બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

Published: Jan 07, 2020, 13:11 IST | Shilpa Bhanushali
 • બિપાશા બાસુની ગણતરી પણ ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની થાય છે. બિપાસાનો જન્મ 7 જાન્યુઆરી, 1979માં થયો.

  બિપાશા બાસુની ગણતરી પણ ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની થાય છે. બિપાસાનો જન્મ 7 જાન્યુઆરી, 1979માં થયો.

  1/18
 • બિપાશા બાસુ આઠ વર્ષની થઈ ત્યાં સુધી તે દિલ્હીમાં જ રહી. તેના પછી તે સંપૂર્ણ પરિવાર સાથે કોલકાતા શિફ્ટ થઈ ગઈ.  

  બિપાશા બાસુ આઠ વર્ષની થઈ ત્યાં સુધી તે દિલ્હીમાં જ રહી. તેના પછી તે સંપૂર્ણ પરિવાર સાથે કોલકાતા શિફ્ટ થઈ ગઈ.

   

  2/18
 • કોલકાતામાં જ તેણે પોતાની આગળનું ભણતર પૂરું કર્યું.

  કોલકાતામાં જ તેણે પોતાની આગળનું ભણતર પૂરું કર્યું.

  3/18
 • બિપાશા બાસુએ 12માં ધોરણ સુધી મેડિકલ સાયન્સ સ્ટડીઝમાં પોતાનું એડમિશન કર્યું હતું. ત્યાર પછી તેણે કોમર્સમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 

  બિપાશા બાસુએ 12માં ધોરણ સુધી મેડિકલ સાયન્સ સ્ટડીઝમાં પોતાનું એડમિશન કર્યું હતું. ત્યાર પછી તેણે કોમર્સમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 

  4/18
 • બિપાશા બાસુએ નાઇટક્લબમાં ફોર્મર મોડલ અને મિસ ઇન્ડિયા મેહર જેસિઆમાં સ્પોટ થયા બાદ બોલીવુડમાં પોતાનું કરિઅર શરૂ કર્યું. 

  બિપાશા બાસુએ નાઇટક્લબમાં ફોર્મર મોડલ અને મિસ ઇન્ડિયા મેહર જેસિઆમાં સ્પોટ થયા બાદ બોલીવુડમાં પોતાનું કરિઅર શરૂ કર્યું. 

  5/18
 • સ્વ. અભિનેતા વિનોદ ખન્ના બિપાશાને પુત્ર અક્ષય ખન્ના સાથે હિમાલય પુત્રમાં લૉન્ચ કરવા માગતા હતા પણ બિપાશાને લાગ્યું કે તે ખૂબ જ યંગ છે તે પાત્ર માટે તેથી તેણે આ પાત્ર નકાર્યો અને તે પાત્ર અંજલા ઝવેરીને આપવામાં આવ્યો. 

  સ્વ. અભિનેતા વિનોદ ખન્ના બિપાશાને પુત્ર અક્ષય ખન્ના સાથે હિમાલય પુત્રમાં લૉન્ચ કરવા માગતા હતા પણ બિપાશાને લાગ્યું કે તે ખૂબ જ યંગ છે તે પાત્ર માટે તેથી તેણે આ પાત્ર નકાર્યો અને તે પાત્ર અંજલા ઝવેરીને આપવામાં આવ્યો. 

  6/18
 • બિપાશા બાસુએ પછી અભિષેક બચ્ચનની સામેનો રોલ સ્વીકાર્યો પણ તે ફિલ્મ કેન્સલ થઈ ગઈ અને દત્તાએ સ્ક્રિપ્ટ બદલાવીને કરીના કપૂર સાથે રેફ્યુજી બનાવી.

  બિપાશા બાસુએ પછી અભિષેક બચ્ચનની સામેનો રોલ સ્વીકાર્યો પણ તે ફિલ્મ કેન્સલ થઈ ગઈ અને દત્તાએ સ્ક્રિપ્ટ બદલાવીને કરીના કપૂર સાથે રેફ્યુજી બનાવી.

  7/18
 • 2001માં, બિપાશા બાસુએ છેવટે અક્ષય કુમારની સામે વિજય ગાલાણીની અજનબીમાં ડેબ્યુ કર્યો. 

  2001માં, બિપાશા બાસુએ છેવટે અક્ષય કુમારની સામે વિજય ગાલાણીની અજનબીમાં ડેબ્યુ કર્યો. 

  8/18
 • બિપાશા બાસુને ફિલ્મ જિસ્મ, નો એન્ટ્રી, ફિર હેરા ફેરી, ઓલ ધ બેસ્ટઃ ફન બિગન્સ, ધૂમ 2, રેસ, રાઝ 3ડી, બચના એ હસીનો, આત્મા, ક્રિચર 3ડી જેવી ફિલ્મોમાં ફિચર કરવામાં આવી, અને છેલ્લે તે અલોન જે 2015માં રિલીઝ કરવામાં આવી તેમાં જોવા મળી હતી. 

  બિપાશા બાસુને ફિલ્મ જિસ્મ, નો એન્ટ્રી, ફિર હેરા ફેરી, ઓલ ધ બેસ્ટઃ ફન બિગન્સ, ધૂમ 2, રેસ, રાઝ 3ડી, બચના એ હસીનો, આત્મા, ક્રિચર 3ડી જેવી ફિલ્મોમાં ફિચર કરવામાં આવી, અને છેલ્લે તે અલોન જે 2015માં રિલીઝ કરવામાં આવી તેમાં જોવા મળી હતી. 

  9/18
 • મોડલમાંથી ખૂબ જ સુંદર અને બોલીવુડની જાણીતી અભિનેત્રી બનવાનો સફર બિપાશા બાસુનો ખૂબ જ યાદગાર રહ્યો. 

  મોડલમાંથી ખૂબ જ સુંદર અને બોલીવુડની જાણીતી અભિનેત્રી બનવાનો સફર બિપાશા બાસુનો ખૂબ જ યાદગાર રહ્યો. 

  10/18
 • ટોપ મોડલ સિવાય બિપાશા બાસુ ફિટનેસ એક્સપર્ટ અને અભિનેત્રી તરીકે પણ એટલી જ લોકપ્રિય છે.

  ટોપ મોડલ સિવાય બિપાશા બાસુ ફિટનેસ એક્સપર્ટ અને અભિનેત્રી તરીકે પણ એટલી જ લોકપ્રિય છે.

  11/18
 • બિપાશા બાસુ પોતાના માતાપિતા અને બન્ને બહેનો સાથે ખૂબ જ ક્લોઝ છે.

  બિપાશા બાસુ પોતાના માતાપિતા અને બન્ને બહેનો સાથે ખૂબ જ ક્લોઝ છે.

  12/18
 • બિપાશા બાસુના પિતા હિરાક બાસુ રિટાયર્ડ સિવિલ એન્જિનિયર છે. બિપાશા ક્યારેય તેના પિતા સાથેની કેન્ડિડ તસવીરો શૅર કરવાની એક પણ તક મિસ કરતી નથી. 

  બિપાશા બાસુના પિતા હિરાક બાસુ રિટાયર્ડ સિવિલ એન્જિનિયર છે. બિપાશા ક્યારેય તેના પિતા સાથેની કેન્ડિડ તસવીરો શૅર કરવાની એક પણ તક મિસ કરતી નથી. 

  13/18
 • બિપાશાની માતા મમતા બાસુ ગૃહિણી છે પણ તે કોઇપણ અભિનેત્રી કરતાં ઓછી દેખાતી નથી. તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. બિપાશાએ તેની માતા સાથેની ખૂબ જ સુંદર તસવીરો શૅર કરી છે જેમાં બન્ને મા-દીકરી વચ્ચનો પ્રેમ અદ્ભુત રીતે જોવા મળે છે. 

  બિપાશાની માતા મમતા બાસુ ગૃહિણી છે પણ તે કોઇપણ અભિનેત્રી કરતાં ઓછી દેખાતી નથી. તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. બિપાશાએ તેની માતા સાથેની ખૂબ જ સુંદર તસવીરો શૅર કરી છે જેમાં બન્ને મા-દીકરી વચ્ચનો પ્રેમ અદ્ભુત રીતે જોવા મળે છે. 

  14/18
 • બિપાશાને એક મોટી બહેન બિદિશા અને એક નાની બહેન વિજયેતા છે. આ ત્રણેય બહેનો વચ્ચે ખૂબ જ ક્લોઝ બોન્ડ છે અને તે ત્રણે એકબીજાને પોતાની ફ્રેન્ડઝ કહે છે ફક્ત બહેનો નહીં. 

  બિપાશાને એક મોટી બહેન બિદિશા અને એક નાની બહેન વિજયેતા છે. આ ત્રણેય બહેનો વચ્ચે ખૂબ જ ક્લોઝ બોન્ડ છે અને તે ત્રણે એકબીજાને પોતાની ફ્રેન્ડઝ કહે છે ફક્ત બહેનો નહીં. 

  15/18
 • બિપાશા બાસુએ તેના અલોન ફિલ્મના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવરને 2015માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ 2016માં બન્નેએ લગ્ન કરી લીધા.

  બિપાશા બાસુએ તેના અલોન ફિલ્મના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવરને 2015માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ 2016માં બન્નેએ લગ્ન કરી લીધા.

  16/18
 • બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને ફિટનેસ એક્સપર્ટ છે અને બન્ને સાથે વર્કઆઉટ પણ કરતાં હોય છે. તેઓ પોતાની વર્કઆઉટ કરતી તસવીરો તેમજ વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર શૅર કરતાં રહે છે. 

  બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને ફિટનેસ એક્સપર્ટ છે અને બન્ને સાથે વર્કઆઉટ પણ કરતાં હોય છે. તેઓ પોતાની વર્કઆઉટ કરતી તસવીરો તેમજ વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર શૅર કરતાં રહે છે. 

  17/18
 • અભિનેત્રી તેના સોશિયલ મીડિયા પર આવી તસવીરો પણ શૅર કરતી રહે છે.

  અભિનેત્રી તેના સોશિયલ મીડિયા પર આવી તસવીરો પણ શૅર કરતી રહે છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

બિપાશા બાસુની અંદર પણ ધડકે છે ફેમિલી ગર્લવાળું હૈયું, આ તસવીરો છે તેની સાક્ષી, જુઓ વન્ડરફુલ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK