Nisha Rawal: પહેલી નજરમાં પ્રેમમાં પડેલો કરણ નિશાનાં સેન્ડલ્સ ઉંચકીને ય ફર્યો હતો

Updated: 18th November, 2020 16:00 IST | Chirantana Bhatt
  • નિશા રાવલે આમ તો ટેલિવિઝન પર ઘણું કામ કર્યું છે પણ તેને સૌથી વધારે પૉપ્યુલારિટી મળી છે સૌમ્યા દિવાનના રોલને કારણે. આ પાત્ર મેં લક્ષ્મી તેરે આંગન કી સિરીયલમાં આવતું હતું જે લાઇફ ઓકે પર આવતી હતી. 

    નિશા રાવલે આમ તો ટેલિવિઝન પર ઘણું કામ કર્યું છે પણ તેને સૌથી વધારે પૉપ્યુલારિટી મળી છે સૌમ્યા દિવાનના રોલને કારણે. આ પાત્ર મેં લક્ષ્મી તેરે આંગન કી સિરીયલમાં આવતું હતું જે લાઇફ ઓકે પર આવતી હતી. 

    1/24
  • નિશા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેની યુ ટ્યૂબ ચેનલ પર તે પેરન્ટિંગની ટિપ્સ નિયમિત રીતે શૅર કરે છે. નિશાનાં રૂટ્સ ઉત્તરાખંડમાં છે. 

    નિશા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેની યુ ટ્યૂબ ચેનલ પર તે પેરન્ટિંગની ટિપ્સ નિયમિત રીતે શૅર કરે છે. નિશાનાં રૂટ્સ ઉત્તરાખંડમાં છે. 

    2/24
  • ક્યૂટ લૂકિંગ નિશાએ ટેલિવિઝન પર સિરિયલ્સ કરતા પહેલાં સનસિલ્ક, કોકા કોલા અને ફેમ જેવી જાહેરાતમાં કામ કર્યું. 

    ક્યૂટ લૂકિંગ નિશાએ ટેલિવિઝન પર સિરિયલ્સ કરતા પહેલાં સનસિલ્ક, કોકા કોલા અને ફેમ જેવી જાહેરાતમાં કામ કર્યું. 

    3/24
  • તેણે દૂરદર્શન પર આને વાલા પલ સિરિયલથી ડેબ્યુ કર્યું તો બૉલીવુડમાં તેણે રફૂચક્કર અને હસતે હસતેથી શરૂઆત કરી હતી. 

    તેણે દૂરદર્શન પર આને વાલા પલ સિરિયલથી ડેબ્યુ કર્યું તો બૉલીવુડમાં તેણે રફૂચક્કર અને હસતે હસતેથી શરૂઆત કરી હતી. 

    4/24
  • નિશા અને કરણ મહેરાની જોડીના દિવાનાઓની સંખ્યા કંઇ નાની મોટી નથી. કરણ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં નૈતિકને કારણે લોકોના દિલમાં વસ્યો અને આ મકામ પર પહોંચતા પહેલાં તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને સ્ટાઇલિસ્ટ તરીકે કામ કર્યું હતું. 

    નિશા અને કરણ મહેરાની જોડીના દિવાનાઓની સંખ્યા કંઇ નાની મોટી નથી. કરણ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં નૈતિકને કારણે લોકોના દિલમાં વસ્યો અને આ મકામ પર પહોંચતા પહેલાં તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને સ્ટાઇલિસ્ટ તરીકે કામ કર્યું હતું. 

    5/24
  • નિશા અને કરણનો રોમાન્સ બહુ મજાનો હતો. હસતે હસતે ફિલ્મમાં જીમી શેરગીલ સાથે ડેબ્યુ કરનારી નિશાને ખબર નહોતી કે આ ફિલ્મના સ્ટાઇલિસ્ટ કરણ મહેરા સાથે તેનું સાત જન્મોનું બંધન બંધાશે. 

    નિશા અને કરણનો રોમાન્સ બહુ મજાનો હતો. હસતે હસતે ફિલ્મમાં જીમી શેરગીલ સાથે ડેબ્યુ કરનારી નિશાને ખબર નહોતી કે આ ફિલ્મના સ્ટાઇલિસ્ટ કરણ મહેરા સાથે તેનું સાત જન્મોનું બંધન બંધાશે. 

    6/24
  • નિશા અને કરણનો લાડકો દીકરો છે કવિશ મહેરા અને આ ટબૂડિયાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલના ફોલોઅર્સની સંખ્યા પણ નાની સૂની નથી. 

    નિશા અને કરણનો લાડકો દીકરો છે કવિશ મહેરા અને આ ટબૂડિયાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલના ફોલોઅર્સની સંખ્યા પણ નાની સૂની નથી. 

    7/24
  • કરણ તો નિશાને જોતા જ તેના પ્રેમમાં પડી ગયો હતો અને તેને ઇમ્પ્રેસ કરવા તેણે નિશાના સેન્ડલ્સ સુદ્ધાં ઉંચક્યા હતા. 

    કરણ તો નિશાને જોતા જ તેના પ્રેમમાં પડી ગયો હતો અને તેને ઇમ્પ્રેસ કરવા તેણે નિશાના સેન્ડલ્સ સુદ્ધાં ઉંચક્યા હતા. 

    8/24
  • જો કે નિશાએ તરત કરણને ગ્રીન સિગન્લ નહોતું આપ્યું બલ્કે તેને હા પાડતાં પહેલાં તેના સ્વભાવને સારી રીતે પારખ્યો. આ ઓળખાણ થઇ હતી 2005માં પણ હજી તો લાંબી મજલ કાપવાની હતી. 

    જો કે નિશાએ તરત કરણને ગ્રીન સિગન્લ નહોતું આપ્યું બલ્કે તેને હા પાડતાં પહેલાં તેના સ્વભાવને સારી રીતે પારખ્યો. આ ઓળખાણ થઇ હતી 2005માં પણ હજી તો લાંબી મજલ કાપવાની હતી. 

    9/24
  • કરણે તો ત્યારે જ નક્કી કર્યું હતું કે નિશા સાથે જ લગ્ન કરશે. કરણે સોનુ નિગમના ગીત 'ચંદા કી ડોલીમેં' ફરી એકવાર નિશાને જોઇએ અને ત્યારે તેણે તેના ભાઇને કહ્યું હતું કે વાઇફ હોય તો આવી હોવી જોઇએ. તેને ત્યારે કલ્પના નહોતી કે આ સાચું પડશે. 

    કરણે તો ત્યારે જ નક્કી કર્યું હતું કે નિશા સાથે જ લગ્ન કરશે. કરણે સોનુ નિગમના ગીત 'ચંદા કી ડોલીમેં' ફરી એકવાર નિશાને જોઇએ અને ત્યારે તેણે તેના ભાઇને કહ્યું હતું કે વાઇફ હોય તો આવી હોવી જોઇએ. તેને ત્યારે કલ્પના નહોતી કે આ સાચું પડશે. 

    10/24
  • આ તસવીર છે નિશા અને તેની મમ્મીની, કેવું લાક્ષણિક સ્મિત છે. 

    આ તસવીર છે નિશા અને તેની મમ્મીની, કેવું લાક્ષણિક સ્મિત છે. 

    11/24
  • મુંબઇમાં જ ઉછરીને મોટી થયેલી નિશા જોઇન્ટ ફેમિલીમાં રહી છે અને તેને કોઇ ભાઇ બહેન નથી. તે ભારે લાડમાં ઉછરી છે અને તેના દાદા નેવીમાં હતા અને માટે તેનામાં ચોક્કસ પ્રકારનું શિસ્ત કેળવાયેલું છે. 

    મુંબઇમાં જ ઉછરીને મોટી થયેલી નિશા જોઇન્ટ ફેમિલીમાં રહી છે અને તેને કોઇ ભાઇ બહેન નથી. તે ભારે લાડમાં ઉછરી છે અને તેના દાદા નેવીમાં હતા અને માટે તેનામાં ચોક્કસ પ્રકારનું શિસ્ત કેળવાયેલું છે. 

    12/24
  • નિશા યુ ટ્યૂબ પર પોતાના કૂકિંગને લગતી લૂકિંગ એન્ડ કૂકિંગ ચેનલ પણ લૉન્ચ કરી ચૂકી છે. 

    નિશા યુ ટ્યૂબ પર પોતાના કૂકિંગને લગતી લૂકિંગ એન્ડ કૂકિંગ ચેનલ પણ લૉન્ચ કરી ચૂકી છે. 

    13/24
  • નિશાનો અવાજ ખૂબ મીઠો છે અને તેણે પંડિત સંજય મિશ્રા પાસેથી ગાયનની તાલીમ લીધી છે. 

    નિશાનો અવાજ ખૂબ મીઠો છે અને તેણે પંડિત સંજય મિશ્રા પાસેથી ગાયનની તાલીમ લીધી છે. 

    14/24
  • આ છે તેની થ્રો બૅક તસવીર જે તેણે શૅર કરી હતી અને લખ્યું હતું કે આ સમયે તે સત્તરેક વર્ષની હતી અને તેને ત્યારે મૉડેલિંગનો ભારે શોખ થયો હતો. અફકોર્સ એની જર્ની સાબિત કરે છે કે તેણે ધારી સફળતા મેળવી પણ લીધી. 

    આ છે તેની થ્રો બૅક તસવીર જે તેણે શૅર કરી હતી અને લખ્યું હતું કે આ સમયે તે સત્તરેક વર્ષની હતી અને તેને ત્યારે મૉડેલિંગનો ભારે શોખ થયો હતો. અફકોર્સ એની જર્ની સાબિત કરે છે કે તેણે ધારી સફળતા મેળવી પણ લીધી. 

    15/24
  • નિશાએ પોતાના ગાયકીની આવડતનો ઉપયોગ કરીને મીત બ્રધર્સ સાથે બૉલીવુડ સોંગ્ઝના કવર્સ ગાયાં છે.

    નિશાએ પોતાના ગાયકીની આવડતનો ઉપયોગ કરીને મીત બ્રધર્સ સાથે બૉલીવુડ સોંગ્ઝના કવર્સ ગાયાં છે.

    16/24
  • કુમાઉંની આ સુંદરીનું વતન છે પિઠોરાગઢ અને તેને પોતાના પહાડી કલ્ચર સાથે બહુ જ કનેક્ટેડ ફીલ થાય છે. 

    કુમાઉંની આ સુંદરીનું વતન છે પિઠોરાગઢ અને તેને પોતાના પહાડી કલ્ચર સાથે બહુ જ કનેક્ટેડ ફીલ થાય છે. 

    17/24
  • નિશા અને કરણે ડાન્સ રિયાલિટી શો નચ બલિયેની પાંચમી સિઝનમાં ભાગ લીધો હતો. આ જોડી એટલી સારી ડાન્સ સાબિત થઇ કે તેમને ત્યારે જજ સરોજ ખાને ખુશ થઇને 101 રૂપિયાની બક્ષિસ આપી હતી. 

    નિશા અને કરણે ડાન્સ રિયાલિટી શો નચ બલિયેની પાંચમી સિઝનમાં ભાગ લીધો હતો. આ જોડી એટલી સારી ડાન્સ સાબિત થઇ કે તેમને ત્યારે જજ સરોજ ખાને ખુશ થઇને 101 રૂપિયાની બક્ષિસ આપી હતી. 

    18/24
  • તેણે સરોજ ખાનના નચ લે વેના ડાન્સ વીડિયોઝમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું અને તે સાબિતી છે કે તે માત્ર સારી એક્ટ્રેસ કે ગાયક નહીં પણ ધુંઆધાર ડાન્સર પણ છે. 

    તેણે સરોજ ખાનના નચ લે વેના ડાન્સ વીડિયોઝમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું અને તે સાબિતી છે કે તે માત્ર સારી એક્ટ્રેસ કે ગાયક નહીં પણ ધુંઆધાર ડાન્સર પણ છે. 

    19/24
  • નિશા મધરહુડ ક્રોનિકલ્સ પર ઘણી બધી રસપ્રદ બાબતો શૅર કરતી રહે છે અને ખાસ કરીને નવા પેરન્ટ્સ માટે તો એ બધી અમૂલ્ય ટિપ સાબિત થાય તેમ છે અને માટે જ તેની ચેનલનાં સબસ્ક્રાઇબર્સનો આંકડો વધતો રહે છે. 

    નિશા મધરહુડ ક્રોનિકલ્સ પર ઘણી બધી રસપ્રદ બાબતો શૅર કરતી રહે છે અને ખાસ કરીને નવા પેરન્ટ્સ માટે તો એ બધી અમૂલ્ય ટિપ સાબિત થાય તેમ છે અને માટે જ તેની ચેનલનાં સબસ્ક્રાઇબર્સનો આંકડો વધતો રહે છે. 

    20/24
  • તેણે એક બ્રાન્ડ માટે આ યુનિક મરમેડ લૂકમાં ફોટ શૂટ કરાવ્યું હતું. 

    તેણે એક બ્રાન્ડ માટે આ યુનિક મરમેડ લૂકમાં ફોટ શૂટ કરાવ્યું હતું. 

    21/24
  • નિશા અને કરણનાં રોમાન્સની ઝલક તેના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પર નિયમિત રીતે જોવા મળે છે. 

    નિશા અને કરણનાં રોમાન્સની ઝલક તેના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પર નિયમિત રીતે જોવા મળે છે. 

    22/24
  • નિશા, કરણ અને કવિશની આ મીઠડી તસવીર તેની જિદંગીનો બોલતો પુરાવો છે. 

    નિશા, કરણ અને કવિશની આ મીઠડી તસવીર તેની જિદંગીનો બોલતો પુરાવો છે. 

    23/24
  • હેપ્પી બર્થ ડે અને ઓલ ધી બેસ્ટ નિશા... 

    હેપ્પી બર્થ ડે અને ઓલ ધી બેસ્ટ નિશા... 

    24/24
  • loading...

ફોટોઝ વિશે

નિશા રાવલ (Nisha Rawal) અને કરણ મહેરા (Karan Mehra)ની જોડીના ફેન્સની સંખ્યા અગણિત છે. નિશા તેના ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે, એક સમયે ટીવી કોમર્શિયલ્સ કરનારી નિશાની જર્ની ફેન્ટાસ્ટિક છે. આજે તેનો 40મો જન્મદિવસ છે ત્યારે જોઇએ તેની તસવીરો અને જાણીએ તેની જર્ની (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

First Published: 18th November, 2020 15:22 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK