ફાલ્ગુની પાઠકના એ ગીતો જે તમને અપાવશે 90ના દાયકાની યાદ

Published: Apr 27, 2019, 10:35 IST | Falguni Lakhani
 • યાદ પિયા કી આને લગી... 90ના દાયકામાં મોટા થયેલા લોકોને આ ગીત યાદ જ હશે. આ ગીત પાછળ લોકો દીવાના હતા. રેડિયો પર, ટીવી પર આ ગીત સાંભળવા અને જોવા માટે લોકો બેતાબ રહેતા હતા.

  યાદ પિયા કી આને લગી...
  90ના દાયકામાં મોટા થયેલા લોકોને આ ગીત યાદ જ હશે. આ ગીત પાછળ લોકો દીવાના હતા. રેડિયો પર, ટીવી પર આ ગીત સાંભળવા અને જોવા માટે લોકો બેતાબ રહેતા હતા.

  1/15
 • ફાલ્ગુનીનું આ ગીત રિલીઝ થતાની સાથે જ લોકોને પસંદ આવ્યું હતું. અને એ બ્લ્યૂ લહેંગામાં રિયા સેન આજે પણ બધાને યાદ છે. તમે પણ આ ગીત અહીં સાંભળો. https://youtu.be/Xna3I11v9Vs

  ફાલ્ગુનીનું આ ગીત રિલીઝ થતાની સાથે જ લોકોને પસંદ આવ્યું હતું. અને એ બ્લ્યૂ લહેંગામાં રિયા સેન આજે પણ બધાને યાદ છે. તમે પણ આ ગીત અહીં સાંભળો.
  https://youtu.be/Xna3I11v9Vs

  2/15
 • મૈને પાયલ હે છનકાઈ... કઠપુતળી, એક ક્યૂટ લવ સ્ટોરી અને ફાલ્ગુનીનો અવાજ. બસ બીજું શું જોઈએ. આ ગીત એ સમયે યુવાનોના દિલનો અવાજ હતા.

  મૈને પાયલ હે છનકાઈ...
  કઠપુતળી, એક ક્યૂટ લવ સ્ટોરી અને ફાલ્ગુનીનો અવાજ. બસ બીજું શું જોઈએ. આ ગીત એ સમયે યુવાનોના દિલનો અવાજ હતા.

  3/15
 • ગીતમાં જોવા મળતો વિવાન ભાટેના આજે પણ એટલો જ ક્યૂટ અને ડ્રીમી લાગે છે. તમે પણ આ ગીત અહીં સાંભળો. https://youtu.be/0tjVtYtZ384

  ગીતમાં જોવા મળતો વિવાન ભાટેના આજે પણ એટલો જ ક્યૂટ અને ડ્રીમી લાગે છે. તમે પણ આ ગીત અહીં સાંભળો.
  https://youtu.be/0tjVtYtZ384

  4/15
 • મેરી ચૂનર ઉડ ઉડ જાયે... આ ગીતને કોઈ કેમ ભૂલી શકે? બોલીવુડમાં આવતા પહેલા આયેશા ટાકિયા આ ગીતમાં જોવા મળી હતી. અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લિંક પર તમે પણ સાંભળો આ ગીત. https://youtu.be/p9r2GxMlRD4

  મેરી ચૂનર ઉડ ઉડ જાયે...
  આ ગીતને કોઈ કેમ ભૂલી શકે? બોલીવુડમાં આવતા પહેલા આયેશા ટાકિયા આ ગીતમાં જોવા મળી હતી. અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લિંક પર તમે પણ સાંભળો આ ગીત.
  https://youtu.be/p9r2GxMlRD4

  5/15
 • અય્યો રામા હાથ સે યે દિલ ખો ગયા... દિલ્લીના બેકગ્રાઉન્ડમાં બનેલું ઓ સોંગ..જેને યુટ્યૂબ પર ચાર કરોડથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. એ સમયે યુવાનોને દિલની ધડકન હતું.

  અય્યો રામા હાથ સે યે દિલ ખો ગયા...
  દિલ્લીના બેકગ્રાઉન્ડમાં બનેલું ઓ સોંગ..જેને યુટ્યૂબ પર ચાર કરોડથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. એ સમયે યુવાનોને દિલની ધડકન હતું.

  6/15
 • આ ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર છે, જેઓ હવે ડિરેક્ટર બની ગયા છે. એ સમયે તેઓ મોડેલિંગ કરી રહ્યા હતા. અહીં સાંભળો આ ગીત.. https://youtu.be/_CCOsFH64Wc

  આ ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર છે, જેઓ હવે ડિરેક્ટર બની ગયા છે. એ સમયે તેઓ મોડેલિંગ કરી રહ્યા હતા. અહીં સાંભળો આ ગીત..

  https://youtu.be/_CCOsFH64Wc

  7/15
 • સાવન મેં મોરની બનકે... લાંબા સમય સુધી ટોપ ચાર્ટમાં રહેનારું ગીત એટલે સાવન મેં મોરની બનકે...બોય્ઝ વર્સિસ ગર્લની થીમ અને તેમાં પણ ક્યૂટ લવસ્ટોરી આ એટલે આ ગીત.

  સાવન મેં મોરની બનકે...
  લાંબા સમય સુધી ટોપ ચાર્ટમાં રહેનારું ગીત એટલે સાવન મેં મોરની બનકે...બોય્ઝ વર્સિસ ગર્લની થીમ અને તેમાં પણ ક્યૂટ લવસ્ટોરી આ એટલે આ ગીત.

  8/15
 • ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે તેનો જબરો ક્રેઝ હતો. દરેક જગ્યાએ તમને આ ગીત સાંભળવા મળતું. તમે પણ યાદ કરો આ દિવસો આ ગીત અહીં સાંભળવીને https://youtu.be/DwbaFnjxDo0

  ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે તેનો જબરો ક્રેઝ હતો. દરેક જગ્યાએ તમને આ ગીત સાંભળવા મળતું. તમે પણ યાદ કરો આ દિવસો આ ગીત અહીં સાંભળવીને
  https://youtu.be/DwbaFnjxDo0

  9/15
 • યે કિસને જાદૂ કિયા... જાણીતી ટીવી અભિનેત્રી આમના શરીફ આ ગીતમાં હતી.જેમાં એક સ્ટુડન્ટ અને પ્રોફેસરના પ્રેમની કહાની ખુબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. સાંભળો આ ગીત અહીં. https://youtu.be/3h_3J5y8-yM

  યે કિસને જાદૂ કિયા...
  જાણીતી ટીવી અભિનેત્રી આમના શરીફ આ ગીતમાં હતી.જેમાં એક સ્ટુડન્ટ અને પ્રોફેસરના પ્રેમની કહાની ખુબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. સાંભળો આ ગીત અહીં.
  https://youtu.be/3h_3J5y8-yM

  10/15
 • પલ પલ તેરી યાદ સતાયે.. ફાલ્ગુનીના બાકીના દરેક ગીત કરતા આ ગીત અલગ હતું. તુમ બિનના આ ગીતમાં પ્રિયાંશુ ચેટર્જી અને સાંદાલી સિન્હાની જોડી હતી. જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. https://youtu.be/FQabmfMTu7A

  પલ પલ તેરી યાદ સતાયે..
  ફાલ્ગુનીના બાકીના દરેક ગીત કરતા આ ગીત અલગ હતું. તુમ બિનના આ ગીતમાં પ્રિયાંશુ ચેટર્જી અને સાંદાલી સિન્હાની જોડી હતી. જે ખૂબ જ લોકપ્રિય થયું હતું.
  https://youtu.be/FQabmfMTu7A

  11/15
 • ઓ પિયા.. આ ગીતમાં ગુજરાતી ટચ જોવા મળે છે. જાણીતી ટીવી અભિનેત્રી શ્રીતી ઝા આ ગીતમાં જોવા મળી હતી. https://youtu.be/QIe_gL5Na8g

  ઓ પિયા..
  આ ગીતમાં ગુજરાતી ટચ જોવા મળે છે. જાણીતી ટીવી અભિનેત્રી શ્રીતી ઝા આ ગીતમાં જોવા મળી હતી.
  https://youtu.be/QIe_gL5Na8g

  12/15
 • ઈંધણા વિણવા ગઈ તી.. ગુજરાતી ન હોય એવા લોકોને થોડું ઘણું ગુજરાતી બોલતા આવડતું હોય તો તેમા આ ગીતનો ફાળો છે. આ ગીત ગુજરાતી ન હોય એવા લોકોએ પણ ખૂબ જ પસંદ કર્યું હતું

  ઈંધણા વિણવા ગઈ તી..
  ગુજરાતી ન હોય એવા લોકોને થોડું ઘણું ગુજરાતી બોલતા આવડતું હોય તો તેમા આ ગીતનો ફાળો છે. આ ગીત ગુજરાતી ન હોય એવા લોકોએ પણ ખૂબ જ પસંદ કર્યું હતું

  13/15
 • ફાલ્ગુની પાઠકના ગીત, તેના શબ્દો અને મ્યૂઝિક. પર્ફેક્ટ કોમ્બિનેશ ન હતું આ ગીતમાં. આ ગીતમાં ઈકબાલ ખાન પણ જોવા મળે છે. https://youtu.be/7jY8MT9CIAo

  ફાલ્ગુની પાઠકના ગીત, તેના શબ્દો અને મ્યૂઝિક. પર્ફેક્ટ કોમ્બિનેશ ન હતું આ ગીતમાં. આ ગીતમાં ઈકબાલ ખાન પણ જોવા મળે છે.
  https://youtu.be/7jY8MT9CIAo

  14/15
 • ડોલે ડોલે... ટીનેજર્સની ક્યૂટ લવસ્ટોરી એટલે આ ગીત. જેમાં શાહિદ કપૂર યંગ લવર બૉયના રોલમાં જોવા મળે છે. તમને પણ આ ગીત યાદ જ હશે! https://youtu.be/_rO2Jg98KQk

  ડોલે ડોલે...
  ટીનેજર્સની ક્યૂટ લવસ્ટોરી એટલે આ ગીત. જેમાં શાહિદ કપૂર યંગ લવર બૉયના રોલમાં જોવા મળે છે. તમને પણ આ ગીત યાદ જ હશે!
  https://youtu.be/_rO2Jg98KQk

  15/15
 • loading...

ફોટોઝ વિશે

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક..આ નામથી કોણ અજાણ હશે? આજે પણ દાંડિયામાં તેમના નામના સિક્કા પડે છે. આ જ ફાલ્ગુની પાઠકે 1990ના દાયકામાં પોતાના ગીતોથી ધમાલ મચાવી હતી..આજે અમે પણ તમને યાદ કરાવીશું એવા જ કેટલાક ગીતો..
(તમામ તસવીર સૌજન્યઃ YouTube)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK