આ ગુજરાતી કલાકારોએ નાના પડદાના પ્રાઈમ ટાઈમ પર કર્યું છે રાજ

Updated: Aug 27, 2019, 15:03 IST | Falguni Lakhani
 • મોહસીન ખાન નડિયાદના આ યુવકથી કોઈ અજાણ નથી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના કાર્તિકના પાત્રથી તેણે લોકોના દિલ જીતી લીધા છે.

  મોહસીન ખાન
  નડિયાદના આ યુવકથી કોઈ અજાણ નથી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના કાર્તિકના પાત્રથી તેણે લોકોના દિલ જીતી લીધા છે.

  1/11
 • જીયા માણેક સાથિયાની ગોપી વહુ કોને યાદ ન હોય?એકદમ ભલી ભોળી વહુના કિરદાર માટે જીયાને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

  જીયા માણેક
  સાથિયાની ગોપી વહુ કોને યાદ ન હોય?એકદમ ભલી ભોળી વહુના કિરદાર માટે જીયાને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

  2/11
 • દિલીપ જોષી આપણા પોતાના જેઠાલાલ એટલે દિલીપ જોશી. છેલ્લા 11 વર્ષથી તેઓ આ પાત્રમાં આપણું મનોરંજન કરી રહ્યા છે.

  દિલીપ જોષી
  આપણા પોતાના જેઠાલાલ એટલે દિલીપ જોશી. છેલ્લા 11 વર્ષથી તેઓ આ પાત્રમાં આપણું મનોરંજન કરી રહ્યા છે.

  3/11
 • દિશા વાકાણી દયાબેનનું નામ પડે એટલે યાદ આવે દિશા વાકાણી. ભલે હાલ તેઓ સીરિયલ સાથે ન જોડાયેલા હોય પરંતુ તેમની આ ભૂમિકા આજે પણ દર્શકોના દિલમાં વસે છે.

  દિશા વાકાણી
  દયાબેનનું નામ પડે એટલે યાદ આવે દિશા વાકાણી. ભલે હાલ તેઓ સીરિયલ સાથે ન જોડાયેલા હોય પરંતુ તેમની આ ભૂમિકા આજે પણ દર્શકોના દિલમાં વસે છે.

  4/11
 • શ્રેણુ પરીખ એક ભ્રમ સર્વગુણસંપન્નમાં જોવા મળતી શ્રેણુ પરીખ મૂળ વડોદરાની છે. જે ઈસ પ્યાર કો ક્યા નામ દૂ, દિલ બોલે ઓબેરોય જેવા શોમાં જોવા મળી ચુકી છે. શ્રેણુના સહજ અભિનયે લોકોના દિલ જીત્યા છે.

  શ્રેણુ પરીખ
  એક ભ્રમ સર્વગુણસંપન્નમાં જોવા મળતી શ્રેણુ પરીખ મૂળ વડોદરાની છે. જે ઈસ પ્યાર કો ક્યા નામ દૂ, દિલ બોલે ઓબેરોય જેવા શોમાં જોવા મળી ચુકી છે. શ્રેણુના સહજ અભિનયે લોકોના દિલ જીત્યા છે.

  5/11
 • જય સોની નવસારીનો આ યુવક તેના ચાર્મિંગ લૂક્સ અને ઉમદા અભિનયના કારણે લોકોને પસંદ છે. તે સસુરાત ગેંદા ફૂલ, સંસ્કાર, ભાગ બકુલ ભાગ જેવી સીરિયલમાં જોવા મળી ચુક્યા છે.

  જય સોની
  નવસારીનો આ યુવક તેના ચાર્મિંગ લૂક્સ અને ઉમદા અભિનયના કારણે લોકોને પસંદ છે. તે સસુરાત ગેંદા ફૂલ, સંસ્કાર, ભાગ બકુલ ભાગ જેવી સીરિયલમાં જોવા મળી ચુક્યા છે.

  6/11
 • હેલી શાહ ક્યુટ સ્માઈલ ધરાવતી આ છોકરી અમદાવાદની છે. અને તેણે દેવાંશી, સ્વરાગિની જેવા શો માટે જાણીતી છે. હાલ તે સુફિયાના પ્યાર મેરામાં ડબલ રોલમાં જોવા મળી રહી છે.

  હેલી શાહ
  ક્યુટ સ્માઈલ ધરાવતી આ છોકરી અમદાવાદની છે. અને તેણે દેવાંશી, સ્વરાગિની જેવા શો માટે જાણીતી છે. હાલ તે સુફિયાના પ્યાર મેરામાં ડબલ રોલમાં જોવા મળી રહી છે.

  7/11
 • નિયતી ફટનાણી ભાવનગરની આ યુવતીએ D4થી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. હાલ તે નઝરમાં જોવા મળે છે.

  નિયતી ફટનાણી
  ભાવનગરની આ યુવતીએ D4થી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. હાલ તે નઝરમાં જોવા મળે છે.

  8/11
 • વરૂણ કપૂર ટીવીનો આ હાર્ટ થ્રોબ અમદાવાદી છે. જે સ્વરાગિની, કિસ દેશ મે હે મેરા દિલ, લાડો જેવી સીરિયલ કરી ચુક્યો છે.

  વરૂણ કપૂર
  ટીવીનો આ હાર્ટ થ્રોબ અમદાવાદી છે. જે સ્વરાગિની, કિસ દેશ મે હે મેરા દિલ, લાડો જેવી સીરિયલ કરી ચુક્યો છે.

  9/11
 • સંગીતા ચૌહાણ વાપીની આ છોરી ફિલ્મ અને ટીવી બંને પડદા પર કામ કરી ચુકી છે. તેની એક શ્રૃંગાર સ્વાભિમાનમાં ભૂમિકા હતી તેને ખૂબ પ્રશંસા મળી હતી.

  સંગીતા ચૌહાણ
  વાપીની આ છોરી ફિલ્મ અને ટીવી બંને પડદા પર કામ કરી ચુકી છે. તેની એક શ્રૃંગાર સ્વાભિમાનમાં ભૂમિકા હતી તેને ખૂબ પ્રશંસા મળી હતી.

  10/11
 • દ્રષ્ટિ ધામી ટીવીની સૌથી વધુ કમાતી અભિનેત્રીઓમાંથી એક છે. જેણે ગીત, મધુબાલા જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે.  

  દ્રષ્ટિ ધામી ટીવીની સૌથી વધુ કમાતી અભિનેત્રીઓમાંથી એક છે. જેણે ગીત, મધુબાલા જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે.

   

  11/11
 • loading...

ફોટોઝ વિશે

રાજકારણ હોય કે બિઝનેસ, મોટો પડદો હોય કે નાનો પડદો..ગુજરાતીઓનું રાજ બધે જ છે. નાના પડદા પર પ્રાઈમ ટાઈમમાં પણ ગુજરાતીઓનું રાજ છે. ચાલો અમે પણ તમને મળાવીએ એવા જ ગુજરાતી કલાકારો સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK