર હશે તો જ રિલેશનશિપમાં રહેશે. પછી બન્નેએ 11 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યા હતા. મહી અને જે બે બાળખો દત્તક લીધા છે અને તેમને એક વર્ષની દીકરી તારા પણ છે.

  8/20
 • ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા કરતા ત્રણ વર્ષ મોટી છે.

  ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા

  ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા કરતા ત્રણ વર્ષ મોટી છે.

  9/20
 • ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુલાકાત એક કૉમેડી શોના સેટ પર થઈ હતી. હર્ષ તે શોનો લેખક હતો અને ભારતી તેમાં એક્ટિંગ કરતી હતી. બન્ને વર્ષ 2014થી એકબીજાને ડેટ કરતા હતા અને બન્નેએ 3 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા.

  ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુલાકાત એક કૉમેડી શોના સેટ પર થઈ હતી. હર્ષ તે શોનો લેખક હતો અને ભારતી તેમાં એક્ટિંગ કરતી હતી. બન્ને વર્ષ 2014થી એકબીજાને ડેટ કરતા હતા અને બન્નેએ 3 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા.

  10/20
 • ટીજે સિદ્ધુ અને કરણવીર બોહરા ટીજે સિદ્ધુ તેના પતિ કરણવીર બોહરા કરતા ત્રણ વર્ષ મોટી છે.

  ટીજે સિદ્ધુ અને કરણવીર બોહરા

  ટીજે સિદ્ધુ તેના પતિ કરણવીર બોહરા કરતા ત્રણ વર્ષ મોટી છે.

  11/20
 • ટીજે સિદ્ધુ અને કરણવીર બોહરાની મુલાકાત એક કૉમન મિત્ર દ્વારા તઈ હતી. બન્નેનો પહેલી નજરનો પ્રેમ હતો. બન્નેએ ત્રણ નવેમ્બર 2006ના રોજ લગ્ન કર્યા હતા. બન્નેને અત્યારે જુડવા દીકરીઓ છે અને ટીજે બીજીવાર પ્રેગનેન્ટ છે.

  ટીજે સિદ્ધુ અને કરણવીર બોહરાની મુલાકાત એક કૉમન મિત્ર દ્વારા તઈ હતી. બન્નેનો પહેલી નજરનો પ્રેમ હતો. બન્નેએ ત્રણ નવેમ્બર 2006ના રોજ લગ્ન કર્યા હતા. બન્નેને અત્યારે જુડવા દીકરીઓ છે અને ટીજે બીજીવાર પ્રેગનેન્ટ છે.

  12/20
 • દૃષ્ટિ ધામી અને નીરજ ખેમકા દૃષ્ટિ ધામી તેના પતિ નીરજ ખેમકા કરતા ત્રણ વર્ષ મોટી છે.

  દૃષ્ટિ ધામી અને નીરજ ખેમકા

  દૃષ્ટિ ધામી તેના પતિ નીરજ ખેમકા કરતા ત્રણ વર્ષ મોટી છે.

  13/20
 • અભિનેત્રી દૃષ્ટિ ધામીએ બિઝનેસમેન નિરજ ખેમકા સાથે લગ્ન કર્યા છે. બન્નેના લગ્ન 21 ફેબ્રુઆરી 2015ના રોજ થયા હતા. અત્યારે તેઓ સુ:ખી લગ્નજીવન જીવી રહ્યાં છે.

  અભિનેત્રી દૃષ્ટિ ધામીએ બિઝનેસમેન નિરજ ખેમકા સાથે લગ્ન કર્યા છે. બન્નેના લગ્ન 21 ફેબ્રુઆરી 2015ના રોજ થયા હતા. અત્યારે તેઓ સુ:ખી લગ્નજીવન જીવી રહ્યાં છે.

  14/20
 • અંકિતા ભાર્ગવા અને કરણ પટેલ અંકિતા ભાર્ગવા તેના પતિ કરણ પટેલ કરતા બે વર્ષ મોટી છે.

  અંકિતા ભાર્ગવા અને કરણ પટેલ

  અંકિતા ભાર્ગવા તેના પતિ કરણ પટેલ કરતા બે વર્ષ મોટી છે.

  15/20
 • લોકોને લાગે છે કે, અંકિતા ભાર્ગવા અને કરણ પટેલના લવ મેરેજ છે. પણ ખરેખર તેમના અરેન્જ મેરેજ છે. બન્નેના પરિવારે તેમની મુલાકાત કરી હતી. અંકિતાના પિતા અને કરણ એક જ સીરિયલમાં કામ કરતા હતા. તેમણે જ અંકિતા અને કરણની મુલાકાત ગોઠવી હતી. બન્નેના લગ્ન 3 મે 2015ના રોજ થયા હતા. તેમને મેહેર નામની એક દીકરી છે.

  લોકોને લાગે છે કે, અંકિતા ભાર્ગવા અને કરણ પટેલના લવ મેરેજ છે. પણ ખરેખર તેમના અરેન્જ મેરેજ છે. બન્નેના પરિવારે તેમની મુલાકાત કરી હતી. અંકિતાના પિતા અને કરણ એક જ સીરિયલમાં કામ કરતા હતા. તેમણે જ અંકિતા અને કરણની મુલાકાત ગોઠવી હતી. બન્નેના લગ્ન 3 મે 2015ના રોજ થયા હતા. તેમને મેહેર નામની એક દીકરી છે.

  16/20
 • સનાયા ઈરાની અને મોહિત સહગલ સનાયા ઈરાની તેના પતિ મોહિત સહગલ કરતા બે વર્ષ મોટી છે.

  સનાયા ઈરાની અને મોહિત સહગલ

  સનાયા ઈરાની તેના પતિ મોહિત સહગલ કરતા બે વર્ષ મોટી છે.

  17/20
 • સીરિયલ ‘મિલે જબ હમ તુમ’માં સનાયા ઈરાની અને મોહિત સહગલ સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બન્ને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા અને 25 જાન્યુઆરી 2016ના રોજ બન્નેએ લગ્ન કર્યા હતા.

  સીરિયલ ‘મિલે જબ હમ તુમ’માં સનાયા ઈરાની અને મોહિત સહગલ સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બન્ને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા અને 25 જાન્યુઆરી 2016ના રોજ બન્નેએ લગ્ન કર્યા હતા.

  18/20
 • ગૌહર ખાન અને ઝૈદ દરબાર ગૌહર ખાન તેનાથી પાંચ વર્ષ નાના ઝૈદ દરબારને ડેટ કરી રહી છે.

  ગૌહર ખાન અને ઝૈદ દરબાર

  ગૌહર ખાન તેનાથી પાંચ વર્ષ નાના ઝૈદ દરબારને ડેટ કરી રહી છે.

  19/20
 • ગૌહર ખાન અને ઝૈદ દરબારને છેલ્લા ઘણા સમયથી ડેટ કરી છે. બન્ને લગ્ન કરવાના છે તેવી અફવાઓ આજકાલ બહુ ઉડી રહી છે.

  ગૌહર ખાન અને ઝૈદ દરબારને છેલ્લા ઘણા સમયથી ડેટ કરી છે. બન્ને લગ્ન કરવાના છે તેવી અફવાઓ આજકાલ બહુ ઉડી રહી છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોત’ એવું હંમેશા કહેવામાં આવે છે. પ્રેમમાં લોકો ઉંમરનો તફાવત નથી. દિલ મળે છે અને પ્રેમ શરૂ થઈ જાય છે. પછી આ પ્રેમ લગ્નમાં પરિણમે છે. ટીવી ઈન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓએ પણ આ વાત સાબિત કરી છે કે, પ્યારમાં ઉંમર નથી જોવાતી. ટેલિવિઝન ક્ષેત્રમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના કરતા નાના છોકરા સાથે લગ્ન કર્યા છે. આવો જોઈએ આ યાદીમાં કઈ ટીવી અભિનેત્રીઓના નામ છે...

(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 26th November, 2020 18:37 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK