હવે પૃથ્વીની રક્ષા કરશે આ ગુજ્જુ Avengers, જુઓ ફોટોઝ

Updated: Jun 16, 2019, 13:51 IST | Bhavin
 • જો તમે કોમેડી ફેક્ટરીના ફૅન હશો તો તમે એેવેન્જર્સના ગુજરાતી ઓડીશન જોયા જ હશે. અને ઓજસ રાવલનું ઓડિશન તો તમને યાદ જ હશે. કોમેડી ફેક્ટરીએ તેમના સ્ટાર ઓજસ રાવલને ડૉ સ્ટીફન રાવલ બનાવી દીધા છે. જે પોતાના સ્પેશિયલ પાવરથી....... દેશે !!!

  જો તમે કોમેડી ફેક્ટરીના ફૅન હશો તો તમે એેવેન્જર્સના ગુજરાતી ઓડીશન જોયા જ હશે. અને ઓજસ રાવલનું ઓડિશન તો તમને યાદ જ હશે. કોમેડી ફેક્ટરીએ તેમના સ્ટાર ઓજસ રાવલને ડૉ સ્ટીફન રાવલ બનાવી દીધા છે. જે પોતાના સ્પેશિયલ પાવરથી....... દેશે !!!

  1/10
 • હવ એવેન્જર્સ ગુજરાતીમાં બને તો તેના સ્ટાર્સ પણ ગુજ્જુ જ હોય. એટલે ગમોરાનું પાત્ર જો આરોહી ભજવે તો કંઈક આવું લાગે 

  હવ એવેન્જર્સ ગુજરાતીમાં બને તો તેના સ્ટાર્સ પણ ગુજ્જુ જ હોય. એટલે ગમોરાનું પાત્ર જો આરોહી ભજવે તો કંઈક આવું લાગે 

  2/10
 • જરા વિચારો જો એવેન્જર ડ્રેક્સ સુપર પાવર સાથે ભાઈ ભાઈ ગીત ગાય તો !!!

  જરા વિચારો જો એવેન્જર ડ્રેક્સ સુપર પાવર સાથે ભાઈ ભાઈ ગીત ગાય તો !!!

  3/10
 • સ્પાઈડર મેન જેટલી ક્યુટનેસ તો ટપુડો ઉર્ફે ભવ્ય ગાંધીમાં જ છે. તો આઈ થિંક આ બેસ્ટ ચોઈસ છે. 

  સ્પાઈડર મેન જેટલી ક્યુટનેસ તો ટપુડો ઉર્ફે ભવ્ય ગાંધીમાં જ છે. તો આઈ થિંક આ બેસ્ટ ચોઈસ છે. 

  4/10
 • આ પણ પર્ફેક્ટ કાસ્ટિંગ થઈ શકે. આન્ટ મેન જેવી દોડા દોડી તો આપણો લોય એટલે મિત્ર ગઢવી જ કરી શકે. 

  આ પણ પર્ફેક્ટ કાસ્ટિંગ થઈ શકે. આન્ટ મેન જેવી દોડા દોડી તો આપણો લોય એટલે મિત્ર ગઢવી જ કરી શકે. 

  5/10
 • વન્સ અગેઈન કોમેડી ફેક્ટરીના ફૅન્સ આ ચહેરાથી અજાણ્યા નહીં જ હોય. જો તમે કોમેડી ફેક્ટરીના મૂવી રિવ્યુ જોયા હશે તો મનન દેસાઈનો આ અવતાર યાદ જ હશે. 

  વન્સ અગેઈન કોમેડી ફેક્ટરીના ફૅન્સ આ ચહેરાથી અજાણ્યા નહીં જ હોય. જો તમે કોમેડી ફેક્ટરીના મૂવી રિવ્યુ જોયા હશે તો મનન દેસાઈનો આ અવતાર યાદ જ હશે. 

  6/10
 • ગાર્ડિયન ઓફ ધી ગેલેક્સીના પીટર ક્વીલ જેવું ફાયરિંગ કરવામાં તો આપણા માઈકલ ઉર્ફે મયુર ચૌહાણ જ કરી શકે. 

  ગાર્ડિયન ઓફ ધી ગેલેક્સીના પીટર ક્વીલ જેવું ફાયરિંગ કરવામાં તો આપણા માઈકલ ઉર્ફે મયુર ચૌહાણ જ કરી શકે. 

  7/10
 • અને ગુજરાતી એવેન્જર્સમાં વિક્રમ ઠાકોરને તો કેમ ભૂલાય. તેમનો એક્શન અવતાર જોતા બ્લેક પેન્થરના પાત્ર માટે પરફેક્ટ ચોઈસ છે. 

  અને ગુજરાતી એવેન્જર્સમાં વિક્રમ ઠાકોરને તો કેમ ભૂલાય. તેમનો એક્શન અવતાર જોતા બ્લેક પેન્થરના પાત્ર માટે પરફેક્ટ ચોઈસ છે. 

  8/10
 • લેટ્સ પ્રેઝન્ટ કેપ્ટન કન્સારા... ધ કોમેડી ફેક્ટરીની ક્રિએટિવીટીના આપણે તો ફૅન થઈ ગયા બોસ !!!

  લેટ્સ પ્રેઝન્ટ કેપ્ટન કન્સારા... ધ કોમેડી ફેક્ટરીની ક્રિએટિવીટીના આપણે તો ફૅન થઈ ગયા બોસ !!!

  9/10
 • આહહહા... જો આટલી સુંદર એવેન્જર હોય તો દુનિયા તો બચી જ જાય... સ્કારલેટ વીચના રોલમાં કિંજલ રાજપ્રિયા ઓસમ લાગે છે. 

  આહહહા... જો આટલી સુંદર એવેન્જર હોય તો દુનિયા તો બચી જ જાય... સ્કારલેટ વીચના રોલમાં કિંજલ રાજપ્રિયા ઓસમ લાગે છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી કોમેડી યુ ટ્યુબલ ચેનલ ધ કોમેડી ફેક્ટરીએ ગુજરાતી એવેન્જર્સનો પાર્ટ ટુ જાહેર કર્યો છે. આ પહેલા તેમણે ગુજરાતી સ્ટાર્સને એવેન્જરના અવતારમાં રજૂ કર્યા હતા. જુઓ બીજા પાર્ટમાં કયા કયા સ્ટાર્સ એવેન્જર બનીને દુનિયાને બચાવવા તૈયાર છે. (Image Courtesy : The Comedy Factory)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK