Tara Sutaria: ઓપેરા સિંગર પણ છે આ સુંદર અભિનેત્રી

Updated: 19th November, 2020 20:07 IST | Keval Trivedi
  • તારા સુતરિયાનો જન્મ 19 નવેમ્બર, 1995ના રોજ થયો હતો. ઝોરાસ્ટિયન પારસી ફેમિલીમાં જન્મેલી આ અભિનેત્રી સ્ટુડન્ટ ઑફ ધ યર-2 થી લાઈમલાઈટમાં આવી હતી.

    તારા સુતરિયાનો જન્મ 19 નવેમ્બર, 1995ના રોજ થયો હતો. ઝોરાસ્ટિયન પારસી ફેમિલીમાં જન્મેલી આ અભિનેત્રી સ્ટુડન્ટ ઑફ ધ યર-2 થી લાઈમલાઈટમાં આવી હતી.

    1/15
  • તારા સુતરિયાની ટ્વીન સિસ્ટર છે જેનું નામ પિયા છે. બંને બહેનો ક્લાસિકલ બેલેટ, મોડર્ન ડાન્સ અને લેટિન અમેરિકા ડાન્સ યુકેની પ્રતિષ્ઠિત ડાન્સ સ્કૂલમાં શીખ્યા છે.

    તારા સુતરિયાની ટ્વીન સિસ્ટર છે જેનું નામ પિયા છે. બંને બહેનો ક્લાસિકલ બેલેટ, મોડર્ન ડાન્સ અને લેટિન અમેરિકા ડાન્સ યુકેની પ્રતિષ્ઠિત ડાન્સ સ્કૂલમાં શીખ્યા છે.

    2/15
  • તારા સુતરિયાએ એક સિંગર તરીકે પણ ટ્રેનિંગ લીધી છે. નાની ઉંમરથી તેણે ગાવાનું શરૂ કર્યું હતું. અમૂક જ લોકોને ખબર હશે કે તેણે તારે ઝમીન પર, ગુઝારીશ અને ડેવિડ જેવી મુવીના સોન્ગ ટ્રેકમાં પોતાનો અવાજ આપ્યો છે.

    તારા સુતરિયાએ એક સિંગર તરીકે પણ ટ્રેનિંગ લીધી છે. નાની ઉંમરથી તેણે ગાવાનું શરૂ કર્યું હતું. અમૂક જ લોકોને ખબર હશે કે તેણે તારે ઝમીન પર, ગુઝારીશ અને ડેવિડ જેવી મુવીના સોન્ગ ટ્રેકમાં પોતાનો અવાજ આપ્યો છે.

    3/15
  • પાંચ વર્ષની ઉંમરથી જ તારાએ વેસ્ટર્ન ક્લાસિકલ વોકલ મ્યુઝીક શિખવાનું શરૂ કર્યું હતું. તે ઘણા મ્યુઝિકલ થિયેટર્સમાં પણ ભાગ લઈ ચૂકી છે. 

    પાંચ વર્ષની ઉંમરથી જ તારાએ વેસ્ટર્ન ક્લાસિકલ વોકલ મ્યુઝીક શિખવાનું શરૂ કર્યું હતું. તે ઘણા મ્યુઝિકલ થિયેટર્સમાં પણ ભાગ લઈ ચૂકી છે. 

    4/15
  • 15 વર્ષની ઉંમરે તારા સુતરિયાએ શોબીઝમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2010માં ડિઝની ઈન્ડિયાની બિગ બડા બૂમમાં વીડિયો જૉકી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

    15 વર્ષની ઉંમરે તારા સુતરિયાએ શોબીઝમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2010માં ડિઝની ઈન્ડિયાની બિગ બડા બૂમમાં વીડિયો જૉકી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

    5/15
  • બીગ બડા બૂમ બાદા તારાએ ધ સુટ લાઈફ ઑફ કરણ એન્ડ કબિર, બેસ્ટ ઑફ લક નિક્કી અને ઓય જસ્સીમાં કામ કર્યું હતું.

    બીગ બડા બૂમ બાદા તારાએ ધ સુટ લાઈફ ઑફ કરણ એન્ડ કબિર, બેસ્ટ ઑફ લક નિક્કી અને ઓય જસ્સીમાં કામ કર્યું હતું.

    6/15
  • અમૂક જ લોકોને ખબર હશે કે તારાએ એન્ટરટેઈનમેન્ટ કે લીયે કુછ ભી કરેગામાં ભાગ લીધો હતો અને રૂ.10,000નું ઈનામ મેળવ્યું હતું.

    અમૂક જ લોકોને ખબર હશે કે તારાએ એન્ટરટેઈનમેન્ટ કે લીયે કુછ ભી કરેગામાં ભાગ લીધો હતો અને રૂ.10,000નું ઈનામ મેળવ્યું હતું.

    7/15
  • તારા સુતરિયાએ સુટ લાઈફ ઓફ કરણ એન્ડ કબિરમાં કામ કરીને ટેલિવિઝનમાં લાઈમલાઈટમાં આવી  હતી. ડિઝની ચેનલ ઈન્ડિયા સિટકોમમાં એપ્રિલ 2012થી ઑગસ્ટ 2013 દરમિયાન ટેલીકાસ્ટ થયો હતો.

    તારા સુતરિયાએ સુટ લાઈફ ઓફ કરણ એન્ડ કબિરમાં કામ કરીને ટેલિવિઝનમાં લાઈમલાઈટમાં આવી  હતી. ડિઝની ચેનલ ઈન્ડિયા સિટકોમમાં એપ્રિલ 2012થી ઑગસ્ટ 2013 દરમિયાન ટેલીકાસ્ટ થયો હતો.

    8/15
  • ત્યારબાદ ઑક્ટોબરથી ઈન્ડિયન ટેલિવીઝન સિરીઝ ઓય જસ્સી ટેલિકાસ્ટ થયુ જેમાં તારા સુતરિયાનો પણ રોલ હતો. 

    ત્યારબાદ ઑક્ટોબરથી ઈન્ડિયન ટેલિવીઝન સિરીઝ ઓય જસ્સી ટેલિકાસ્ટ થયુ જેમાં તારા સુતરિયાનો પણ રોલ હતો. 

    9/15
  • તારા સુતરિયા એક ઓપેરા સિંગર પણ છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે તેણે પરફોર્મ પણ કર્યું છે. તારાએ લંડન, ટોકિયો, લવાસા અને મુંબઈમાં પરફોર્મ કર્યું છે.

    તારા સુતરિયા એક ઓપેરા સિંગર પણ છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે તેણે પરફોર્મ પણ કર્યું છે. તારાએ લંડન, ટોકિયો, લવાસા અને મુંબઈમાં પરફોર્મ કર્યું છે.

    10/15
  • સિંગર, ડાન્સર અને અભિનેત્રીએ વર્ષ 2019માં સ્ટુડન્ટ ઑફ ધ યર-2થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે પણ હતી.

    સિંગર, ડાન્સર અને અભિનેત્રીએ વર્ષ 2019માં સ્ટુડન્ટ ઑફ ધ યર-2થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે પણ હતી.

    11/15
  • તારાની આ પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મિલાપ ઝવેરીની મરજાવા માટે તેની પસંદગી થઈ ગઈ હતી. આ ઈમોશનલ લવ સ્ટોરીમાં રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું પાત્ર પણ ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

    તારાની આ પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મિલાપ ઝવેરીની મરજાવા માટે તેની પસંદગી થઈ ગઈ હતી. આ ઈમોશનલ લવ સ્ટોરીમાં રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું પાત્ર પણ ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

    12/15
  • એક ઈન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે તેની પહેલી ફિલ્મમાં તે નર્વસ હતી કે નહીં, જેના જવાબમાં તારાએ કહ્યું કે, હુ પહેલાથી ડિઝની માટે કામ કરતી હતી અને ડિઝનીની હું એમ્બેસેડર હતી. આ લાઈનમાં હુ પહેલાથી જ છું એટલે હું નર્વસ નથી.

    એક ઈન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે તેની પહેલી ફિલ્મમાં તે નર્વસ હતી કે નહીં, જેના જવાબમાં તારાએ કહ્યું કે, હુ પહેલાથી ડિઝની માટે કામ કરતી હતી અને ડિઝનીની હું એમ્બેસેડર હતી. આ લાઈનમાં હુ પહેલાથી જ છું એટલે હું નર્વસ નથી.

    13/15
  • પર્સનલ લાઈફની વાત કરીએ તો તારા સુતરિયા બૉલીવુડ અબિનેતા વિનોદ મહેરાના દિકરા રોહન મહેરાને ડેટ કરી રહી છે એવી વાતો છે. તારાએ પણ રોહન સાથેના ઘણા ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યા છે. 2019માં આ બંનેના ઘણા ફોટોઝ હતા. 

    પર્સનલ લાઈફની વાત કરીએ તો તારા સુતરિયા બૉલીવુડ અબિનેતા વિનોદ મહેરાના દિકરા રોહન મહેરાને ડેટ કરી રહી છે એવી વાતો છે. તારાએ પણ રોહન સાથેના ઘણા ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યા છે. 2019માં આ બંનેના ઘણા ફોટોઝ હતા. 

    14/15
  • જોકે તારા સુતરિયા હાલ આદર જૈનને ડેટ કરી રહી છે એવી વાતો છે. હૅપ્પી બર્થ ડે તારા!

    જોકે તારા સુતરિયા હાલ આદર જૈનને ડેટ કરી રહી છે એવી વાતો છે. હૅપ્પી બર્થ ડે તારા!

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આજે તારા સુતરીયાનો 25મો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે જાણીએ તારા વિશે વધુ. (ફોટોઝઃ તારા સુતારિયાનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 19th November, 2020 18:23 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK