સલીમ ખાનના આ ફોટોઝ તમે ભાગ્યે જ જોયા હશે

Published: 24th November, 2020 16:19 IST | Keval Trivedi
 • 24 નવેમ્બરે જન્મેલા સલીમ ખાનના દાદા અનવર ખાન અલાકોઝાઈ પશ્તૂન હતા, જે 1800માં બ્રિટીશ મદ્રાસથી ભારતમાં આવ્યા હતા અને બ્રિટીશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. સરકારી સર્વિસીસમાં નોકરી મળતા સલીમ ખાનનું કુટુંબ ઈન્દોરમાં સ્થાઈ થયુ હતું. ફોટામાં સલિમ ખાન, સલમા ખાન અને તેની પૌત્રી અલીઝાહ અગ્નિહોત્રી છે.

  24 નવેમ્બરે જન્મેલા સલીમ ખાનના દાદા અનવર ખાન અલાકોઝાઈ પશ્તૂન હતા, જે 1800માં બ્રિટીશ મદ્રાસથી ભારતમાં આવ્યા હતા અને બ્રિટીશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. સરકારી સર્વિસીસમાં નોકરી મળતા સલીમ ખાનનું કુટુંબ ઈન્દોરમાં સ્થાઈ થયુ હતું. ફોટામાં સલિમ ખાન, સલમા ખાન અને તેની પૌત્રી અલીઝાહ અગ્નિહોત્રી છે.

  1/20
 • આજની પેઢી સલીમ ખાનને સલમાન ખાનના પિતા તરીકે વધુ ઓળખે છે. જોકે સલિમ ખાન અને જાવેદ અખ્તરે મળીને શ્રેષ્ઠ સ્ક્રિનરાઈટિંગ કર્યું છે. અલીમ-જાવેદ પહેલા ભારતીય સ્ક્રિનરાઈટર્સ હતા જેમને સ્ટાર સ્ટેટસ મળ્યુ હતુ અને સમય જતા તે સૌથી સફળ ભારતીય સ્ક્રિનરાઈટર્સ તરીકે ઓળખાવા લાગ્યા હતા. સલીમ ખાનનો આ યુવાનીનો ફોટો છે. 

  આજની પેઢી સલીમ ખાનને સલમાન ખાનના પિતા તરીકે વધુ ઓળખે છે. જોકે સલિમ ખાન અને જાવેદ અખ્તરે મળીને શ્રેષ્ઠ સ્ક્રિનરાઈટિંગ કર્યું છે. અલીમ-જાવેદ પહેલા ભારતીય સ્ક્રિનરાઈટર્સ હતા જેમને સ્ટાર સ્ટેટસ મળ્યુ હતુ અને સમય જતા તે સૌથી સફળ ભારતીય સ્ક્રિનરાઈટર્સ તરીકે ઓળખાવા લાગ્યા હતા. સલીમ ખાનનો આ યુવાનીનો ફોટો છે. 

  2/20
 • બૉલીવુડમાં સલીમ ખાને મોટા ભાગનો સમય જાવેદ અખ્તર સાથે કામ કરીને પસાર કર્યો હતો. સલીમ ખાન સ્ટોરી ડેવલપ કરતા હતા જ્યારે જાવેદ અખ્તર શ્રેષ્ઠ ડાયલોગ્ઝ લખીને સ્ક્રિપ્ટને મજબૂત બનાવતા હતા. 1970ના દાયકામાં સલીમ-જાવેદ ભારતીય સિનેમામાં એક પ્રકારની ક્રાંતિ લાવ્યા હતા. 

  બૉલીવુડમાં સલીમ ખાને મોટા ભાગનો સમય જાવેદ અખ્તર સાથે કામ કરીને પસાર કર્યો હતો. સલીમ ખાન સ્ટોરી ડેવલપ કરતા હતા જ્યારે જાવેદ અખ્તર શ્રેષ્ઠ ડાયલોગ્ઝ લખીને સ્ક્રિપ્ટને મજબૂત બનાવતા હતા. 1970ના દાયકામાં સલીમ-જાવેદ ભારતીય સિનેમામાં એક પ્રકારની ક્રાંતિ લાવ્યા હતા. 

  3/20
 • સલીમ ખાન અને જાવેદ અખ્તરે બૉલીવુડની કાયાપલટ કરવાની સાથે બૉલીવુડ બ્લોકબસ્ટર ફોર્મેટની રચના કરી હતી. આ જોડીએ મસાલા ફિલ્મ્સ પણ બનાવી છે. સલીમ ખાનને પ્રાણીઓ પ્રત્યે કેટલો પ્રેમ હતો જે આ ફોટો જોઈને સમજી શકાય છે. 

  સલીમ ખાન અને જાવેદ અખ્તરે બૉલીવુડની કાયાપલટ કરવાની સાથે બૉલીવુડ બ્લોકબસ્ટર ફોર્મેટની રચના કરી હતી. આ જોડીએ મસાલા ફિલ્મ્સ પણ બનાવી છે. સલીમ ખાનને પ્રાણીઓ પ્રત્યે કેટલો પ્રેમ હતો જે આ ફોટો જોઈને સમજી શકાય છે. 

  4/20
 • અમિતાભ બચ્ચનને ‘એંગ્રી યંગ મેન’ની ઓળખ અપાવવા પાછળનો શ્રેય સલીમ ખાનને મળે છે. શોલે, સીતા ઓર ગીતા, ઝંજીર, દિવાર, ક્રાંતિ, ડોન જેવી ફિલ્મ્સને આજે પણ લોકો ભૂલ્યા નથી. ભારતીય સિનેમા જગતમાં શોલેને આજે પણ ટોચની ફિલ્મ ગણાય છે.

  અમિતાભ બચ્ચનને ‘એંગ્રી યંગ મેન’ની ઓળખ અપાવવા પાછળનો શ્રેય સલીમ ખાનને મળે છે. શોલે, સીતા ઓર ગીતા, ઝંજીર, દિવાર, ક્રાંતિ, ડોન જેવી ફિલ્મ્સને આજે પણ લોકો ભૂલ્યા નથી. ભારતીય સિનેમા જગતમાં શોલેને આજે પણ ટોચની ફિલ્મ ગણાય છે.

  5/20
 • વર્ષ 1964માં સલીમ ખાને સુશીલા ચારક સાથે લગ્ન કર્યા હતા, જેમને આજે લોકો સલ્મા ખાન તરીકે ઓળખે છે. તેમ જ વર્ષ 1981માં સલીમ ખાને હેલન રિચર્ડસન સાથે પણ લગ્ન કર્યા હતા. સલીમ-જાવેદ જોડીને કુલ છ ફિલ્મફૅર એવોર્ડ્સ મળ્યા છે, તેમ જ વર્ષ 2014માં તેમને પદ્મશ્રી મળ્યો હતો. ફોટામાં સલમાન ખાનની માતા સલ્મા ખાન યોગા કરતા જણાય છે.

  વર્ષ 1964માં સલીમ ખાને સુશીલા ચારક સાથે લગ્ન કર્યા હતા, જેમને આજે લોકો સલ્મા ખાન તરીકે ઓળખે છે. તેમ જ વર્ષ 1981માં સલીમ ખાને હેલન રિચર્ડસન સાથે પણ લગ્ન કર્યા હતા. સલીમ-જાવેદ જોડીને કુલ છ ફિલ્મફૅર એવોર્ડ્સ મળ્યા છે, તેમ જ વર્ષ 2014માં તેમને પદ્મશ્રી મળ્યો હતો. ફોટામાં સલમાન ખાનની માતા સલ્મા ખાન યોગા કરતા જણાય છે.

  6/20
 • શું તમને ખબર છે કે સલીમ ખાને પદ્મશ્રી એવોર્ડને પહેલા નકાર્યો હતો. મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મને એવા સમયે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે જ્યારે અન્યોને બહુ પહેલા મળી ગયા છે. મે સિનેમા જગતને જેટલો ફાળો આવ્યો છે તે આ એવોર્ડથી ખૂબ જ વધુ છે. તેથી મે નકાર્યુ હતું. ફોટોઃ સલમાન ખાન અને ભાઈ સોહિલ ખાન. 

  શું તમને ખબર છે કે સલીમ ખાને પદ્મશ્રી એવોર્ડને પહેલા નકાર્યો હતો. મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મને એવા સમયે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે જ્યારે અન્યોને બહુ પહેલા મળી ગયા છે. મે સિનેમા જગતને જેટલો ફાળો આવ્યો છે તે આ એવોર્ડથી ખૂબ જ વધુ છે. તેથી મે નકાર્યુ હતું. ફોટોઃ સલમાન ખાન અને ભાઈ સોહિલ ખાન. 

  7/20
 • હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલી બધી હિટ ફિલ્મ આપી હોવા છતાં સલીમ ખાનને તેમના પુત્ર સલમાન ખાનની ફિલ્મ માટે સ્ટોરી લખવાનું પસંદ નથી. આ બાબતે તેમણે કહ્યું કે, જો ફિલ્મ ન ચાલી તો બ્લેમ તેમને ઉપર આવશે પરંતુ સુપરસ્ટાર દિકરાને તેના પર્ફોર્મન્સ માટે દરેક ક્રેડિટ મળશે. ફોટામાં સલમાન ખાન, અરબાઝ ખાન, અલવિરા અગ્નિહોત્રી અને સોહિલ ખાન. 

  હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલી બધી હિટ ફિલ્મ આપી હોવા છતાં સલીમ ખાનને તેમના પુત્ર સલમાન ખાનની ફિલ્મ માટે સ્ટોરી લખવાનું પસંદ નથી. આ બાબતે તેમણે કહ્યું કે, જો ફિલ્મ ન ચાલી તો બ્લેમ તેમને ઉપર આવશે પરંતુ સુપરસ્ટાર દિકરાને તેના પર્ફોર્મન્સ માટે દરેક ક્રેડિટ મળશે. ફોટામાં સલમાન ખાન, અરબાઝ ખાન, અલવિરા અગ્નિહોત્રી અને સોહિલ ખાન. 

  8/20
 • બહુ ઓછા લોકોને ખબર હશે કે સલીમ ખાને સલમાન ખાનની 1991ની ફિલ્મ પથ્થર કે ફૂલમાં સ્ટોરી લખી હતી. 

  બહુ ઓછા લોકોને ખબર હશે કે સલીમ ખાને સલમાન ખાનની 1991ની ફિલ્મ પથ્થર કે ફૂલમાં સ્ટોરી લખી હતી. 

  9/20
 • સલમાન ખાન તેના જીજાજી અતુલ અગ્નિહોત્રી અને ભાઈ સોહિલ ખાન. 

  સલમાન ખાન તેના જીજાજી અતુલ અગ્નિહોત્રી અને ભાઈ સોહિલ ખાન. 

  10/20
 • સલમાન ખાન તેના ભાણેજ આહિલ શર્માને દૂધ પિવડાવી રહ્યો છે. સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ 18 નવેમ્બર, 2014ના રોજ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. 

  સલમાન ખાન તેના ભાણેજ આહિલ શર્માને દૂધ પિવડાવી રહ્યો છે. સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ 18 નવેમ્બર, 2014ના રોજ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. 

  11/20
 • સલમાન ખાન તેની મમ્મી સલ્મા ખાન, ભત્રીજો નિર્વાન, સોનાક્ષી સિન્હા, નિકેતન મધોક અને ડેઝી શાહ સાથે. 

  સલમાન ખાન તેની મમ્મી સલ્મા ખાન, ભત્રીજો નિર્વાન, સોનાક્ષી સિન્હા, નિકેતન મધોક અને ડેઝી શાહ સાથે. 

  12/20
 • એક ફ્રેન્ડની બર્થ પાર્ટીમાં સલમાન ખાન, અતુલ અગ્નિહોત્રી, આહિલ, સોહિલ ખાન, ડેઝી શાહ, અલવિરા અગ્નિહોત્રી, સલમા ખાન, મનિષ પૉલ, સુરજ પંચોલી, જેકલિન ફર્નાન્ડિઝ, અરબાઝ ખાન અને અન્ય મહેમાનો. 

  એક ફ્રેન્ડની બર્થ પાર્ટીમાં સલમાન ખાન, અતુલ અગ્નિહોત્રી, આહિલ, સોહિલ ખાન, ડેઝી શાહ, અલવિરા અગ્નિહોત્રી, સલમા ખાન, મનિષ પૉલ, સુરજ પંચોલી, જેકલિન ફર્નાન્ડિઝ, અરબાઝ ખાન અને અન્ય મહેમાનો. 

  13/20
 • અર્પિતા ખાનના લગ્ન સમયે સલમાન ખાન, સોહિલ ખાન, અરબાઝ ખાન અને આમિર ખાન.

  અર્પિતા ખાનના લગ્ન સમયે સલમાન ખાન, સોહિલ ખાન, અરબાઝ ખાન અને આમિર ખાન.

  14/20
 • સલમાન ખાનની મમ્મી સલમા ખાન તેના પૌત્ર આહિલ સાથે.

  સલમાન ખાનની મમ્મી સલમા ખાન તેના પૌત્ર આહિલ સાથે.

  15/20
 • સલમાન ખાન અને આહિલનો આ પહેલો ફોટો છે, જે સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. 

  સલમાન ખાન અને આહિલનો આ પહેલો ફોટો છે, જે સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. 

  16/20
 • સલમાન ખાનને પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. ફોટામાં જે પાલતૂ ડૉગી છે તેનું વર્ષ 2018માં નિધન થયુ હતું. 

  સલમાન ખાનને પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. ફોટામાં જે પાલતૂ ડૉગી છે તેનું વર્ષ 2018માં નિધન થયુ હતું. 

  17/20
 • સલમાન ખાનનો અરબાઝ ખાન અને સોહિલ ખાનના દિકરા અરહાન, નિર્વાન અને યોહાન સાથે ક્લોઝ બોન્ડ છે.

  સલમાન ખાનનો અરબાઝ ખાન અને સોહિલ ખાનના દિકરા અરહાન, નિર્વાન અને યોહાન સાથે ક્લોઝ બોન્ડ છે.

  18/20
 • સલમાન ખાન અને યોહાનનો આ ફોટો પણ સોશ્યલ મીડિયામાં બહુ વાયરલ થયો હતો.

  સલમાન ખાન અને યોહાનનો આ ફોટો પણ સોશ્યલ મીડિયામાં બહુ વાયરલ થયો હતો.

  19/20
 • સલમાન ખાન અને તેનું કુટુંબ ગોવામાં હૉલી ડે દરમિયાન તેણે આ ફોટો શૅર કર્યો હતો. 

  સલમાન ખાન અને તેનું કુટુંબ ગોવામાં હૉલી ડે દરમિયાન તેણે આ ફોટો શૅર કર્યો હતો. 

  20/20
 • loading...

ફોટોઝ વિશે

આજે સલીમ ખાનનો 85મો જન્મ દિવસ છે. તેમના આ સ્પેશ્યિલ દિવસે જોઈએ અમૂક તેમની અને તેમના કુટુંબની તસવીરો જે ફૅન્સે કદાચ નહી જોઈ હશે. (ફોટોઝઃ સલમાન ખાન અને અરબાઝ ખાનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK