Taimur Ali Khan: ક્યુટેસ્ટ સ્ટાર કીડના આ ફોટોઝ તમને ભાવવિભોર કરી દેશે

Published: 20th December, 2020 14:50 IST | Keval Trivedi
  • તૈમૂર અલી ખાન એવો સ્ટાર કીડ છે જેના ક્યુટ લુક્સના લીધે હંમેશા ઈન્ટરનેટમાં ચર્ચામાં રહે છે. ચાર વર્ષની ઉંમરમાં જ તૈમૂર ઘણો ફૅમસ થઈ ગયો છે. 

    તૈમૂર અલી ખાન એવો સ્ટાર કીડ છે જેના ક્યુટ લુક્સના લીધે હંમેશા ઈન્ટરનેટમાં ચર્ચામાં રહે છે. ચાર વર્ષની ઉંમરમાં જ તૈમૂર ઘણો ફૅમસ થઈ ગયો છે. 

    1/23
  • સોશ્યલ મીડિયામાં તૈમૂરનો પહેલો ફોટો અપલોડ કરવામાં આવ્યો ત્યારથી જ તે ફૅમસ છે. તેના માસૂમ દેખાવને લીધે તે ઈન્ટરનેટમાં ગણતરીની મીનિટોમાં વાયરલ થઈ જાય છે.

    સોશ્યલ મીડિયામાં તૈમૂરનો પહેલો ફોટો અપલોડ કરવામાં આવ્યો ત્યારથી જ તે ફૅમસ છે. તેના માસૂમ દેખાવને લીધે તે ઈન્ટરનેટમાં ગણતરીની મીનિટોમાં વાયરલ થઈ જાય છે.

    2/23
  • ઘણીવાર તૈમુરને ખબર પણ નથી હોતી કે તેનો ફોટો પાડવામાં આવી રહ્યો છે. એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક ફોટોગ્રાફરને બોલાવે છે. આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. કરિના કપૂરના માતૃત્વ ઉપર પણ સવાલ થયો છે. પરંતુ સારુ કે ખરાબ કરિનાએ કમબેક કર્યુ છે. અભિનેત્રીએ ફરી કામ કરવાનું શરૂ કર્યુ હતુ, તેની ફેશનને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

    ઘણીવાર તૈમુરને ખબર પણ નથી હોતી કે તેનો ફોટો પાડવામાં આવી રહ્યો છે. એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક ફોટોગ્રાફરને બોલાવે છે. આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. કરિના કપૂરના માતૃત્વ ઉપર પણ સવાલ થયો છે. પરંતુ સારુ કે ખરાબ કરિનાએ કમબેક કર્યુ છે. અભિનેત્રીએ ફરી કામ કરવાનું શરૂ કર્યુ હતુ, તેની ફેશનને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

    3/23
  • વર્ષ 2018માં રેહા કપૂરની વીરે ડી વેડિંગથી કરિના કપૂરે કમબેક કર્યુ હતુ, જેમાં સ્વરા ભાસ્કર, સોનમ કપૂર અને શિખા તલસાનિયા પણ હતી. ફિલ્મના ટ્રેલર લોન્ચમાં કરિના તેના 17 મહિનાના તૈમૂરને પણ સાથે લઈને આવી હતી.

    વર્ષ 2018માં રેહા કપૂરની વીરે ડી વેડિંગથી કરિના કપૂરે કમબેક કર્યુ હતુ, જેમાં સ્વરા ભાસ્કર, સોનમ કપૂર અને શિખા તલસાનિયા પણ હતી. ફિલ્મના ટ્રેલર લોન્ચમાં કરિના તેના 17 મહિનાના તૈમૂરને પણ સાથે લઈને આવી હતી.

    4/23
  • કરીનાએ કહ્યું કે, વ્યક્તિએ એવા કપડા પહેરવા જોઈએ જેમાં તે સારા દેખાય. મને નથી ખબર મમ્મીઓ શું પહેરે છે. મારી મમ્મી (બબિતા) મોડર્ન કપડા પહેરે છે, તે જીન્સ અને ટોપમાં સુંદર દેખાય છે. તમે મારી સાસુ (શર્મિલા ટાગોર)ને જોઈ છે. તે જીન્સ અને શર્ટમાં પણ એટલી જ સુંદર દેખાય છે, જેટલી સિલ્ક સાડીમાં દેખાય છે. હુ એવી જગ્યાથી આવી છુ જ્યાં મહિલાઓને જેવા કપડા પહેરવા હોય તેવા તે પહેરી શકે છે. મારી પાસે બાળક છે એટલે હુ શોર્ટ કપડા પહેરી શકુ નહી એવુ ન હોય. જો તમારામાં કોન્ફીડન્સ હોય તો તમે દરેક પ્રકારના કપડા પહેરી શકો છો. 

    કરીનાએ કહ્યું કે, વ્યક્તિએ એવા કપડા પહેરવા જોઈએ જેમાં તે સારા દેખાય. મને નથી ખબર મમ્મીઓ શું પહેરે છે. મારી મમ્મી (બબિતા) મોડર્ન કપડા પહેરે છે, તે જીન્સ અને ટોપમાં સુંદર દેખાય છે. તમે મારી સાસુ (શર્મિલા ટાગોર)ને જોઈ છે. તે જીન્સ અને શર્ટમાં પણ એટલી જ સુંદર દેખાય છે, જેટલી સિલ્ક સાડીમાં દેખાય છે. હુ એવી જગ્યાથી આવી છુ જ્યાં મહિલાઓને જેવા કપડા પહેરવા હોય તેવા તે પહેરી શકે છે. મારી પાસે બાળક છે એટલે હુ શોર્ટ કપડા પહેરી શકુ નહી એવુ ન હોય. જો તમારામાં કોન્ફીડન્સ હોય તો તમે દરેક પ્રકારના કપડા પહેરી શકો છો. 

    5/23
  • કરિના કપૂરે સોશ્યલ મીડિયામાં થતી મજાક બાબતે કહ્યું કે, હુ જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે લોકો મારા માટે બહુ બોલ્યા છે. જીવનના દરેક તબક્કામાં લોકોએ મહિલાઓને પ્રેમપૂર્વક ભેટવું જોઈએ. અગાઉ ભારતીય અભિનેત્રીનો અભિગમ એવો હતો કે તેઓ 25 વર્ષના જ દેખાવા જોઈએ. પણ આપણે એવુ દબાણ પોતાના ઉપર કરવુ જોઈએ નહીં. વિદ્યા બાલન, પ્રિયંકા ચોપડા, કંગના રનોટ અને આલિયા ભટ્ટે આ પ્રથા દૂર કરી છે. લોકો શુ માને છે તે આપણે વિચારવુ જોઈએ નહીં.

    કરિના કપૂરે સોશ્યલ મીડિયામાં થતી મજાક બાબતે કહ્યું કે, હુ જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે લોકો મારા માટે બહુ બોલ્યા છે. જીવનના દરેક તબક્કામાં લોકોએ મહિલાઓને પ્રેમપૂર્વક ભેટવું જોઈએ. અગાઉ ભારતીય અભિનેત્રીનો અભિગમ એવો હતો કે તેઓ 25 વર્ષના જ દેખાવા જોઈએ. પણ આપણે એવુ દબાણ પોતાના ઉપર કરવુ જોઈએ નહીં. વિદ્યા બાલન, પ્રિયંકા ચોપડા, કંગના રનોટ અને આલિયા ભટ્ટે આ પ્રથા દૂર કરી છે. લોકો શુ માને છે તે આપણે વિચારવુ જોઈએ નહીં.

    6/23
  • મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં વાલીપણા બાબતે કહ્યું કે, મારો પતિ કોઈ બિઝનેસમેન નથી કે તે સાંજે છ વાગ્યા પહેલા આવી જાય. એ પણ એક્ટર છે. તૈમુરને સમય આપવા માટે અમે બંનેએ અમારા સમયમાં બેલેન્સ કર્યો છે.

    મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં વાલીપણા બાબતે કહ્યું કે, મારો પતિ કોઈ બિઝનેસમેન નથી કે તે સાંજે છ વાગ્યા પહેલા આવી જાય. એ પણ એક્ટર છે. તૈમુરને સમય આપવા માટે અમે બંનેએ અમારા સમયમાં બેલેન્સ કર્યો છે.

    7/23
  • કરિનાએ ઉમેર્યું કે, મારુ કુટુંબ, મારો દિકરો અને મારો પતિ મારા જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. જેટલુ મને કામ કરવાનુ ગમે છે એટલુ જ મને માતા બનવાનું ગમે છે. મારે આ બંનેમાં બેલેન્સ રાખીને લોકોને એક ઉદાહરણ આપવુ છે. મને કહેવામાં આવતુ કે લગ્ન પછી મને ફિલ્મ નહી મળે. મે એ વસ્તુને બદલી છે. જો આમા મારી ભૂલ થઈ પણ જાય તો ઠીક છે, મને ચાલશે. મે જે માર્ગ પસંદ કર્યો છે તેના માટે મને ક્યારે પણ અફસોસ નહીં થાય.

    કરિનાએ ઉમેર્યું કે, મારુ કુટુંબ, મારો દિકરો અને મારો પતિ મારા જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. જેટલુ મને કામ કરવાનુ ગમે છે એટલુ જ મને માતા બનવાનું ગમે છે. મારે આ બંનેમાં બેલેન્સ રાખીને લોકોને એક ઉદાહરણ આપવુ છે. મને કહેવામાં આવતુ કે લગ્ન પછી મને ફિલ્મ નહી મળે. મે એ વસ્તુને બદલી છે. જો આમા મારી ભૂલ થઈ પણ જાય તો ઠીક છે, મને ચાલશે. મે જે માર્ગ પસંદ કર્યો છે તેના માટે મને ક્યારે પણ અફસોસ નહીં થાય.

    8/23
  • પ્રારંભમાં કરીના અને સૈફને તૈમુર બાબતે ચિંતા હતા. બંનેએ કહ્યું હતું કે તેમને બીજા બાળકોની જેમ તૈમુરને એક નોર્મલ લાઈફ આપવી છે. લાઈમલાઈટમાં આવ્યા બંને કરિના અને સૈફ તૈમુર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. ટોક શો વોટ વુમન વોન્ટમાં કરિના કપૂર ખાને તેની નણંદ સોહા અલી ખાન અ સાસુ શર્મિલા ટાગોર સાથે વાતચીત કરતા પાપારાઝીને લીધે સ્ટાર કીડ્સના ઈનોસન્સ ઉપર કેવી અસર પડે છે તે મુદ્દો પમ ઉપાડ્યો હતો.

    પ્રારંભમાં કરીના અને સૈફને તૈમુર બાબતે ચિંતા હતા. બંનેએ કહ્યું હતું કે તેમને બીજા બાળકોની જેમ તૈમુરને એક નોર્મલ લાઈફ આપવી છે. લાઈમલાઈટમાં આવ્યા બંને કરિના અને સૈફ તૈમુર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. ટોક શો વોટ વુમન વોન્ટમાં કરિના કપૂર ખાને તેની નણંદ સોહા અલી ખાન અ સાસુ શર્મિલા ટાગોર સાથે વાતચીત કરતા પાપારાઝીને લીધે સ્ટાર કીડ્સના ઈનોસન્સ ઉપર કેવી અસર પડે છે તે મુદ્દો પમ ઉપાડ્યો હતો.

    9/23
  • કરીનાએ કહ્યું કે, તૈમુરની દરેક મુવમેન્ટ ઉપર નજર રાખવામાં આવે છે એ મને ગમતુ નથી. લોકો તેની હેરસ્ટાઈલ વગેરે બાબતે પણ વાતચીત કરે છે. મને નથી ખબર આ બધાને કેવી રીતે કંટ્રોલ કરવું. મને લાગે છે કે હવે તૈમુરને કેમેરાની આદત પડી ગઈ છે, તે હવે સીધુ કેમેરામાં જ જોય છે.

    કરીનાએ કહ્યું કે, તૈમુરની દરેક મુવમેન્ટ ઉપર નજર રાખવામાં આવે છે એ મને ગમતુ નથી. લોકો તેની હેરસ્ટાઈલ વગેરે બાબતે પણ વાતચીત કરે છે. મને નથી ખબર આ બધાને કેવી રીતે કંટ્રોલ કરવું. મને લાગે છે કે હવે તૈમુરને કેમેરાની આદત પડી ગઈ છે, તે હવે સીધુ કેમેરામાં જ જોય છે.

    10/23
  • સૈફે આ બાબતે કહ્યું કે, જો હુ જે રીતે મોટો થયો છુ એ રીતે તૈમુર મોટો થશે તો એક સમય એવો આવશે જ્યારે તેને થશે કે તેને કોઈ જોઈ રહ્યુ નથી. હુ કોઈને દોષ નથી આપી રહ્યો. આ કિંમત તેણે ચૂકવવી પડશે.

    સૈફે આ બાબતે કહ્યું કે, જો હુ જે રીતે મોટો થયો છુ એ રીતે તૈમુર મોટો થશે તો એક સમય એવો આવશે જ્યારે તેને થશે કે તેને કોઈ જોઈ રહ્યુ નથી. હુ કોઈને દોષ નથી આપી રહ્યો. આ કિંમત તેણે ચૂકવવી પડશે.

    11/23
  • સૈફે સ્વિકાર્યું કે તૈમુરને હંમેશા મીડિયાનું અટેન્શન મળે છે. તેના નાના રણધીર કપૂરે પણ સેલિબ્રિટી બાળકોની પ્રાઈવસી બાબતે વાત કરતા કહ્યું હતું કે, દરેક બાળકને ‘સામાન્ય બાળપણ’નો હક છે.

    સૈફે સ્વિકાર્યું કે તૈમુરને હંમેશા મીડિયાનું અટેન્શન મળે છે. તેના નાના રણધીર કપૂરે પણ સેલિબ્રિટી બાળકોની પ્રાઈવસી બાબતે વાત કરતા કહ્યું હતું કે, દરેક બાળકને ‘સામાન્ય બાળપણ’નો હક છે.

    12/23
  • રણધીર કપુરે મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમારા પેરેન્ટ્સ એ વાતની ખાતરી કરતા હતા કે અમે નોર્મલ લાઈફ જીવી શકીએ. અમને ખબર હતી કે અમારા પિતા (રાજ કપૂર) સેલિબ્રિટી છે. પરંતુ તેની અસર અમારા બાળપણ ઉપર પડી નથી. રવિવાર સિવાય અમને સ્ટુડિયોમાં જવાની પણ પરવાનગી નહોતી.  

    રણધીર કપુરે મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમારા પેરેન્ટ્સ એ વાતની ખાતરી કરતા હતા કે અમે નોર્મલ લાઈફ જીવી શકીએ. અમને ખબર હતી કે અમારા પિતા (રાજ કપૂર) સેલિબ્રિટી છે. પરંતુ તેની અસર અમારા બાળપણ ઉપર પડી નથી. રવિવાર સિવાય અમને સ્ટુડિયોમાં જવાની પણ પરવાનગી નહોતી.  

    13/23
  • તેમણે ઉમેર્યું કે, અમે અમારા બાળકોને નોર્મલ લાઈફ આપી છે. તેથી મારા પૌત્રોને પણ તેનો હક છે. પરંતુ એવુ થતુ હોય એવુ મને લાગતુ નથી. 

    તેમણે ઉમેર્યું કે, અમે અમારા બાળકોને નોર્મલ લાઈફ આપી છે. તેથી મારા પૌત્રોને પણ તેનો હક છે. પરંતુ એવુ થતુ હોય એવુ મને લાગતુ નથી. 

    14/23
  • હુ મારા કુટુંબના ફોટોઝ દરરોજ છાપામાં જોઉ છું. તેઓ જીમ લુક, એરપોર્ટ લુક વગેરે કરીને ટેગ કરે છે. હંમેશા આજુબાજુ ફોટોગ્રાફર્સ હોય એ દુખની વાત છે. તૈમુરના ઘર અને કરીના જીમની બહાર તેઓ 24 કલાક હોય છે. અમે સામાન્ય માણસો છીએ અને અમને પણ પ્રાઈવસી જોઈએ છે. બાળકો આવા માહોલમાંથી પસાર થાય તે સારી વાત નથી.

    હુ મારા કુટુંબના ફોટોઝ દરરોજ છાપામાં જોઉ છું. તેઓ જીમ લુક, એરપોર્ટ લુક વગેરે કરીને ટેગ કરે છે. હંમેશા આજુબાજુ ફોટોગ્રાફર્સ હોય એ દુખની વાત છે. તૈમુરના ઘર અને કરીના જીમની બહાર તેઓ 24 કલાક હોય છે. અમે સામાન્ય માણસો છીએ અને અમને પણ પ્રાઈવસી જોઈએ છે. બાળકો આવા માહોલમાંથી પસાર થાય તે સારી વાત નથી.

    15/23
  • હવે તો તૈમુર પણ ફોટોગ્રાફર્સ (પાપારીઝ)ને ‘નો પિક્ચર્સ’ કહેવા લાગ્યો છે. તાજેતરમાં જ તૈમુર તેની નાની બબિતા કપુરના ઘરે ગયો હતો ત્યારે તેની પરવાનગી વિના ફોટો લેનારા સામે તેણે ગુસ્સામાં ‘નો’ કહ્યું હતું.

    હવે તો તૈમુર પણ ફોટોગ્રાફર્સ (પાપારીઝ)ને ‘નો પિક્ચર્સ’ કહેવા લાગ્યો છે. તાજેતરમાં જ તૈમુર તેની નાની બબિતા કપુરના ઘરે ગયો હતો ત્યારે તેની પરવાનગી વિના ફોટો લેનારા સામે તેણે ગુસ્સામાં ‘નો’ કહ્યું હતું.

    16/23
  • ગયા વર્ષે કેરળની એક દુકાનમાં તૈમુર અલી ખાન જેવી ડોલ વેચાતા તે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે કરીના કપૂરને પૂછતા તેણે કહ્યું કે તેને કઈ ખબર નથી.

    ગયા વર્ષે કેરળની એક દુકાનમાં તૈમુર અલી ખાન જેવી ડોલ વેચાતા તે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે કરીના કપૂરને પૂછતા તેણે કહ્યું કે તેને કઈ ખબર નથી.

    17/23
  • કરીનાએ કહ્યું કે, મારા અને સૈફની જેમ તૈમુર માટે પણ આ મુશ્કેલ છે. પરંતુ તે તેની અને તેના પેરેન્ટ્સની લોકપ્રિયતાથી ભાગી શકશે નહીં. જ્યારે મે ડોલ જ્યારે ત્યારે હુ કઈ બોલી શકી નહોતી. જોકે સૈફે કહ્યું કે, આ લોકોનો પ્રેમ છે, અમૂક વસ્તુ આર્શિવાદરૂપ છે. જોકે લોકોએ સમજવુ જોઈએ તૈમુરને પણ નોર્મલ લાઈફની જરૂર છે. ફોટોઃ એક રિયાલિટી શોમાં સારા અલી ખાન તૈમુર અલી ખાનની ડોલ સાથે. 

    કરીનાએ કહ્યું કે, મારા અને સૈફની જેમ તૈમુર માટે પણ આ મુશ્કેલ છે. પરંતુ તે તેની અને તેના પેરેન્ટ્સની લોકપ્રિયતાથી ભાગી શકશે નહીં. જ્યારે મે ડોલ જ્યારે ત્યારે હુ કઈ બોલી શકી નહોતી. જોકે સૈફે કહ્યું કે, આ લોકોનો પ્રેમ છે, અમૂક વસ્તુ આર્શિવાદરૂપ છે. જોકે લોકોએ સમજવુ જોઈએ તૈમુરને પણ નોર્મલ લાઈફની જરૂર છે. ફોટોઃ એક રિયાલિટી શોમાં સારા અલી ખાન તૈમુર અલી ખાનની ડોલ સાથે. 

    18/23
  • વર્ષ 2019માં સમાચાર ફરી રહ્યા હતા કે, તૈમુરની નૈનીનો પગાર મહિને દોઢ લાખ રૂપિયા છે. ઓવર-ટાઈમ કરે તો 1.75 લાખ પણ મળે છે. તેમ જ તેની કાર પણ છે જેમાં તે તૈમુરને બાંદરાની આસપાસ ફરવા લઈ જાય છે.

    વર્ષ 2019માં સમાચાર ફરી રહ્યા હતા કે, તૈમુરની નૈનીનો પગાર મહિને દોઢ લાખ રૂપિયા છે. ઓવર-ટાઈમ કરે તો 1.75 લાખ પણ મળે છે. તેમ જ તેની કાર પણ છે જેમાં તે તૈમુરને બાંદરાની આસપાસ ફરવા લઈ જાય છે.

    19/23
  • એવુ કહેવાતુ હતુ કે કરીના કપુર ખાન અને તેના કુટુંબે જુહુની એક હાઈ-પ્રોફાઈલ એજન્સીમાંથી વિશઅવાસુ નૈનીની પસંદી કરી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યુ હતુ કે, સ્ટાફનો મેડિકલ રિપોર્ટથી લઈને નાણાકીય ઈતિહાસ બધુ જ તપાસવામાં આવે છે. તેમ જ એજન્સી દ્વારા પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. 

    એવુ કહેવાતુ હતુ કે કરીના કપુર ખાન અને તેના કુટુંબે જુહુની એક હાઈ-પ્રોફાઈલ એજન્સીમાંથી વિશઅવાસુ નૈનીની પસંદી કરી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યુ હતુ કે, સ્ટાફનો મેડિકલ રિપોર્ટથી લઈને નાણાકીય ઈતિહાસ બધુ જ તપાસવામાં આવે છે. તેમ જ એજન્સી દ્વારા પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. 

    20/23
  • તૈમુરનો પહેલો જન્મદિવસ પટૌડી પેલેસમાં ઉજવવામાં આવ્યો હતો.

    તૈમુરનો પહેલો જન્મદિવસ પટૌડી પેલેસમાં ઉજવવામાં આવ્યો હતો.

    21/23
  • આ ખાસ દિવસે ફૅમિલીના દરેક સભ્યો હરિયાણાના આ પેલેસમાં ઉપસ્થિત હતા.

    આ ખાસ દિવસે ફૅમિલીના દરેક સભ્યો હરિયાણાના આ પેલેસમાં ઉપસ્થિત હતા.

    22/23
  • હેપી બર્થ ડે તૈમુર અલી ખાન!

    હેપી બર્થ ડે તૈમુર અલી ખાન!

    23/23
  • loading...

ફોટોઝ વિશે

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દિકરો તૈમૂર અલી ખાનનો આજે બર્થ ડે છે. તેના આ ખાસ દિવસે જોઈએ તેના ક્યૂટ ફોટોઝ. (તસવીરોઃ મિડ-ડે ફોટોગ્રાફર્સ, યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK