જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ

Jul 19, 2019, 17:26 IST
  • ભૂમિનો જન્મ 18 જુલાઈ 1989ના મુંબઈણાં થયો હતો. તેણે જુહુના આર્ય વિદ્યા મંદિરમાંથી શિક્ષણ લીધું છે. 18 વર્ષની ઉંમરે તેણે યશરાજ સ્ટુડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું. તે YRFમાં કાસ્ટિંગ ટીમનો ભાગ હતી.

    ભૂમિનો જન્મ 18 જુલાઈ 1989ના મુંબઈણાં થયો હતો. તેણે જુહુના આર્ય વિદ્યા મંદિરમાંથી શિક્ષણ લીધું છે. 18 વર્ષની ઉંમરે તેણે યશરાજ સ્ટુડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું. તે YRFમાં કાસ્ટિંગ ટીમનો ભાગ હતી.

    1/17
  • ભૂમિને ટ્વિન સિસ્ટર છે, જેનું નામ સમીક્ષા છે. જે વકીલ છે. જો કે તેનો ફિલ્મોમાં  આવવાનો કોઈ પ્લાન નથી.

    ભૂમિને ટ્વિન સિસ્ટર છે, જેનું નામ સમીક્ષા છે. જે વકીલ છે. જો કે તેનો ફિલ્મોમાં  આવવાનો કોઈ પ્લાન નથી.

    2/17
  • ભૂમિ હંમેશાથી અભિનેત્રી બનવા માંગતી હતી.

    ભૂમિ હંમેશાથી અભિનેત્રી બનવા માંગતી હતી.

    3/17
  • ભૂમિની સફરની શરૂઆત એક મૉક ઓડિશનથી થઈ હતી. જે ફિલ્મ દમ લગાકે હૈસા માટે હતું.

    ભૂમિની સફરની શરૂઆત એક મૉક ઓડિશનથી થઈ હતી. જે ફિલ્મ દમ લગાકે હૈસા માટે હતું.

    4/17
  • ઑડિશન આપ્યા બાદ ભૂમિને તેના કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું કે ફિલ્મ માટે તેના નામનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

    ઑડિશન આપ્યા બાદ ભૂમિને તેના કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું કે ફિલ્મ માટે તેના નામનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

    5/17
  • 2015માં ભૂમિએ આયુષ્માનની સામે ફિલ્મ દમ લગા કે હૈસાથી ડેબ્યૂ કર્યું.

    2015માં ભૂમિએ આયુષ્માનની સામે ફિલ્મ દમ લગા કે હૈસાથી ડેબ્યૂ કર્યું.

    6/17
  • ભૂમિને આ ફિલ્મ માટે લગભગ તમામ અવૉર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસ ડેબ્યૂનો અવોર્ડ મળ્યો.

    ભૂમિને આ ફિલ્મ માટે લગભગ તમામ અવૉર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસ ડેબ્યૂનો અવોર્ડ મળ્યો.

    7/17
  • બે વર્ષ પછી ભૂમિ બેક ટુ બેક બે ફિલ્મોમાં જોવા મળી. શુભ મંગલ સાવધાન અને ટોયલેટ, એક પ્રેમ કથા.

    બે વર્ષ પછી ભૂમિ બેક ટુ બેક બે ફિલ્મોમાં જોવા મળી. શુભ મંગલ સાવધાન અને ટોયલેટ, એક પ્રેમ કથા.

    8/17
  • ભૂમિનું આ વર્ષોમાં નાટકીય મેકઓવર જોવા મળ્યો. દમ લગાકે હૈસામાં તેણે સ્થૂળ મહિલાનું પાત્ર ભજવ્યું હતું. અને બાદમાં તેણે વજન ઘટાડ્યું.

    ભૂમિનું આ વર્ષોમાં નાટકીય મેકઓવર જોવા મળ્યો. દમ લગાકે હૈસામાં તેણે સ્થૂળ મહિલાનું પાત્ર ભજવ્યું હતું. અને બાદમાં તેણે વજન ઘટાડ્યું.

    9/17
  • ભૂમિ કહે છે કે તેને પાતળું નહોતું થવું. પરંતુ તેણે જમવા પર ધ્યાન આપ્યું અને તેમનું વજન ઘટી ગયું.

    ભૂમિ કહે છે કે તેને પાતળું નહોતું થવું. પરંતુ તેણે જમવા પર ધ્યાન આપ્યું અને તેમનું વજન ઘટી ગયું.

    10/17
  • ભૂમિ માટે વજન વધારવું આસાન હતું જ્યારે વજન ઘટાડવું મુશ્કેલ.

    ભૂમિ માટે વજન વધારવું આસાન હતું જ્યારે વજન ઘટાડવું મુશ્કેલ.

    11/17
  • ભૂમિનો વજન હંમેશા વધારે રહ્યો હતો. જેના વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે તેને તેનાથી ફેર નહોતો પડતો.

    ભૂમિનો વજન હંમેશા વધારે રહ્યો હતો. જેના વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે તેને તેનાથી ફેર નહોતો પડતો.

    12/17
  • જો કે ભૂમિએ તેનો વજન ઘટાડ્યો. અને બાદમાં તેણે તેના ફોટોસ શેર કર્યા.

    જો કે ભૂમિએ તેનો વજન ઘટાડ્યો. અને બાદમાં તેણે તેના ફોટોસ શેર કર્યા.

    13/17
  • ભૂમિએ આજ સુધી નોન-ગ્લેમરસ ભૂમિકા જ ભજવી છે.

    ભૂમિએ આજ સુધી નોન-ગ્લેમરસ ભૂમિકા જ ભજવી છે.

    14/17
  • ભૂમિએ તેના વેબ શો લસ્ટ સ્ટોરીઝમાં કામવાળીની ભૂમિકા ભજવી હતી.

    ભૂમિએ તેના વેબ શો લસ્ટ સ્ટોરીઝમાં કામવાળીની ભૂમિકા ભજવી હતી.

    15/17
  • ભૂમિ સુશાંત સિંહ સાથેની તેની ફિલ્મમાં પણ સાદા લૂકમાં જોવા મળી હતી.

    ભૂમિ સુશાંત સિંહ સાથેની તેની ફિલ્મમાં પણ સાદા લૂકમાં જોવા મળી હતી.

    16/17
  • ભૂમિની આગામી ફિલ્મ સાંડ કી આંખમાં જોવા મળશે.

    ભૂમિની આગામી ફિલ્મ સાંડ કી આંખમાં જોવા મળશે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

ભૂમિ પેડનેકર, જેણે વર્ષ 2015માં દમ લગા કે હૈસા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું અને આજે તે ટોચની અભિનેત્રીઓમાંથી એક છે. કેવી છે ભૂમિની સફર આવો જોઈએ.
તસવીર સૌજન્યઃ ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK