Bhumika Chawla: શું તમે જાણો છો તેરે નામ અભિનેત્રીનું રિયલ નામ?

Updated: Aug 30, 2020, 20:53 IST | Shilpa Bhanushali
  • તેરે નામ અભિનેત્રી ભૂમિકા ચાવલાએ બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન જેણે કેટલાય ઍક્ટર્સ અને એક્ટ્રેસિસને લૉન્ચ કર્યા છે તેની સાથે પહેલી ફિલ્મ કરી હતી. 

    તેરે નામ અભિનેત્રી ભૂમિકા ચાવલાએ બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન જેણે કેટલાય ઍક્ટર્સ અને એક્ટ્રેસિસને લૉન્ચ કર્યા છે તેની સાથે પહેલી ફિલ્મ કરી હતી. 

    1/19
  • બોલીવુડમાં સાઉથની અભિનેત્રી ભૂમિકા ચાવલાને પણ સલમાન ખાને 2003માં આવેલી ફિલ્મ 'તેરે નામ' દ્વારા લૉન્ચ કરી હતી.

    બોલીવુડમાં સાઉથની અભિનેત્રી ભૂમિકા ચાવલાને પણ સલમાન ખાને 2003માં આવેલી ફિલ્મ 'તેરે નામ' દ્વારા લૉન્ચ કરી હતી.

    2/19
  • આ ફિલ્મમાં અભિનય કર્યા બાદ અભિનેત્રી ભૂમિકા ચાવલા રાતોરાત જાણીતી સ્ટાર બની ગઈ હતી.

    આ ફિલ્મમાં અભિનય કર્યા બાદ અભિનેત્રી ભૂમિકા ચાવલા રાતોરાત જાણીતી સ્ટાર બની ગઈ હતી.

    3/19
  • આજે અભિનેત્રી ભૂમિકા ચાવલા પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. 

    આજે અભિનેત્રી ભૂમિકા ચાવલા પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. 

    4/19
  • ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઑગસ્ટ 1978ના રોજ દિલ્હીમાં થયો હતો.

    ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઑગસ્ટ 1978ના રોજ દિલ્હીમાં થયો હતો.

    5/19
  • ભૂમિકા ચાવલાને જ્યારે વર્ષ 2003માં બોલીવુડમાં એન્ટ્રી લીધી, ત્યારે દરેકને લાગ્યું કે તે નવી અભિનેત્રી છે.

    ભૂમિકા ચાવલાને જ્યારે વર્ષ 2003માં બોલીવુડમાં એન્ટ્રી લીધી, ત્યારે દરેકને લાગ્યું કે તે નવી અભિનેત્રી છે.

    6/19
  • જ્યારે લોકોએ તેના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ખબર પડી કે અભિનેત્રી ભૂમિકા ચાવલા સાઉથની સિનેમાની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી છે.

    જ્યારે લોકોએ તેના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ખબર પડી કે અભિનેત્રી ભૂમિકા ચાવલા સાઉથની સિનેમાની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી છે.

    7/19
  • ભૂમિકા ચાવલાના પિતા આર્મી ઑફિસર હતા.

    ભૂમિકા ચાવલાના પિતા આર્મી ઑફિસર હતા.

    8/19
  • ભૂમિકાએ પોતાની સ્ટડી દિલ્હીમાં જ પૂરી કરી, તેના પછી અભિનેત્રી મુંબઇ શિફ્ટ થઈ.

    ભૂમિકાએ પોતાની સ્ટડી દિલ્હીમાં જ પૂરી કરી, તેના પછી અભિનેત્રી મુંબઇ શિફ્ટ થઈ.

    9/19
  • અભિનેત્રી ભૂમિકા ચાવલાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ 'યુવાકુદ' દ્વારા પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. 

    અભિનેત્રી ભૂમિકા ચાવલાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ 'યુવાકુદ' દ્વારા પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. 

    10/19
  • ફિલ્મ 'યુવાકુદ'માં ભૂમિકા ચાવલા સાથે તેલુગુ અભિનેતા સુમંત જોવા મળ્યા હતા.

    ફિલ્મ 'યુવાકુદ'માં ભૂમિકા ચાવલા સાથે તેલુગુ અભિનેતા સુમંત જોવા મળ્યા હતા.

    11/19
  • ફિલ્મ યુવાકુદ બાદ ફિલ્મ 'ખુશી'માં ભૂમિકા પનવ કલ્યાણ સાથે લીડ રોલમાં હતી. આ ફિલ્મ માટે અભિનેત્રીને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફૅર એવૉર્ડ પણ મળ્યો. 

    ફિલ્મ યુવાકુદ બાદ ફિલ્મ 'ખુશી'માં ભૂમિકા પનવ કલ્યાણ સાથે લીડ રોલમાં હતી. આ ફિલ્મ માટે અભિનેત્રીને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફૅર એવૉર્ડ પણ મળ્યો. 

    12/19
  • ખુશી પછી અભિનેત્રી મહેશ બાબૂ સાથે 'ઓક્કાદુ' અને જૂનિયર એનટીઆર સાથે 'સિમ્હાદરી'માં જોવા મળી.

    ખુશી પછી અભિનેત્રી મહેશ બાબૂ સાથે 'ઓક્કાદુ' અને જૂનિયર એનટીઆર સાથે 'સિમ્હાદરી'માં જોવા મળી.

    13/19
  • તામિલ અને તેલુગુ ફિલ્મો બાદ અભિનેત્રી બોલીવુડ ફિલ્મો તરફ વળી.

    તામિલ અને તેલુગુ ફિલ્મો બાદ અભિનેત્રી બોલીવુડ ફિલ્મો તરફ વળી.

    14/19
  • બોલીવુડમાં અભિનેત્રીએ સલમાન ખાન સાથે તેરે નામમાં કામ કરીને બોલીવુડમાં ધમાલ મચાવી.

    બોલીવુડમાં અભિનેત્રીએ સલમાન ખાન સાથે તેરે નામમાં કામ કરીને બોલીવુડમાં ધમાલ મચાવી.

    15/19
  • ભૂમિકા ચાવલાએ 21 ઑક્ટોબર 2007માં પોતાના યોગ ટીચર ભરત ઠાકુર સાથે લગ્ન કર્યા.

    ભૂમિકા ચાવલાએ 21 ઑક્ટોબર 2007માં પોતાના યોગ ટીચર ભરત ઠાકુર સાથે લગ્ન કર્યા.

    16/19
  • રિપોર્ટ્સ પ્રમાણે ભરત અને ભૂમિકાની મુલાકાત પણ સલમાન ખાને જ કરાવી હતી.

    રિપોર્ટ્સ પ્રમાણે ભરત અને ભૂમિકાની મુલાકાત પણ સલમાન ખાને જ કરાવી હતી.

    17/19
  • ભરત અને ભૂમિકા બન્ને તેરે નામ દરમિયાન મળ્યા હતા. લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ નાસિકના એક ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા. બન્નેને એક દીકરો છે.

    ભરત અને ભૂમિકા બન્ને તેરે નામ દરમિયાન મળ્યા હતા. લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ નાસિકના એક ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા. બન્નેને એક દીકરો છે.

    18/19
  • નોંધનીય છે કે છેલ્લે ભૂમિકા ચાવલાને સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં તેની બહેનનાં રોલમાં જોવા મળી હતી.

    નોંધનીય છે કે છેલ્લે ભૂમિકા ચાવલાને સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં તેની બહેનનાં રોલમાં જોવા મળી હતી.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

તેરે નામ અભિનેત્રી ભૂમિકા ચાવલાએ જ્યારે 2003માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યો, ત્યારે બધાંને એવું જ લાગ્યું કે તે નવી અભિનેત્રી છે, પણ જ્યારે તેના વિશે વધુ માહિતી મેળવી ત્યારે તેમને ખબર પડી કે સાઉથ સિનેમાની ખૂબ જ મોટી અને જાણીતી અભિનેત્રી છે. 21 ઑગસ્ટ 2020ના રોજ અભિનેત્રી પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણો તેના વિશે વધુ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK