Happy Friendship Day: આ સેલેબ્ઝે શૅર કરી દોસ્તીની પોતાની વ્યાખ્યા અને ક્ષણો

Updated: Aug 02, 2020, 08:52 IST | Chirantana Bhatt
  • જીનલ બેલાણી: “જેની પર તમે આંધળો વિશ્વાસ મુકી શકો તેવા લોકો સરળતાથી મળવા મુશ્કેલ હોય છે.

    જીનલ બેલાણી: “જેની પર તમે આંધળો વિશ્વાસ મુકી શકો તેવા લોકો સરળતાથી મળવા મુશ્કેલ હોય છે.

    1/14
  •  હિલોની એક આવી જ વ્યક્તિ છે, ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મારે તેને દિલથી કહેવું છે થેંક્યુ 

     હિલોની એક આવી જ વ્યક્તિ છે, ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મારે તેને દિલથી કહેવું છે થેંક્યુ 

    2/14
  • એણે માટે જે પણ કર્યું છે તે તમામ બદલ. I feel blessed

    એણે માટે જે પણ કર્યું છે તે તમામ બદલ. I feel blessed

    3/14
  • પ્રિયા અને હું બેસ્ટ ફ્રેન્ડ કરતાં કંઇ વધુ બહેનો જેવાં જ છીએ. તે એક ફેમિલી છે અને એ મિત્ર, સાથીદાર, માતા, બહેન બધું જ છે. 

    પ્રિયા અને હું બેસ્ટ ફ્રેન્ડ કરતાં કંઇ વધુ બહેનો જેવાં જ છીએ. તે એક ફેમિલી છે અને એ મિત્ર, સાથીદાર, માતા, બહેન બધું જ છે. 

    4/14
  • મને જ્યારે તેની સૌથી વધારે જરૂર પડી છે ત્યારે તે હંમેશા મારી સાથે રહી છે. આઇ હોપ કે પણ મારે માટે એવું જ કહી શકે. ચૌદ વર્ષથી અમે એકબીજાને ઓળખીએ છીએ અને અને દિવસે દિવસે અમારી દોસ્તી મજબુત બની રહી છે.

    મને જ્યારે તેની સૌથી વધારે જરૂર પડી છે ત્યારે તે હંમેશા મારી સાથે રહી છે. આઇ હોપ કે પણ મારે માટે એવું જ કહી શકે. ચૌદ વર્ષથી અમે એકબીજાને ઓળખીએ છીએ અને અને દિવસે દિવસે અમારી દોસ્તી મજબુત બની રહી છે.

    5/14
  • હું મારા બધા જ મિત્રોને, ઓળખીતાઓને બાળપણના મિત્રોને કે જેમને હું હજી ગઇકાલે જ મળી છું તેવા તમામને વિશ કરું છું, થેંક્યુ તમે મારી લાઇફમાં આવ્યા તે બદલ અને મારી જિંદગીમાં આટલો બધો આનંદ પ્રસરાવ્યો તે બદલ પણ કારણકે અંતે એ જ તો જરૂરી છે. પ્રેમ અને આનંદ પ્રસરાવો, મિત્રો રહો અને હંમેશા રહો. 

    હું મારા બધા જ મિત્રોને, ઓળખીતાઓને બાળપણના મિત્રોને કે જેમને હું હજી ગઇકાલે જ મળી છું તેવા તમામને વિશ કરું છું, થેંક્યુ તમે મારી લાઇફમાં આવ્યા તે બદલ અને મારી જિંદગીમાં આટલો બધો આનંદ પ્રસરાવ્યો તે બદલ પણ કારણકે અંતે એ જ તો જરૂરી છે. પ્રેમ અને આનંદ પ્રસરાવો, મિત્રો રહો અને હંમેશા રહો. 

    6/14
  • ભક્તિ રાઠોડઃ મારી પ્રિય મિત્ર પુજા અરાંભન મારા વિચારોમાં અને મારા રિવોલ્યુશન્સમાં મારી ભાગીદાર છે. મારી કૉલેજે મને બે મહત્વની ડિગ્રી આપી છે લાઇફને અને તેમાંથી પહેલી છે મારી બેસ્ટ ફ્રેન્ડ પુજા અરાંભન અને બીજી છે લૉની ડિગ્રી. 

    ભક્તિ રાઠોડઃ મારી પ્રિય મિત્ર પુજા અરાંભન મારા વિચારોમાં અને મારા રિવોલ્યુશન્સમાં મારી ભાગીદાર છે. મારી કૉલેજે મને બે મહત્વની ડિગ્રી આપી છે લાઇફને અને તેમાંથી પહેલી છે મારી બેસ્ટ ફ્રેન્ડ પુજા અરાંભન અને બીજી છે લૉની ડિગ્રી. 

    7/14
  • અમારા બિઝી શિડ્યુલમાં અમને અમારો સારો કે નરસો વખત નજીક નથી લાવતો પણ જિદંગીનાં વંટોળિયા હોય છે જેમાં અમે એકબીજા વગર જાતને કલ્પી પણ નથી શકતા. તે મારા કુટુંબથી દૂર એવું મારું કુટુંબ છે અને હંમેશા રહેશે, My partner conqueror.

    અમારા બિઝી શિડ્યુલમાં અમને અમારો સારો કે નરસો વખત નજીક નથી લાવતો પણ જિદંગીનાં વંટોળિયા હોય છે જેમાં અમે એકબીજા વગર જાતને કલ્પી પણ નથી શકતા. તે મારા કુટુંબથી દૂર એવું મારું કુટુંબ છે અને હંમેશા રહેશે, My partner conqueror.

    8/14
  • છાયા વોરાઃ સુષ્મા આશર એક ડ્રેસ ડિઝાઇનર છે અને તે મારી 2 એએમ મિત્ર છે. 

    છાયા વોરાઃ સુષ્મા આશર એક ડ્રેસ ડિઝાઇનર છે અને તે મારી 2 એએમ મિત્ર છે. 

    9/14
  • અમે રાત્રે બે વાગે પણ એક બીજા સાથે વાતો કરી શકીએ.

    અમે રાત્રે બે વાગે પણ એક બીજા સાથે વાતો કરી શકીએ.

    10/14
  •  તે મને મારા કરતાં વધુ સારી રીતે ઓળખે છે.  

     તે મને મારા કરતાં વધુ સારી રીતે ઓળખે છે.  

    11/14
  • A Sister from another mother

    A Sister from another mother

    12/14
  • દેવાંશી સોમૈયાઃપ્યાર દોસ્તી હૈ અને હું આ વાક્યમાં વિશ્વાસ રાખું છું, પાંચ વર્ષ પહેલાં we clicked। અને આ ગાડી ત્યારની ચાલે છે, સાથે રિહર્સલ્સથી માંડીને એકબીજાનું ક્રિટિસીઝમ, એક બીજાને કોન્ગ્રેચ્યુલેટ કરવાથી માંડીને કામનાં ડિસ્કશન્સ, સમોસા અને ચમચમ, ટૂર્સ અને ટીમ હેંડલ (જે તું જ કરતો હોય છે આમ તો) કરવા જેવું ઘણું ય.. i couldnt have asked for a better friend.

    દેવાંશી સોમૈયાઃપ્યાર દોસ્તી હૈ અને હું આ વાક્યમાં વિશ્વાસ રાખું છું, પાંચ વર્ષ પહેલાં we clicked। અને આ ગાડી ત્યારની ચાલે છે, સાથે રિહર્સલ્સથી માંડીને એકબીજાનું ક્રિટિસીઝમ, એક બીજાને કોન્ગ્રેચ્યુલેટ કરવાથી માંડીને કામનાં ડિસ્કશન્સ, સમોસા અને ચમચમ, ટૂર્સ અને ટીમ હેંડલ (જે તું જ કરતો હોય છે આમ તો) કરવા જેવું ઘણું ય.. i couldnt have asked for a better friend.

    13/14
  • બધી ઉંચનીચમાં અમારી દોસ્તી અડીખમ રહી છે અને અને એ જ અમારી દોસ્તીની મજબુતાઇ છે, લોકો કે સંજોગો નહીં, અમારા મસ્ત આઉટિંગ અને ફુડ સ્પોસ્ટ છે જ્યાં અમે સાથે ફુડ માણી શકીએ. મને તારી જે ચીજો બહુ જ ગમે છે એ છે તારું ત્રણ બોર્ડનું નોલેજ, તારા કપડાં, તારા ઘરનાં થેપલાં અને તું પોતે! Happy Friendship Day Cooper❤️ , you are my homey!”

    બધી ઉંચનીચમાં અમારી દોસ્તી અડીખમ રહી છે અને અને એ જ અમારી દોસ્તીની મજબુતાઇ છે, લોકો કે સંજોગો નહીં, અમારા મસ્ત આઉટિંગ અને ફુડ સ્પોસ્ટ છે જ્યાં અમે સાથે ફુડ માણી શકીએ. મને તારી જે ચીજો બહુ જ ગમે છે એ છે તારું ત્રણ બોર્ડનું નોલેજ, તારા કપડાં, તારા ઘરનાં થેપલાં અને તું પોતે! Happy Friendship Day Cooper❤️ , you are my homey!”

    14/14
  • loading...

ફોટોઝ વિશે

ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ સેલેબ્ઝે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનાં મિત્રોની તસવીરો શૅર કરી આપ્યા વિશેષ સંદેશા. દોસ્તીની કોઇ મર્યાદા નથી હોતી અને જે દોસ્તીમાં ક્યારેય ખુલાસા ન આપવા પડે એ જ ખરી દોસ્તી હોય છે. જુઓ આ Exclusive તસવીર અને સંદેશ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK