Vaani Kapoor: એક સમયે કરતી હતી હોટેલમાં કામ, હવે લાખો લોકોના દિલ પર કરે છે રાજ

Updated: Aug 23, 2020, 15:41 IST | Sheetal Patel
  • વાણી કપૂરનો જન્મ 23 ઑગસ્ટ, 1988ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. દિલ્હીના અશોક વિહાર સ્થિત માતા જય કોર પબ્લિક સ્કૂલમાં તે ભણી હતી. વાણીના પિતા ફર્નિચર એક્સપોર્ટના બિઝનેસમાં છે અને મમ્મી પહેલા ટીચર હતી જે હવે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. 

    વાણી કપૂરનો જન્મ 23 ઑગસ્ટ, 1988ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. દિલ્હીના અશોક વિહાર સ્થિત માતા જય કોર પબ્લિક સ્કૂલમાં તે ભણી હતી. વાણીના પિતા ફર્નિચર એક્સપોર્ટના બિઝનેસમાં છે અને મમ્મી પહેલા ટીચર હતી જે હવે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. 

    1/20
  • વર્ષ 2013માં શુદ્ધ દેશી રોમેન્સથી પોતાની બૉલીવુડ કારર્કિદીની શરૂઆત કરી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા હતી. આ ફિલ્મ માટે તેને અમૂક એવોર્ડ્સ અને નોમિનેશન્સ મળ્યા હતા, જેમાં બેસ્ટ ફિમેલ ડેબ્યુટન્ટનો સમાવેશ છે.

    વર્ષ 2013માં શુદ્ધ દેશી રોમેન્સથી પોતાની બૉલીવુડ કારર્કિદીની શરૂઆત કરી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા હતી. આ ફિલ્મ માટે તેને અમૂક એવોર્ડ્સ અને નોમિનેશન્સ મળ્યા હતા, જેમાં બેસ્ટ ફિમેલ ડેબ્યુટન્ટનો સમાવેશ છે.

    2/20
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા વાણીએ નવી દિલ્હીની ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી ટુરીઝમમાં બેચલર્સ ડિગ્રી મેળવી હતી. તે પછી એક અગ્રણી હોટેલ ચેઈનમાં તે માર્કેટિંગ એક્ઝીક્યુટિવ તરીકે કામ કરતી હતી.

    ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા વાણીએ નવી દિલ્હીની ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી ટુરીઝમમાં બેચલર્સ ડિગ્રી મેળવી હતી. તે પછી એક અગ્રણી હોટેલ ચેઈનમાં તે માર્કેટિંગ એક્ઝીક્યુટિવ તરીકે કામ કરતી હતી.

    3/20
  • બૉલીવુડમાં આવતા પહેલા મોડેલિંગ કરતી હતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, મોડેલિંગના લીધે મને કેમેરા સામે આવવાનો કોન્ફિડન્સ મળ્યો હતો. ફોટો: વાણી કપૂર અને ભૂમિ પેડણેકર.

    બૉલીવુડમાં આવતા પહેલા મોડેલિંગ કરતી હતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, મોડેલિંગના લીધે મને કેમેરા સામે આવવાનો કોન્ફિડન્સ મળ્યો હતો. ફોટો: વાણી કપૂર અને ભૂમિ પેડણેકર.

    4/20
  • આમ વાણી કપૂર ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી હતી. પરંતુ તે ટ્રેન્ડને જબરદસ્તી ફોલો કરતી નહોતી. તેણે કહ્યું કે, હું પોતાની જાતને કેવી પણ રીતે અપડેટ રાખુ છું પરંતુ ફેશન ટ્રેન્ડ શું છે તે હિસાબે ચાલતી નથી. જે વસ્તુ ટ્રેન્ડમાં હોય તે પહેરવી જ એવું જરૂરી નથી.

    આમ વાણી કપૂર ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી હતી. પરંતુ તે ટ્રેન્ડને જબરદસ્તી ફોલો કરતી નહોતી. તેણે કહ્યું કે, હું પોતાની જાતને કેવી પણ રીતે અપડેટ રાખુ છું પરંતુ ફેશન ટ્રેન્ડ શું છે તે હિસાબે ચાલતી નથી. જે વસ્તુ ટ્રેન્ડમાં હોય તે પહેરવી જ એવું જરૂરી નથી.

    5/20
  • અભિનેત્રીના લુક્સને લીધે તેને મોડેલિંગ અને એડ્સ મળતી હતી. તે પછી YRF સાથે ત્રણ ફિલ્મની ડિલ કરી છે.

    અભિનેત્રીના લુક્સને લીધે તેને મોડેલિંગ અને એડ્સ મળતી હતી. તે પછી YRF સાથે ત્રણ ફિલ્મની ડિલ કરી છે.

    6/20
  • શુદ્ધ દેશી રોમાન્સ બાદ 2014માં વાણી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. તેણે તમિલ અને તેલુગુ ભાષાની કોમેડી ફિલ્મ આહા કલ્યાનમમાં અભિનય કર્યો છે, આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી.

    શુદ્ધ દેશી રોમાન્સ બાદ 2014માં વાણી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. તેણે તમિલ અને તેલુગુ ભાષાની કોમેડી ફિલ્મ આહા કલ્યાનમમાં અભિનય કર્યો છે, આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી.

    7/20
  • 2016માં વાણીએ આદિત્ય ચોપડાની રોમાન્ટીક ડ્રામા બેફિકરેમાં રણવિર સિંહ સાથે કામ કર્યું હતું. પેરિસમાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું આમાં વાણી ખૂબ જ સુંદર દેખાય છે.

    2016માં વાણીએ આદિત્ય ચોપડાની રોમાન્ટીક ડ્રામા બેફિકરેમાં રણવિર સિંહ સાથે કામ કર્યું હતું. પેરિસમાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું આમાં વાણી ખૂબ જ સુંદર દેખાય છે.

    8/20
  • યશરાજ ફિલ્મ્સમાં કામ કરવાનો અનુભવ બાબતે કહ્યું કે, તેઓ મને સારી તક આપે છે. દરેક નવા પ્રોજેક્ટ, દરેક નવી ટીમ અને દરેક વસ્તુ તમને એ શીખવે છે જે તમે પહેલા ક્યારે પણ શીખ્યા નથી.

    યશરાજ ફિલ્મ્સમાં કામ કરવાનો અનુભવ બાબતે કહ્યું કે, તેઓ મને સારી તક આપે છે. દરેક નવા પ્રોજેક્ટ, દરેક નવી ટીમ અને દરેક વસ્તુ તમને એ શીખવે છે જે તમે પહેલા ક્યારે પણ શીખ્યા નથી.

    9/20
  • વાણી કપૂર એક ફિટનેસ ફ્રીક છે, તે પોતાના ફિટનેસ ઉપર ખૂબ જ ધ્યાન આપે છે.

    વાણી કપૂર એક ફિટનેસ ફ્રીક છે, તે પોતાના ફિટનેસ ઉપર ખૂબ જ ધ્યાન આપે છે.

    10/20
  • બેફીકરે પહેલા વાણીએ છ મહિના સુધી વર્કશોપ્સ કર્યું. આ ફિલ્મમાં વાણી અને રણવીરના ઘણા હોટ સીન્સ હતા.

    બેફીકરે પહેલા વાણીએ છ મહિના સુધી વર્કશોપ્સ કર્યું. આ ફિલ્મમાં વાણી અને રણવીરના ઘણા હોટ સીન્સ હતા.

    11/20
  • અમૂક જ લોકોને ખબર હશે કે વાણીએ ટેલીવીઝન શોમાં પણ કામ કર્યું છે. તેણે એક મીની સીરીઝ Specials@10માં કર્યું છે. અનુરાગ કશ્યમની આ મીની-સીરીઝમાં તે એક એપિસોડમાં આવી હતી.

    અમૂક જ લોકોને ખબર હશે કે વાણીએ ટેલીવીઝન શોમાં પણ કામ કર્યું છે. તેણે એક મીની સીરીઝ Specials@10માં કર્યું છે. અનુરાગ કશ્યમની આ મીની-સીરીઝમાં તે એક એપિસોડમાં આવી હતી.

    12/20
  • હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની વોર ફિલ્મમાં પણ તે જોવા મળી. આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો પરંતુ ‘ગુંગરુ’ સોંગ લોકોને ખૂબ ગમ્યું હતું.

    હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની વોર ફિલ્મમાં પણ તે જોવા મળી. આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો પરંતુ ‘ગુંગરુ’ સોંગ લોકોને ખૂબ ગમ્યું હતું.

    13/20
  • રણબીર કપૂરની આગામી ફિલ્મ શમશેરામાં વાણી કપૂર દેખાશે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે.

    રણબીર કપૂરની આગામી ફિલ્મ શમશેરામાં વાણી કપૂર દેખાશે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે.

    14/20
  • વાણીએ કહ્યું કે, એક એક્ટર તરીકે તમે રણબીર જેવા ટેલેન્ટના પાવરહાઉસ સાથે કામ કરો તે સારી વાત છે. એક શ્રોતા તરીકે મને રણબીરની ફિલ્મ જોવાનું ખૂબ ગમે છે. યશ રાજ ફિલ્મ્સએ પ્રોડ્યુસ કરેલી કરણ મલ્હોત્રાની આ ફિલ્મમાં વાણીનો રોલ મહત્વનો છે.

    વાણીએ કહ્યું કે, એક એક્ટર તરીકે તમે રણબીર જેવા ટેલેન્ટના પાવરહાઉસ સાથે કામ કરો તે સારી વાત છે. એક શ્રોતા તરીકે મને રણબીરની ફિલ્મ જોવાનું ખૂબ ગમે છે. યશ રાજ ફિલ્મ્સએ પ્રોડ્યુસ કરેલી કરણ મલ્હોત્રાની આ ફિલ્મમાં વાણીનો રોલ મહત્વનો છે.

    15/20
  • વાણી કપૂર આગામી સમયમાં અભિષેક કપૂરની એક લવ સ્ટોરી ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મનો એક્ટર આયુષ્માન ખુરાના છે. ઑક્ટોબરથી શૂટિંગ શરૂ થશે.

    વાણી કપૂર આગામી સમયમાં અભિષેક કપૂરની એક લવ સ્ટોરી ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મનો એક્ટર આયુષ્માન ખુરાના છે. ઑક્ટોબરથી શૂટિંગ શરૂ થશે.

    16/20
  • વાણી કપૂર અક્ષય કુમાર સાથેની બેલ બોટમમાં પણ જોવા મળશે. ફિલ્મમાં હુમા કુરેશી અને લારા દત્તા પણ છે.

    વાણી કપૂર અક્ષય કુમાર સાથેની બેલ બોટમમાં પણ જોવા મળશે. ફિલ્મમાં હુમા કુરેશી અને લારા દત્તા પણ છે.

    17/20
  • વાણી કપૂરે અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મો કરી છે, જેમાંથી ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ વોર સૌથી મોટી હિટ સાબિત થઈ હતી.

    વાણી કપૂરે અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મો કરી છે, જેમાંથી ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ વોર સૌથી મોટી હિટ સાબિત થઈ હતી.

    18/20
  • વાણી કપૂરની મોટી બહેનનું નામ નૂપુર છે, જે લગ્ન કર્યા બાદ હવે તે હોલેન્ડમાં રહે છે.

    વાણી કપૂરની મોટી બહેનનું નામ નૂપુર છે, જે લગ્ન કર્યા બાદ હવે તે હોલેન્ડમાં રહે છે.

    19/20
  • આમ વાણી કપૂરની ઘણી ફિલ્મો આપણને આગામી સમયમાં જોવા મળશે. હેપ્પી બર્થ ડે વાણી!

    આમ વાણી કપૂરની ઘણી ફિલ્મો આપણને આગામી સમયમાં જોવા મળશે. હેપ્પી બર્થ ડે વાણી!

    20/20
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડમાં હોટેસ્ટ એક્ટ્રેસ બનવા પહેલા વાણી કપૂર એક ફેમસ હોટેલ ચેઈનની માર્કેટિંગ એક્ઝીક્યુટિવ હતી. આજે તેનો બર્થ ડે છે, વાણી કપૂરનો જન્મ 23 ઑગસ્ટ, 1988ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. જાણીએ તેના વિશે વધુ અને સાથે કરીએ એની સેક્સી અને ગ્લેમરસ તસવીરો પર એક નજર..

તસવીર સૌજન્ય વાણી કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK