જુઓ બૉલીવુડ સ્ટાર કિડ્સની ક્યૂટ તસવીરો, જોઈને થઈ જશો 'Aww'

Updated: Mar 22, 2019, 08:54 IST | Sheetal Patel
 • તૈમૂર અલી ખાન: સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો પટૌડી ફેમિલિના જુનિયર નવાબ તૈમૂર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016માં થયો હતો. જન્મ બાદ તરત જ હોસ્પિટલમાં હતો ત્યાંનો જ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને હાલમાં પણ મૉમ-ડેડ કરતા વધારે ચર્ચામાં છે છોટૂ નવાબ. તસવીરમાં: જ્યારે તૈમૂરનો જન્મ થયો ત્યારે એના ચહેરા પર ખૂશીની ઝલક નજર આવી રહી હતી. તૈમૂરને જોતા જ થઈ જાય છે 'Aww'

  તૈમૂર અલી ખાન: સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો પટૌડી ફેમિલિના જુનિયર નવાબ તૈમૂર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016માં થયો હતો. જન્મ બાદ તરત જ હોસ્પિટલમાં હતો ત્યાંનો જ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને હાલમાં પણ મૉમ-ડેડ કરતા વધારે ચર્ચામાં છે છોટૂ નવાબ.

  તસવીરમાં: જ્યારે તૈમૂરનો જન્મ થયો ત્યારે એના ચહેરા પર ખૂશીની ઝલક નજર આવી રહી હતી. તૈમૂરને જોતા જ થઈ જાય છે 'Aww'

  1/12
 • ઝૈન કપૂર: દિવાળીની ઉજવણી વચ્ચે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પોતાના ચાહકોને બીજા દીકરાની એક પ્રેમ ભરેલી તસવીર અપલોડને સરપ્રાઈઝ કરી દીધા હતા. જુઓ ઝૈનનો સ્વીટ લૂક

  ઝૈન કપૂર: દિવાળીની ઉજવણી વચ્ચે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પોતાના ચાહકોને બીજા દીકરાની એક પ્રેમ ભરેલી તસવીર અપલોડને સરપ્રાઈઝ કરી દીધા હતા.

  જુઓ ઝૈનનો સ્વીટ લૂક

  2/12
 • ઈનાયા નોમી કેમૂ: સોહા અલી ખાને અને કુણાલ કેમૂએ 'ચિલ્ડ્રન્સ ડે' પર પોતાની દીકરી ઈનાયા નોમી કેમૂની પહેલી તસવીર શૅર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા સોહા અલી ખાને લખ્યું, "Wishing all the children everywhere a very happy children's day. May your innocence continue to inspire us to be better people #happychildrensday [sic]." તસવીરમાં: ઈનાયાનો હેપ્પી લૂક

  ઈનાયા નોમી કેમૂ: સોહા અલી ખાને અને કુણાલ કેમૂએ 'ચિલ્ડ્રન્સ ડે' પર પોતાની દીકરી ઈનાયા નોમી કેમૂની પહેલી તસવીર શૅર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા સોહા અલી ખાને લખ્યું, "Wishing all the children everywhere a very happy children's day. May your innocence continue to inspire us to be better people #happychildrensday [sic]."

  તસવીરમાં: ઈનાયાનો હેપ્પી લૂક

  3/12
 • મીશા કપૂર: 26 ઑગસ્ટ 2016એ શાહિદ કપૂરના ઘરે દીકરીનું આગમન થયું. તેણે પણ 6 મહિનાા સુધી મીડિયાના નજરથી બચાવી રાખી હતી. બાદ ડેડ શાહિદે પહેલી વાર મીશાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તસવીરમાં: 'પાપ કી પરી હું મૈ' મૉમને પુત્રી પ્રત્યે અઢળક પ્રેમ છલકાય રહ્યો છે

  મીશા કપૂર: 26 ઑગસ્ટ 2016એ શાહિદ કપૂરના ઘરે દીકરીનું આગમન થયું. તેણે પણ 6 મહિનાા સુધી મીડિયાના નજરથી બચાવી રાખી હતી. બાદ ડેડ શાહિદે પહેલી વાર મીશાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

  તસવીરમાં: 'પાપ કી પરી હું મૈ' મૉમને પુત્રી પ્રત્યે અઢળક પ્રેમ છલકાય રહ્યો છે

  4/12
 • આદિરા ચોપડા: રાની મુખર્જીએ દીકરી આદિરાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા પોતાના ફૅન્સને લાંબા સમયની રાહ જોવી પડી હતી. આદિરનો જન્મ 9 સપ્ટેમ્બર 2015માં થયો હતો. મૉમ રાનીએ પણ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે 1 વર્ષની રાહ જોઈ. રાની દીકરી આદિરાને ખૂબ પ્રેમ કરે છે. તસવીરમાં: રાનીનો દીકરી પ્રત્યે વ્હાલ

  આદિરા ચોપડા: રાની મુખર્જીએ દીકરી આદિરાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા પોતાના ફૅન્સને લાંબા સમયની રાહ જોવી પડી હતી. આદિરનો જન્મ 9 સપ્ટેમ્બર 2015માં થયો હતો. મૉમ રાનીએ પણ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે 1 વર્ષની રાહ જોઈ. રાની દીકરી આદિરાને ખૂબ પ્રેમ કરે છે.

  તસવીરમાં: રાનીનો દીકરી પ્રત્યે વ્હાલ

  5/12
 • રયાલ દેશમુખ: રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખના બે દીકરા છે. રિઆન અને રયાલમાં બે વર્ષનો અંતર છે અને રિતેશ અને જેનેલિયા હંમેશા પોતાના બાળકોની સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરતા રહે છે. તસવીરમાં: રિતેશ સાથે મસ્તીમા મૂડમાં ક્યૂટ રયાલ

  રયાલ દેશમુખ: રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખના બે દીકરા છે. રિઆન અને રયાલમાં બે વર્ષનો અંતર છે અને રિતેશ અને જેનેલિયા હંમેશા પોતાના બાળકોની સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરતા રહે છે.

  તસવીરમાં: રિતેશ સાથે મસ્તીમા મૂડમાં ક્યૂટ રયાલ

  6/12
 • રાધ્યા તખ્તાની: હેમા માલિનીની દીકરી એશા દેઓલે 23 ઑક્ટોબર 2017માં બેબી ગર્લને જન્મ આપ્યો હતો. ગર્લનો ફોટો સોશિયલ મીડિયા કે પબ્લિકમાં વધારે વાયરલ ન થાય એના માટે પરિવાર ઘણી કાળજી કરી રહ્યા હતા. પણ જેમ રાધ્યા 6 મહિનાની થઈ ત્યારે પરિવારે તેની એક તસવીર શૅર કરી હતી . તસવીરમાં: એશા દેઓલ પતિ ભરત તખ્તાની સાથે સોનપરી રાધ્યા

  રાધ્યા તખ્તાની: હેમા માલિનીની દીકરી એશા દેઓલે 23 ઑક્ટોબર 2017માં બેબી ગર્લને જન્મ આપ્યો હતો. ગર્લનો ફોટો સોશિયલ મીડિયા કે પબ્લિકમાં વધારે વાયરલ ન થાય એના માટે પરિવાર ઘણી કાળજી કરી રહ્યા હતા. પણ જેમ રાધ્યા 6 મહિનાની થઈ ત્યારે પરિવારે તેની એક તસવીર શૅર કરી હતી .

  તસવીરમાં: એશા દેઓલ પતિ ભરત તખ્તાની સાથે સોનપરી રાધ્યા

  7/12
 • નિહલ અટારી: ગુલ પનાગે દીકરાના જન્મના 6 મહિના પછી સોશિયલ મીડિયા પર ક્યૂટ નિહલને જન્મ આપ્યો હતો. એક્ટ્રેસ ગુલ પનાગ એક એવિએટર પણ છે અને તેણે 2011માં પાયલટ ઋષિ અટારી સાથે લગ્ન કર્યા હતા. તસવીરમાં: મૉમ અને કર્લી હેરમાં તોફાની નિહલ કૅમેરા સામે સ્માઈલ કરી રહ્યો છે

  નિહલ અટારી: ગુલ પનાગે દીકરાના જન્મના 6 મહિના પછી સોશિયલ મીડિયા પર ક્યૂટ નિહલને જન્મ આપ્યો હતો. એક્ટ્રેસ ગુલ પનાગ એક એવિએટર પણ છે અને તેણે 2011માં પાયલટ ઋષિ અટારી સાથે લગ્ન કર્યા હતા.

  તસવીરમાં: મૉમ અને કર્લી હેરમાં તોફાની નિહલ કૅમેરા સામે સ્માઈલ કરી રહ્યો છે

  8/12
 • યશ અને રૂહી જોહર: કરણ જોહરના જુડવા બાળકોની પહેલી તસવીર યશ અને રૂહી ટૂંક સમયમાં જ વાયરલ કરી હતી. જ્યારે બાળકો 6 મહિનાના થયા ત્યારે સોશિયલ મીડિયા પર એમની તસવીર શૅર કરી હતી. કરણના બાળકો સ્ટાર કિડ્સની લિસ્ટમાં ઘણા પાપ્યુલર છે. તસવીરમાં: યશ અને રૂહી છે 'Adorable' બેબી

  યશ અને રૂહી જોહર: કરણ જોહરના જુડવા બાળકોની પહેલી તસવીર યશ અને રૂહી ટૂંક સમયમાં જ વાયરલ કરી હતી. જ્યારે બાળકો 6 મહિનાના થયા ત્યારે સોશિયલ મીડિયા પર એમની તસવીર શૅર કરી હતી. કરણના બાળકો સ્ટાર કિડ્સની લિસ્ટમાં ઘણા પાપ્યુલર છે.

  તસવીરમાં: યશ અને રૂહી છે 'Adorable' બેબી

  9/12
 • મિરાન ટંડન: સૌમ્યા ટંડન જે ઈન્ડિયન ટેલિવિઝન પર પોપ્યુલર શૉ 'ભાભીજી ઘર પર હૈ'માં અનિતા ભાભીનો રોલ ભજવી રહી છે તેણે 14 જાન્યુઆરી 2019 એટલે ઉતરાયણના દિવસે દીકરાને જન્મ આપ્યો હતો. તેણે 20 જાન્યુઆરીએ પહેલી વાર દીકરાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. દીકરાનું નામ છે મિરાન ટંડન સિંહ. તસવીરમાં: સૌમ્યા સાથે ક્યૂટ બૅબી બૉય

  મિરાન ટંડન: સૌમ્યા ટંડન જે ઈન્ડિયન ટેલિવિઝન પર પોપ્યુલર શૉ 'ભાભીજી ઘર પર હૈ'માં અનિતા ભાભીનો રોલ ભજવી રહી છે તેણે 14 જાન્યુઆરી 2019 એટલે ઉતરાયણના દિવસે દીકરાને જન્મ આપ્યો હતો. તેણે 20 જાન્યુઆરીએ પહેલી વાર દીકરાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. દીકરાનું નામ છે મિરાન ટંડન સિંહ.

  તસવીરમાં: સૌમ્યા સાથે ક્યૂટ બૅબી બૉય

  10/12
 • લક્ષ્ય કપૂર: તુષાર કપૂર માટે દીકરો દિલની ધડકન છે. લક્ષ્ય તુષારનો સરોજેસી બાળક છે. તુષારે પણ 6 મહિના પછી તસવીર પોસ્ટ કરી હતી. તુષારના પિતા જીતેન્દ્રે પણ આ તસવીર શૅર કરી હતી. એનો જન્મ 1 જૂન 2016માં થયો હતો. તસવીરમાં: દાદા પૌત્રનો અનમોલ પ્રેમ

  લક્ષ્ય કપૂર: તુષાર કપૂર માટે દીકરો દિલની ધડકન છે. લક્ષ્ય તુષારનો સરોજેસી બાળક છે. તુષારે પણ 6 મહિના પછી તસવીર પોસ્ટ કરી હતી. તુષારના પિતા જીતેન્દ્રે પણ આ તસવીર શૅર કરી હતી. એનો જન્મ 1 જૂન 2016માં થયો હતો.

  તસવીરમાં: દાદા પૌત્રનો અનમોલ પ્રેમ

  11/12
 • કવીશ રાવલ: કરણ મેહરા અને નિશા રાવલ 14 જૂન 2017એ માતા-પિતા બન્યા હતા. તેઓએ તરત જ બેબી બૉયની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. 

  કવીશ રાવલ: કરણ મેહરા અને નિશા રાવલ 14 જૂન 2017એ માતા-પિતા બન્યા હતા. તેઓએ તરત જ બેબી બૉયની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

એક સમય હતો જ્યારે બૉલીવુડ સ્ટાર્સ મીડિયાની નજરથી બચવા માટે પોતાના બાળકોને કૅમેરાની સામે આવવા નહોતા દેતા. પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે તૈમૂર અલી ખાન, મિશા કપૂર, ઝૈન કપૂર જાહેરમાં દેખાઈ જાય તો તરત જ એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, તો આવો જોઈએ સ્ટાર કિડ્સની ક્યૂટ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK