આ ફોટોશૂટમાં દેખાયો હિના ખાનનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

Jun 22, 2019, 16:18 IST
  • હાલ હિના એકતા કપૂરનો ફૅમસ શૉ કસૌટી જિંદગી કીમાં નજર આવી રહી છે. શૉમાં હિના કોમોલિકાનો રોલ ભજવી રહી છે, જે એક નેગેટિવ રોલ છે.

    હાલ હિના એકતા કપૂરનો ફૅમસ શૉ કસૌટી જિંદગી કીમાં નજર આવી રહી છે. શૉમાં હિના કોમોલિકાનો રોલ ભજવી રહી છે, જે એક નેગેટિવ રોલ છે.

    1/12
  • હિનાના આ લૂકને જોઈને ફૅન્સ એના દીવાના થઈ ગયા છે.

    હિનાના આ લૂકને જોઈને ફૅન્સ એના દીવાના થઈ ગયા છે.

    2/12
  • હિના એવી અભિનેત્રી છે જે એક્ટિંગ સાથે પોતાની સ્ટાઈલ, લૂક અને ફિટનેસના લીધે પણ ફૅન્સને વધારે પસંદ આવે છે.

    હિના એવી અભિનેત્રી છે જે એક્ટિંગ સાથે પોતાની સ્ટાઈલ, લૂક અને ફિટનેસના લીધે પણ ફૅન્સને વધારે પસંદ આવે છે.

    3/12
  • આ ફોટોશૂટમાં હિના ખાનનો દેખાયો સ્ટાઈલિશ અંદાજ

    આ ફોટોશૂટમાં હિના ખાનનો દેખાયો સ્ટાઈલિશ અંદાજ

    4/12
  • ટીવીની કોમોલિકા ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગઈ છે. યેલો થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    ટીવીની કોમોલિકા ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગઈ છે. યેલો થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    5/12
  • લાઈટ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક સાથે એના કર્લી વાળ ઘણા સુંદર લાગી રહ્યા છે.

    લાઈટ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક સાથે એના કર્લી વાળ ઘણા સુંદર લાગી રહ્યા છે.

    6/12
  • હિના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે.

    હિના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે.

    7/12
  • જણાવી દઈએ કે હિના ખાને ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 

    જણાવી દઈએ કે હિના ખાને ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 

    8/12
  • આ આઉટફિટ્સ સાથે હિના ખાને ટૉપ ઈઅરિંગ્સ પહેર્યા છે.

    આ આઉટફિટ્સ સાથે હિના ખાને ટૉપ ઈઅરિંગ્સ પહેર્યા છે.

    9/12
  • ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી તસવીરો શૅર કરી છે અને એમાં તે ગ્લેમરસ નજર આવી રહી છે. 

    ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી તસવીરો શૅર કરી છે અને એમાં તે ગ્લેમરસ નજર આવી રહી છે. 

    10/12
  • આ યેલો ડ્રેસમાં હિના ઘણી એટ્રેક્ટિવ નજર આવી રહી છે. હિનાની આ તસવીરો ફૅન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

    આ યેલો ડ્રેસમાં હિના ઘણી એટ્રેક્ટિવ નજર આવી રહી છે. હિનાની આ તસવીરો ફૅન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

    11/12
  • હિના ખાન બિગ-બૉગ સીઝન 11માં નજર આવી હતી, અને બાદ તે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

    હિના ખાન બિગ-બૉગ સીઝન 11માં નજર આવી હતી, અને બાદ તે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી તસવીરો શૅર કરી છે અને એમાં તે ગ્લેમરસ નજર આવી રહી છે. હાલ હિના ખાને સુંદર ફોટોશૂટ કરાવ્યો છે. આ યેલો ડ્રેસમાં હિના ઘણી એટ્રેક્ટિવ નજર આવી રહી છે. હિનાની આ તસવીરો ફૅન્સને પણ ઘણી પસંદ આવી રહી છે. હિના ખાન આ આઉટફિટમાં ઘણી સ્ટનિંગ લાગી રહી છે. તો આવો એના ફોટોઝ પર કરો એક નજર. તસવીર સૌજન્ય- હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK