'બેલ બૉટમ'ના શૂટિંગ માટે ટીમ લંડન રવાના, ઍરપોર્ટ પર સેલેબ્ઝનો હતો આવો અંદાજ

Updated: Aug 07, 2020, 18:44 IST | Rachana Joshi
 • ફિલ્મની ટીમ ચાર્ટડ પ્લેન દ્વારા બ્રિટન રવાના થઈ હતી. તસવીરમાં: અક્ષય કુમાર

  ફિલ્મની ટીમ ચાર્ટડ પ્લેન દ્વારા બ્રિટન રવાના થઈ હતી.

  તસવીરમાં: અક્ષય કુમાર

  1/15
 • અક્ષય કુમારે ગ્રે રંગનું જમ્પ સૂટ પહેર્યું હતું.

  અક્ષય કુમારે ગ્રે રંગનું જમ્પ સૂટ પહેર્યું હતું.

  2/15
 • અક્ષય કુમાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે અને કોરોના વાયરસ બાદ પહેલીવાર આંતરરાષ્ટ્રીય શૂટિંગ માટે ઘરની બહાર નીકળ્યો છે.

  અક્ષય કુમાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે અને કોરોના વાયરસ બાદ પહેલીવાર આંતરરાષ્ટ્રીય શૂટિંગ માટે ઘરની બહાર નીકળ્યો છે.

  3/15
 • અક્ષય કુમારની સાથે શૂટિંગ પર તેનો પરિવાર પણ ગયો છે. તસવીરમાં: એરપોર્ટ પર અક્ષયનો પરિવાર

  અક્ષય કુમારની સાથે શૂટિંગ પર તેનો પરિવાર પણ ગયો છે.

  તસવીરમાં: એરપોર્ટ પર અક્ષયનો પરિવાર

  4/15
 • અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના, દીકરો આરવ ભાટિયા અને દીકરી નિતારા ભાટિયા બધાએ માસ્ક પહેર્યા હતાં અને જરૂરી સાવચેતીઓ રાખી હતી.

  અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના, દીકરો આરવ ભાટિયા અને દીકરી નિતારા ભાટિયા બધાએ માસ્ક પહેર્યા હતાં અને જરૂરી સાવચેતીઓ રાખી હતી.

  5/15
 • ફિલ્મમાં હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે.

  ફિલ્મમાં હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે.

  6/15
 • હુમા કુરેશી ઍરપોર્ટ પર ફૅન્સ માટે પોઝ આપતી નજરે પડી હતી.

  હુમા કુરેશી ઍરપોર્ટ પર ફૅન્સ માટે પોઝ આપતી નજરે પડી હતી.

  7/15
 • અક્ષય કુમાર અને હુમા કુરેશીની સાથે ફિલ્મમાં લારા દત્તા પણ છે.

  અક્ષય કુમાર અને હુમા કુરેશીની સાથે ફિલ્મમાં લારા દત્તા પણ છે.

  8/15
 • લારા દત્તા ફિલ્મના શૂટિંગ માટે પતિ મહેશ ભૂપતિ અને દીકરી સાયરા ભૂપતિ સાથે રવાના થઈ છે.

  લારા દત્તા ફિલ્મના શૂટિંગ માટે પતિ મહેશ ભૂપતિ અને દીકરી સાયરા ભૂપતિ સાથે રવાના થઈ છે.

  9/15
 • વિશેષ બાબત એ છે કે, ફિલ્મની ટીમ જે ચાર્ટડ પ્લેનમાં પ્રવાસ કરી રહી છે તે પ્લેન બધી જ તબીબી સુવિધાઓથી સજ્જ છે. તસવીરમાં: લારા દત્તા દીકરી સાથે

  વિશેષ બાબત એ છે કે, ફિલ્મની ટીમ જે ચાર્ટડ પ્લેનમાં પ્રવાસ કરી રહી છે તે પ્લેન બધી જ તબીબી સુવિધાઓથી સજ્જ છે.

  તસવીરમાં: લારા દત્તા દીકરી સાથે

  10/15
 • ફિલ્મનું શૂટિંગ લૉકડાઉન પછી શરૂ થશે તેવી જાહેરાત લૉકડાઉન દરમિયાન જ કરવામાં આવી હતી. તસવીરમાં: લારા દત્તા પરિવાર સાથે

  ફિલ્મનું શૂટિંગ લૉકડાઉન પછી શરૂ થશે તેવી જાહેરાત લૉકડાઉન દરમિયાન જ કરવામાં આવી હતી.

  તસવીરમાં: લારા દત્તા પરિવાર સાથે

  11/15
 • ફિલ્મના પ્રોડયુસર જૅકી ભગનાની પણ ટીમ સાથે લંડન જવા રવાના થયા છે.

  ફિલ્મના પ્રોડયુસર જૅકી ભગનાની પણ ટીમ સાથે લંડન જવા રવાના થયા છે.

  12/15
 • જૅકી ભગનાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ શરૂ થાય ત્યારે સુરક્ષાના દરેક પાસાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે કારણકે, ટીમની સુરક્ષા સૌથી મહત્વની છે.

  જૅકી ભગનાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ શરૂ થાય ત્યારે સુરક્ષાના દરેક પાસાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે કારણકે, ટીમની સુરક્ષા સૌથી મહત્વની છે.

  13/15
 • ફિલ્મની બીજી પ્રોડયુસર દીપશિખા દેશમુખ પતિ અને બાળકો સાથે શૂટિંગ માટે લંડન ગઈ છે.

  ફિલ્મની બીજી પ્રોડયુસર દીપશિખા દેશમુખ પતિ અને બાળકો સાથે શૂટિંગ માટે લંડન ગઈ છે.

  14/15
 • 'બેલ બૉટમ' 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થાય તેવી સંભાવના છે. તસવીરમાં: દીપશિખા દેશમુખ પરિવાર સાથે

  'બેલ બૉટમ' 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થાય તેવી સંભાવના છે.

  તસવીરમાં: દીપશિખા દેશમુખ પરિવાર સાથે

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસ મહામારી બાદ લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ ઠપ થઈ ગયું હતું. પરંતુ અનલૉકમાં છૂટછાટ આપવામાં આવતા ફિલ્મોના શૂટિંગ શરૂ થયાં છે. એટલે જ ફિલ્મ 'બેલ બૉટમ'ની ટીમ પ્રથમ ઈન્ટરનેશનલ શૂટ માટે લંડન રવાના થઈ છે. ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડયુસર વગેરે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આવો જોઈએ એરપોર્ટ પર જોવા મળેલાં સેલેબ્ઝની તસવીરો.

(તસવીર સૌજન્ય: યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK