જ્યારે મોન્ટુ અને બિટ્ટુ ફર્યા અમદાવાદમાં અને મળ્યા અમદાવાદીઓને..જુઓ તસવીરો

Aug 12, 2019, 14:02 IST
  • મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુની રિલીઝને ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ રવિવારે અમદાવાદના વારસા સમાન સ્થળોની મુલાકાત લીધી અને સ્થાનિકો સાથે વાતચીત પણ કરી.

    મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુની રિલીઝને ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ રવિવારે અમદાવાદના વારસા સમાન સ્થળોની મુલાકાત લીધી અને સ્થાનિકો સાથે વાતચીત પણ કરી.

    1/14
  • હેરિટેજ વૉકમાં મૌલિક નાયક, આરોહી પટેલ, હેમાંગ, હેપી ભાવસાર, ટ્વિંકલ બાવા, રામ મોરી સહિત ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામેલ થયા.

    હેરિટેજ વૉકમાં મૌલિક નાયક, આરોહી પટેલ, હેમાંગ, હેપી ભાવસાર, ટ્વિંકલ બાવા, રામ મોરી સહિત ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામેલ થયા.

    2/14
  • અમદાવાદીઓ માટે આ મોકો હતો તેમના મોન્ટુ અને બિટ્ટુને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો.

    અમદાવાદીઓ માટે આ મોકો હતો તેમના મોન્ટુ અને બિટ્ટુને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો.

    3/14
  • ફિલ્મ મોન્ટુની બિટ્ટુની કહાની પોળમાં આકાર લે છે. એટલે ટીમે પોળની પણ મુલાકાત લીધી.

    ફિલ્મ મોન્ટુની બિટ્ટુની કહાની પોળમાં આકાર લે છે. એટલે ટીમે પોળની પણ મુલાકાત લીધી.

    4/14
  • અમદાવાદની પોળો તેના વારસાનો મહત્વનો ભાગ છે. પોળ અને તેની સંસ્કૃતિને નજીકથી જોવા, પોળના લોકોને મળવા માટે ટીમ અલગ અલગ પોળમાં ગઈ હતી.

    અમદાવાદની પોળો તેના વારસાનો મહત્વનો ભાગ છે. પોળ અને તેની સંસ્કૃતિને નજીકથી જોવા, પોળના લોકોને મળવા માટે ટીમ અલગ અલગ પોળમાં ગઈ હતી.

    5/14
  • ફિલ્મની કાસ્ટે પોળમાં રમાતી રમતો પણ સ્થાનિકો સાથે મળીને રમી.

    ફિલ્મની કાસ્ટે પોળમાં રમાતી રમતો પણ સ્થાનિકો સાથે મળીને રમી.

    6/14
  • મોન્ટુની બિટ્ટુ ફિલ્મમાં પોળના જીવનને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.

    મોન્ટુની બિટ્ટુ ફિલ્મમાં પોળના જીવનને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.

    7/14
  • જુઓ કેટલા ખુશ જોવા મળી રહ્યા છે ફિલ્મના કલાકારો.

    જુઓ કેટલા ખુશ જોવા મળી રહ્યા છે ફિલ્મના કલાકારો.

    8/14
  • હેરિટેજ વૉકની શરૂઆત રાણી સિપ્રીની મસ્જિદથી કરવામાં આવી હતી.

    હેરિટેજ વૉકની શરૂઆત રાણી સિપ્રીની મસ્જિદથી કરવામાં આવી હતી.

    9/14
  • શહેરની પ્રખ્યાત જામા મસ્જિદ પણ આ ટીમ પહોંચી હતી.

    શહેરની પ્રખ્યાત જામા મસ્જિદ પણ આ ટીમ પહોંચી હતી.

    10/14
  • જામા મસ્જિદ શહેર માટે ખાસ મહત્વ ધરાવે છે. મોન્ટુ અને બિટ્ટુ સહિત ફિલ્મની કાસ્ટ પણ ત્યાં પહોંચી અને લોકોને મળ્યા.

    જામા મસ્જિદ શહેર માટે ખાસ મહત્વ ધરાવે છે. મોન્ટુ અને બિટ્ટુ સહિત ફિલ્મની કાસ્ટ પણ ત્યાં પહોંચી અને લોકોને મળ્યા.

    11/14
  • જામ મસ્જિદ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. જેને જોવા માટે ખાસ લોકો દૂર દૂરથી આવે છે.

    જામ મસ્જિદ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. જેને જોવા માટે ખાસ લોકો દૂર દૂરથી આવે છે.

    12/14
  • ફિલ્મની કાસ્ટ હોય અને ફોટો સેશન ન હોય એવું બને! જુઓ કેટલા ઉત્સાહ સાથે આવેલા ચાહકોએ તસવીરો પણ ખેંચાવી.

    ફિલ્મની કાસ્ટ હોય અને ફોટો સેશન ન હોય એવું બને! જુઓ કેટલા ઉત્સાહ સાથે આવેલા ચાહકોએ તસવીરો પણ ખેંચાવી.

    13/14
  • અને હેરિટેજ વૉકમાં પેટપૂજા પણ થઈ. શહેરના પ્રખ્યાત ખમણ સાથે. તસવીરો જોઈને તો લાગે છે કે મોન્ટુ, બિટ્ટુ અને તેમના સાથીઓની આ વૉક એકદમ હિટ હતી.

    અને હેરિટેજ વૉકમાં પેટપૂજા પણ થઈ. શહેરના પ્રખ્યાત ખમણ સાથે. તસવીરો જોઈને તો લાગે છે કે મોન્ટુ, બિટ્ટુ અને તેમના સાથીઓની આ વૉક એકદમ હિટ હતી.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

અપકમિંગ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુની કાસ્ટે અમદાવાદમાં 'હેરિટેજ વૉક' કરી. જેમાં તેમણે શહેરના વારસા સમાન સ્થળોની મુલાકાત લીધી અને સ્થાનિકો સાથે વાત પણ કરી. જુઓ તેની તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK