'ટીચર ઑફ ધ યર'ની ટીમે સ્લમના બાળકો સાથે ઉજવ્યું સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન

Aug 15, 2019, 14:29 IST
  • ટીચર ઓફ ધ યર ફિલ્મની ટીમ આજે સ્લમના બાળકો સાથે તહેવારની ઉજવણી કરી અને તેમના ચહેરા પર મુસ્કાન લાવી.

    ટીચર ઓફ ધ યર ફિલ્મની ટીમ આજે સ્લમના બાળકો સાથે તહેવારની ઉજવણી કરી અને તેમના ચહેરા પર મુસ્કાન લાવી.

    1/7
  • શૌનક વ્યાસ અને અલિશા પ્રજાપતિ સ્લમ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં તેમણે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી.

    શૌનક વ્યાસ અને અલિશા પ્રજાપતિ સ્લમ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં તેમણે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી.

    2/7
  • બાળાઓએ અલિશા અને સૌનકના કાંડા પર રાખડી બાંધી.

    બાળાઓએ અલિશા અને સૌનકના કાંડા પર રાખડી બાંધી.

    3/7
  • તો અલિશા અને શૌનકે તેમને રાખડી બાંધનારને ભેટ પણ આપી.

    તો અલિશા અને શૌનકે તેમને રાખડી બાંધનારને ભેટ પણ આપી.

    4/7
  • શૌનક વ્યાસે ત્યાં હાજર બાળકોને સંબોધન પણ કર્યુ.

    શૌનક વ્યાસે ત્યાં હાજર બાળકોને સંબોધન પણ કર્યુ.

    5/7
  • રાખડી બાંધતા સમયે ખુશખુશાલ દેખાતી આ બાળકીનો તો દિવસ બની ગયો.

    રાખડી બાંધતા સમયે ખુશખુશાલ દેખાતી આ બાળકીનો તો દિવસ બની ગયો.

    6/7
  • સ્વતંત્રતા પર્વને લઈને અહીં સજાવટ પણ કરવામાં આવી હતી.

    સ્વતંત્રતા પર્વને લઈને અહીં સજાવટ પણ કરવામાં આવી હતી.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

આજે છે સ્વતંત્રતા પર્વ અને સાથે રક્ષાબંધન. સૌ કોઈ તેની ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઑફ ધ યરની ટીમે તેની અનોખી રીતે ઉજવણી કરી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK