તૈમૂર અને ઈનાયાના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ..

Published: Sep 29, 2019, 13:29 IST | Falguni Lakhani
 • ઈનાયાનો જન્મ 29 સપ્ટેમ્બર 2017ના દિવસે થયો હતો.

  ઈનાયાનો જન્મ 29 સપ્ટેમ્બર 2017ના દિવસે થયો હતો.

  1/15
 • ઈનાયાનું નામ પિતા કુનાલે પસંદ કર્યું છે.

  ઈનાયાનું નામ પિતા કુનાલે પસંદ કર્યું છે.

  2/15
 • કુનાલ કહે છે કે, પહેલા મને તે કોઈ એલિયન જેવી લાગતી હતી. પરંતુ મોટાભાગના બાળકો એવા જ હોય છે.

  કુનાલ કહે છે કે, પહેલા મને તે કોઈ એલિયન જેવી લાગતી હતી. પરંતુ મોટાભાગના બાળકો એવા જ હોય છે.

  3/15
 • ઈનાયાનો અરબીમાં મતલબ થાય છે ભગવાનની ભેટ. સાથે તેનો નવમીના દિવસે જન્મ થયો હોવાથી તેના નામ સાથે નૌમી પણ લાગે છે.

  ઈનાયાનો અરબીમાં મતલબ થાય છે ભગવાનની ભેટ. સાથે તેનો નવમીના દિવસે જન્મ થયો હોવાથી તેના નામ સાથે નૌમી પણ લાગે છે.

  4/15
 • ઈનાયાને આંખો તેની દાદી પાસેથી મળી છે.

  ઈનાયાને આંખો તેની દાદી પાસેથી મળી છે.

  5/15
 • ઈનાયા 6 મહિનાની થઈ ત્યારે કુણાલ અને સોહાએ તેનો જન્મદિવસ મનાવ્યો હતો.

  ઈનાયા 6 મહિનાની થઈ ત્યારે કુણાલ અને સોહાએ તેનો જન્મદિવસ મનાવ્યો હતો.

  6/15
 • ઈનાયા અને તૈમુર મામા-ફઈના ભાઈ બહેન છે.

  ઈનાયા અને તૈમુર મામા-ફઈના ભાઈ બહેન છે.

  7/15
 • નાની શર્મિલા ટેગોર સાથે ઈનાયા.

  નાની શર્મિલા ટેગોર સાથે ઈનાયા.

  8/15
 • પાપા પાસેથી ગિટાર શીખતી ઈનાયા.

  પાપા પાસેથી ગિટાર શીખતી ઈનાયા.

  9/15
 • તૈમુર અને ઈનાયા તેમની મમ્મીઓ સાથે.

  તૈમુર અને ઈનાયા તેમની મમ્મીઓ સાથે.

  10/15
 • કુણાલ અને સોહાના 2015માં લગ્ન થયા હતા.

  કુણાલ અને સોહાના 2015માં લગ્ન થયા હતા.

  11/15
 • 2018માં રક્ષાબંધનના તહેવાર પર ખાન પરિવાર

  2018માં રક્ષાબંધનના તહેવાર પર ખાન પરિવાર

  12/15
 • માલદિવ્સ વેકેશન દરમિયાન તૈમુર અને ઈનાયા.

  માલદિવ્સ વેકેશન દરમિયાન તૈમુર અને ઈનાયા.

  13/15
 • જુઓને કેટલી ક્યુટ લાગે છે ઈનાયા...

  જુઓને કેટલી ક્યુટ લાગે છે ઈનાયા...

  14/15
 • જુઓને કેટલી ક્યુટ લાગે છે ઈનાયા...

  જુઓને કેટલી ક્યુટ લાગે છે ઈનાયા...

  15/15
 • loading...

ફોટોઝ વિશે

સોહા અલી ખાન અને કુનાલ ખેમૂની દીકરી ઈનાયા બે વર્ષની થઈ છે. ત્યારે જુઓ તેના અને તૈમૂરના કેટલાક ક્યૂટ ફોટોસ જે તમારો દિવસ બનાવી દેશે.
(તમામ તસવીરોઃ Kunal Kemmu and Soha Ali Khan's Instagram account)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK