તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સફળતા પાછળ આ ગુજરાતીઓનો છે હાથ

Published: 24th June, 2019 10:21 IST | Falguni Lakhani
 • તારક મહેતા - લેખક તારક મહેકા ઉલ્ટા ચશ્મા જાણીતા ગુજરાતી હાસ્યલેખક સ્વ. તારક મહેતાના દુનિયાને ઉંધા ચશ્મા પરથી બની છે. તેમની આ કૉલમ ખૂબ જ લોકપ્રિય હતી.

  તારક મહેતા - લેખક
  તારક મહેકા ઉલ્ટા ચશ્મા જાણીતા ગુજરાતી હાસ્યલેખક સ્વ. તારક મહેતાના દુનિયાને ઉંધા ચશ્મા પરથી બની છે. તેમની આ કૉલમ ખૂબ જ લોકપ્રિય હતી.

  1/14
 • અસિત મોદી - પ્રોડ્યુસર તારક મહેતાની લોકપ્રિય રચનાને સાંપ્રત સમય સાથે સાંકળીને મોટા પડદા પર રજૂ કરવાનું શ્રેય અસિત મોદીને જાય છે. છેલ્લા 11 વર્ષથી આ શો દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો છે.

  અસિત મોદી - પ્રોડ્યુસર
  તારક મહેતાની લોકપ્રિય રચનાને સાંપ્રત સમય સાથે સાંકળીને મોટા પડદા પર રજૂ કરવાનું શ્રેય અસિત મોદીને જાય છે. છેલ્લા 11 વર્ષથી આ શો દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો છે.

  2/14
 • દિલિપ જોશી - જેઠાલાલ ગડા તારક મહેતાનું સૌથી લોકપ્રિય અને પોતીકું લાગતું પાત્ર એટલે જેઠાલાલ ગડા. દિલિપ જોશીએ આ પાત્રને દરેક રીતે ન્યાય આપ્યો છે. અભિનય અને કૉમિક ટાઈમિંગમાં તેમનો જોટો જડે તેમ નથી.

  દિલિપ જોશી - જેઠાલાલ ગડા
  તારક મહેતાનું સૌથી લોકપ્રિય અને પોતીકું લાગતું પાત્ર એટલે જેઠાલાલ ગડા. દિલિપ જોશીએ આ પાત્રને દરેક રીતે ન્યાય આપ્યો છે. અભિનય અને કૉમિક ટાઈમિંગમાં તેમનો જોટો જડે તેમ નથી.

  3/14
 • દિશા વાકાણી - દયાબેન ગડા જેઠાલાલના ધર્મપત્ની એટલે કે દયાબેન. 2017 સુધી આ પાત્રમાં દિશા વાકાણી જોવા મળતા હતા અને તેમણે આ પાત્રને ઘર ઘરમાં જાણીતું બન્યું છે. તેઓ દોઢ વર્ષ જેટલા સમયથી માતૃત્વ રજા પર હતા. જો કે તાજેતરમાં મળેલા અહેવાલો મુજબ તેઓ સીરિયલમાં પાછા નહીં ફરે.

  દિશા વાકાણી - દયાબેન ગડા
  જેઠાલાલના ધર્મપત્ની એટલે કે દયાબેન. 2017 સુધી આ પાત્રમાં દિશા વાકાણી જોવા મળતા હતા અને તેમણે આ પાત્રને ઘર ઘરમાં જાણીતું બન્યું છે. તેઓ દોઢ વર્ષ જેટલા સમયથી માતૃત્વ રજા પર હતા. જો કે તાજેતરમાં મળેલા અહેવાલો મુજબ તેઓ સીરિયલમાં પાછા નહીં ફરે.

  4/14
 • રાજ અનડકટ - ટપુ તારક મહેતાનો નટખટ, ખુરાફાતી સભ્ય એટલે ટપુ ઉર્ફે ટીપેન્દ્ર ગડા. ટપુની ટ્રિક્સ અને તોફાન મસ્તી ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

  રાજ અનડકટ - ટપુ
  તારક મહેતાનો નટખટ, ખુરાફાતી સભ્ય એટલે ટપુ ઉર્ફે ટીપેન્દ્ર ગડા. ટપુની ટ્રિક્સ અને તોફાન મસ્તી ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

  5/14
 • ભવ્ય ગાંધી - ટપુ રાજ અનડકટ પહેલા ટપુના પાત્રમાં ભવ્ય ગાંધી જોવા મળતા હતા. જો કે બાદમાં તેમણે આ સીરિયલ છોડી દીધી. જો કે હજુ પણ એ નાનકડો તોફાની ટપુ લોકોના મનમાં જ છે.

  ભવ્ય ગાંધી - ટપુ
  રાજ અનડકટ પહેલા ટપુના પાત્રમાં ભવ્ય ગાંધી જોવા મળતા હતા. જો કે બાદમાં તેમણે આ સીરિયલ છોડી દીધી. જો કે હજુ પણ એ નાનકડો તોફાની ટપુ લોકોના મનમાં જ છે.

  6/14
 • અમિત ભટ્ટ - ચંપકલાલ ગડા જેઠાલાલના બાપુજી અને ટપુના દાદાજી એટલા ચંપકલાલ ગડા. વડીલ અને માર્ગદર્શકના રૂપમાં અમિત ભટ્ટનું  કામ દર્શકોને અપીલ કરે છે.

  અમિત ભટ્ટ - ચંપકલાલ ગડા
  જેઠાલાલના બાપુજી અને ટપુના દાદાજી એટલા ચંપકલાલ ગડા. વડીલ અને માર્ગદર્શકના રૂપમાં અમિત ભટ્ટનું  કામ દર્શકોને અપીલ કરે છે.

  7/14
 • મયુર વાકાણી - સુંદરમામા જેઠાલાલાની મુસીબત વધારતા અને દયાબેનના પ્રિય ભાઈ એટલે સુંદર. આ પાત્ર મયુર વાકાણી ભજવતા હતા. જો કે લાંબા સમયથી તેઓ શોમાં જોવા નથી મળ્યા.

  મયુર વાકાણી - સુંદરમામા
  જેઠાલાલાની મુસીબત વધારતા અને દયાબેનના પ્રિય ભાઈ એટલે સુંદર. આ પાત્ર મયુર વાકાણી ભજવતા હતા. જો કે લાંબા સમયથી તેઓ શોમાં જોવા નથી મળ્યા.

  8/14
 • નેહા મહેતા - અંજલિ મહેતા તારક મહેતાને ડાયેટ ફૂડ ખવડાવતા તેમના પત્ની એટલે અંજલિ મહેતા. આ પાત્રથી નેહા મહેતાએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

  નેહા મહેતા - અંજલિ મહેતા
  તારક મહેતાને ડાયેટ ફૂડ ખવડાવતા તેમના પત્ની એટલે અંજલિ મહેતા. આ પાત્રથી નેહા મહેતાએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

  9/14
 • નિધિ ભાનુશાળી - સોનુ ભીડે તારક મહેતમાં સોનુનું પાત્ર ભજવીને જાણીતી થયેલી નિધિ ભાનુશાળી આમ તો શો છોડી ચુકી છે પરંતુ તેને આજે પણ યાદ કરવામાં આવે છે.

  નિધિ ભાનુશાળી - સોનુ ભીડે
  તારક મહેતમાં સોનુનું પાત્ર ભજવીને જાણીતી થયેલી નિધિ ભાનુશાળી આમ તો શો છોડી ચુકી છે પરંતુ તેને આજે પણ યાદ કરવામાં આવે છે.

  10/14
 • જીલ મહેતા - સોનુ ભીડે તારક મહેતાની સૌથી પહેલી સોનુ એટલે જીલ મહેતા. ટપુ ગેંગની આ સભ્યનો ઘણો મોટો ફેન બેઝ છે.

  જીલ મહેતા - સોનુ ભીડે
  તારક મહેતાની સૌથી પહેલી સોનુ એટલે જીલ મહેતા. ટપુ ગેંગની આ સભ્યનો ઘણો મોટો ફેન બેઝ છે.

  11/14
 • સમય શાહ - ગોગી તારક મહેતામાં સરદારજીના પાત્રમાં જોવા મળતા ગોગી એટલે કે સમય શાહ ગુજરાતી છે. તેઓ શોની શરૂઆતથી જ જોડાયેલા છે.

  સમય શાહ - ગોગી
  તારક મહેતામાં સરદારજીના પાત્રમાં જોવા મળતા ગોગી એટલે કે સમય શાહ ગુજરાતી છે. તેઓ શોની શરૂઆતથી જ જોડાયેલા છે.

  12/14
 • ઘનશ્યામ નાયક - નટુકાકા જેઠાલાલની દુકાન સંભાળતા અને તેમની પાસેથી હંમેશા પગાર વધારાની માંગ કરતા નટુકાકા તો બધાને પ્રિય છે. ઘનશ્યામ નાયક આ પાત્રમાં રંગ રાખે છે. તેમના ઉમદા અભિનયથી તેઓ પાત્રને જીવી જાણે છે.

  ઘનશ્યામ નાયક - નટુકાકા
  જેઠાલાલની દુકાન સંભાળતા અને તેમની પાસેથી હંમેશા પગાર વધારાની માંગ કરતા નટુકાકા તો બધાને પ્રિય છે. ઘનશ્યામ નાયક આ પાત્રમાં રંગ રાખે છે. તેમના ઉમદા અભિનયથી તેઓ પાત્રને જીવી જાણે છે.

  13/14
 • તન્મય વેકરિયા - બાઘા નટુકાકાનો પ્રિય ભત્રીજો એટલે બાઘો. બાઘાની તો સ્ટાઈલ અને દુનિયા જ નિરાળી છે. પોતાના સિગ્નેચર ડાયલોગના કારણે બાઘો ફેમસ છે.

  તન્મય વેકરિયા - બાઘા
  નટુકાકાનો પ્રિય ભત્રીજો એટલે બાઘો. બાઘાની તો સ્ટાઈલ અને દુનિયા જ નિરાળી છે. પોતાના સિગ્નેચર ડાયલોગના કારણે બાઘો ફેમસ છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબા ચાલેલા શોમાંથી એક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. અને તેને સફળ બનાવવામાં ગુજરાતીઓનો મોટો ફાળો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK