Photos: આટલો બદલાઈ ગયો છે 'રામાયણ'નો તોફાની 'લવ', હાલ છે કંપનીનો સીઈઓ

Updated: May 05, 2020, 18:05 IST | Sheetal Patel
  • દૂરદર્શન પર ઉત્તર રામાયણનો અંતિમ એપિસોડ શનિવારે જ સમાપ્ત થયો છે અને ઉત્તર રામાયણમાં લવ-કુશની વાર્તા દર્શાવવામાં આવી છે. લવનું પાત્ર મયૂરેશ ક્ષેત્રમાડે ભજવ્યું હતું.

    દૂરદર્શન પર ઉત્તર રામાયણનો અંતિમ એપિસોડ શનિવારે જ સમાપ્ત થયો છે અને ઉત્તર રામાયણમાં લવ-કુશની વાર્તા દર્શાવવામાં આવી છે. લવનું પાત્ર મયૂરેશ ક્ષેત્રમાડે ભજવ્યું હતું.

    1/17
  • મયૂરેશે યૂનિવર્સિટી ઑફ બૉમ્બે સ્ટેટેટિક્સમાં બેચલર ડિગ્રી લીધી અને માસ્ટર્સ ઈન ઈકૉનોમિક્સ પણ અહીંયાથી જ કર્યું છે.

    મયૂરેશે યૂનિવર્સિટી ઑફ બૉમ્બે સ્ટેટેટિક્સમાં બેચલર ડિગ્રી લીધી અને માસ્ટર્સ ઈન ઈકૉનોમિક્સ પણ અહીંયાથી જ કર્યું છે.

    2/17
  • મયૂરેશ પાસે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી ઑફર્સ આવી હતી પરંતુ એમણે અભિનયની દુનિયા છોડી દીધી હતી. એમને ટીવી પર જોવાનો અવસર ફક્ત રામાયણના લવ પાત્ર સુધી સીમિત રહ્યો હતો. 

    મયૂરેશ પાસે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી ઑફર્સ આવી હતી પરંતુ એમણે અભિનયની દુનિયા છોડી દીધી હતી. એમને ટીવી પર જોવાનો અવસર ફક્ત રામાયણના લવ પાત્ર સુધી સીમિત રહ્યો હતો. 

    3/17
  • મયૂરેશે ટેક્સસ યૂનિવર્સિટીથી ઈકૉનોમિક્સમાં પણ ડિગ્રી લીધી છે.

    મયૂરેશે ટેક્સસ યૂનિવર્સિટીથી ઈકૉનોમિક્સમાં પણ ડિગ્રી લીધી છે.

    4/17
  • અભ્યાસ બાદ તેઓ ન્યૂ જર્સી ચાલ્યા ગયા અને ત્યાં તેઓ એક મોટી કંપનીના સીઈઓ છે.

    અભ્યાસ બાદ તેઓ ન્યૂ જર્સી ચાલ્યા ગયા અને ત્યાં તેઓ એક મોટી કંપનીના સીઈઓ છે.

    5/17
  • એટલું જ નહીં મયૂરેશ કૉર્પોરેટ દુનિયાના એક જાણીતા લેખક પણ છે. એમણે વિદેશી લેખકો સાથે મળીને 'સ્પાઈટ એન્ડ ડેવલપમેન્ટ' નામની એક પુસ્તક પણ લખી છે.

    એટલું જ નહીં મયૂરેશ કૉર્પોરેટ દુનિયાના એક જાણીતા લેખક પણ છે. એમણે વિદેશી લેખકો સાથે મળીને 'સ્પાઈટ એન્ડ ડેવલપમેન્ટ' નામની એક પુસ્તક પણ લખી છે.

    6/17
  • મયૂરેશે સોશિયલ મીડિયા પર રામાયણ સમયની કુશ સાથે એક તસવીર પણ શૅર કરી છે.

    મયૂરેશે સોશિયલ મીડિયા પર રામાયણ સમયની કુશ સાથે એક તસવીર પણ શૅર કરી છે.

    7/17
  • સાથે મયૂરેશે લખ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક વાતો દિલને સ્પર્શી રહી છે.

    સાથે મયૂરેશે લખ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક વાતો દિલને સ્પર્શી રહી છે.

    8/17
  • તે જ્યારે 5 વર્ષના હતા ત્યારથી તેમણે એક્ટિંગની શરૂઆત કરી હતી.

    તે જ્યારે 5 વર્ષના હતા ત્યારથી તેમણે એક્ટિંગની શરૂઆત કરી હતી.

    9/17
  • મયૂરેશએ જણાવ્યું કે મને એપ્રિલ 1989નો એ દિવસ આજ સુધી યાદ છે, જ્યારે મારા પેરેન્ટ્સને એ સમાચાર મળ્યા કે ઉત્તર રામાયણમાં લવનું પાત્ર ભજવવા માટે મારું સિલેક્શન થઈ ગયું છે.

    મયૂરેશએ જણાવ્યું કે મને એપ્રિલ 1989નો એ દિવસ આજ સુધી યાદ છે, જ્યારે મારા પેરેન્ટ્સને એ સમાચાર મળ્યા કે ઉત્તર રામાયણમાં લવનું પાત્ર ભજવવા માટે મારું સિલેક્શન થઈ ગયું છે.

    10/17
  • મયૂરેશના મુજબ આ વાત 31 વર્ષ પહેલાની છે અને ત્યારે હું 12 વર્ષનો હતો.  

    મયૂરેશના મુજબ આ વાત 31 વર્ષ પહેલાની છે અને ત્યારે હું 12 વર્ષનો હતો.  

    11/17
  • સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સપ્તાહથી મને મળેલા મેસેજિસે મારી જૂની યાદને ફરીથી તાજા કરી દીધી છે.

    સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સપ્તાહથી મને મળેલા મેસેજિસે મારી જૂની યાદને ફરીથી તાજા કરી દીધી છે.

    12/17
  • મયૂરેશે જણાવ્યું કે રામાયણમાં કામ કરવાનો આખો અનુભવ ખરેખર રોમાંચક હતો. 

    મયૂરેશે જણાવ્યું કે રામાયણમાં કામ કરવાનો આખો અનુભવ ખરેખર રોમાંચક હતો. 

    13/17
  • રામાયણ બાદ તેણે એક્ટિંગની દુનિયા છોડી દીધી અને 1999માં અમેરિકા ચાલ્યો ગયો.

    રામાયણ બાદ તેણે એક્ટિંગની દુનિયા છોડી દીધી અને 1999માં અમેરિકા ચાલ્યો ગયો.

    14/17
  • જોકે ઉત્તર રામાયણમાં લવનું પાત્ર હું આજે પણ નથી ભૂલ્યો. 

    જોકે ઉત્તર રામાયણમાં લવનું પાત્ર હું આજે પણ નથી ભૂલ્યો. 

    15/17
  • લવનું પાત્ર ભજવનારા મયૂરેશે કહ્યું કે રામાનંદ સાગર અને પૂરી ટીમનો હું ઘણો આભારી છું કે મને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો. 

    લવનું પાત્ર ભજવનારા મયૂરેશે કહ્યું કે રામાનંદ સાગર અને પૂરી ટીમનો હું ઘણો આભારી છું કે મને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો. 

    16/17
  • હવે હુ કોઈ પ્રોફેશનલ એક્ટર નથી, પરંતુ લવનો રોલ પ્લે કરવાથી મને જે અનુભવ મળ્યો છે એણે બિઝનેસ લીડરના રૂપમાં મારી ગ્રોથને સકારાત્મક રૂપ આપ્યું છે.

    હવે હુ કોઈ પ્રોફેશનલ એક્ટર નથી, પરંતુ લવનો રોલ પ્લે કરવાથી મને જે અનુભવ મળ્યો છે એણે બિઝનેસ લીડરના રૂપમાં મારી ગ્રોથને સકારાત્મક રૂપ આપ્યું છે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

રામાનંદ સાગરના ઉત્તર રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ રામના દીકરાનો રોલ ભજવનારો એક્ટર મયૂરેશ ક્ષેત્રમાડે હવે 44 વર્ષના થઈ ગયા છે. રામાયણના સમયે મયૂરેશ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, જોકે એમણે એક્ટિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર નહીં બનાવ્યું. જાણો એમના વિશે હાલ તે શું કરી રહ્યા છે અને તે કેવા દેખાય છે.. જુઓ તસવીરો

તસવીર સૌજન્ય- મયૂરેશ ક્ષેત્રમાડે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK